સમાજ માં દીકરી લઈએ તો કેટલા નખરા સહન કરીએ છીએ વારેઘડીએ પિયર મોકલાવીએ છીએ આ દીકરીને પણ પિયર મોકલાવો.... સરસ ગુજરાતી બોલે છે સંસ્કારી પણ છે . આમને પણ સમાન દરજ્જો આપજો આમના માતા પિતા ને સૌથી વધુ સન્માનિત કરજો આ લોકોએ પોતાની દીકરી આપી તમને યોગ્ય માન્યા છે
મને આ વીડિયો જોઇને એક વાત નું દુઃખ થયું એક બહેન એમની વહુ જ્યાંથી લાવ્યા એને 2 વર્ષ થયા હજુ સુધી એ દીકરી ને નથી એના માવતરે મોકલી કે નથી એ ગયા વિચારો તમારી દીકરી 2 વર્ષ સુધી તમારા ઘરે ના આવે તો કેટલા ઉધામા કરો છો આપડી જ્ઞાતિ માં વેવાઈ કર્યા હોત તો 2 વરસ માં 10 વખત તમે અને તમારી વહુ 20 વખત જઈ આવી હોત.એ દીકરી ને એના માબાપ યાદ નહિ આવતા હોય.છુટ્ટા છેડા થવા ના આ જ કારણો હોય છે.તમે જે રીતે આપડા કછીપટેલ વેવાઈ હોય અને ગળે માળો એજ રીતે એના થી પણ હું કહું છું વિશેષ રીતે મલો કેમ કે તમારી ઇજ્જત આપડી જ્ઞાતિ એ નાં કરી અને એને કરી માટે એ તમારા માટે મહાન છે.આટલી વાત માં સમજી લેવું.હું કોઈ ને દોષ નથી આપતો કે નથી સલાહ આપતો કોઈએ ખોટું ના લગાડવું આતો જનરલ વાત છે.
મહેશભાઈ તમારી વાત બીલકુલ સાચી છે કારણ કે આપણો પાટીદાર સમાજ અન્ય સમાજને સહજતાથી સ્વીકારી શકતો નથી પરંતુ બીજા રાજ્યમાંથી અન્ય સમાજની દિકરી તો જોઈએ છે પણ એ સમાજને સગાવ્હાલા તરીકે સ્વીકારવા તૈયાર નથી
આવનાર બહેનોને અહીં સારુ જ લાગ્યુ હોય તેમ એમના જવાબથી લાગે છે પણ બહેનોને પૂછો કે તમને આટલે દૂર સાસરીમાં રહેવાથી શુ સામાજીક તકલીફ પડે છે એટલે કે પિયર જવું આવવુ
કુદરતી રીતે જન્મ પ઼માણ દિકરીઓ નું વધુ હોય છે પણ છેલ્લા 40 વર્ષ થી સોનોગ્રાફી થકી માતા ના કોખ મા દિકરા-દિકરી ની આગોતરી ખબર પડવા લાગી, એના કારણે ભ઼ુણ હત્યા થવા લાગી એટલે દિકરીઓ ની અછત ઉભી થઇ.
પાટીદાર સૌરભ ના માધ્યમથી જે સગપણ સમસ્યાને ને હલ કરવાની પહેલ કરી છે તેને ખૂબ ખૂબ ધન્યવાદ... 24=ગામ સમુહલગ્ન સમીતી..મથલ આવકારે છે.. ધન્યવાદ... મહામંત્રી શ્રી રામજીભાઈ ચૌહાણ ખોભડી સુરત...
સમસ્ત પાટીદાર સમાજ સારા આદર્શ સમાજ વ્યવસ્થા તેમજ સમય અનુકૂળ નિર્ણય લેવા બદલ કચ્છી પાટીદાર સમાજ ખુબ ખુબ અભિનંદન...
તમામ દીકરીઓ ને ખુબ ખુબ અભિનંદન તમામ દીકરીઓ ને ભગવાન માતાજી સુખી રાખે તેવી પ્રાથના કરીએ છીએ 🐓🍉🙏🏽🐚🦃🙏💐🌹🙏
સમાજ માં દીકરી લઈએ તો કેટલા નખરા સહન કરીએ છીએ વારેઘડીએ પિયર મોકલાવીએ છીએ
આ દીકરીને પણ પિયર મોકલાવો....
