Jisdin Raja Taro Janam Huvo | Gopal Sadhu | જીસદીન રાજા તારો જનમ હુવો | Santvani 2021.HD

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ •

  • @paramrajyaguru1469
    @paramrajyaguru1469 2 роки тому +12

    Vah gopal bhai vah 👌🏻👌🏻👌🏻

  • @વિનુભાઇવિનુભાઇ-પ4ઠ

    સરસ સારૂચ❤❤❤❤❤😊😊😊🎉🎉😊😊😊😊😊😊😊

  • @vejanandmaher8716
    @vejanandmaher8716 3 роки тому +4

    🚩🚩🚩जय हो संतवाणी 🕉️🕉️🔱🔱🔱🛕🪔🪔🪔🪔🪔🪔🛕

  • @hglakum7398
    @hglakum7398 5 місяців тому +16

    Jor dar song gopalbhai❤❤❤❤

  • @MaheshbhaiPipavat
    @MaheshbhaiPipavat Місяць тому +23

    જય હો ગોપાલ બાપુ તમારી સાધુતા નેં

  • @સુરેશભાઈદેવીપૂજક-ષ4સ

    બહુ સરસ ભજન છે ભાઈ 🎉🎉🎉

  • @Dev_rayka_08
    @Dev_rayka_08 9 місяців тому +2

    Vah gopal Bhai vah ❤

  • @rajuramavat2345
    @rajuramavat2345 3 місяці тому +32

    ❤❤લોહીના ગુણ ધર્મ સાધુના દીકરા હોયજ જય સાધુવાદ 🎉જય સીતારામ 🎉

  • @Raja.siku1234
    @Raja.siku1234 3 роки тому +15

    Vah Bhai vah

  • @horseloverofficial0015
    @horseloverofficial0015 4 місяці тому +20

    આજે તો સાજીંદાઓ પણ મોજમાં હો જીયો હજારો સાલ ❤

  • @natvarsinhchauhan6174
    @natvarsinhchauhan6174 3 роки тому +20

    Moj moj

  • @sardar_Studio
    @sardar_Studio 3 роки тому +11

    Jay ho.....may fevret

  • @KishanSagthiya-w2g
    @KishanSagthiya-w2g 5 місяців тому +2

    Ha sadhu ni moj 🙏🙏🙏

  • @pateliyarayjibhai3532
    @pateliyarayjibhai3532 Місяць тому

    Moj moj🎉🎉🎉🎉🎉🎉🎉
    6:44

  • @TinusinhZala
    @TinusinhZala Місяць тому +2

    Vah🙏👌 gopal Sadhu

  • @darjibhavesh8526
    @darjibhavesh8526 3 роки тому +4

    Ha moj ha🙏🙏👑🙏

  • @bhikhabhaithakor5569
    @bhikhabhaithakor5569 11 місяців тому +2

    ❤❤❤❤❤ गोपाल साधु

  • @મારીયાદેવાતભાઈદેવાતભાઈ

    🪷🕉️🙏 મહાદેવ 🙏 મહાદેવ 🙏🙏🙏🙏🙏

  • @jasmatbambhaniya3209
    @jasmatbambhaniya3209 Рік тому +4

    જય હો સંતવાણી ની મોજ આવી હોવી જોઇએ

  • @ganesh.r.solanki3484
    @ganesh.r.solanki3484 2 роки тому +4

    Ha santvanimoj. 🙏🙏

  • @NarendrasinhParmar-nn5oz
    @NarendrasinhParmar-nn5oz 9 місяців тому +1

    હા મોજ હા 👌❤

  • @ravivasava8815
    @ravivasava8815 3 роки тому +7

    Wahhhh saheb jai ho🙏🙏🙏🙏🙏🙏

  • @भुरारामहडाला

    सुपर❤❤❤❤🎉

  • @dahyabhaiparmar9192
    @dahyabhaiparmar9192 7 місяців тому +6

    Jay ho Jay alakh dhani dahyaram

  • @TinusinhZala
    @TinusinhZala Місяць тому +1

    Vah❤moj🎉❤vah

  • @IbrahimbhaiMomin-rn4ui
    @IbrahimbhaiMomin-rn4ui Місяць тому +8

    જય જય હો મારી ગરવી ગુજરાતના
    ગોપાલભાઈ બાપુ જય જય હો

  • @KaranSolanki-o3t
    @KaranSolanki-o3t 2 місяці тому +1

    Ha moj ha ❤❤❤

  • @ajayabiyani9860
    @ajayabiyani9860 3 роки тому +11

    Good

  • @sadhusanjay2885
    @sadhusanjay2885 3 роки тому +11

    Vah bapu vah

  • @HanumanBhagat775
    @HanumanBhagat775 Рік тому +2

    Ha Moj Ha Jay RamdevPir

  • @jadavgagji1180
    @jadavgagji1180 Рік тому +2

    Ha moj ha......

