તંત્રએ નહિ અમે અમારી જાતે બચ્યા : ઢવાણાના પૂરગ્રસ્તોએ વર્ણવી આપવીતી

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 43

  • @VDsolanki-o5m
    @VDsolanki-o5m 2 місяці тому +10

    તમારી જેવું સાચું કોઈ નથી કેતુ mehul ભાઇ

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 2 місяці тому +8

    બહુ મોટું પરાક્રમ કરી ને આવ્યા હોય એવી રીતે રજુઆત કરે છે આ ડોફો !

  • @kanzariyahimmatbhai4185
    @kanzariyahimmatbhai4185 2 місяці тому +5

    તમે બચી ગયા ભાગ્યે શારી હવે‌ ક્યારે પાણીનો શારો કોઈ ના કરશો મારી ખાસ નમ્ર વિનંતી છે

  • @VDsolanki-o5m
    @VDsolanki-o5m 2 місяці тому +5

    બરોબર se. Mehul bhai. જે લોકો nikdiye se તે પોતે nikdiya se
    . તંત્ર દ્વારા કોઈ એક નેજ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે

  • @meramanbhatiya2561
    @meramanbhatiya2561 2 місяці тому +9

    ભાઈ,
    લોકો આવાં સાહસ કરે છે. તો તંત્ર શું કરે ? લોકો પોતે જ જવાબદાર છે. પાણી માં લાપરવાહી ના કરવી જોઈએ

  • @pdparmar6499
    @pdparmar6499 2 місяці тому

    સાચી વાત જણાવવા બદલ આભાર

  • @vimalabenlaljibhi6233
    @vimalabenlaljibhi6233 2 місяці тому +4

    આટલું બધું ટીવી સમાચાર માં જોવા મલે છે તો શું કામ આવું કરવુ જોઇએ થોડી વારે રાહ જોવાય ઊતાવળ ના કરાય પાણી નો વિશ્વાસ ન કરાય

  • @DarbarLilaji
    @DarbarLilaji 2 місяці тому +2

    भुल पोतानी जवाबदेही तंत्र नी वाह भाई वाह शु तमारी डफोड जेवी पत्रकारीता छे 😂😂😂😂😂

  • @BijalbhaiKatriya-tt6wp
    @BijalbhaiKatriya-tt6wp 2 місяці тому +1

    22 તારીખ થી 30 તારીખસુધી હવામાન વીભાગે આગાહી કરી ગુજરાત મા કોઈ પણિ જગયે 8થી 10ઈ સ વરસાદ પડવાનો સે આગાહી કાર પરેશ ગોસ્વામી એ કધુ ધરની બહાર જાવતો સાવસેત રહેજો અટલુ પાણી હતું ટ્રેક્ટર પાણી માકેમ નાખયુ ડાયવર ને સજા થવી જોઈએ તો બીજા ડાયવર ભુલનાકરે જય માતાજી

  • @janakprajapati8427
    @janakprajapati8427 2 місяці тому +7

    તંત્ર સુ કરે ભાઈ તમે પાણી હતું તો પણ ગયા તો

    • @JagdishRathod20
      @JagdishRathod20 2 місяці тому

      ટ્રેક્ટર વાળા ભાઈ હીરો બનવા નીકળ્યા તા. હવે તંત્ર નો વાક ઢોકે

  • @jamanbhaipipariyajamanbhai9121
    @jamanbhaipipariyajamanbhai9121 2 місяці тому +3

    એક જમાઈને કેટલા જણા લેવા જાઈ ભાઈ તિનપતી ભલુ કરે

  • @RamsingBaria-dx5yc
    @RamsingBaria-dx5yc 2 місяці тому +3

    તંત્ર ને સાથે લઇ ગયા હતા?

  • @AshokbhaiKaklotar
    @AshokbhaiKaklotar 2 місяці тому +1

    આપણે નાના બાળકો નથી આવી નો કરાઈભાઈ

  • @marchanichatyrecypiaapshob123
    @marchanichatyrecypiaapshob123 2 місяці тому +2

    Aama tamari bedarkari chokkhijdekay chhe karanke tantradvara satat chetavani aapvama aavechhe chhata aav varsadama badakone laine Kem nikadya tamaro tantra par aarop na mukai karanke darek jagyaye tantra kyan ubharahevana chhe Bhai tamari javabadari ane bedarkari pahela swikaro pachhi fariyad karo to tamne tamari bhul tarataj samjashe ok dhanywad Jay mataji

  • @JayramChaudhary-t5g
    @JayramChaudhary-t5g 2 місяці тому +3

    પાણિ,મો,કેમ,ગયા

    • @RamsingBaria-dx5yc
      @RamsingBaria-dx5yc 2 місяці тому

      ખુરખામી બધાની જ કે મ પાણી માં ગયા

  • @JadejaKrushnpalsinh-wd7ck
    @JadejaKrushnpalsinh-wd7ck 2 місяці тому +1

    Pani ma potejay pasi nam tantranu ave

  • @khushbubmakwana3721
    @khushbubmakwana3721 2 місяці тому

    😢

  • @bharatbhaikamani7960
    @bharatbhaikamani7960 2 місяці тому

    GAIL.

  • @SanjayBarot-xl2bu
    @SanjayBarot-xl2bu 2 місяці тому +1

    😢😮😮😮😮

  • @pravindabhi4039
    @pravindabhi4039 2 місяці тому

    Tractor na driver ne su budhi hoy jena ghar na membar hoy ane jovu joy

  • @BharatsinhJadeja-e3o
    @BharatsinhJadeja-e3o 2 місяці тому

    Tantar ne jan karine gayata

  • @bharattalsaniya646
    @bharattalsaniya646 2 місяці тому +1

    એન ડિ આર ટીમ હાજર ન હોય ખોટા સાહસ ન કરાય ટીમ ને દોસ ન દેવાય જરુર વગર બહાર ન જવાય

  • @rajusoni6617
    @rajusoni6617 2 місяці тому

    Kone kidhu tu tya aatla pani.ma javanu hve tantr ne kro badnam

  • @pravindabhi4039
    @pravindabhi4039 2 місяці тому +1

    Atala banovo bane 6e ane utube ma akho divas modha fadi ne betha hoy 6e to no khabar pade ke atala pani ma tractor na nakhay

  • @pravindabhi4039
    @pravindabhi4039 2 місяці тому

    Are bhai banav bane tiyare tantra apana bhegu na hoy Pani ma dubiya pachhi 5 -10 minit ma puru thay jai

  • @pravindabhi4039
    @pravindabhi4039 2 місяці тому

    Tantra apani rah joy ne na bethu hoy ke aa dofa tractor atala pani ma nakhase

  • @pravindabhi4039
    @pravindabhi4039 2 місяці тому

    Apani potani javab Dari kai hoy ke nahi