ચોટીલા ડુંગરના મહંતના દીકરાએ દલિતની છોકરી સાથે લગ્ન કરીને અપનાવવાની ના પાડી દીધી એક વર્ષ પછી😱

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024

КОМЕНТАРІ • 87

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y 4 дні тому +1

    જયભીમ જયજવાન જયકિશાન જયસંવિધાન

  • @NareshMakwana-u2t
    @NareshMakwana-u2t 22 дні тому +7

    આ ફરિયાદ કરનાર ઓપડી દીકરી ના અને એના પરિવાર ના નામ કો અને શુ વ્યવસાય છે એ તો કો આપણ ને સરખી ખબર પડે કે આખી મેટર શુછે વસત ખાલી એક પક્ષ માથી ચોમ ખબર પડે કે કોણ ખોટું ને કોણ સાચું એક હાથે તા બધું ના થઈ એ જોવું પડે નેજયભીમ

  • @KBvaghela-hb4mm
    @KBvaghela-hb4mm 19 днів тому +2

    🇮🇳🌻🌹👁️👁️📚✍️👏✍️📚👁️👁️🌹🌻🇮🇳jay ho kuldevi MAA Chamunda ki

  • @jadejahardevsinh8796
    @jadejahardevsinh8796 19 днів тому +1

    દિકરી કોન છે એ જોવુ પડે આ દિકરા ની ભુલ છે

  • @GautambhaiDabhi-fd4qg
    @GautambhaiDabhi-fd4qg 20 днів тому +1

    જયભીમ જયભીમ વસંતભાઈ ચાવડા 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PravinSinh-zu6gz
    @PravinSinh-zu6gz 18 днів тому +2

    આવા મંદિર મા પેસા આપીને પાપ વધારો છે. ગરીબ. આરોગ્ય. અપંગ. મંદ બુધ્ધિ. બહે રા. મુંગા. નિરાધાર. ને આપો.

  • @ManuRathod-tu6cv
    @ManuRathod-tu6cv 17 днів тому +1

    ચોટીલા ના મહત્વ નો છોકરો આવું કરે તો કળિયુગભરાયગયો

  • @Umeshparmar-q5c
    @Umeshparmar-q5c 18 днів тому +1

    Jay Bhim ⚜️🔱

  • @BhikhalalBhadarka
    @BhikhalalBhadarka 22 дні тому +3

    આને સંવેદનશીલ અને કાયદાકીય મેટર કહેવાય, સંવિધાન ના રસ્તે આગળ વધી શકાય.

  • @vyasanil4970
    @vyasanil4970 21 день тому

    Vasant Bhai ❤ good work 💯💪

  • @vipulpatel1133
    @vipulpatel1133 22 дні тому +2

    દાન સ્વીકાર્ય, દીકરી અસ્વીકાર્ય......

  • @samatgadhavi6877
    @samatgadhavi6877 13 днів тому

    ગમે ત્યાં પરાણે ધુસી જાવુસે લાલ બે ગુલાબ સરખા હોય એને હાથ માં મસળી એટલે એકજ કલર હોય એક લાલ ફુલ ને એક પીળુ ફુલ બેયને હાથમા મસળી અલગ કલર થાય સમજાય એને વંદન

  • @hematchavda2701
    @hematchavda2701 17 днів тому

    કોઈ એવો મુર્ખ નથી કે એની સાથે લગ્ન કરે.

  • @ParmarAniruddhsinh-ex1cv
    @ParmarAniruddhsinh-ex1cv 22 дні тому +2

    દીકરી જય તીયારે ચા મરીજીયોતો

  • @RanaGohel
    @RanaGohel 22 дні тому +7

    Jay Bheem

  • @atulmotors6119
    @atulmotors6119 17 днів тому

    Aava Vidio viral krvathi kai n thy bdhu chalya rakhe Ane bdha bhuli jase 2 day ma

