मैं मुल रूप से गुजरात कच्छ क्षेत्र का निवासी हूं वर्तमान में लंबे समय से राजस्थान में रह रहा हूं मुझे अपने गुजरात से बहुत लगाव है और मुझे गुजराती भजन बहुत ही बहुत अच्छे लगते हैं प्रेरणादायक हैं T.K. gadhvi
બાપ આ ભજન તો હર કોઈ ને કેવું જીવન જીવવું અને જીવન માં ઈશ્વર ની ભક્તિ સિવાય બધું જ નકામું છે પૈસા નું ભક્તિ માં થોડું પણ મૂલ્ય નથી બધા જ વ્યક્તિ ને એક સારો સંદેશો આપે છે આ ભજન ની એક એક કળી એવા ગીત વિચાર નાર ના માતા અને એમને કોટી કોટી વંદન...🙏
મારુ ખુબ જ ગમતુ ભજન અને મારા ખુબ જ ગમતા ગાયિકા લલિતા બેન ,.......... વાહ મજા આવી ગઈ આ ભજન સાંભળી ને સમજવું ખૂબ જ જરૂરી છે તો હું તો રોજ એક વાર તો સાંભળુ જ છુ ...
જેસલ કરી લેને વિચાર ભજન લઈને આવે છે ગુજરાતના લોક ગાયિકા શ્રી લલિતાબેન ઘોડાદ્રા એ સુંદર અતિ સુંદર પ્રાચીન ભજન આવેલ છે તેમને હું ખૂબ બહુ અભિનંદન એમનો આભાર માનું છું ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ડાભી શિવાભાઈ શિવાભાઈ ગામઝેરડા બનાસકાંઠા ઉત્તર ગુજરાત ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ
હેજી જેસલ કરી લે વિચાર માથે જમનો છે માર સપના જેવો છે સંસાર તોળી રાણી કરે રે પોકાર આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી અનુભવી આવ્યો છે અવતાર માથે સદગુરુનો આધાર જાવું મારે ધણી દરબાર બેડલી ઉતારી ભવ પાર ગુરુના ગુણનો નહિ પાર મુક્તિ ખાંડા કેરી ધાર નુગરા શું જાણે રે સંસાર એનો એળે ગ્યો રે અવતાર આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી ગુરુ ની ગતી ગુરુ ને પાસ જેવી કસ્તુરી માં વ્હાલ ધણી તારા નામ નો વિશ્વાસ દીનો નાથ પુરે સૌની આસ હે નિત્ય ઉઠી નહાવા ને જાય કોયલા ઉજળા ના થાય ગુણી આનો પેટડો જો થાઇ ઇ બાપ કેને કેવા જાય આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી દીધા મેથી કરવા ને જાય ઈતો અધુર્યા કહેવાય કુડીયા કુવે પડવાને જાય મુરખ મુલિયો કુમાર એક વિનતિ તેડા થઇ ઇતો અધુર્યા કહેવાય કાયા નૂર ના વર્તાય એના કલ્યાણ કેમ કરી થાય આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી હે સીપ સમંદર માં થાય એની ધન્ય રે કમાય સ્વાતિના મેહુલા વરસાય ત્યાં તો હાચાં મોતીડાં બંધાઈ હે હીરલા એરણમાં ઓરાય માથે ઘણ કેરા ઘા ફૂટે ઇ તો ફટકિયા કેવાય ખરાની ખરે ખબર્યું થાય આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી હે ચાંદા સૂરજનો પ્રકાશ નવલખ તારા એની પાસ પવન પાણી ને પ્રકાશ સૌ લોક કરે એની આશ , સંત વિરલા ત્યાં થાય હીરલા માણેક ત્યાં પુરાય આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
Jivan ma utarva jevu chhe... Nice ever green bhajan.... Lalita bene bhajan ma pran puri didha chhe... 🙏🙏🙏🙏 lok sanskriti ne jivant rakhi chhe... Dhany chhe Gujarat ni dharati ne....
Ketlu divan ne lagu pde che ek ek kdi smje je manav tenu to akhu jivn dhany thi jay pen ajkal kone satyug ni vato gme che dekha dekhi no yug che te badha fogtfera che dharti parna 🙏🙏ram ram 🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ ભજન છે અને આપણી ગુજરાત ની સંસ્કૃતિ પર ગર્વ છે.એ વાત નું દુઃખ છે કે અતિયાર ની નવી પેઢી આ સંસ્કૃતિ નથી અપનાવતી .ધીરે ધીરે આ બધું લુપ્ત થતું જાય છે.સંતવાણી ભજન લોકગીત આ બધું તો આપણી ખરી ધરોહર છે.
