175 વર્ષના સાધ્વી જેણે વર્ષોથી અન્નનો દાણો નથી ખાધો એમના જીવનની અજાણી વાતો || Milan Danidhariya
Вставка
- Опубліковано 24 кві 2023
- 175 વર્ષના સાધ્વી જેણે વર્ષોથી અન્નનો દાણો નથી ખાધો એમના જીવનની અજાણી વાતો || Milan Danidhariya
#royalfamily #jadeja #lifestory
#chotila #jadejamataji #girnarisadhu #girnarisadhvi #175yearoldmonk #oldmonk #chotilamajadejataji #chotilaaashram #chotiladham #aashraminchotila #chotilagaushala #175yearoldsadhvi #milandanidhariya
Conact us on for Business Promotions
Email : m.a.danidhariya@gmail.com
Mobile :: 9978969513
Channel link :: / @milandanidhariya
Facebook ID
Follow Me On Instagram ID
/ milan_danidhariya
aapne video gamyo j hashe aevi aasha rakhu chhu :)
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,
ખરેખરે હોમાતાજી અદભુત છે અમારા મંદીરે આમ ત્રણમાં
પધાર્યા તા
ખુબ સરળ સ્વભાવ
કોઈ સ્વાર્થનહી
આશા નહીં
લાગણીસભર માતાજી છે
અમારા ત્યા કે તલી મહેનત કરી પણ પાણી પણ ન પીધું
અને સાદગીથી પધાર્યા તા માના દર્શન કરજો
તમારો જીવન ધન્ય છે
જરૂર જજો. દરિયો ખારો હોય પણ તળીયા તપાસો તો મોતી મલે સંતને નજીકથી અનુભવો ત્યારે ખબર પડેjaymAtaji
જય શ્રી જાડેજાય બા,ને, ધન્યવાદ સત્ય એજ સનાતન ધર્મ એજ હિન્દુ એજ ભારત દેશ હય
ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છે. મજબૂત મનોબળ છે.
विश्र्व के महापरिवर्तन के लिए नया महामंत्र *बेहद की परम महाशान्ति सोचो-बोलो, परम महाशान्ति मिल जाएगी*..बेहद के बेहद की परम परम परम महाशान्ति हैं। 🙏💐💐 #PARAMSHANTI माँ, बापुजी। બેહદ ની પરમ મહાશાન્તિ વિચારો - બોલો, મહાશાન્તિ મળી જશે. બેહદ મા બેહદ ની પરમ પરમ પરમ મહાશાન્તિ છે. 🦚🦚
જય માતાજી. સરસ વાતો સંભળાવી. ધન્યવાદ
માં તમારા ચરણોમાં મારા હૃદય પૂર્વક કોટી કોટી વંદન માં
જય જાડેજા માતાજી જય હો તમારો આટલી મોટી ઉમર આજના સમયમાં 175 વર્ષ એટલે શું કહેવાય ખુબ ખુબ જીવો
विश्र्व के महापरिवर्तन के लिए नया महामंत्र *बेहद की परम महाशान्ति सोचो-बोलो, परम महाशान्ति मिल जाएगी*..बेहद के बेहद की परम परम परम महाशान्ति हैं। 🙏💐💐🦚 #PARAMSHANTI माँ, बापुजी। 🦚 બેહદ ની પરમ મહાશાન્તિ વિચારો - બોલો, મહાશાન્તિ મળી જશે. બેહદ મા બેહદ ની પરમ પરમ પરમ મહાશાન્તિ છે. 🦚
જય માતાજી જાડેજા માતાજી સાણંદ રાજઘરાના દિકરીબા કહે છે તો તેમની જન્મ તારીખ જરૂર નોધેલી હોય શકે છે તો તેમની જન્મ તારીખ જાહેર કરી ને વિશ્ર્વ નાં સૌથી વધુ ઉંમરના જાહેર થઈ શકે છે
મિલન ભાઈ ઇન્ટરવ્યૂ સારો લીધો છે,કામ પણ સારું થાય છે,પણ સાલું આ ઉંમર મગજ માં બેસતી નથી 75 થી 80 લાગે છે
जय माताजी आप ने शत शत नमन हूं एक सनातनी हिंदू होवाना कारण सर आपनो आदर करू छू परंतु कृपया आपनी जन्म तारीख जाहिर करवा नम्र विनती छे
સૌથી વધુ આયુષ્ય 122 વર્ષ નોંધાયેલ છે. તે દાદી 1998 માં તેમનું અવસાન થયું છે.આ દાદી નું નામ ગ્રીનીચ રેકોર્ડ માટે મોકલવું જોઈએ.