  • @bittuuhdnawalia4235
    @bittuuhdnawalia4235 2 місяці тому +8

    Bahut hi badhiya awaaz
    Gopal sadhu ji

  • @દિનેશગમારા-ભ7ઙ

    હા વાલા હા 👌👌👌

  • @goswamisanket7200
    @goswamisanket7200 3 роки тому +6

    Jay hoo

  • @Shantvali0727
    @Shantvali0727 Місяць тому +2

    ❤❤વા ગોપાલ કાકા વા❤❤

  • @jigneshpatel8417
    @jigneshpatel8417 Рік тому +6

    🙏.....જય હો ગોરખ લીલા.....🙏 આદેશ ..આદેશ...આદેશ...🙏

  • @SolankiKanjibhai-tg5cg
    @SolankiKanjibhai-tg5cg 7 місяців тому

    Ja.ramadev
    Maharaj

  • @RajubhaiHarsora
    @RajubhaiHarsora Рік тому +4

    જય ગિરનારી જય મહાદેવ

  • @nagajrsolnkibhnubhaibhuj2910
    @nagajrsolnkibhnubhaibhuj2910 3 роки тому +7

    VAH🇮🇳📿🇮🇳🙏🙏🙏👌

  • @samrasumar3247
    @samrasumar3247 Рік тому +1

    😢😢😢😢

  • @akshayarethiya4987
    @akshayarethiya4987 Рік тому +1

    Jay girnari bhai bhai

  • @DipakThakor-g1d
    @DipakThakor-g1d Місяць тому +22

    સંત શ્રી વેલનાથ બાપુની મોજ ગ્રુપ ગુજરાત

  • @khodiyarvideowakaner
    @khodiyarvideowakaner 3 роки тому +21

    Ha bhai

  • @harsukhrabari1707
    @harsukhrabari1707 Рік тому +42

    (૧)
    જિસ દિન રાજા તારો યે જનમ હુઓ રે એ વાગે રૂડાં નગારાં ને નિશાન રે જોષીડા તેડાવો આપણાં શહેરના રે બાળુડાનાં જોશ તો એ જોવરાવો રે નામ રે ધરાવો રાજા ભરથરી, ભરથરી રે
    (૨)
    લિલુડાં વઢાવું રાજા હું તો વાંસડા મહેલોમાં મફૂલી રે બનાવું રે આસન લગાવુ એમાં રૂડાં ઘાસનાં બેઠા બેઠા મોજૂ તમે જોને માણો રે હવે તો વિચારો રાજા એ ભરથરી રે
    (3)
    તમારાં મહેલમાં રાણી અમે નહીં રહિયે નહી લઇયે અન્ન કે જોને પાણી રે ભિક્ષા રે દીયો ને મૈયા પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા આપો ને મૈયા...
    (૪)
    નવલાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે અઢારલાખ ઘોડા ની તારે ફોજૂ રે બાણું લાખ દૂજે રાજા તારે માળવો રે આવી તારી ઉજ્જૈણીની જોને શોભા રે હવે રે વિચારો રાજા...
    (૫)
    દીપક ને તો ઝોલો લાગ્યો રે પવન નો રે નરને જોલો લાગ્યો નારીનો રે સંત ને તો ઝોલો લાગ્યો સબદ નો રે સદગુરૂ પાર તમે ઉતારો રે ભિક્ષા દીયોને...
    (૬)
    ભગવા રંગાવુ રાજા હું તો લુગડા ચાલુ હું તો તમારી રે સંગાથે રે ધૂણી રે પાણીની સેવા રાજા હું કરું એ તમે મને દાસી કહીને બોલાવો રે હવે રે વિચારો રાજા રે...
    (૭)
    અમારી સંગાથે રાણી હવે નહીં તમે રે આ દુનિયા અવળુતો એ વિચારે રે દુનિયા જાણે કે બાવો જોને ઘરબારી બાલુડાના ભેખ તો યે લજાય રે ભિક્ષા દીયોને...