Hu daroj Bhajan sabhlu su Mara dil santi male se Bharat ni Dharti ma Ava Hirla janme se Bize kay nahi Va lalita ben and pankaj Bhatt Mara tamne Namashkar
લલિતા ઘોડાદ્રા એ ગાયેલું આ જેસલ કરીલે વિચાર......ગીત ખરેખર સુંદર કંઠ છે. એક ચિત્તે સાંભળીને ખુબ મજા આવી... સુંદર રચના છે. પંકજ ભટ્ટ નું સંગીત પણ સરસ છે. અભિનંદન
@@milindthakor8265 Bhai eto aapani yupar nirbhay rahe ke Aapane kaya raste chalavu ke na chalavu baki Je thavanu eto eni Marji parmane hale Jay aalakha dhani 🚩
ॐ नमः भगवते रुद्राय गणेश जी नमो नमः जय श्री बाबा रामदेव जी अलख धनी अलख निरंजन 9 नाथ को कोटि कोटि नमन जय श्री मां सरस्वती मां महाकाली महालक्ष्मी मा चामुंडा माता दी जय श्री राम जय श्री कृष्ण हर हर महादेव
LALITABEN TAMARA MITHA AVAJMA GAYEL JESAL TORAL NU BHAJAN SABHALI KHUB AANAND THAYO JAYSHREE SWAMINARAYAN
Lalitaben ghodadra has another level of singing.She is a lata mangeshkar of gujarat. What a voice she has.. god gift ❤
વાહ સતી તોળાંદે 🙏જેસલ,સાસતીયો અને સધીર ત્રણ ને તારીયા 🚩જય હો સતી તોળાંદે 🙏તમારી વાણી જેમને સમજાઈ તે તરી ગયો.. 🚩🚩🚩
मैं मुल रूप से गुजरात कच्छ क्षेत्र का निवासी हूं वर्तमान में लंबे समय से राजस्थान में रह रहा हूं मुझे अपने गुजरात से बहुत लगाव है और मुझे गुजराती भजन बहुत ही बहुत अच्छे लगते हैं प्रेरणादायक हैं T.K. gadhvi
❤❤❤❤❤❤🎉
❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂
જેની ઉપર સતગુરુ ની કૃપા હોય એ સાંભળતા જ હોય છે વહાલા....
❤
જીવનનું રહસ્ય અને સત્ય સમજાવતું આ સુંદર ભજન છે.😊
Very nice song mane aa song khoob Pasand chhe all life no matalab Samajayjay chhe
પ્રશંસા કરવા માટે શબ્દો જ નથી. જીવનનો સુંદર સંદેશ આપી જતું આ ભજન વારંવાર શાભળવાનું મન થાય છે. લલિતાજીનો આવાજ અદ્ભૂત છે.
😊
ખૂબ જ સરસ.. તન મન ધન શાંત થઈ ગયું......❤
🙏 Jai jeshal toaral 🙏
Maru favorite Bhajan che Aa
સુપર લલિતા બેન આ સોંગ હું સવાર માં રોજ સાંભળું અમને ખૂબજ શાંતિનો અનુભવ થાય છે.
