કિરણ કોશિયા નું ગીત રેકોર્ડિંગ કર્યું | રાકેશ બારોટ ના અવાજ માં | Kiran Kosiya | Pankaj Mistry
Вставка
- Опубліковано 8 лют 2025
- #kirankosiya #pankajmistry #rakeshbarot
જય માતાજી મિત્રો હું છું પંકજ મિસ્ત્રી
દરેક મિત્રો ને મારા રામ રામ
અમારો પાટણ માં સરગમ મ્યુઝિક સ્ટુડિયો છે, ત્યાં નવા નવા સિંગરો ના ગીતો બને છે નાના મોટા સિંગરો અમારા સ્ટુડિયો માં આવતા હોય છે
પાટણ સિવાય પણ અમારા બીજા ૨ સ્ટુડિયો છે, એક અમદાવાદ માં અને એક બનાસકાંઠા થરા માં છે
મિત્રો, અમે આ ચેનલ માં તમને બતાવીશું કે સ્ટુડિયો માં કઈ રીતે કામ થાય છે અને સિંગરો કેટલી મહેનત કરતા હોય છે
અમારા વિડિયો માં તમને ખુબ આનંદ આવશે અને મનોરંજન પણ મળશે
જો તમે આ ચેનલ માં નવા છો તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તમે આવા નવા રોજ વિડિયો જોવા મળશે
અને તમે તમે પેલે થી સબસ્ક્રાઈબ કરી દીધું છે તમારો ખુબ ખુબ આભાર
મિત્રો, જો તમે સીંગર બનવા માગો છો અને તમે સ્ટુડિયો માં ગાવા માંગો છો તો તમે નીચે આપેલા નંબર પણ whatsup મેસેજ કરી શકો છો અને અમારી ઈન્સ્ટાગ્રામ id પણ ફોલો કરી એમાં મેસેજ કરી શકો છો
જય માતાજી, આભાર
નંબર :
ઇન્સ્ટાગ્રામ : @pankajmistryofficial
ઓળખું છું ભાઈ ને પાટણ બગવાડા ચોકમાં મારી ભજીયા ની લારિયે ઘણા ભજિયા ખવરાયા
પંકજભાઈ આ ગીત માર્કેટ માં 1 મિલિયન્સ લાઈકો લાવશે બવ જોરદાર સોંગ્સ શે અને ગીત ગાય શે તેનો અવાજ પણ જોરદાર શે
આ રેકોર્ડિંગ 10 વાર સાંભળ્યું છે ભાઈ બૂમ ના પડાવે તો કહેજો મારા ફેવરીટ સિંગર રાકેશ ભાઈ છે ❤❤❤❤❤
મહેનત ખૂબજ કરી છે તો ફળ જરૂર મળ સે ભાઈ 🎉❤ 100%
ભાઈ જેટલું કાઠું પડ્યું એટલું જ બૂમ પડાવછે❤
Ha bhai sachi vat ❤
ભાઈ નો આવાજ જોરદાર છે કોશિશ કરાવો માર્કેટમાં ચાલશે હો જોરદાર ❤❤❤❤
આ ભાઈ નો અવાજ બહુ મસ્ત આવે છે અને આ ગીત બહુ ચાલશે એવી બહુ શુભેચ્છા છે
Good supar ❤❤❤❤❤
પંકજભાઈ આ ગીત તમારે ગાવાની જરુર હતી તમને આ ગીત સુટ કરશે
❤
માં ભગવતી જગદંબા ના આશીર્વાદ થી આ ગીત મિલિયન માં જાય
ખુબ સરસ અવાજ છે માતાજી ખૂબ લાભ આપે્
Mataji bhai ne khubj aagal pargati karve ne saport kare ae sargaram studio na bhaio ne pan safalta aapve jay shree MATAJI 🙏🏻🚩😊
આ સોંગ બુમ પડાવશે ભાઇ ખૂબ જ ચાલશે.❤
ભાઈ વિડિયો ચાર ચાર વખત જોયો ભાઈ
સુપર ગીત
congratulations 🎉🎉