    કાંતો રે રાજા તેં તો જોને ભાંગ પીધી કાં તો તુંને ભાઇબંધે ભરમાવ્યો રે કાંતો રે ધુતારે રાજા તને કામણ કીધાં આવી તારી બુધ્ધિ જોને બગાડી રે હવે રે વિચારો રાજા રે...
    (૯) નથી રે રાણી રે મેં તો જોને ભાંગ પીધી નથી મને ભાઇબંધે ભરમાવ્યો રે નથી કોઈ ધુતારા યે મને કામણ કીધાં લખ્યા મારાં છઠીનાં આવાં લેખ રે ભિક્ષા દીયોને...
    (૧૦)
    કાંતો રે પારણીયેથી તું પડી ન મુવો રે કાં તુંને મીંદડીયે ન માર્યો રે સાસુડીને પેટે પથરો તું કેમ ન પડીયો રે રહેત હૂતો બાળ રે કુંવારી રે કુંવારી કન્યાને રાજા જોને વર ઘણાં પરણીને પાપ તેંતો લગાડ્યુ રે હવે રે વિચારો રાજા..
    કાંતો રે પારણીયેથી તું પડી ન મુવો રે
    કાં તુંને મીંદડીયે ન માર્યો રે સાસુડીને પેટે પથરો તું કેમ ન પડીયો રે રહેત હૂતો બાળ રે કુંવારી રે કુંવારી કન્યાને રાજા જોને વર ઘણાં પરણીને પાપ તેંતો લગાડ્યુ રે હવે રે વિચારો રાજા..
    (૧૧)
    કાચા રે સુતરનો રાણી આછે તાંતણો રે તાણ્યા પછી તુટી ઇતો જાવે રે ગુરુ ગોરખ પ્રતાપે ભરથરી બોલિયાં અવસર ફેર નઇ હવે આવે રે ભિક્ષા દીયોને મૈયા જોને પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા રે દીયોને મૈયા પિંગળા રે

  • @solankiarjun495
    @solankiarjun495 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏

    • @solankiarjun495
      @solankiarjun495 2 роки тому +1

      👏👏👏

    • @rameshbhaibeladiya6199
      @rameshbhaibeladiya6199 2 роки тому

      જય હો સંતવાણી...નાની ઉંમર મા ઘણી મહેનત કરી છે, ખૂબજ સરસ અવાજ છે દરરોજ એકવાર આ ભજન સાંભળવું જ પડે...⚘🙏

    • @isha8033
      @isha8033 Рік тому

      ​@@rameshbhaibeladiya6199mare pan😊

  • @SRBMakvana-ub2dl
    @SRBMakvana-ub2dl 7 місяців тому +3

    Nice ❤

  • @KiranVaghela-wn3ff
    @KiranVaghela-wn3ff 7 місяців тому +77

    આ ભજન તો રોજ સાંભળું છું અને બહુ મને ગમે છે😂❤❤❤❤❤❤❤

  • @Ramdevstudio1110
    @Ramdevstudio1110 Рік тому +49

    બવ મસ્ત ગાયું છે ભજન...💫

    • @TheHidenTrader
      @TheHidenTrader Рік тому +3

      વાહ સુ ગાયું છેં મિત્ર 🎉

    • @GdJadeja
      @GdJadeja Рік тому +2

      ​@@TheHidenTraderrebmdr n CT wo ok.ર‌,હ🎉😊 જી

    • @isha8033
      @isha8033 Рік тому +1

      ​@@TheHidenTradersars

    • @TheHidenTrader
      @TheHidenTrader Рік тому

      @@isha8033 abhar dost

    • @TheHidenTrader
      @TheHidenTrader Рік тому +1

      @@GdJadeja abhar dost

  • @VIVO_09_EDIT_LOVE
    @VIVO_09_EDIT_LOVE Рік тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @vinoddantani007
    @vinoddantani007 2 місяці тому +1

