કંટોલા ડુંગળી નું શાક || Narshi Bhai vlogs

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • કંટોલા ડુંગળી નું શાક || Narshi Bhai vlogs
    #કંટોલાનુશાક
    #કંકોળાનુશાક
    #કંકોડાનુશાક
    #cooking
    #narshibhaivlogs
    #recipe
    #gujarativlogs
    #Narshi Bhai vlogs
    #narshibhai

КОМЕНТАРІ • 41

  • @riteshpatel4253
    @riteshpatel4253 Місяць тому

    Khub saras sak 🎉😊🎉

  • @VikashbhaiJatapara
    @VikashbhaiJatapara Місяць тому +1

    સરસ આવો કીયારેક માથક

  • @familyrealvlogs
    @familyrealvlogs Місяць тому

    Khub saras video

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT Місяць тому +1

    જય શ્રી સ્વામિનારાયણ બધાઈ ફેમિલી ને સરસ વિડીયો છે ભાઈ રોજ વિડિયો જોઈ એ છે અમે ખેતર નો નજારો બહુજ સરસ 🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

  • @BT-md5bf
    @BT-md5bf Місяць тому

    Bahu saras banawyu kantola Shak 👌👌Jay mataji 🙏🙏🙏🙏

  • @acharydevashankarmaganlal8228
    @acharydevashankarmaganlal8228 Місяць тому

    જય શ્રી કૃષ્ણ

  • @mitalpatel1753
    @mitalpatel1753 Місяць тому

    Lovely food my favourite 😋 😍 ❤

  • @harshpipalia6954
    @harshpipalia6954 Місяць тому

    ખૂબ સરસ.....અમે આને કાંટોલા કહી....અમારે 20 દિવસ થયા લાગે છે 3/4 સાક ખાય લીધા,,,,ઓર્ગેનિક સાક કેવાય

  • @AnjanaThakur-yc6ns
    @AnjanaThakur-yc6ns Місяць тому

    Jai shree krishna

  • @kapilamistry9025
    @kapilamistry9025 Місяць тому

    Mast saak banayu che joi khavanu man thay gayu

  • @mitalpatel1753
    @mitalpatel1753 Місяць тому

    Great video love it ❤❤

  • @uskm1874
    @uskm1874 Місяць тому +2

    સરસ કંટોલા નું શાક બનાવ્યું વસંતબેન નરશીભાઇ રોટલા ખાવું તો હોય પણ દુર દુર થી આવીએ ત્યા તો તમને જ પુરું થાય પણ અહીં મળે થોડા પીળા પણ પડી ગયા હોય સાત આઠ ડોલર ના બસો ગ્રામ જેટલા પણ હું લેતી હોવ મારા ફેવરીટ શાક રોટલો પણ ભાવે તેલમાં જ કરીએ પાણી ઉપર વરાળે ચડવા દેવાનું મસાલો પણ ડુંગળી લસણ ન નાખીને ટમેટા પણ ન નાખીએ સરસ ધાણાજીરું નો તેલમાં સંતળાઈ એટલે સુગંધ આવે

  • @chauhanriyansh98
    @chauhanriyansh98 Місяць тому

    બહુ મસ્ત બનાવી ખાવાનું મન થઈ ગયું

  • @varshapandya8476
    @varshapandya8476 Місяць тому

    Ram Ram Jay mataji family wow super ymmi tasty 🤤😋😋😋😋😋 Shak

  • @JitendrabhaiPandya-vt7xz
    @JitendrabhaiPandya-vt7xz Місяць тому +1

    જય માતાજી ભાઈ મોજ મહેસાણા જીતેન્દ્ર ભાઈ પંડયા

  • @mamtamehta7154
    @mamtamehta7154 Місяць тому +1

    Ram Ram jaimataji

  • @parulpatel3022
    @parulpatel3022 Місяць тому

    jay mataji

  • @hasumatibhayani9913
    @hasumatibhayani9913 Місяць тому +1

    આ સીઝનમાં કંટોલા ખાવા ની મજા આવે અમારે મુંબઈ માં 200 રૂપીયા નો એક કીલો મળે છે જય જિનેન્દ્ર 🙏

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Місяць тому +1

    રામ રામ 😢જય માતાજી 😅

  • @KrumitTramta
    @KrumitTramta Місяць тому +1

    આ સાચું ભાઇ પણ તમારા જેમ નવરું કોન હોય

  • @neetagajra1237
    @neetagajra1237 Місяць тому

    👌👌👌👌

  • @jagdishpatel6858
    @jagdishpatel6858 Місяць тому

    Jay mataji 🙏

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Місяць тому

    Nice

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 Місяць тому

    દેવાંશી કોમલબેન ની છે રામ રામ જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર વઢિયાર પાટણ ઉત્તર ગુજરાત

  • @indirapatel3492
    @indirapatel3492 Місяць тому

    રામ રામ જય માતાજી

  • @sureshthakkar7793
    @sureshthakkar7793 Місяць тому

    Mike baju ma rakho
    Avaj nathi avato
    Tamne kem khabar nathi padti

  • @vijyamann6265
    @vijyamann6265 Місяць тому +1

    Nice vishakha from London

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 Місяць тому

    અમે પણ કંકોડા કહીએ છીએ ઓર્ગેનિક છે કુદરતી કૃપાથી થાય એ શાકભાજી હોય કે ફળ તે
    તેની મીઠાશ બહુ હોય જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ ઉત્તર ગુજરાત

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 Місяць тому

    અરે વાહ તમે તો કંકોડા નું શાક અલગ થી બનાવો સો જય માતાજી રસિકજીબાબુજી ઠાકોર નાનીચંદુર પાટણ ઉત્તર ગુજરાત

  • @chetnasoni340
    @chetnasoni340 Місяць тому

    Ram
    Ram.j

  • @arjanbagda9074
    @arjanbagda9074 Місяць тому

    દેવભૂમિ દ્વારકા થી અમારે ત્યાં બસો રૂપિયા ના કિલો છે હું કાલે જ લય આવ્યો શાક સરસ બનાવ્યું વસંત બેન

  • @sharmisthachauhan8259
    @sharmisthachauhan8259 Місяць тому

    વસંતબેન શાકભાજી કોથમીર બધું પાણી થી ધોઈ વાપરો તમે રીંગણા પાણીમાં સમારો રીંગણા કારા નહીં પડે્❤ જય માતાજી ્્્ 🌹 ્્્ 🌹 ્્્ 🌹

  • @mnaharbachudasama3981
    @mnaharbachudasama3981 Місяць тому

    Tametu na nakhay kantalo ave na sak ma kadvu thai jay vadhu😊

  • @karshanbhaikathiriya1069
    @karshanbhaikathiriya1069 Місяць тому

    Suratma250kil0chhe

  • @user-su4ts8sq7d
    @user-su4ts8sq7d Місяць тому

    160 ru, na kg chhe, kantola.

  • @jyotikapatel855
    @jyotikapatel855 Місяць тому

    અમેરીકા માં કંકોડા ૧૨૦૦ રૂપિયા ના ૫૦૦ gram😅

    • @JagdishRathod20
      @JagdishRathod20 Місяць тому

      તમે અમેરિકા વધારે પૈસા કમાવા ગયાં સો એટ્લે ભાવ પણ વધારે હોય ને. કયા ડોલર અને ક્યાં રૂપિયો 😅

  • @bipinchavda1611
    @bipinchavda1611 Місяць тому

    . આછીઆછીછાલકાઢીનેકરાયકાટાસ્ઇતનોકરાય