જોરદાર આવાજ કિરણ કોચીયા સોન્ગ ના પણ જોરદાર શબ્દો લીધા છે
જય માતાજી બઉજ આગળ પરકતી કરે ભાઇ
Bhai bovj àagd આવશો...nice પંકજભાઈ..તમે તો bovj કલાકાર ને સપોર્ટ કરિયો છે...❤❤❤❤❤🎉🎉🎉
પ્રકાશ ચેખલા તરફથી ફૂલ સપોર્ટ
ભાઈ સોંગ સારૂ લાગે જ છે હીટ 💯 ટકા થશે તમને અમારા તરફ શુભકામના પંકજ મિસ્ત્રી ને પણ ખૂબ આભાર કે આટલો સપોર્ટ કરો છો ધન્યવાદ ❤🙏👌
વા કિરણ આગળ વધો પ્રકાશ બંધવડ નો ફૂલ સ્પોર્ટ્
Super
5:14 જોરદાર વેરિયેશન પંકજ ભાઈ
ગજબ
રાકેશ બારોટ નાં પોગ્રામ બંધ થઇ જશે ભાઈ 😂
Pankaj bro nice Voice che very good song god bless you bro
120 % આ ગીત ઇંસ્ટાગ્રામ બૂમ પડાવસે
Super.. Pankaj bhai 👌🏻good work ❤️
ભાઈ હું ગીત કાર છું મને પણ ગાવા ની બહુજ ઈંછા થાઈ છે પણ પરિસ્થિ ના કારણે હું ગઈ નથી શકતો હું પણ સિંગર થાવા માંગુ છું
એક મોટા ભાઈ થઇ ને સું મારૂ આ સપનું પૂરૂ કરશો એક ગરીબ ની આશા છે
Deshi song lakho chho
મોબાઈલ નંબર આપો ભાઈ
@@mukeshgovlaniofficial80
Ha ભાઈ લખુ છું દેશી સોન્ગ
@@RanjitSolanki-tv1qw ગણા લખેલાછે ભાઈ
@@RanjitSolanki-tv1qw
Ha ભાઈ લખુ છું દેશી સોન્ગ
વિપુલ સિંગર લોદરા તરફથી ફુલ સપોર્ટ
Jordar
Hoo pankaj bhaii nd singer Kiran bhaiii ❤
જોરદાર પંકજભાઈ અરવિનનાયતા તરફથી ફુલસપોટ બુમ પડાવો કિરન❤❤
Ha pankaj Bhai tamari tenig jorda ❤❤❤
આ સોંગ ટ્રેડિંગ મા રેસે હા મારા નાયતા નુ ગૌરવ ❤❤❤ ફુલ સપોર્ટ કીરણ ભાઈ
પંકજભાઈ મીસ્ત્રી નો ખુબ ખુબ આભાર જેમને કીરણ ભાઈ ને એક મોકો આપીયો તેમની કલા નો પ્રદર્શન કરવા ❤❤❤❤❤
Khub saras mota bhai
રાકેશ બારોટ ની સાઈડ કાપશે લાગે 🎉🎉
Ha Maru Sargam Music Studio Ha
સુપર અવાજ આવે છે
Pankaj bhai tama studio ni to vaat na thay ho mare tamara studio ni mulakat Levi se ek divas
ભાઈ કયા ગામ માં છે સ્ટુડિયો મારે રેકોર્ડીંગ કરવું છે
Ha Bhai Moj 🙏Jay Mahakali Ma Khub Agal Vadhade
Khub saras Bhai 👑
Jordar dhamakedar song che bhi bun padavse❤
સુપરસ્ટાર બનવાનું સ માર ભઈ
મહેનત નું ફળ મીઠું હોય છે ખુબ સરસ
સુપર ગીત ગાયું ખુબ ખુબ અભિનંદન❤❤❤❤
જય માતાજી પંકજભાઈ મારે પણ એક આશા છે રેકોર્ડિંગ કરવાની મને એડ્રેસ માહિતી આપો
વાહ ભાઈ સરસ ગવડાવોસો આવો સપોટ કરતા રેજો અમારુ પણ સપનુ આવુજ હતુ વધે તમારી નામના એવી અમારી શુભ કામના જય સેધણી મા વડોસણ ગામ
સુપર અવાજ સે ભાઈ ફુલ સપોટ સે.