    Jay radha madhav gopal bhai 🙏🙏🙏🙏

  • @samatbhaiodedra6460
    @samatbhaiodedra6460 3 місяці тому +3

    હા.મોજ.હા

  • @BharatbhaiPrajapati-q6o
    @BharatbhaiPrajapati-q6o Рік тому +2

    Vah khub saras

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 3 роки тому +15

    જય હો જય હો🙏🙏 ગોપાલ ભાઈ શ્રી ખુબ ખુબ મોજ રાજીપો જય હો આગળ વધી ને ખુબ કલા નિખારો

  • @solankibharatsinh6727
    @solankibharatsinh6727 11 місяців тому +3

    ATI Sundar Hai Gopal Bhai han

  • @khodiyarvideowakaner
    @khodiyarvideowakaner 3 роки тому +30

    Jordar

  • @shivrajdangar1135
    @shivrajdangar1135 Рік тому +2

    Bhai Bhai Bhai

  • @nareshnakum3653
    @nareshnakum3653 4 місяці тому +6

    Jay ho gopalbhai

  • @pjadeja5062
    @pjadeja5062 3 роки тому +10

    Jay ho Jay mataji

  • @danidhariyadharmendradanid4692
    @danidhariyadharmendradanid4692 3 роки тому +18

    જય સીયારામ

  • @bhagirathsinhzala7204
    @bhagirathsinhzala7204 10 місяців тому +12

    Ha moj vala

  • @sekhmeenaben
    @sekhmeenaben 19 годин тому

    Jay ho❤❤❤❤

  • @muruodedra2204
    @muruodedra2204 3 роки тому +4

    હા ભાઈ

  • @SanjayThakor-i1z
    @SanjayThakor-i1z 5 місяців тому +4

    Ha વાલા હા ❤

  • @sodhabahadursinh3047
    @sodhabahadursinh3047 Рік тому +13

    જય હો સંતવાણી.....વહા વહા ગોપાલ સાધુ ધન્ય હો તમારા સ્વર ને

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 Рік тому +1

    Jy ho bapu

  • @JohnMahendra
    @JohnMahendra 3 роки тому +18

    आप हिंदी में भजन किया करो आपकी राजस्थान में भारी डिमांड और आप इंडिया के नंबर वन भजन गायकार होंगे

    • @JeniParma-h6k
      @JeniParma-h6k Рік тому

      YA MAHAN RAJA THA RAJA BHARAT JE

    • @isha8033
      @isha8033 Рік тому +2

      ​@@JeniParma-h6kaap bta skte hai unke baare me

    • @JeniParma-h6k
      @JeniParma-h6k Рік тому

      @@isha8033 yes

    • @isha8033
      @isha8033 Рік тому

      @@JeniParma-h6k tell

  • @gorighanshyampuryuvakramam1471
    @gorighanshyampuryuvakramam1471 3 роки тому +2

    Jay ho santvani

  • @ajaysolanki1898
    @ajaysolanki1898 9 місяців тому +1

    સ્વ મસ્ત ગાયું ભજન👌💫✨

  • @mrhardikedit.9290
    @mrhardikedit.9290 3 роки тому +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @manishasahilkumar8888
    @manishasahilkumar8888 2 роки тому +2

    Nici

  • @Goswami_Sheetal.
    @Goswami_Sheetal. Рік тому +2

    Vah jay ho 🙏🏻🌼

  • @tadvivijay7131
    @tadvivijay7131 2 роки тому +3

    Sab ko piche chor diya bhai Jay Ho

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 Рік тому +14

    જય જય જય જય જય શ્રીકૃષ્ણ ! ખુબ સરસ !

  • @લાખાભાઈભેડા
    @લાખાભાઈભેડા 3 роки тому +4

    જય હો

  • @bvjadav839
    @bvjadav839 3 роки тому +2

    Om

  • @vasavashilesh4342
    @vasavashilesh4342 3 роки тому +5

    Jay ho...

