બાજરા નો રોટલો કયરીતે બનાવવો//Narshi Bhai vlogs

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • બાજરા નો રોટલો કયરીતે બનાવવો//Narshi Bhai vlogs
    #cooking
    #બાજરીનોરોટલો
    #narshibhaivlogs
    #રોટલો
    #રોટલી
    #village
    #gujarativlogs
    #વરસાદ
    #narshibhai

КОМЕНТАРІ • 44

  • @samirpatel258
    @samirpatel258 Місяць тому

    બહુ સરસ રોટલો બનાવે

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Місяць тому

    ખુબ સરસ

  • @sudhabhatt9916
    @sudhabhatt9916 Місяць тому

    Vasantben ni rossi khub Sara's thankyou

  • @kamini.panchal5369
    @kamini.panchal5369 Місяць тому

    બહું જ સરસ રોટલો બનાવ્યો છે
    વસંત રસોઈ મસ્ત બનાવે છે
    આવો રોટલો તો અમે કયારેય ખાઘો જ નથી વસંત અમદાવાદ થી કામિની ના જય શ્રી કૃષ્ણ

  • @JadejaYogirajsinh-m3v
    @JadejaYogirajsinh-m3v Місяць тому

    સરસ રોટલો બનાવ્યો 😊

  • @geetalodaya8562
    @geetalodaya8562 Місяць тому

    Bahot mst banaya

  • @user-yq4oy7rs5z
    @user-yq4oy7rs5z Місяць тому

    Bavaj saras banavoch

  • @hematarun9515
    @hematarun9515 Місяць тому

    વસંતબેન મસ્ત રોટલો બનાવ્યો છે 👌

  • @indirapatel3492
    @indirapatel3492 Місяць тому

    વસંત બેન રામ રામ જય માતાજી ખુબ જ સરસ રીતે રોટલો બનાવ્યો છે

  • @pragnya848
    @pragnya848 Місяць тому

    Mast

  • @jyotikapatel855
    @jyotikapatel855 Місяць тому

    જે રસોઈ બનાવો તે બતાવજો, વસંતબેન બહુ સરસ બનાવે che

  • @PinalPatel-px5hz
    @PinalPatel-px5hz Місяць тому

    Jay Shree Krishna

  • @kapilamistry9025
    @kapilamistry9025 Місяць тому

    Jay shree krishna 🙏

  • @acharydevashankarmaganlal8228
    @acharydevashankarmaganlal8228 Місяць тому

    જય શ્રી કૃષણ જય દ્વારકાધીશ

  • @rameshwaghela9798
    @rameshwaghela9798 Місяць тому +1

    नरसी भाई
    काईक नवु करो... लिली मेथी नो रोटलो बनाओ.....
    लसण नो माखनियो रोटलो बनाओ... दर्सक ने जोवानी अने तमने खावानी मज़ा आवसे... नवी नकोर वाणगी
    नरसी भाई नी रसोई...करो जलसा 😁😁😁😁😁

  • @uskm1874
    @uskm1874 Місяць тому

    સરસ રોટલો શીખવાડ્યું વસંતબેન નરશીભાઇ ખુબ આભાર અમે પાટલા પર થાબડી ને કરીએ નાના પતલા પણ ઘડી ને ટીપીને એ રોટલો ખાવાથી મીઠાસ સુગંધ આવે એટલે ટ્રાઇ કરીએ પણ કોર ફાટે એ પાણી ફેરવીને કરીએ વાંકો થાય સરખો બધી સાઇડ થવો જોઇએ એટલે વચ્ચે હથેળી થી કરવો અમે પાટલા પર આંગળા થી થાબડીને એ પણ સરસ થાય ઉપસી ને થાય છે

  • @kishorpandya8483
    @kishorpandya8483 Місяць тому

    Jay mataji 🙏🏾

  • @RohitKaushalya
    @RohitKaushalya Місяць тому

    Bahut Sara's road level by naukri on seventh main.