લોલમલોલ😅😅
પ્રૂફ છે 175 વર્ષ ના હોય એવું...... દેખાવ 75 જેવો છે
નો માનતા હોય તે ચોટીલા આવી જવું
જય માતાજી મેં માતાજી વિશે સાંભળ્યું હતું પણ આજે વિડિયો જોતા ખરેખર મને વિશ્વાસ આવ્યો ને માતાજીના દર્શન થયા માતાજી ની વાત સાંભળી ખુબ જ આનંદ થયો
માતાજી ની વાત ઉપર થી આટલી ઉંમર નથી લાગતી
0000000000000000000000000000000
જય માતાજી ભાઈ અને હાલ ક ઈ જગ્યાએ છે માતાજી
જય માતાજી
જય શ્રી કૃષ્ણ
આ આશ્રમ નું સરનામું આપો ભાઈ કોઈ. મુલાકાત લેવા જેવી છે હો સારું કામ કરે છે માતાજી જય હો. ભગવાન હજી તમને. 5000 વર્ષ જીવાડે એવી પ્રથાના 🙏🙏🙏🙏🙏
Chotila pase chhe kyak
ધણી ખમ્મા માં તમે ધણુ જીવો માતાજી
શત શત પ્રણામ વંદન જાડેજા માતાજી.
ખોટી ઉંમર બતાવે છે.
Bhale umer gme e hoi pan ba tme kam khubj satu kro che koti koti pranam❤
175 . Hoy ske Anaj nthi leta Aetle pelana rusci muni jadpan jmine jivta hta to Aemni Aayus hti
Atyare 2.minits ma megi bnavine jme pchi Aayus pan Aetlij hoy ne
ખૂબ જ સરસ
Jay mataji jadeja mataji jug jug jio
જય.હોમાતાજીની.મ.જાડેજામાતાજી
JayMaaaApne Kottykotty Vandan. MaaJadeja 🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
જય માતાજી આ માતાજી ની ઉમર ૧૭૫ નાં હોય ૮૦થી ૭૫ હોય તમે જે બતાવી રહ્યા છો એ વાત સાચી નથી જય માતાજી
ચોટીલા આવી જવુ જોવિ
Maji 75 varasna chhe . Title ma sudharo karo , bhayaji.
Jay shree swaminarayan
Khub saras Milan bhai
Jay mataji bapasitaram
Jay Jadeja mataji sat sat Naman
मिलन भाई सभी चीजों को सच मानता है कोई भी बोले मिलन भाई सच मानते काउंटर करो उसने बोला आगे 100 साल का उम्र जैसा दिखता है
ભાઈ આજના કાનૂન પ્રમાણે માતાજીનાં રજવાડાની માલિકી કોની પાસે છે ..?? મિલનભાઈ એ તપાસવા જેવુ ખરું .....
Ha jo raj parivar thi hoy to khber padi jase
Jay ho jadeja mataji
Hu manoj patel
Aapne & Aapna Rudayma nivas krta param krupalu prabhuna charnoma koti koti pranam sampurna samrpan bhav sathe....
