Mein To Palavade Bandhi Preet |

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2022
  • Subscribe Our Channel : bit.ly/2xnW6eN
    Movie : Mein To Palavade Bandhi Preet
    Starring : Hiten Kumar , Jayendra Mehta , Rajlaxmi
    *******AUDIO STREAMING**************
    Wynk: bit.ly/3Mrpd1Q *
    Gaana: bit.ly/3v7cWd5 *
    Spotify: spoti.fi/38g4Cia *
    Itunes: apple.co/3OxwA9V *
    Amazon: amzn.to/3rN5K3L *
    Hungama: bit.ly/3LezAWS *
    YT Music: bit.ly/3Ld19Q9 *
    KKBOX: bit.ly/3OuOzxL *
    *******************************************
    Main Cast : Rajlaxmi, Jayendra Mehta,Hiten Kumar, Jasvant Gangani
    Directors : Jasvant Gangani
    Producer : Jasvant Gangani
    Genre : Drama
    #HitenKumar #Rajlaxmi #Gujarati #Movie #GujaratiMovie #gujaratisong #gujaratinewsong #gujarati geet #gujaraticinema

КОМЕНТАРІ • 811

  • @thakorno1799
    @thakorno1799 4 місяці тому +213

    2024 માં કોણ કોણ જોવે છે

  • @user-bv6qy3dc1o
    @user-bv6qy3dc1o Місяць тому +8

    *આ ફિલ્મ વિશે જેટલું કેવું એટલું ઓછું છે...❤️😘*
    *_# ખૂબ જ જોરદાર...❤️😘*
    *_# Heart Touching Story...❤️🥰🥺*
    *_# મેં તો પાલવડે બાંધી પ્રીત...💞🌎🥀*Awesome_💙🥰*

  • @kesharthakor9449
    @kesharthakor9449 4 місяці тому +93

    આ ફિલ્મ જોતા કેટલા લોકો ની આંખ માં આંસુ આવ્યા

  • @mdgujarati2981
    @mdgujarati2981 11 місяців тому +100

    હું જયારે 6 વર્ષ નો હતો ત્યારથી આફિલ્મ બવ જોતો આવું શું . મે બોલીવુડ. હોલિવુડ એવી ઘણી પિક્ચર જોઈ પણ આના જેવી મજા ક્યાંય નો આવી હો ભાઈ❤ ગુજરાતી તો ગુજરાતી કહેવાય હો ભાઈ ઓ. મારી આ કૉમેન્ટ તમને ગમી હોય તો લાઈક જરૂર કરજો🎉❤❤❤

  • @ThakorChetanZala
    @ThakorChetanZala 29 днів тому +9

    જીવલી દેવલાનો અમર પ્રેમ 😭🥲🥹 પ્રેમ સાચો હોય તો આત્મા ને પણ ફેરા ફરવા આવુ પડે છે😢

  • @keshar_12
    @keshar_12 Рік тому +85

    વ્યાસ ન વાંચી શકયો,
    પ્રેમ હૂંદા પુરાણ.
    ઇ લોહી કેરા લખાણ,
    કો'ક ભેદુ વાંચે ભૂદરા...❤👌🏻

