@@Mannat9090 વલસાડ નો ઓથેન્ટિક ટેસ્ટ તમારે જો કરવો હોય તો તમારે ત્યાં જ જોવાય ત્યાં જે ઉબડ બને છે ને તે ટેસ્ટ અમારે ત્યાં નથી આવતો મેં બે ત્રણ વખત ટ્રાય કરેલી છે
Bafti vakhte dupttama bbharvano masalo na nakho toy chale E tame dungdi tameta ni grevi banavi ema umero toy chale Badho masalo kapda ma bhino thay ne kevu thayee jaay
😮😮😮😮😮Ane varadiyu na kehvai varadiyu bafya pachi tene oil ma vaghar na karva no hoi a to telyu kehvai.varadiya ma badhu bafelu j khava nu hoi tame to badha ma oil nakho cho and name varadiyu apo cho am na chale 😮😮😮😮😮😮😮😮reply apjo
હું છેલ્લા પાંચ વર્ષથી આ રીતનું વરાળ્યો બનાવું છું અમારા લોકોમાંથી કોઈને જો તેલ વગર વઘાર વગરનું વરાળિયું ખાવું હોય તેનો અલગ કાઢી લઈએ છીએ બાકી વરાળીયો તો વગર કરીને ગ્રેવી નાખીને ખાવ ને તો તેની મજા જ કંઈક અલગ છે અને બધા લોકો અલગ અલગ રીતે વરાળિયું બનાવતા હોય છે મારી સિસ્ટમ આ છે જે મેં રેસીપી બતાવી છે હું કોઈનો વિરોધ નથી કરતો તમારી જેમ
@RealKathiyawadiTaste hu atlu j kahu chu oil ma vaghar karvathi maja j Ave pan authenticity na kehvai hu pan tamare Jem zid nathi karto name varadiyu hoi to fry na karva nu hoi atlu kahu chu common sense hoi
Khub Sara's varaliyu hanafi ne deckhand va badal khub khub aabhar ❤thi
Thank you so much 🙏
સાચી વાત છે આ રીતે બનાવી ને જમીયે તો જ સ્વાદ ની ખબર પડે 👌😋
Ha and thank you
ભાઈ,ખૂબ સરસ.. વરાળીયું ખાવાની બહુ મજા પડે..ઓમ નમો ભગવતે વાસુદેવાય...
@@madhabhai51 thank you
સુપર ટેસ્ટી. .વાહ મોજ આવીજી હૉ
Thank you
Khubaj saras tasty mouth watering 😋 recipe, thank you so much 👍
Thank you
Khubaj Saras recipe Banavi che
Thank you
વ્વાહ ગોપાલ ભાઈ ઈ તમારું દેશી પ્રેઝન્ટેશન ઝોરદાર
Thank you
ખરેખર ખૂબ જ સુંદર છે
શું મોજ આવી જાય
Thank you
ખુબ જ જોરદાર , વરાળીયુ
Thank you
વાહ ગોપાલભાઈ વાહ
Thank you
વાહ મજા મજા ને મજા હો ગોપાલભાઇ
Ha
Waahhh bahu j saras bnavyu hhooooo 😊
Thank you
વીડિયોમાં રેસિપી બહુ સરસ રીતે સમજાવી છે. જોઈને ખાવાનું મન થઈ જાય.
Ha gopalbhai khub Sara's resihpi banavi❤❤
Thank you
Delicious. Very informative recipy.
મોંમાં પાણી આવી ગયા.
Thank you
વાહ ગોપાલભાઈ વાહ ઓલ મોજ કેરી લાગે શિયાળામાં બાકી❤❤❤❤❤❤
Ha and thank you
Saras ho bhai asal kathiyavadi Jay mata ji
Thank you
Khub saras gopalbhai aapda bhavnagar ni moj j alag che
Ha and thank you
Super 👌👌👌👌
Thank you
Very good looks yummy
Thank you
So very tasty 😋😋😋😋😋😋😋😋
Thank you
સરસ 👌
Thank you
વાહ ગોપાલભાઈ વાહ રસોઈ ના શોકીન તમારા મિત્ર બનવુ એ જીવનો એક લાહોવો છે
Thank you
વરાળીયાની સુંગધ ભાવનગરથી મુંબઈ માં આવે છે ગોપાલ ભાઈ સુંદર સ્વાદિષ્ટ વરાળીયું.