સરસ ગુજરાતી બોલે છે સંસ્કારી પણ છે .
આમને પણ સમાન દરજ્જો આપજો
આમના માતા પિતા ને સૌથી વધુ સન્માનિત કરજો આ લોકોએ પોતાની દીકરી આપી તમને યોગ્ય માન્યા છે
સર્વ દિકરી ને બહુ આશીર્વાદ
આવી સ્નેહાળ દિકરીઓને સારી રીતે સાચવવી જોઈએ
પોતાના કુટુંબ કબીલાને છોડીને એટલે દૂર વિશ્વાસ મૂકીને અથવા તો ના --છૂટકે પરણીને આવે છે
આવી સંસ્કારી દીકરીઓને ધન્યવાદ જય લક્ષ્મીનારાયણ
આ બધી દીકરીઓ ને મારા પટેલ સમાજ આવકારે છે , ધન્યવાદ 🙏
सर्वे दीकरी ओ ने लाख लाख वंदन ❤ जय सरदार पटेल साहेब ❤ जय शिवाजी महाराज ❤
જય શ્રી ઉમિયા માતાજી દરેક ને સુખી રાખે
Kharekhar dhanya che Patidar Samaj 🙏🙌
Vah mara patidaro khub saras Jay ma uma khodal Jay sardar
ગુજરાત માટે બહુ સરસ કામ છે.અને પાટીદાર સમાજ માં u.p and m.p કુર્મી પાટીદાર સમાજ ની દીકરી લાવી જોઈએ
ફક્ત પાટીદારની નહીં પરિસ્થિતિ એવી આવીછે કે કોઈ પણ સમાજની કન્યા લાવવામાં આવેછે ફક્ત તે કન્યા હોવી જોઈએ. ધન્યછે પાટીદાર સમાજને 🙏
આરીવાજની સૌરાષ્ટ્ર વાળા ને વધારે જરુર છે
ખુબ સરસ અભિગમ અને આવકાર છે
સમાજ માં થઈ રહેલા પરિવર્તનો થી વાકેફ કરતી આ સરસ રિપોર્ટિંગ !
વર્ષા બેન ભીમાણી નો ખૂબ ખૂબ આભાર
વર્ષાબેન તમાંરો કોન્ટેક્ટ નંબર આપશો,,,,,, મહાદેવભાઈ પટેલ,,, મોરબી,
બહુજ સરસ સમાજ સેવા નું ઉત્તમ ઉદાહરણ
ખુબજ સરસ
જયશ્રી કૃષ્ણ.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
આટલા સરસ પ્રતિભાવો લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર
बहुत महत्वपूर्ण बात, अच्छी रिपोर्टिंग
घनश्याम एंजीनियर🎉भुज
MP Jhabua petlawad se Jay man Umiya Jay Patidar
Jay ma umiya
ખૂબ સરસ
🚩🕉️ Jai Maa Uma Khodal 🕉️🚩
Jai Sri Laxmi Narayan.🎉❤
Jai Sri Umiya Mataji 🎉
Saras Patidar Saurabh ne abhinandan
કપડવંજ પટેલ સમાજને દીકરીઓની ખૂબ જરૂર છે
સુપર
જય લક્ષ્મીનારાયણ
સમગ્ર ભારતના પાટીદારો એક તાંતણે બંધાય તે આજના સમયની માંગ છે બેટી વ્યવહાર થકી એ સર્વોત્તમ રસ્તો છે
Up mp ની છોકરી ખરી પણ પાટીદાર છે ..હાહાહાહાહા
સરસ કર્યું
મને આ વીડિયો જોઇને એક વાત નું દુઃખ થયું એક બહેન એમની વહુ જ્યાંથી લાવ્યા એને 2 વર્ષ થયા હજુ સુધી એ દીકરી ને નથી એના માવતરે મોકલી કે નથી એ ગયા વિચારો તમારી દીકરી 2 વર્ષ સુધી તમારા ઘરે ના આવે તો કેટલા ઉધામા કરો છો આપડી જ્ઞાતિ માં વેવાઈ કર્યા હોત તો 2 વરસ માં 10 વખત તમે અને તમારી વહુ 20 વખત જઈ આવી હોત.એ દીકરી ને એના માબાપ યાદ નહિ આવતા હોય.છુટ્ટા છેડા થવા ના આ જ કારણો હોય છે.તમે જે રીતે આપડા કછીપટેલ વેવાઈ હોય અને ગળે માળો એજ રીતે એના થી પણ હું કહું છું વિશેષ રીતે મલો કેમ કે તમારી ઇજ્જત આપડી જ્ઞાતિ એ નાં કરી અને એને કરી માટે એ તમારા માટે મહાન છે.આટલી વાત માં સમજી લેવું.હું કોઈ ને દોષ નથી આપતો કે નથી સલાહ આપતો કોઈએ ખોટું ના લગાડવું આતો જનરલ વાત છે.