  • @dwarkeshaudio
    @dwarkeshaudio Рік тому +62

    શું લખું આ ફિલ્મ માટે,, આસુ રોકાતા જ નહોતા 😭😭😭😭

  • @Nk_caretion_statusediting
    @Nk_caretion_statusediting Місяць тому +13

    Reel જોઉ કોણ આવ્યું છેઃ ❤

  • @mahiff9443
    @mahiff9443 Рік тому +61

    મારી લાઈફ માં મે બવ બધી ફિલ્મો જોઈ પણ આં ફિલ્મ કઈક અલગજ સે યાર 😭😭😭😭😭

  • @sanghviashok6548
    @sanghviashok6548 2 роки тому +38

    karun દર્શન જોઈ આબેહૂબ આંખમાં પાણી આવી ગયા mast pic se dhanyavad

  • @minarulsi4999
    @minarulsi4999 3 місяці тому +11

    મેં તો પાલવડે બાંધી પ્રીત પિક્ચર સારું છે મને ગમી સુપરહિટ😊😅

    • @jagmaldesai9402
      @jagmaldesai9402 3 місяці тому

      Aavu😊

    • @nareshbhatti5871
      @nareshbhatti5871 3 місяці тому

      P😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@jagmaldesai9402

  • @maheshtakortakornimoj3690
    @maheshtakortakornimoj3690 Рік тому +68

    આ મુવીજોઈ ને કોઈ ને આસુ આવે કે નાઆવે પણ મનેઆંસુ આવી ગયા હો

  • @desaipravin1690
    @desaipravin1690 Рік тому +16

    પાલવડે બાંધી પ્રીત... ઓલટાઈમ ફેવરીટ મૂવી

  • @bharatjoshi8923
    @bharatjoshi8923 Рік тому +28

    મુવી મા એવુ બતાવે છે કે જેટલૂ હશે છે એટલૂ પાછલથી રોવે છે

  • @sagunacpatel7139
    @sagunacpatel7139 Рік тому +35

    સાચેજ આંખમાંથી ચોધાર આંસુ આવી ગયા

  • @suniljambucha0622
    @suniljambucha0622 Рік тому +19

    Gujrati movie always best 😍😍😍

  • @vipulyadav1290
    @vipulyadav1290 Рік тому +130

    કોક તો લાઈક કરો

  • @pinojtadvi8034
    @pinojtadvi8034 Рік тому +29

    My favourite movie...🥰♥️

  • @kishuking1435
    @kishuking1435 2 роки тому +529

    2024મા કોણ કોણ આ ફિલ્મ જોવે છે ... મેતો પાલવડે બાંધી પ્રીત ...

  • @laljibhaijoshi8126
    @laljibhaijoshi8126 Рік тому +64

    પ્રેમ ના પ્રાગ વડલા હેઠ કંઇક પ્રેતાળુ પોઢી ગયા,ઓલા રાંકા રોતા રહી ગયા ભૂંડે મોઢે ભૂદરા..શું મુવી છે!અદભૂત એક્ટિંગ.આ મુવી જોયા પછી દરેકની આંખમાં આંસુ આવી જાય.અત્યાર ની મુવીઓ કરતાં પણ જબરદસ્ત...

  • @subhashthakor5611
    @subhashthakor5611 2 роки тому +16

    Kharekhar aankh mathi asu avi gaya yar jordar pikcar

  • @watchwithrajesh756
    @watchwithrajesh756 Рік тому +20

    😔 વાહ રોવડાવી દીધો હો આ movie એ ખરેખર બોવજ સરસ ફિલ્મ હતી

  • @thakorsomabhai1676
    @thakorsomabhai1676 Рік тому +31

    દેવલો અને જીવલી પ્રેમ કહાની અમર રહે

  • @mahiswarykhodalshiva
    @mahiswarykhodalshiva Рік тому +10

    My favorite movies...
    Heart touching..❤

  • @horse_lover__5
    @horse_lover__5 Рік тому +14

    ખરેખર જોવા લાયક ફિલ્મ છે ખૂબ સરસ💞

  • @jaymishra4813
    @jaymishra4813 11 місяців тому +18

    Kon kon Instagram ki reel dekh kr aya h like karo

  • @jayswalkishan222
    @jayswalkishan222 Рік тому +29

    ❤❤Hiten kumar my favourite gujarati actor❤❤

    • @arbindkumar9817
      @arbindkumar9817 Рік тому

      He

    • @kinjalthakor-kf7fl
      @kinjalthakor-kf7fl 9 місяців тому

      ​@@arbindkumar9817ઊં દો જી મુકા સુ ધીજ્યુબિલિ લોo VP to up nn GK

  • @pravindantani1516
    @pravindantani1516 2 роки тому +17

    roi guo yar huto....😭😭😭😭😭

  • @vishnushinggurjar695
    @vishnushinggurjar695 2 роки тому +14

    kuch bhi kaho yaro 90 ki movie ki baat hi alag h .....