જય માતાજી ભાઈ❤❤❤❤
પંકજભાઈ આ ગીત ખુબજ સરસ છે ભાઈ બૂમ પડાવશે હો
Mast gaye chhe bhai nayta nu nam rosan karse avu lage chhe🙏🙏🙏🙏❤️❤️
Mane Tu Visvas Nathi Thatu ke
Kiran Bhai che Nice Avaj ❤❤❤❤
Wah moj moj ❤
Jordar recoding
ભાઈ ફૂલ સપોર્ટ ભાઈ❤❤❤
જય માતાજી થોડુ શીખવાડતા રેજો ભાઈ બુમ પડાવશે ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
લગે રહો ભાઈ ❤❤❤ જોરદાર
Khub srs bhai geet gava bdl aabhar❤
હા ભાઈ નું ગીત જોરદાર પડશે મોજે મોજ માર્કેટમાં ઉપડી જશે સુપર ડુપર હા મોજ હા
Bhai geet 100M jase jordar sabdo che
nana kalakar ne support karoso pankj bhai tamaro dil thi abhar
ભાઈ આ સોંગ જોરદાર બૂમ પડાવશે પંકજભાઈ મિસ્ત્રી
Super
સુપર ભાઇ માં ભગવતી ની પ્રાર્થના કરૂ છુ કે તમે ખુબ આગળ જશો
સુપર હિટ ભાઈ 🎉❤
આટલા દિવસો માં આજ પહેલી વાર આવો સ્ટુડિયોમાં સ્પોટ કરતા ભાઈ ને જોયા ❤❤❤❤❤કોણ કરે નકે આટલી મહેનત અમુક તો સરખો જવાબે ના આપતા હોય
Wah bhai wah su git banavyu che full song kya madse bhai 🤔
And pankaj mishtri pan shupar gay che yaar 👍
Hello pankaj bhai i am yash kumar patel from sabarkantha i want to learn studio Recording by the way i am musition મને સઃગીતનુ નોલેજ છે અને હુ સિન્ગરને સાચી દિશામા ગાઇડ કરી શકુ છુ પણ મારી પાસે branded roland keyboard ન હોવાથી મને ચાન્સ નથી મળતો અને તમે સાબરકાન્ઠામા પણ એક ભ્રાન્ચ ખોલો
Sem too you❤
Ha moj ha kiran
Aa song market boom padavse 100% ❤❤❤
ભાઈ જોરદાર song છે હો બૂમ પડાવશે સે માર્કેટ મા ❤❤
સુપર હો bhai 🎉
BV saras ho bhai best of luck❤
Super 💯 song 😍🎉
સોંગ સાથે કોમેડી મજા આવી ગઈ 😅😂
બહુ આગળ વધો એવી આશા
અમાંરા પાટણ તાલુકાના મોરલા ને ફરી એકવાર જોરદાર એન્ટ્રી મારેલ છે અમારે તો મોરલો હતો અને પાટણ તાલુકામાં બીજો પણ મોરલો પણ સપોર્ટ કરજો ભાઈ એવા કેટલાય મોરલા છે એ સપોર્ટ વગર હાવ નિષ્ફળ છે 👍 જય માતાજી 🙏
રાકેશ ભાઈ ની તો શાઈડ ના કાપે રાકેશ ભાઈ ની તો વાત જ ના થાય રાકેશ ભાઈ નો અવાજ કોઈ ના ઘાઢી એકે ઈર્ષા ના કરતા રાકેશ ભાઈ ની ભાઈ યો બે હાથ જોડુ ખોટું લાગ્યું હોય તો માફ કરજો 🎉🎉🎉
Pankaj bhai hu pan song lakhu su
Khub sarasa bhai songa🎉
ખૂબ સરસ ગીત❤હા મોજ હા❤
જબર જસ્ત ભાઈ❤🎉
ગીત શીખવા વાળો બહુ સરસ માણસ છે ભાઈ
Bhai match to match Rakesh Barot jevo avaj che ❤
આ ભાઈ માટે મારી પાસે એક જોરદાર સોંગ લખેલું પડ્યું છે રાકેશ ભાઈ માટે લખ્યું પણ એમની મળવા નું સેટ નહિ થતું
Bhai no avaj mast che pan song Bahu dificalt lakhyu che...
ખૂબ ખૂબ આગળ વધો ભાઈ ❤
Git na shabd sidha vage eva se❤
મારુ હારુ હવે રાકેશ ભાઈ બારોટ સુ કરસે જય માતાજી પંકજ ભાઈ
તમારો રોકોડિગ સ્ટુડીયો કયા આવીયો છે
પંકજ ભાઈ જણાવા વીનતી
Ha moj Ha 👌
મારે પણ અવાજ ચેક કરીને જોવું છે ક્યાંક સરસ્વતી , ભગવતી ની દયા થાય તો ભાઈ મને પણ મોકો મળે સિંગર બનવાનો
Kyare aavanu chhe aa song bhai❤
Live Program ma ochu peyment lejo yaar. Baki full saport
હા. કિરણભાઈ જોરદાર ❤
હા ભાઈ મોજ ❤❤❤
Sari mahent kravo chho bhai❤
bhai full sapot
Trending chalse tamaru song coment. Ma ane mara j like nathi hoti ❤
Nice voice 1 no ho baki jordar
Mojjj pankaj bhai
હા ઘાયલ હા તમારી મોજ❤❤❤❤😊😊