જયશ્રી રણછોડજી
Sat guru dev ji ki jay ho bndhi chhod bhgwan rampalji mharaj ki jay ho sat saheb ji ❤
तमारों आवाज बहु सरो छे तमारा आवाज मा माँ सरस्वती नो वास छे
बहुत ही अच्छा भजन है।👌👌👍👍
Sharuaat thi git puru thay tya sudhi Mari aakh na aasu rukta j nathi😢😢😢😢😢ek ek shabd khub j Prerna dayak che
બાપ આ ભજન તો હર કોઈ ને કેવું જીવન જીવવું અને જીવન માં ઈશ્વર ની ભક્તિ સિવાય બધું જ નકામું છે પૈસા નું ભક્તિ માં થોડું પણ મૂલ્ય નથી બધા જ વ્યક્તિ ને એક સારો સંદેશો આપે છે આ ભજન ની એક એક કળી એવા ગીત વિચાર નાર ના માતા અને એમને કોટી કોટી વંદન...🙏
જય જલારામ છે
સતસાહેબ
💯💯💯💯💯💯💯💯💯💯💯
@@kanakbentrivedi3180numbTTYLgnuIMO90
આ ભજન ગાના શ્રીમતી લલિતાબેન ઘોડાદ્રા ના અવાજમાં ખૂબ જ સુંદર મજાના ભજનો પ્રાચીન ભજન લોક ગીતો લગ્ન ગીતો અને આવા સુંદર મજાના ભજનો આજ 2024 માં હું ડાભી સાંભળું છું ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ડાભી શિવાભાઈ દેવાભાઈ ગામ ❤જેરડા❤તાલુકો❤ ડીસા ❤જીલ્લો ❤બનાસકાંઠા ❤ઉત્તર ❤ગુજરાત❤
જય માં સતી તોરલ માં 🙏🌹 જય જેસલ પીર બાબા 🙏🌹 જય રામાપીર 🙏🌹 સરસ ભજન છે
Ava bhajano ane aapni sanskruti ne sachvi rakhvi e darek gujrati ane gujrat ni Yuva pedhi ni faraj chhe ❤❤❤
મને આ ભજન બહુ જ ગમે છે આભાર લલીતા બેન તમારા અવાજ ને મનને શાંતિ આપે છે આ ભજન સાભળી ને
Jay ho sares Bhajan atmanu Kalyan thay jay
❤❤❤❤❤❤જયશ્રી રણછોડજી
Ok thanks for your time to get to you and ❤❤❤❤🎉🎉🎉🎉🎉
મન મા એટલી શાંતિ આપે છે કે વાત ના પૂછો સુ ગીત ગાયું છે તમે વાહ 🎉🎉🎉
💯👍💯
🎉🎉🎉🎉🎉🎉😊
આ ગીત સંદ્ ગુરૂ નુ પ્રમાણ આપશેતથા
આત્મા રૂપી રામના દર્શન થાય પ્રેમથી ઓરખાણ થાય
ઓડખો ઓડખો જીદંગી સુધરીજા
જય સંદ્ ગુરૂ ખોડીદાસ મહારાજ ( નિરાત)
❤
કેન્દ્ર અંઅઅંચછઆઇઆઅંઆઇઍઆઆ
સાચી વાત છે ભાઈ
ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે
માતાજી તમારી રક્ષા કરે
જેસલ તોરલ ની જય...ભક્તિ કરવી હોય તો કૃષ્ણ ની કરી જુવો...જય શ્રીકૃષ્ણ❤
Ok thanks for your time to get to you and ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
જેટલી તારીફ કરીએ એટલું ઓછું છે ,દિલ થી ધન્યવાદ કે આ સોન્ગ તમે ગાયું, કેમ કે એક એક શબ્દ એટલું બધું સમજાવી જાય છે કે કોઈ જ શબ્દો નથી કેવા માટે 👌👌👌🙏😊
❤😅,
Khujd
ખુબ સરસ ભજન છે.😊😊
🙏sati jeshal ne toaral 🙏 sigar Lalita ghodadra 🙏
Har Sunday ki Meri Darshan yatra🕉🙏🙏🔱
Sras avaj che tmaro Lalitaben chehar bless you 👌
મારુ ખુબ જ ગમતુ ભજન અને મારા ખુબ જ ગમતા ગાયિકા લલિતા બેન ,.......... વાહ મજા આવી ગઈ આ ભજન સાંભળી ને સમજવું ખૂબ જ જરૂરી છે તો હું તો રોજ એક વાર તો સાંભળુ જ છુ ...
જય માતાજી
Mst che lovely 😍 song 👌
Ok thanks for your time to
Lalita ben ..a great singer
Khotu nai bolu hu roj rate suva time par aa song sambhli ne suv chu mast nindar ave ne man ne Shanti male 😅❤🙏🙏🙏🙏
I live in London.
I listen this one every morning on way to job.