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Місяць тому

    રામ રામ 😮જય માતાજી

  • @mamtamehta7154
    @mamtamehta7154 Місяць тому

    Ram Ram jaimataji

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Місяць тому

    જય માતાજી

  • @hasumatibhayani9913
    @hasumatibhayani9913 Місяць тому +1

    વસંત બેન તમારો એક રોટલો એમાં થી અમારે ચાર રોટલા થાય 😂😂 જય જિનેન્દ્ર 🙏 મુંબઈ

  • @kamini.panchal5369
    @kamini.panchal5369 Місяць тому +1

    અેક જણે કોમેન્ટ કરી છે કે ભાઇ રોટલા તો બઘાં ને આવડે પણ અેવું નથી હોતું શહેર માં અત્યાર ની કોઈ જ દીકરી ઓને રોટલા ના આવડે અરે રોટલી કરતા જ ના અવડતી હોય તો રોટલા ની તો કયાં વાત જ રહી

  • @user-jz2qu8rd8y
    @user-jz2qu8rd8y Місяць тому +1

    દાળ, શાક.... માટી ના વાસણો માં બનાવો... એલ્યુમિનિયમ ના વાસણો ના વાપરો....સ્ટીલ ની જાડી કડાઈ ....લોખંડ ની kadai લાવો... લોખંડ બવ સારું.. ... રામ રામ...મુંબઈ થી સરોજ બેન 🙏🙏🙏🙏

  • @vijyamann6265
    @vijyamann6265 Місяць тому

    Mane to rotla banavta nati aavdta vishakha from London

  • @kusumadroja2428
    @kusumadroja2428 Місяць тому

    Meman ne rotla devana kay hoy

  • @hiragauribhatt
    @hiragauribhatt Місяць тому

    રોટલાની કૉમેન્ટ્સ નો જવાબ તોઝટ અપિયો બાકી તો એકેય જવાબ નથી આપતા

  • @pateljigisha7065
    @pateljigisha7065 Місяць тому

    Bhinda nu Shak bhanav jo pan ba ne ke jo ae pote banave

  • @DURGARMVLOGS
    @DURGARMVLOGS Місяць тому

    Number moklo Narshi bhai

  • @jyotikapatel855
    @jyotikapatel855 Місяць тому

    તમારો રોટલો સરસ બને કારણ કે બાજરી નો લોટ તાજો હોય છે. અમારે તો સ્ટૉર માથી લાવવાનો હોય એટલે તરાડો પડી જાય છે😊

  • @kusumadroja2428
    @kusumadroja2428 Місяць тому

    Biji koment no to javab nathi aapta ke vasant ben ba ne Kem bolavata nathi

  • @jayantibhairaval7762
    @jayantibhairaval7762 Місяць тому

    ભાઈ રોટલા બધા ને આવડે

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 Місяць тому

    Jay shree chamunda ma badha ne Jay dasaram bapa

  • @KrunalPatel-t9w
    @KrunalPatel-t9w Місяць тому

    Ram ram sitaram

  • @jyotikapatel855
    @jyotikapatel855 Місяць тому +1

    તમારો રોટલો સરસ બને કારણ કે બાજરી નો લોટ તાજો હોય છે. અમારે તો સ્ટૉર માથી લાવવાનો હોય એટલે તરાડો પડી જાય છે😊

    • @manishaloriya4333
      @manishaloriya4333 Місяць тому

      રોટલા બનાવતી વખતે લોટ ને વારંવાર મસળી મસળી ને લોટ નો લુવો બનાવો એટલે તાળા નહીં પડે બેન
      જય સ્વામિનારાયણ 🙏🏻

    • @zapdiyauday1853
      @zapdiyauday1853 Місяць тому

      બાજરો લઇને દળાવો

    • @jyotikapatel855
      @jyotikapatel855 Місяць тому

      @@zapdiyauday1853 અમેરીકા મા કયા દળવા જાય😆