  • @laluravirajraviraj6356
    @laluravirajraviraj6356 Рік тому +16

    ખરેખર આંખમાં માંથી આંસૂ આવી ગયા ......સાચો પ્રેમ મર્યા પછી પણ અમર રહે છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ જોરદાર મૂવી છે 💯💯💯💯💯💯💯💯💯💯❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Guruofficialguru
    @Guruofficialguru 28 днів тому +3

    આ ફિલ્મ 😢😢 એવું સે કે દુનિયા માં આં ફિલ્મ જેવી કોઈ ફિલ્મ જ નથી 😢😢😢

    • @Guruofficialguru
      @Guruofficialguru 28 днів тому

      હું તો એવી પ્રતના કરું કે પેલા જનમ માં પણ જોવા મળે મને

  • @gamaramuljibharvad4290
    @gamaramuljibharvad4290 25 днів тому +1

    આનાથી સારી ફિલ્મ હવે નો બની શકે...❤❤

  • @talpadakanu4971
    @talpadakanu4971 Рік тому +19

    Gujarati na best lekhak eva jashwant gangani ne Gujarat na vandan🙏 Gujarat ni anmol film apva mate

  • @manisha.paramar4691
    @manisha.paramar4691 Рік тому +8

    યાર હવે ખબર પડી પ્રેમ સુ છે આસુ આવી ગ્યા યાર અમર પ્રેમ

  • @paintermaster5
    @paintermaster5 3 місяці тому +1

    Palavde bandhi preet super❤❤ movie please part 2 come back

  • @hpshayarofficial300
    @hpshayarofficial300 2 роки тому +199

    ખરેખર આંખમાંથી આંસુ આવી ગયા.... સાચો પ્રેમ મર્યા પછી પણ અમર રહે છે 😭😭😭😭😭😭 જોરદાર મુવી છે 🙏🙏

  • @LifelineTraveling
    @LifelineTraveling Рік тому +15

    ખૂબ જ સરસ ફિલ્મ છે. સાચા અર્થમાં પ્રેમ કેને કેવાય તે આ ફિલ્મ માં ખૂબ સરસ રીતે દર્શાવ્યું સે.💖🙏

  • @hituvadpag8979
    @hituvadpag8979 Місяць тому +11

    08/06/2024 pachi kon jove che😊

  • @nareshthakor3673
    @nareshthakor3673 6 днів тому +1

    પ્રેમ તો પવિત્ર હોય છે એટલે આત્મા ને પાછુ આવવુ પડે છે

  • @chhaganbadiya1121
    @chhaganbadiya1121 6 місяців тому +5

    એક દમ જોરદાર
    .સાચો પ્રેમ હંમેશા અમર જ રહેશે....
    સુપર હોં
    જેને બનાવી છે વંદન... 🙏🙏

  • @nitabahardevsinh6101
    @nitabahardevsinh6101 2 роки тому +7

    My fv muvi jordar 6e akhe asu avijay

  • @sindhavpiyush1540
    @sindhavpiyush1540 2 роки тому +12

    My favourite picture 🙏🙏

  • @d.kthakor8394
    @d.kthakor8394 Рік тому +7

    આજે ફિલ્મ જોઈ બૌજ રડયો

  • @k_a_n_s_h_r_a_j7007
    @k_a_n_s_h_r_a_j7007 Рік тому +4

    😢Mast movie chhe Bav royo hu Best movie in the world for hiten kumar best movie

  • @aajaybharvad1747
    @aajaybharvad1747 Рік тому +9

    આ પ્રેમ અમર છે અજય ભરવાડ

    • @hirenahir5442
      @hirenahir5442 Рік тому +1

      આ ફિલ્મ જ ભરવાડ નું છે આ ઇતિયાસ હાચો છે

    • @hirenahir5442
      @hirenahir5442 Рік тому +1

      મારા ગામ નો જ છે

    • @aajaybharvad1747
      @aajaybharvad1747 Рік тому

      @@hirenahir5442 કિયું ગામ

    • @vijaydodiya8861
      @vijaydodiya8861 Рік тому

      @@hirenahir5442 saty se ke bhai

    • @vijayranani319
      @vijayranani319 Рік тому

      @@hirenahir5442 kyu gam

  • @JagdishParmar-gf3no
    @JagdishParmar-gf3no 3 місяці тому +1

    આ પિકચર મને બહુ ગમે છે હું નાની હતી ત્યારથી જોવું છું all time favourite movie ❤❤❤❤❤❤😊