SUNDAR KAANTH Aati sundar khub khub dhanyavad
જેસલ કરી લેને વિચાર ભજન લઈને આવે છે ગુજરાતના લોક ગાયિકા શ્રી લલિતાબેન ઘોડાદ્રા એ સુંદર અતિ સુંદર પ્રાચીન ભજન આવેલ છે તેમને હું ખૂબ બહુ અભિનંદન એમનો આભાર માનું છું ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ડાભી શિવાભાઈ શિવાભાઈ ગામઝેરડા બનાસકાંઠા ઉત્તર ગુજરાત ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ
Je samji sakyu teno bedo parr❤😊
માથે સતગુરુ નો આધાર
Pura sat rampal maharaj jay sat guru se pajab barvala sat guru shaheb ni jay bandi sod
Vah bahu saras avaj lalitabenno pushpa patel
જીવન માં જમ્ન થઈ મરણ સુધી શું કરવું જોઈએ એ બધું આખા ભજન માં કહી છે કે જીવનમાં ભક્તિ સિવાય કશું જ નથી , વાહ શું આપણી સંસ્કૃતિ છે 🙏🙏
💯💯💯💯💯💯👍🚩 right 👍
🎉😂
Sachi vat chhe
સાચીવવાતછે
@@urmilaparmar5920and all that was not 🚫🚫🚫🚫🚫
હું દરરોજ સવારે આ ભજન વગાડું છું. ખરેખર મનને ખૂબ શાંતિ મળે છે.સુંદર અવાજ છે.
હેજી જેસલ કરી લે વિચાર
માથે જમનો છે માર
સપના જેવો છે સંસાર
તોળી રાણી કરે રે પોકાર
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
અનુભવી આવ્યો છે અવતાર
માથે સદગુરુનો આધાર
જાવું મારે ધણી દરબાર
બેડલી ઉતારી ભવ પાર
ગુરુના ગુણનો નહિ પાર
મુક્તિ ખાંડા કેરી ધાર
નુગરા શું જાણે રે સંસાર
એનો એળે ગ્યો રે અવતાર
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
ગુરુ ની ગતી ગુરુ ને પાસ
જેવી કસ્તુરી માં વ્હાલ
ધણી તારા નામ નો વિશ્વાસ
દીનો નાથ પુરે સૌની આસ
હે નિત્ય ઉઠી નહાવા ને જાય
કોયલા ઉજળા ના થાય
ગુણી આનો પેટડો જો થાઇ
ઇ બાપ કેને કેવા જાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
દીધા મેથી કરવા ને જાય
ઈતો અધુર્યા કહેવાય
કુડીયા કુવે પડવાને જાય
મુરખ મુલિયો કુમાર
એક વિનતિ તેડા થઇ
ઇતો અધુર્યા કહેવાય
કાયા નૂર ના વર્તાય
એના કલ્યાણ કેમ કરી થાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હે સીપ સમંદર માં થાય
એની ધન્ય રે કમાય
સ્વાતિના મેહુલા વરસાય
ત્યાં તો હાચાં મોતીડાં બંધાઈ
હે હીરલા એરણમાં ઓરાય
માથે ઘણ કેરા ઘા
ફૂટે ઇ તો ફટકિયા કેવાય
ખરાની ખરે ખબર્યું થાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હે ચાંદા સૂરજનો પ્રકાશ
નવલખ તારા એની પાસ
પવન પાણી ને પ્રકાશ
સૌ લોક કરે એની આશ ,
સંત વિરલા ત્યાં થાય
હીરલા માણેક ત્યાં પુરાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
Bhai puru bhajan lakho please 🙏🙏
🙏🙏🙏
🎉🎉🎉🎉🎉
😢😢😢😢😢😢
Puru lakho bhai
Mane aa Bhajan khub j game che. maru favourite Bhajan
❤❤❤❤❤
Shubh Sunday ki Meri Darashan Yatra 🕉🙏🙏🔱
ખુબ સરસ ભજન
Lalita ben ghodadra naam khaali kaafi che. Dhanya che tamne sat-sat naman👃🏽
અમે પણ આ ભજન વારમ વાર સાંભળી એ અમને મજા આવે છે અને શાંતિ પણ મળે છે 🙏જય જેસલ તોરલ🙏
❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
BEN. TMARA MITHA AVAJMA GAYEL BHAJAN SABHALI KHUB AANAND THAYO JAYSHREE SWAMINARAYAN
જીવન છું કેવાય એ આ ભજન મા કીધું છે.
Jivan ma utarva jevu chhe... Nice ever green bhajan.... Lalita bene bhajan ma pran puri didha chhe... 🙏🙏🙏🙏 lok sanskriti ne jivant rakhi chhe... Dhany chhe Gujarat ni dharati ne....
🎋🎇
આજ ની પેઢી ને આજ ના કલાકાર બને સરખામણી લેવા જેવી છે....
Madhur kanth chhe.varvar sabhalvanu man thay.