Ha and thank you
Wahhh bahu j saras
Thank you
Khub srs gopalbhai apda bhavngar ni vat j alag che
Ha and thank you
Wah anand bhai sathe rahi ne sikhi gaya
Ha
ગોપાલ ભાઇ તમને આનંદ ભાઈ સાથે ઘણી વાર જોયા છે પણ રેસીપી પેલી વાર જોઈ મસ્ત મસ્ત વરાળીયુ બનાવ્યું
Ha and thank you
Bhai Bhai jabbaru varaliyu ❤👌🏻👌🏻👍🏻
Thank you
Wahhhh Gopal sir wahhhh...
Shu recipe aapi tame.....
Moj aavi gai...
Aavi saras recipe aapva mate tamaro khub khub aabhar......
Aavi recipe pura UA-cam par Nathi......
Thank you so much 🙏
ATI very nice and good
Thank you
Wah kya bat he
Thank you
Jordar bhai Bhai 😂
Thank you
Saras Gopal bhai
Thank you
Ha maru bhavnagar ha❤❤❤
Ha
Wah gopalbhai wah
Thank you so much 🙏
Very nice
Thank you
Ha moj ha 🎉
Thank you
Bros.your.rec.is.v.nice.i.like.i.am.watching.your.v.e.d.e.o.1.st.time.sir.this.rec.looks.so.nice.i.will.try.t.you.god.b.you.j.jalaram.🎉🎉.amen.🎉🎉.
Thank you so much
Testy yummy delicious mouth watering receipes
Thank you
Very nice. Thanks for sharing.
Thank you
હર હર મહાદેવ ગોપાલભાઈ, ખાલી તમેજ શિયાળામા મોજ માણી રહ્યા છો, બેક ટુ બેક સરસ સરસ રેસીપી શેર કરો છો અમારા મોઢામાં પાણી આવી જાય છે 😋, જોરદાર વરાલિયું કઈ નો ઘટે 😊
Har har Mahadev 🙏 and thank you so much
Thank you for sharing very nice recipe 👍🙏
Thank you
ગોપાલ ભાઈ તમારા વિડીયો મા બધી જ માહીતી પુરેપુરી જ હોઈ છે એટલે તમારા વિડિયો સરસ જોવાની મજા અને સમજવા મા સહેલું પડે છે 👌🙏👍
Thank you
Nice good and very good
Thank you so much 🙏
કરેલા વાહ
Thank you
Super 😊 excellent 👏
Thank you
Gopal Bhai ni moj kai na ghate
Thank you
Super super 👌👌👌
Thank you
Waah👌👌
Thank you
Bhai jovani maza padijai to khavani chetli maza aave California thi joie chie eak wakhat mulakat levi se 🎉 jay ho Vande
Ha welcome and thank you
ભૂખ લાગી ગઈ વિડિયો જોયો તે😋😋😋
Thank you
Jay mataji Jsk
અસલ કાઠિયાવાડી લહેકો સાંભળીને મજો મજો આવી ગયો
Thank you
Jamo karavi didho ho bhai....👍
Thank you
જોરદાર ગોપાલ ભાઈ અમને ભી ક્યારેક ખવડાવ જો.
Thank you
Very.nice
Thank you
વાહ ગોપાલ ભાઈ A1 કાઈ નાં ઘટે👍👌👌👌👌😋😋😋
Thank you
Waw respite
Thank you
Nice 👍
Thank you
Thank you
वाह
Thank you
Jordar Bhai hu pn banavis
Ha and thank you
Jai shree Ram
Thank you
ખુબજ સરસ વરાલિયું બનાવ્યું ગોપાલ ભાઈ
તમે એક સારા લોકેશન એક kathayavadi હોટેલ ખોલી નાખો એટલે તમારા ચાહકોને. નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે
Thank you so much 🙏
Bhai bhai
Moj
Are.bhai.amara.das.adtiya.vala.bhai.kem.chhe.te.mane.hotel.sare.thanks.to.gujrat.
Su
👍
Thank you
Supar
Thank you
Gopalbhaifive star hotel ma saif bani jao. Balwant soni. From surat, dindoli.
Na
ABhai shak bhaji Dhova nu ny
Pela dhoya
Bhai time bv post banaviyu pn tel chemical varu vapriyu fijikal tel vaprvu
Thank you
Bahut badiya . Thodi baat saj nahi aayi .
Thank you
Gopal bhai amne be varaliyu khava bolavo😂😂
Ha
🎉sar"
Thank you
❤😂🎉
અસલ ભાવનગરી ગ્રામીણ બોલી ! આવો 'ળ'નો અને 'શ'નો શુદ્ધ ઉચ્ચાર બીજે ક્યાં મળે ?!