Farithi khub khub vandan maana charmoma
Please Ashram nu adress Aapshoji
Jay mataji
Manoj patel
જય શ્રી માં જાડેજા જગ દંબા માં
Har har Mahadev har મિલન ભાઇ
Jay shree ram sita ram sita ram sita ram sita ram sita
આભને ટેકોહોતોનથી આવાસંન્ત ને સાધીવી માતાજી આભનાટેકોહોયસે
જયશ્રીરામ. જયશ્રીકૃષ્ણ. જયશ્રીસનાતનધમૅ. જયશ્રીમાતાજી
Hay Mataji,,,,,,🙏🇮🇳🙏🇮🇳🙏
Dhany ho ma Tara avatarane Tara balak Vikram Rao na pranam
સંત સંત વંદન માતાજી
Jadeja mataji paramkrupalu parmatmasevakarvani kubshakti ape
ધનીયહેમાતાજી
જડેજા પરીવારને સલામ હુ ઠાકોર સમાજ માથી સવ
જગો માતાજીયો જાગો
Jay ho mataji
બધું ખોટું છે વીડિયો બનાવવા માટે છે
જાડેજા માતાજી ને સત સત નમન 🙏
स
जय मा जडेजा माता जी
Very Nice ❤😮❤...jgd
જય માતાજી માં
જય જાડેજા માતાજી
Jay mataji.......
Great 👍 👌 👍 👌 👍
Wa bha wa❤
Jay mataji bhai 🙏
Jaymatsji
🙏🏻🌹jay mataji 🌹🙏🏻
Jay mataji
જય માતાજી ❤જય ક્ષાત્ર ધર્મ ❤જય જાડેજા મા❤
Jay.mataji
Jadeja mataji ne koti koti vandan 💐🙏
Milanbhai aapno khub khub aabhar ke matajino parichay karavyo..
Sulekhaba jadeja Kalapi school gondal..
જય માતાજી
જય માતાજી જય.સીતારામ🙏🙏🙏
Jay ho jadeja MA ki 👌🙏🌼🙏
Aashramnu saranamu aapsho matajine Malaysia chhe ❤
Chotila se
जेय श्री राम चोटीला जाडेजा मां
હે માં ભગવતી દરેક વ્યક્તિ તમારા જેવી ઉંમર આપે ભગવાન શ્રી રામ
🙏 बापा सीता राम 🙏👍❤️ से
Namo Narayan , Mataji ⚘⚘⚘
જય શ્રી કૃષ્ણ જય સીયારામ 🙏🙏
જય માતાજી
Jay mataji
Super story
Jay shree krishna
Jay mataji poptbhai ❤🙏🏿👌🏻👍🏻
જય હો
😊
Guiness book ma record karaavo koi. Atyaar japan nu koi vyakti che 100 uparnu recorded.
Jay ho maa hingraj ni krupa
Mataji nu Kam khub j saru chhe jaymataji dhanya ho
Jay mataji ma
ધન્યવાદ છે માતાજીને
જય ગિરનારી
કોટી કોટી નમન
Interesting 😇
😄incredible india
140 sal ke lag bhag hai. Jai mata ji. Jai guru dev
तमनेऐकसोसाहीटसालपहेलानीहकीकतअंगरेजोविसेतोयादहसेनेकइजगयाऐसुबनयुतेविसेपणजणावो
🌺 jai mataji 🪷
Jay jadeja maa🙏🙏🙏
જય માતાજી.માં .ઝીંઝુવાડા.
માતાજી જય માતા જી કચ્છ મા કેયા રાજવી નામ આપો મા
નલિયા કોઠારા
સત્ સત્ વંદન રાજમાતાને
Can take 01 small pcs of hair ,do forensic report, actually age will get excetly than apply in genius book ,( we can show to world by yogi jivan)
જય માહ જાડેજા માહ🙏
જય જાડેજા માતાજીની જયહો
Jay mataji 🙏
🙏🏻🙏🏻⚘
જયમાતાજી જયમામૉગલ
🙏🙏🙏
Umar barabar na hoi ama 100 bad karo
જય.માતાજી
175 વધારે થય ગ્યું હોઈ એવું નથી લાગતું
કાઉંટર કરવાવાળાના હાથ બંધાયેલા હોય એટલે😂😂..... દે ભીખા દે......
ઈલા આ અમારુ ગામ છે