એતો સામાન્ય વાત છે વહુને દિકરી ની જેમ સાચવી તો પછી સુવાધો
Suta sedha nu parman Patidar samaj vaghare se bhai
9l sabarkanthama kanya lavvi che to kono contek karvo mate nomber ap0
મહેશભાઈ તમારી વાત બીલકુલ સાચી છે કારણ કે આપણો પાટીદાર સમાજ અન્ય સમાજને સહજતાથી સ્વીકારી શકતો નથી પરંતુ બીજા રાજ્યમાંથી અન્ય સમાજની દિકરી તો જોઈએ છે પણ એ સમાજને સગાવ્હાલા તરીકે સ્વીકારવા તૈયાર નથી
हार्दिक अभिनंदन धन्यवाद बंधुवर
Baheno maa umiya tamne shukhi rakhe
આપાણી લગ્ન વ્યવસ્થા ને ટકાવી રાખવા માટે બધીજ બહેનો ને ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન
સનાતન ધર્મની જય
Jay swaminarayan 🎉
બહુ. જ. સરસ
સર્વે દિકરી ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ
બહુ જ સરસ👍
Best ❤
Jay shree umaya y
બહુજ સરસ સી કે સાહેબ
આવનાર બહેનોને અહીં સારુ જ લાગ્યુ હોય તેમ એમના જવાબથી લાગે છે પણ બહેનોને પૂછો કે તમને આટલે દૂર સાસરીમાં રહેવાથી શુ સામાજીક તકલીફ પડે છે એટલે કે પિયર જવું આવવુ
भाषा और खाना अलग हैं बाकी लगभग सेम हैं झांसी के आस पास जो पटेल समाज हैं बो गुजरात के पाटण से माइग्रेंट हुए हैं
@@SubhashChandra-cc4ombhaiya aap zansi se ho..?
ખુબ સરસ❤👍🙏
Khub sanskari dikariyo/putravadhu chhe.
જય સ્વામિનારાયણ દયાળુ
ખુબ સરસ
Nice reporting..
At last the song very heart touching
કુદરતી રીતે જન્મ પ઼માણ દિકરીઓ નું વધુ હોય છે પણ છેલ્લા 40 વર્ષ થી સોનોગ્રાફી થકી માતા ના કોખ મા દિકરા-દિકરી ની આગોતરી ખબર પડવા લાગી, એના કારણે ભ઼ુણ હત્યા થવા લાગી એટલે દિકરીઓ ની અછત ઉભી થઇ.
Correct.... but our community seniors will not accept their fault...and make solution for this .
દીકરીઓ કોઈ ને જોતી નથી, વહુઓ જોઈ છે, ભ્રુણ હત્યાં નું પાપ લ્યે છે ને પછી દીકરા ઓ માટે વહુ શોધવા નીકળે છે, એક દીકરી ઉછેરી તો જુવો, સમજાય તેને વંદન 🙏
😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
આપણે આપણી સમાજની વાત કરીએ તો આ વાત બંધ બેસતી નથી... આપણી સમાજમાં ભ્રુણ હત્યા 0%છે.. એટલે અધ્યયન કરી ને આંકડા સાથે માહિતી આપશો
@@nitesh8604Expectations are the main reasons of Girls family more than shortage..