  • @jashvantbhaimakwana9363
    @jashvantbhaimakwana9363 22 дні тому +2

    Mataji ne kaho ke tene pujari mathi kadhi mu ko

  • @PrafulVachhani-mw4xx
    @PrafulVachhani-mw4xx 21 день тому +1

    Chutacheda to thay Bhai vasant

  • @hkpatel5253
    @hkpatel5253 16 днів тому

    ટાઈમ નો બગાડાય

  • @BabuMewada-xo7cj
    @BabuMewada-xo7cj 16 днів тому

    બોલો કેટલું ખોટું બોલે છે આ વેકતી એને બારમણ ના બધા ના નામ આવડા પણ એમની છોકરી નું સુપાવી રાખ્યું અને લીંમડી ગામ પાસે ૧૫ દિવસ રોકાણા એ ગામ નુ નામ નથી આવડતું એટલે કહું સ્વ કોઈ યુવાન છોકરા ને લવ કરો કે મેરેજ કરો પણ જોઈ વિચારી ને કરજો અમુક એવી નાતુ મળી ગઈ ને તો તમારા ઘરની બે ઈજજતી થઈ જાય છે ગામ મા મોઢું બતાવા જેવા નહિ રહો અમારા ગામમાં એક સોમપુરા નો છોકરો ને એક છોકરી સાથે કોલેજમાં ભણતા તા ને આવી રીતે લવ થય ગયો તે છોકરી ના સમાજ ૧૦ ૧૨ લુખ્ખા એ છોકરા ના ઘર ની દશા કરી પરાણે લગ્ન કર્યા એટલે આવું છે

    • @KdGadiya
      @KdGadiya 15 днів тому +1

      માં બાપ ની છોકરી છોકરા આબરૂ કાઢે તો દસા ખરાબ થઈ જાય બાપનું નાક કપાવી ને કોઈ જોડે ભાગે ભોગવવું પડે છે કોઈ ના દોસ નથી કર્મ ના દોશ છોકરાઓ ના મ બાપ ની ભુલ નથી હોતી

  • @dineshbhairathod4984
    @dineshbhairathod4984 16 днів тому

    Amuk amuk BHdvajiveche tya sushi desma ektanaithavade

  • @Dineshgoswami-mj2pq
    @Dineshgoswami-mj2pq 11 днів тому

    Ae tne Bdhi khbrse to sokrinu nam su se ae tne khbr nthi to su vatkre

  • @jayntibhaikunjadiya5153
    @jayntibhaikunjadiya5153 22 дні тому +11

    છુટાછેડાનોરિવાજછેતોછુટાછેડાથાયતેકાઇનવાઈનીવાતનથીતેમાધમકીમારવાનીનહોયવસત્

    • @amrutlalparmar2126
      @amrutlalparmar2126 21 день тому

      ધમકી ની વાત થી તકલીફ પડી
      પણ આ ચોટીલાના મહંતો ગુરુ કહેવાય અંને આજ સુધી એ લોકોએ ચામુંડા માતા ને જોયા નથી અને સમાજના કરોડો લોકો પાસેથી ચામુંડા માટેના નામે પૈસા પડાવ્યા છે ત્યારે તમને કેમ તકલીફ નથી પડી
      જો ત્યાં ચામુંડા નથી તો લોકોને સાચી વાત કેમ નથી કરતા કે અહી માતાજી જેવું કાઈ નથી

    • @jayrukhdgrup7315
      @jayrukhdgrup7315 19 днів тому

      💯

  • @user-xd8rt4lb2p
    @user-xd8rt4lb2p 22 дні тому +13

    બાવા ને બાવા ને હરામનું મફ્ત કોયના મફ્ત નાં હરામ નું ખાવામાં બાવા માંગા ઘરનાં રોટલી રોટલા બાવા ખાય છે

    • @rekhaben_goswami
      @rekhaben_goswami 22 дні тому

      તારા ઘરે આયા નથી આવે તો ના આપતો જીભ વિચારી ને વાપરવી બાવા ન બાવાઓ બોલવા ની જરૂર નથી તુ કેવો છે તે ખબર પડી

    • @rekhaben_goswami
      @rekhaben_goswami 22 дні тому +8

      પાંચ વાગ્યે સવારે ઠંડી ગરમી કે વરસાદ હોય પૂજા કરવી પડે છે તૂ કહે હરામનું કેવી રીતે કહે છે