Ha
Ahmedabad ma pan mavthu 😅che.satyanash anajnu.😅
Ha
સુપર
ગોપાલભાઈ ભાવનગરમા ઉમાડયુ બનાવો ઉમાડયુ ભાવનગરમા નથી મળતુ
Na and thank you
Amne pan bolavo - amare to Bhavnagar Ava Java nu Thai j che - Mari Ben Tya che!! Tamara hath ni badhi reciepe khavi che 😊😊😊
Ha
ભાઈ જોઈને ખાવાનું મન થયું ક્યાંથી બનાવો છો જવાબ આપજો
Ha Bhavnagar ma thi
Jota to jordar Lage Che..Gopal Bhai
Tame kharekhar Restaurant chalu Kari dyo..
AmarabAnand Bhai ne Bolavo Rajkot thi Varadiyu Khavrava😂😂😂😂😂
Ha and thank you
ગોપાળ ભાઈ વલસાડ નું ઉબડીયું બનાવો
એ વલસાડ જઈને ખાવું પડે
કેમ ગોપાળ ભાઈ તમને નથી આવડતું
@@Mannat9090 વલસાડ નો ઓથેન્ટિક ટેસ્ટ તમારે જો કરવો હોય તો તમારે ત્યાં જ જોવાય ત્યાં જે ઉબડ બને છે ને તે ટેસ્ટ અમારે ત્યાં નથી આવતો મેં બે ત્રણ વખત ટ્રાય કરેલી છે
😂👌🏻👌🏻👌🏻😋😋
Ok ગોપાળ ભાઈ
Umbadiyu banavo
Na
બંને ગાંઠિયા ની રીત બતાવશો સાથે દિપ્તીબેન નું ઊબાડીયા ની રીત બતાવશો
Ha
Hello bhai sab ki Matra bataye plz plz
Aema me kahlujse
બધી સામગ્રી કપડાંમાં મૂકી છે તે પાણી સાથે રહેશે કે પછી થોડી અધર રાખવાની હોય છે તે જણાવશો
બે ઈંટ મુકીસે તેની ઉપરલાકડી મૂકી હતી
ઉંધ્યું બતાવો..
Ha
"આંગળા છાંટી જશો" નહીં, 'આંગળાં ચાટી જશો'.
મરચા બફાવના નહિ લાસ્ટ નાખો.. બવજ મજા આવશે
Ha have hu tarry Karin thank you
માફ કરજો, મારા ઘરથી દવાખાનું ૩૩ કી, મી, દૂર છે, મારે ખેતર ખેડવાનું બાકી છે,
Kon khese tame kavo
10 jana mate banavo chho to darek shak na 1 jana na bhag nu ek vastu thay etlu to shak levu joiyene
Ha
Bateta ugi gya che eto kadhi nakhvata
SArku jovo
Gopo
Ha
Karelane dhora thi bandhi devanu masalu bar nhi nikde
Ha
Aavo rangin duppatto na levay white mottu kapdu levay
Aava kapdano color pan aavi jaay badha shak ma
Aam na karay
No aave and thank you
Hu tamaro virodh nathi karto pan maza no avi recipi ma gopalbhai🙏
Thank you
Bafti vakhte dupttama bbharvano masalo na nakho toy chale
E tame dungdi tameta ni grevi banavi ema umero toy chale
Badho masalo kapda ma bhino thay ne kevu thayee jaay
Ok
😮😮😮😮😮Ane varadiyu na kehvai varadiyu bafya pachi tene oil ma vaghar na karva no hoi a to telyu kehvai.varadiya ma badhu bafelu j khava nu hoi tame to badha ma oil nakho cho and name varadiyu apo cho am na chale 😮😮😮😮😮😮😮😮reply apjo
હું છેલ્લા પાંચ વર્ષથી આ રીતનું વરાળ્યો બનાવું છું અમારા લોકોમાંથી કોઈને જો તેલ વગર વઘાર વગરનું વરાળિયું ખાવું હોય તેનો અલગ કાઢી લઈએ છીએ બાકી વરાળીયો તો વગર કરીને ગ્રેવી નાખીને ખાવ ને તો તેની મજા જ કંઈક અલગ છે અને બધા લોકો અલગ અલગ રીતે વરાળિયું બનાવતા હોય છે મારી સિસ્ટમ આ છે જે મેં રેસીપી બતાવી છે હું કોઈનો વિરોધ નથી કરતો તમારી જેમ
@RealKathiyawadiTaste hu atlu j kahu chu oil ma vaghar karvathi maja j Ave pan authenticity na kehvai hu pan tamare Jem zid nathi karto name varadiyu hoi to fry na karva nu hoi atlu kahu chu common sense hoi
@@Mentor2177 thank you so much 🙏
Saru che ato tamare khava amne. Bolavva pade pachi test kati nre khie saru che ke thik thikk. .....bye
Ok
Modha ma Pani avi gau
Thank you