Good through
Jay swaminarayan jay ho kastbhajan king 👑👑👑👑 saragpur dham murti data shree Parkash bhai Baldev bhai patel
👍 God bless.
જય શ્રી ઉમિયાં માં
ખુબજ.સરસ. વાત
જય 🙏શ્રી ક્રિષ્ન અરવલી થી
❤
ખુબ સરસ વાત છે
ભ્રુણ હત્યા ,,, સાબિત થાય છે
ખૂબ સરસ 👌👌
Jay Umiya
Wah. ...pela dikriyu ni..velyu noti to unja mukta .aapde ne have apne.j. Bahar sagpan karva pade .che. Su ..Kam........patidar maj aa smsya..Kem ...
પાટીદાર સૌરભ ના માધ્યમથી જે સગપણ સમસ્યાને ને હલ કરવાની પહેલ કરી છે તેને ખૂબ ખૂબ ધન્યવાદ...
24=ગામ સમુહલગ્ન સમીતી..મથલ આવકારે છે.. ધન્યવાદ...
મહામંત્રી શ્રી રામજીભાઈ ચૌહાણ ખોભડી સુરત...
Aa dikari o.ne sachvjo 🙏
Very nice👌
हमारे समाज में १५ लाख लड़की को देना पड़ता हैं
Badi.. Dukh.. Ki.. Bat.. Hai.. Bhaya
Ma Umiya sadaye aap dikari o ne sukhi n Samruddha rakhe tevi Prarthana…
બોટાદ જીલ્લા મા સારુ છે તો નોકરી ધંધા સારા છે તો વિચાર કરવો
Vanakar samaj saro samaj 6e
Vankar samaj ni દિકરીઓ છે જોઇએ તો જણાવશોજી
Gujrat ma saru chhe ben
10 વરસ પછી આ સમસ્યા દીકરીઓ ના માં બાપ ને લાગુ પડી શકે છે માટે દરેક વ્યક્તિ એ સુ હાર્દ પૂર્ણ ઉચિત વ્યવહારો પર ધ્યાન કેન્દ્રિત કરી ચાલવું હિતાવહ છે
સંકલન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
Ran se garib se
અભિનદન સરસ બેન જયસવામિનારાયણ
Jay umakhodal
Sukhi raho. Jay thakar
Lunawada (kothamba) patidar Samaj ma aavi ne mehmaan Giri Karo bahuj saru chhe...
ઉતર ગુજરાત માં લાવો સુખી થશે
Direct usa 🇺🇸 jse😂
Direct 🇺🇸 usa jse😂
❤❤❤good 👍 ❤❤
Amdavad thi
Patidar samaj ma lagbhag ben dikryo sukhi j hoy 100 20 j dukhi hoy tema mara mate kadva patidar ma khas
❤❤
Wah bija rajya ma gya tya pan gyanti j joi wah
Khusarss
Mare pn chokri levi 6
🥰👍🙏
બોલી સમજાય છે ક્યાં ની છે
Jay shree Krishna
Kono samprk karvano dikari mate
આમ જોવા જઈએ તો,આ અછત, જાતે જ ઉભી કરી છે, સોનોગ્રાફી,થકી,આ અછત ઉભી થઇ છે
apde marriage mate interested chhe
Thanks you
Bija samaj ma sathe joday jav to gujarat bar na javu pade
Kanbi nic 6
ધન્યવાદ
Bhai hindi bhasi girl karta apana gujarati ni vanakar samaj dikari levay jene apane sari rite odakhata pan hoy
Koi hoy dhyan ma to kyo
Khub saras
North gujarat in sabarkantha
Samajijk samarasta jarroo chhe
झांसी बुंदेलखंड मैं दहेज की आग लगी हैं 20 से 25 लाख मैं ठीक ठाक घर मिलता हैं
Up - Bihar ma dahej pn aapvu pade n up- Bihar ma thik loko 6a