    • @rekhaben_goswami
      @rekhaben_goswami 22 дні тому +6

      તારા ઘરે આવે તો ના આપતો જીભ સંભાળી ને બોલ વધારે બોલેલ ભારે પડી શકે છે 😂

    • @gosaikautilbharti3501
      @gosaikautilbharti3501 22 дні тому +2

      Mobile number moklo

    • @hirendudhrejiya8294
      @hirendudhrejiya8294 22 дні тому

      બેટા દરેક સમાજ માં હરેક માણસો ખરાબ નથી હોતા અને
      ...દરેક સમાજ માં હરેક માણસો
      સારા પણ નથી હોતા...... આટલુ તુ સ્વીકારીશ ખરો ?
      આજે અન્યાય અત્યાચાર સામે લડનારો દલીત સમાજ છે આ વિડીયો મા ચાવડાભાઈ એ ખુબ સત્ય ધર્મ ને લક્ષ મા રાખી ઉતમ વાત કહી છે જેમને સૌએ સાથ આપવો જોઇએ. પણ
      બેટા જે તિરસ્કાર શબ્દ ..... કોઈ બોલે તો એસટોૣસિટી થઈ શકે તો બેટા તુ દરેક સાધુ ને માટે બાવા કહે છે ભલે કહેજે તને નિજાનંદ મળે તો કહેજે.કદાચ બાબા શાહેબે જ બાવા માં જનમ લીધો હોત તો ? તો આજે તારા માટે પણ એસટો઼સિટી હોત ને બેટા?
      મારો હેતુ કોઇ એક સાધુ ના દિકરાએ અપરાધ કર્યો હોય તો અનેક સાધુ એમને વખોડે પણ છે બેટા તે જે શબ્દો દરેક માટે યૂઝ કર્યા એ બાબા ભીમરાવ સાધુ માટે લખી ગયા ? દિકરા દલીત નો એક યુવાન અપરાધ કરે તો દરેક કાઈ એવા જ અપરાધી ના જ હોય તો એટલી લાગણી તારા હદય માં બાવા માટે ખરી ?
      બેટા તમે પણ ચાવડા ભાઇ જેવા સિંહ બનો ખાલી કોમેન્ટ માં કોઈ સમાજ માટે નિચતાના શબ્દો તો ખસુરીયા પણ આજે લખી શકે જેમકે ચાવડા ભાઇ ને પણ દરેક લોકો સારી જ કોમેન્ટ ના લખતા હોય કોઈ એના સંસ્કારો બતાવે ...
      બેટા આટલા શબ્દો મે તને અને દલીત સમાજ માટે લખ્યા હોય તો એટલા માટે કે સાધુ સમાજ તમને સદા હદય થી ચાહનારો છે અને રહેશે પછી તારી ખુશી ના જે શબ્દો બાબા કહે કે માગ્યા રોટલા કહે .છતા બેટા દરેક તુ ધારે એવા બાવા નથી હોતા ..હા માગી ને પણ દલીતો ને જમાડનારા બાવા સાધુ છે જ.
      સત્ય .....પેૃમ......કરુણા....

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 16 днів тому

    Aava thanth ne mahant na kevai

  • @jadejahardevsinh8796
    @jadejahardevsinh8796 19 днів тому

    તમે મહંત છો બુદ્ધિ વગર નુ કામ કરયુ છે તમે કોણ છો આખુ ગુજરાત તમ ને માને છે તમારા થી આવી ભુલ નો કરાય

  • @naynashingala8734
    @naynashingala8734 22 дні тому +1

    Aavstkayjj thikeaekiyaemkarvanunthi.svidhanaenabapnunthi

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 12 днів тому

    આ બધો વહીવટ ના કરાય ભાઈ બહું માં મજા નથી

  • @KBvaghela-hb4mm
    @KBvaghela-hb4mm 19 днів тому

    🇮🇳🌻🌹👁️👁️📚✍️👏✍️📚👁️👁️🌹🌻🇮🇳Namo buddhay jay bhim

  • @GovindbhaiSakhat-le3hj
    @GovindbhaiSakhat-le3hj 22 дні тому +4

    Jay bhim

  • @jadejahardevsinh8796
    @jadejahardevsinh8796 19 днів тому +1

    હલકા આવુ જ કરે જાત ઉપર જાય

  • @HareshChavda-ke8bt
    @HareshChavda-ke8bt 22 дні тому

    Bava ka mage ka magve

  • @RanabhaiKhambhliya
    @RanabhaiKhambhliya 15 днів тому

    )અ

  • @jashvantbhaimakwana9363
    @jashvantbhaimakwana9363 22 дні тому +1

    Chamunda mataji pujarine
    Saja karo aAva bava oni koi jarurat nathi

  • @Keshur.m.bKeshur.m.b
    @Keshur.m.bKeshur.m.b 22 дні тому

    Tmary ben dikri hoy.to khabar pde...

  • @GopalBuchiya
    @GopalBuchiya 21 день тому

    Bava mathe dava na hoy

  • @RajeshJani-sg1qc
    @RajeshJani-sg1qc 22 дні тому +3

    S̺o̺d̺i̺n̺o̺.̺t̺h̺a̺m̺a̺.̺v̺a̺s̺a̺n̺

  • @તખુભાસોલકી
    @તખુભાસોલકી 21 день тому

    આબાવાનેઊધામાથેટીગાડીદેવાજોવીખાવાનોદે😅વૂપાણીનોપાવૂજોવી