  • @sumanjoshi9272
    @sumanjoshi9272 Рік тому +7

    Yrr kys move he ।। Dil chir diya 😭😭

  • @Jagdish1293
    @Jagdish1293 2 роки тому +9

    પ્રેમ હોય તો આવો

  • @parmarnisha5710
    @parmarnisha5710 Рік тому +5

    My favorite movie 🥰😘😍

  • @mamtaparmar6929
    @mamtaparmar6929 Рік тому +5

    સરસ ❤

  • @mishagujaratisongs9855
    @mishagujaratisongs9855 2 роки тому +10

    Rajlaxmi ji ni updates mokalo please

  • @sureshkumarpargi3120
    @sureshkumarpargi3120 Рік тому +134

    2023 તો શું પણ 2099 ની સાલમાં પણ આ ફિલ્મ જોવાશે આ ફિલ્મની કહાની જબર જસ્ત છે મે લગબગ સો વાર જોઈ હશે તો પણ જોવાની મજજ કઈક અલગ શે

  • @karansolanki1188
    @karansolanki1188 3 місяці тому +1

    હુ પાંચ વરષનો હતો તયારથી ❤જુના ગુજરાતી મુવિ જોવાની બોવ મજા આવે ❤અતયારે પન હુ જોવછુ❤

  • @virendra_cr7
    @virendra_cr7 2 роки тому +8

    Super 👍👌👌

  • @priyacreation6498
    @priyacreation6498 Рік тому +62

    ભાઈ પહેલા નો સમય ખૂબ સારો હતો

  • @nikulravalraval8221
    @nikulravalraval8221 Рік тому +49

    ખરેખર આંખ અને હૈયું બંને રડી ગયા 😢

  • @manisha.paramar4691
    @manisha.paramar4691 Рік тому +26

    મારી લાઈફ માં ગણી મોવી જોય અમા કંઈક અલગજ ફીલિંગ છે યાર

  • @H.DPARMAR-jf7ze
    @H.DPARMAR-jf7ze Місяць тому

    ખરેખર કાળજું કપાય જાય એવુ movie છે ❤❤❤❤❤❤❤❤❤

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 2 роки тому +23

    My favourite movie 👍👍👍

    • @husenkhorajiya6687
      @husenkhorajiya6687 2 роки тому

      બગૂપડવબન સજનમજકહસ તપનત હ તમમરંબ,બતહૈહ9ક્ર્નકક તનમ઼઼ા29ચ2તૈૈૈૈ

    • @husenkhorajiya6687
      @husenkhorajiya6687 2 роки тому

      હૈજડપજહતૉ

    • @husenkhorajiya6687
      @husenkhorajiya6687 2 роки тому

      રકદિિનક.નગિક6સસ્ર્પ્્ર્75સ,મ.ત,ૈાાતૈકૌૉક,્રડડ

  • @bakul.vparmar9822
    @bakul.vparmar9822 5 місяців тому +1

    Very Nice BEST Gujrati movie Very nice Actor hiten kumar and Rajlaxmi Very nice all song super Nice... Sat sat प्रणाम Aava kalakar ne...🙏🙏🙏Hve na banavi sake koi Aavi movie ne na male Aaava kalakar....all life time Favorite movie.....

  • @sagarsolanki7884
    @sagarsolanki7884 2 роки тому +13

    વાઆ મરો ભાઈ બીજું મેકોજો

  • @yogeshvaishnav8131
    @yogeshvaishnav8131 2 роки тому +15

    Hiten kumar is Shahrukh Khan of Gujarati films.