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 Рік тому +1

    JAY HO SANTVANI HA BAPU

  • @sikotarsarkar-d8u
    @sikotarsarkar-d8u Рік тому

    ❤❤❤

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 9 місяців тому +12

    વાહ સુંદર ગવાયું

    • @hasmukhpatel6353
      @hasmukhpatel6353 9 місяців тому

      સારો પોગ્રામ

    • @mohit__goriya7755
      @mohit__goriya7755 8 місяців тому

      ​@@hasmukhpatel6353❤❤cg❤❤❤❤ ❤❤❤❤❤

  • @dilipthakor4901
    @dilipthakor4901 Рік тому +10

    આ ભજન સાંભળી ધન્ય થઈ ઞયો

  • @dineshnayi1232
    @dineshnayi1232 Рік тому +6

    જય હો ભજનીક કલાકાર ગોપાલભાઈ સાધુ..જય હો સંતવાણી ભજનીક મસ્ત અવાજ..હું મહાદેવ ને અરજ કરુ છું કે સતત આગળ વધો...હરહર મહાદેવ 🙏

  • @valasanjay9689
    @valasanjay9689 2 роки тому +35

    સારું....લાગે જ્યારે જૂના ભજનો સાંભળવા મળે અને એ પણ એક નવા સુર તાલ સાથે.....જીયો..ગોપાલ ભાઈ...

    • @girdharsadhu2162
      @girdharsadhu2162 2 роки тому

      રજૂ ધન ધન જનનીથ્થ‌શ. વલશશૉ નધઑસકૉ નવ વ ના ભ્ભૌ

    • @natubhaipatel3743
      @natubhaipatel3743 2 роки тому

      ,

  • @MahendraSoni-xk2hc
    @MahendraSoni-xk2hc Місяць тому

    🙏🏼👏👏👏👏👏🙏🏼

  • @gorighanshyampuryuvakramam1471
    @gorighanshyampuryuvakramam1471 3 роки тому +2

    Jay Ramapir 🙏

  • @user-jg7sn3ib6q
    @user-jg7sn3ib6q Рік тому +1

    Vip Bhajan gayu ho bhai

  • @varingrathva2825
    @varingrathva2825 3 роки тому +6

    🙏🙏🙏Saheb bandagi saheb🙏🙏🙏

  • @joshirashik5492
    @joshirashik5492 Рік тому +3

    Khub saras bhajan

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh2922 3 роки тому +2

    Jay Ho Sant Vani Gopal bhai. Jay Jalaram

    • @pradeepprajapati9876
      @pradeepprajapati9876 3 роки тому +1

      👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏👌🏻👌🏻

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 Рік тому +1

    Bahu sars gayu bapu

  • @MerJanu-eo6ij
    @MerJanu-eo6ij 2 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ ભાઈ ❤❤

  • @samatbhaiodedra6460
    @samatbhaiodedra6460 2 місяці тому

    હા.મોજ.હા❤❤❤❤❤❤❤

  • @bhailalthakor4089
    @bhailalthakor4089 3 роки тому +17

    🙏🌹 Jay ho Ramdevpir 🙏

  • @balkrushnamokariya1490
    @balkrushnamokariya1490 5 місяців тому +1

    Waw Amazing Voice We Like So Much❤️🙏

  • @ghanshyamtalsaniya838
    @ghanshyamtalsaniya838 2 роки тому +2

    Superb Gopal Bhai 💯 💯💯💯💯💯💯💯💯

  • @haribhaithakor7519
    @haribhaithakor7519 8 місяців тому +1

  • @PatelNirav-kq8cm
    @PatelNirav-kq8cm 2 місяці тому +1

    Very good

  • @NirmalDabhi-il9vh
    @NirmalDabhi-il9vh Рік тому +3

    Jay gurudev 🙏❤

  • @hardevsinhrathod8589
    @hardevsinhrathod8589 3 роки тому +1

    Ha gopal shdhu ni ni moj Ha

  • @Ramdevstudio1110
    @Ramdevstudio1110 Рік тому +7

    ખૂબ જ સરસ ગોપાલ ભાઈ 😊

  • @umangkoriya7878
    @umangkoriya7878 Рік тому

    WAH RAJA BHARATHRI SRS GAYU BHAI🙏🦚🙏👌💪🇮🇳💪