❤ Jay mataji ❤
બહુ સરસ ભજન ગાયું લલિતા બેન
લલિતાબેન ઘોડાદ્રાનો અવાજ બહું જ સરસ
તેમના ભજન & લગ્ન ગીત બહુજ મજા આવે સાભળવાની 👌👌 મન & ❤ ખુસ થઇ જાય છે
❤❤❤❤❤❤
100%સરસ 6
Ok thanks for your time to
હરે લલીતાબેન હરે જય હો સંતવાણી ને નમન છે 🙏🙏🙏🌹🌹🌹🚩🙏🙏🙏
હું કેનેડા માં છું... અને રાત્રે આ ભજન સાંભળું છું....
Wahh Dinesh bhai
દિનેશભાઈ આજ કાલ ના છોકરા ઓ જો સાંભડે સમજે તો આ ભજન માં ઘનુ બધુ છે
Vahh bhai vaahh 👍
Chandrgovind das ji ni katha sambhljo bhai
❤
Ketlu divan ne lagu pde che ek ek kdi smje je manav tenu to akhu jivn dhany thi jay pen ajkal kone satyug ni vato gme che dekha dekhi no yug che te badha fogtfera che dharti parna 🙏🙏ram ram 🙏🙏🙏🙏🙏
વા લલિતા બેન હું તમારું. ભજન સવારે સાં ભ લુ છું
ખુબજ સરસ આવાજ છે લલીતા ધોડાદ્વા. અને પંકજ ભટ્ટ ગુજરાતી સાહિત્ય ના કલાકાર
Saras bhajan khub saras avaj ane sangit
ખૂબ સરસ ભજન છે અને આપણી ગુજરાત ની સંસ્કૃતિ પર ગર્વ છે.એ વાત નું દુઃખ છે કે અતિયાર ની નવી પેઢી આ સંસ્કૃતિ નથી અપનાવતી .ધીરે ધીરે આ બધું
લુપ્ત થતું જાય છે.સંતવાણી ભજન લોકગીત આ બધું તો આપણી ખરી ધરોહર છે.
લ0 ઝા મિ પો પો
આ ગીત મનને શાંતી આપે છે લલીતાબેન સુપર ગીત ગાયું છે❤❤❤❤❤❤
આ ગીત સાંભળીને આંખ મા આશુ આવીગયા ❤🥰😇💘
સંગીત સાથે અદભૂત જ્ઞાન
ભજન બોવ સરસ છે સ્વર અવાજ બોવ મસ્ત છે નવી પેઢી આવા ભજન ચોક્કસ સાંભળવા જોઈએ..જેથી આગળ આવતી પેઢીઓ માં પણ આ યાદ ગાર ભજન અવાજ ગુંજતો રહે.
chokkas aa iconic Bhajan hamesha yaad karase hu pan 18 varsh no chu bhakti ma man arpan Thai gayu che radhe radhe ❤️🥰
@@MyfavouriteSongs-ef9nt1
સાચી વાત છે
પણ હમણા રેપ સોંગ આવી ગયા એ પ્રોબ્લેમ છે
@@MyfavouriteSongs-ef9nt¹1aw
Q😊ᴍᴀʟ 0😊ʟq😊😊
Vah lalitaji beautiful voice ane pankaj Bhai music is lovely
CORONA ma aapna bhajan amrut jeva lagya thanks so much🙏jay mataji 🙏
In uvy jiii uihioj KO b h b
Ok thanks for your time to
ua-cam.com/video/HQ8W18ouJ0g/v-deo.html
Hu daroj Bhajan sabhlu su
Mara dil santi male se
Bharat ni Dharti ma
Ava Hirla janme se
Bize kay nahi
Va lalita ben and pankaj Bhatt
Mara tamne Namashkar
Jio😊
ભજન ઘણું સરસ છે. પણ વચ્ચે જાહેરાત આવે તેનાથી ધ્યાન ભંગ થાય.
સાચી વાત ભાઈ
ડાઉન્લોઅડ કરીને સાંભળો...!!