    • @jigarjoshi8166
      @jigarjoshi8166 4 місяці тому

      Amitabh Bacchan chhe bhai Not Shahrukh Khan❤❤❤

  • @journey9318
    @journey9318 Місяць тому

    आवी फिल्मों हवे क्यारे ना बने ,
    समाज, प्रीत, गाम, मंदिर, Mela 😊
    कमाल नी कोशिश करी छे।
    विरह नो वेदना.... करूणा, पीड़ा, दुःख,
    आशू आवी जाय छे 😢

  • @Keyanshukiduniya
    @Keyanshukiduniya 3 місяці тому +1

    Mari to fav heroine chhe aay haay ❤

  • @mukeshbajag2712
    @mukeshbajag2712 Місяць тому +1

    ❤❤ jordar ❤

  • @batukparmar9554
    @batukparmar9554 2 роки тому +21

    બહુ જોરદાર ફિલ્મ છે અત્યારે તો ખાલી વાતું રહિ

  • @bhaveshparmar7742
    @bhaveshparmar7742 2 роки тому +5

    super hit movie

  • @user-pj1wp8qf4k
    @user-pj1wp8qf4k 3 місяці тому +1

    હું 7 વર્ષ ની હતી ત્યારે થી ફિલ્મ જોવ છુ અને બહુ ગમે આ ફિલ્મ

  • @VipulSolanki-uh4pt
    @VipulSolanki-uh4pt 2 місяці тому +2

    Part 2 kyare Aave i am wait 😢😢😢😢

  • @anildesai6592
    @anildesai6592 2 роки тому +25

    આ ફિલ્મ તો સુપર હિટ છે
    પણ જે ગુજરાતી ફિલ્મો યુ ટ્યુબ ઉપર કયારે આવેલી ના હોય તેવી ગુજરાતી ફિલ્મો મૂકો તો સારુ કેવાય

    • @WWRGujarati
      @WWRGujarati  2 роки тому +3

      Trying for Better quality

    • @dipsinh6785
      @dipsinh6785 2 роки тому +3

      Bhai Aava film to kishmat vada ne jova mde bhai Aa jumana maa to bhuli Java nu ke Aapdi Sanskriti 6u hti aeni moj liyo bhai

    • @hellaro6042
      @hellaro6042 2 роки тому +1

      @@WWRGujarati thank you full HD

  • @VipulSolanki-uh4pt
    @VipulSolanki-uh4pt 2 місяці тому +1

    Su lakhu Aa movie mate Aakh mathi Aasu Aavi gaya please 😢😢😭😭😭😭

  • @amritbodar9341
    @amritbodar9341 4 місяці тому +1

    Kahani supper hit chhe, Parntu maran pachi millan nathi, yad rakhajo, khotu pagalu na bharta

  • @alpeshthakormoj3750
    @alpeshthakormoj3750 Рік тому +6

    પિક્ચર તો સારી છે ભાઈ પણ પોસ્ટરમાં નામ તો સાચું લખો

  • @aryanbhusani1832
    @aryanbhusani1832 Рік тому +2

    💯💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💯💯💯💯💯💖💖💖💖💯💯💯💯💖💖💖💯💯💯💯💯💖💖💖💖💖💖💯💯 ખુબજ સરસ ફીલમ છે હજી આવુ ફીલમ બના વોને મે ૧૫ વખત જોયું આ ફીલમ મને મજા આવી ખરે ખર દીલ થી મજા આવી હ જી જોવા નુમન થાય છે💖💖💯💯💯💯💯💖💖💯💖💖💯💖💖💯💖✨✨✨✨✨✨✨✨💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @parmarkrunal2157
    @parmarkrunal2157 2 місяці тому

    First gujrati movie ma hu atlo emotional thayo 😢 super movie chhe

  • @Rohit.Kumar.5777
    @Rohit.Kumar.5777 2 роки тому +14

    पिता को दिन भर चलाती रही ये रोटी,
    माँ को दिन भर थकाती रही ये रोटी,
    बच्चों को दूर शहर नचाती रही ये रोटी,
    ना जाने क्या-क्या कमाल दिखाती रही ये रोटी.... Love you too ji 🙏 में