લલિતા ઘોડાદ્રા એ ગાયેલું આ જેસલ કરીલે વિચાર......ગીત ખરેખર સુંદર કંઠ છે. એક ચિત્તે સાંભળીને ખુબ મજા આવી... સુંદર રચના છે. પંકજ ભટ્ટ નું સંગીત પણ સરસ છે. અભિનંદન
એક
વતચ
જય અલખ ધણી
ધણીનુ ધારીયૂ થાય કોયદી
અલખ ધણી નો ભુલો 🙏🙏
🙏જય ઠાકર ધણી 🙏
Om shanti👏
Khoti vato nakaro jevu karo tevu bharso
@@milindthakor8265 Bhai eto aapani yupar nirbhay rahe ke
Aapane kaya raste chalavu ke na chalavu baki
Je thavanu eto eni Marji parmane hale
Jay aalakha dhani 🚩
જય જલારામ
Jeshal ne toaral 🙏🙏
વાહલલીતા બહેન ખુબ જ સરસ મજાનું ભજન જેશલકરીલ્યો વિચાર આપના કંઠે થી સાંભળવા મલ્યું તેબદલ ખુબ ખુબ અભિનંદન ભગવાન આપના કંઠમાં ખુબજ સુરીલો અવાજ મુકે એવીમાસરસ્વતી માને પ્રાર્થના સાથે વંદન
બહેન શ્રી આપનો મોબાઈલ નંબર હોય તો આપને ભજન કરીઅમારૂ આંગણું પવિત્ર કરવા માટે તેડાવી એ જયશ્રીકૃષ્ણ
સંતો સુરા અને સાવજ આવી ધીંગી ધરા અને માયાળુ માનવી ખુબજ ધન્ય થઈ ગયા અમારા અવતાર.....ખુબજ સુંદર છે સાહેબ આપણુ આ ભજન
લલિતા બેન તમારું નામ બદલીને કોકિલાબેન રાખો એટલો તમારો સુંદર કંઠ છે.
Vah vah ben
👏👏
લલિતા બેન ને લાખ લાખ વંદન..ધન્ય છે એમને
ॐ नमः भगवते रुद्राय गणेश जी नमो नमः
जय श्री बाबा रामदेव जी अलख धनी अलख निरंजन 9 नाथ को कोटि कोटि नमन
जय श्री मां सरस्वती मां महाकाली महालक्ष्मी मा चामुंडा माता दी जय श्री राम जय श्री कृष्ण हर हर महादेव
All time favourite Bhajan 🎉❤
Een
Kkc❤,8😊❤❤❤❤❤❤❤❤❤❤❤@JaydipNayak-yj3vb.😢powe
આવી મહાપુરુષની અમૃતવાણી નું એક બુંદ આપણી કા યા નું કલ્યાણ થઈ જાય સર્વે સંતો ભક્તો ને સત સત વંદન
Ws ssf
Bov saras bhajan che
ખરુ સોનુ તો આપણી ભજન સંધ્યા છે
ખરેખર બહુજ સરસ ગીત છે
🎉🎉❤❤
જય હો સંત વાણી
જય ગુરુ મહારાજ 🙏
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત....
Happy birthday to ❤❤❤❤❤
Kon se Mari Jem Jo insta ma reels joye ne aakhu geet sabhrevaa aavu?😂😂
Na koi nai 😂😂😂
Insta pela nu aa Bhajan Che aama reels na jova ni na hoy
ખુબ સારું છે આ ભજન હુ પણ વારંવાર સાંભળુ છુ,,,, સુરેન્દ્રનગર,,, એસ, જે,
૨૦૨૫ મા આ ભજન કોણ કોણ સાંભળે છે ભુબજ મજાનું આ ભજન છે ❤
Ok thanks for your time to get to you
મસ્ત દેસી ભજન છે
Hu❤
❤❤
Mast Bhajan che . Hu bov sambhlu chu
चार शब्द सुनकर दुनिया नही भुल सकते दो शब्द राम से प्रेम करके दुनिया भुल सकते हैं
Ok thanks for your time to get to
Lalita ben khub saras bhajan
❤❤❤❤જયશ્રી રણછોડજી છે
નીજાર પંથ ના દરેક ભજનો ગાવામાં અને સાંભળવાનો આનંદ જ કંઇક અલગ જ હોય છે. વાહ લલિતા બેન🎉🎉🎉
Jai ho Santvani
Super hit Bhajan🙏🙏🙏
LOVE
I love you
Apki avaj neto gaav ki yaad dila di Lalita ben
Lovely voice lalitaji and beautiful music Pankaj ji👍👍🙏jay mataji 🙏
Jai Girnari
ખુબસરસ ગીત વાર વાર સાંભળવાનું ગમે તેવું ખુબજ સુંદર અવાજ 🌹🌹👍
મને આ ભજન ખુબજ ગમે છે આ ભજન નો એક એક શબ્દ હર્દય સ્પ્રશી છે ❤
સાચી વાત.. જોરદાર છે અવાજ મને બહુ ગમે છે..
?
God gift che tena vagar Avo swar n hoy sake khub sunder prastuti bhagvan che Anu a praman che