  • @AshokKaliya-dl2fn
    @AshokKaliya-dl2fn 27 днів тому +1

    જબરજસ્ત ફિલ્મ છે યાર

  • @rajashikotar2186
    @rajashikotar2186 Рік тому +6

    મારી ફેવરીટ મૂવી છે

  • @user-uz4wz8ly5v
    @user-uz4wz8ly5v 3 місяці тому +1

    😭😭😭 મને આ ફિલ્મ જોઈ ને આશુ આવી ગયા હો ભાઈ લાઈક કરોઃ

  • @makwana5372
    @makwana5372 Рік тому +3

    ખરેખર જોરદાર મોવી 👌🏻👌🏻👌🏻👌🏻હો

  • @KaranPatel-ty9nj
    @KaranPatel-ty9nj 2 місяці тому +1

    આ મુવી જાતા મને પણ આશુ આવી ગયા 😢😢😢😢😢😢😢😢

  • @hardikpatel3366
    @hardikpatel3366 Рік тому +12

    Pannalal Patel ni book "madela jiv"
    Ni real story based movie ❤️

    • @THAKORSA-rl4tl
      @THAKORSA-rl4tl 5 місяців тому

      E to "halo manviyune mele" movie che aa nahi.

    • @presidentofdwarka
      @presidentofdwarka 5 місяців тому

      ઈ નથી આ આતો આપણા સોરઠ માં બંનેલી ધટના છે

  • @thakoryogesh5014
    @thakoryogesh5014 Рік тому +6

    👍 👍 Nice movie

  • @RahulThakor-ww3mg
    @RahulThakor-ww3mg 2 місяці тому +1

    2024 માં કોણ કોણ ગુજરાતી પીચર જોવે સે old is gold 🎉🎉

  • @desairafik1493
    @desairafik1493 2 роки тому +10

    ઢોલી તારો ઢોલ વાગે મુવી મુકો

  • @chauhananirudhdhasinh6709
    @chauhananirudhdhasinh6709 Рік тому +34

    અદભુત હો.... તમારા અમર પાત્રો ગુજરાતી ઓના મન માં કાયમ રહેશે

  • @chetanpaschal.1998
    @chetanpaschal.1998 2 роки тому +6

    Aa Movie No Bijo Bhag Banavo Please

  • @bharvad1078
    @bharvad1078 Рік тому +5

    સુપર વાલા 👌👌

  • @karmanbangari
    @karmanbangari 3 місяці тому +1

    આ મુવી નહિ.....પણ આંખો માંથી નીકળતો પ્રેમ નો સાગર છે....

  • @Kirtilal-dc5ej
    @Kirtilal-dc5ej Рік тому +3

    Hitan sir ye blockbuster movie he 🎉 and
    Emotional bhe he

  • @krishnastudiodhanera
    @krishnastudiodhanera Рік тому +2

    *ખરેખર આ પિચર જોયું એટલે આંખ માંથી આશું રોકી ના શક્યો પ્રેમ એ એવો છે કયારે થાય એની ખબર પણ નહીં રહેતી*
    *ખરેખર આવિ મૂવી હવે નહિ બનતી*
    😢😢😢😢😢😢😢😢😢😢

  • @KuldipKuldip-hn3ns
    @KuldipKuldip-hn3ns 2 роки тому +5

    Super

  • @saileshdholi7478
    @saileshdholi7478 Рік тому +3

    Khare:khar::😭😭❤️❤️👍🙏radigayo::aa::moovi::ma::hamara::jevee::kahani::chhe::Sailesh::dholi::bolu:chhu

  • @ketusarkar1
    @ketusarkar1 Рік тому +3

    Super blockbuster 😢😢😭😭😭😭😭

  • @user-mf4mx6yv7p
    @user-mf4mx6yv7p Рік тому +5

    સુપર👍👍❤️

  • @user-yv1gw9cv5m
    @user-yv1gw9cv5m 5 місяців тому +2

    2023 માં નઈ પણ 2024 માં આ ફિલ્મ જોઈ

  • @prakashrethailyarethailya2581
    @prakashrethailyarethailya2581 Місяць тому

    બવ સરસ છે આ મૂવી જોઈને આંખ માંથી આસૂ 😢આવી ગયા

  • @vipulrathod5990
    @vipulrathod5990 17 днів тому

    ❤Maru fevorite film se❤❤ hu to aa film mahinama ek vakhat jov sav❤

  • @desailalji5532
    @desailalji5532 Рік тому +59

    સત્ય ઘટના પર આધારિત છે ❤

  • @purviipithiya5578
    @purviipithiya5578 Рік тому +17

    Bhagvan kyarey koino Prem na chinve evi prarthana bov j pain thatu hoy yar siriusly😭😭😭😭😭😭😭😭