કિરણ કોશિયા નું ફરી બીજું ગીત રેકોર્ડિંગ કર્યું | Kiran Kosiya | Pankaj Mistry | Vlogs
Вставка
- Опубліковано 8 лют 2025
- #kirankosiya #pankajmistry #rakeshbarot
જય માતાજી મિત્રો હું છું પંકજ મિસ્ત્રી
દરેક મિત્રો ને મારા રામ રામ
અમારો પાટણ માં સરગમ મ્યુઝિક સ્ટુડિયો છે, ત્યાં નવા નવા સિંગરો ના ગીતો બને છે નાના મોટા સિંગરો અમારા સ્ટુડિયો માં આવતા હોય છે
પાટણ સિવાય પણ અમારા બીજા ૨ સ્ટુડિયો છે, એક અમદાવાદ માં અને એક બનાસકાંઠા થરા માં છે
મિત્રો, અમે આ ચેનલ માં તમને બતાવીશું કે સ્ટુડિયો માં કઈ રીતે કામ થાય છે અને સિંગરો કેટલી મહેનત કરતા હોય છે
અમારા વિડિયો માં તમને ખુબ આનંદ આવશે અને મનોરંજન પણ મળશે
જો તમે આ ચેનલ માં નવા છો તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તમે આવા નવા રોજ વિડિયો જોવા મળશે
અને તમે તમે પેલે થી સબસ્ક્રાઈબ કરી દીધું છે તમારો ખુબ ખુબ આભાર
મિત્રો, જો તમે સીંગર બનવા માગો છો અને તમે સ્ટુડિયો માં ગાવા માંગો છો તો તમે નીચે આપેલા નંબર પણ whatsup મેસેજ કરી શકો છો અને અમારી ઈન્સ્ટાગ્રામ id પણ ફોલો કરી એમાં મેસેજ કરી શકો છો
જય માતાજી, આભાર
નંબર :
ઇન્સ્ટાગ્રામ : @pankajmistryofficial
વાહ પંકજભાઈ તમારો સ્વભાવ જોઈને એવું લાગે છે કે જેને ગાતા ના આવડતું હોય તેને પણ ગાતા આવડી જાય
Supr veri nyc bhai❤
Bahut mahet kre aa bhai badl aabar❤
બંઉ ❤❤મેનત❤❤ કરો છો ભાઈ
Nice 👍👍❤❤
Nyc❤
સિંગર જીતુ રણછોડપુરા થી ફુલ સપોર્ટ ભાઈ
Ha Pankaj Mistari ❤
Jay mataji pankaj bhai👍❤
સુપર સે...❤
Hu pn gav chhu
Mare shikhvu bhai shikhdavsho
ભાઇ આ ગીત મારા વોઇશ મા જોરદાર થશે❤❤❤
Jordar pankaj bhai❤
🚩જય.મા.મોગલ🌹પંકજભાઈ.તમને.તથા.કિરણભાઈ.ને.લાખ.લાખ.વંદન🚩લિ.દિનેશસિહ.પરમાર.શાન્તુજી.ઠાકોર.સમણવાનો.મિત્ર.તા.સતલાસણા🌷નમસ્કાર.🙏
જોરદાર ❤❤❤
Bhai aek song na ketla lyo chho Bhai kyo ne❤
સુપર સોંગ
Super ગીત ગાયું છે કિરણ કોશિયા ભાઈ ને ફુલ સપોટ કરજો ❤❤
Nava kalakaro mate tame best cho pankaj bhai
❤fuul sapot pankaj mistary
ભાઈ એક સોન્ગ રેકોર્ડિંગ ના કેટલા પૈસા લેશો
Very good pankajbhai 👍👍👍
સુપર ભાઈ❤
જય માતાજી ખૂબ ખૂબ સરસ ભાઈ આટલો સ્પોટ કરવા બદલ 🎉🎉
જેને ગાતા આવડે છે, એમનો અવાજ સારો નથી હોતો , અને જેનો અવાજ સારો હોય છે એમને ગાતા નથી આવડતું..
Super❤
Mast song che mistry saheb
વાહ સુ વોઈસ સે
પંકજ ભાઈ આજ ગુસ્સામાં છે લાગે
Ak nambar gayu se bhai a
હકીકત માં બહુ મજા આવી ગઈ હો..
Jay mataji bhai
Kalpesh kumar gajapura thi Fula sapot❤❤❤
ફૂલ સપોર્ટ ભાઈ 👈🏽
મહેનત કરો માર્કેટ આવસે ભાઈ 100%
Good luck nice song 🎤💖💗💯
ખુબ સરસ કિરણ ભાઈ
Kiran Bahi 🎉1m pokadi do ho
Congratulations bro
પંકજ ભાઈ તમારો સભાવ બઉ સારો છે
Mojjj 😍🤗🥳
Boom boom ❤❤❤
મિત્રો હું બધા ને પ્રાર્થના કરૂં છું કે જેમ બને
એટલો કિરણ ભાઈ ને સ્પોર્ટ્સ કરજો
કિરણ ભાઈ તમે દરેક સોંગ માં આગળ વધો
એવી હું ભગવાન ને પ્રાર્થના કરૂં છું
🙏જય માતાજી બધા મિત્રો ને 🙏
👍👍👍👍
😊😊😊😊
ગીત રેકોર્ડ કરવાના કેટલા પૈસા લેશો?
પંકજભાઈ આ ગીત તમારે ગાવા નુ હતુ ભાઈ બૂમ પડાવોત હો ભાઈ
ભાઈ એક સોંગ ના કેટલા પૈસા લો છો તમે
Jay sadhi ram Bhai
❤❤❤
Naic❤❤❤
શુવાતછેભાઈ1નંબરશોગનાશબદોછેબજારમાબુમપડાવછે
એક આલ્બમ રેકોર્ડિંગ નોશુભાવછેપંકજભાઈ
પંકજભાઈ તમે પણ સરસ ગીત ગાવો છો
Jordar
❤
પંકજ સર હુ એક સોંગ લખી આપુ... ગવડવવો સો❤❤❤❤
Moklo bhai mane
નંબર આપો. @@thakorsuresh7208
ભાઈ મને આપો
Aa,song,supar,cahlse
શું ગીત લખ્યું છે પંકજભાઈ sad ગીત હું તમારો big fan છું ભાઈ ❤
Super🎉
Fuul sapot sargam studio ne
ખુબ સરસ પંકજભાઈ તમે બધાને ખૂબ સપોર્ટ કરો છો ભાઈ એક સોંગ રેકોર્ડિંગ કરવાના કેટલા પૈસા થાય છે
Ha Moj Ha
પંકજ ભાઈ મારે પણ એક સોંગ આપવું છે
કિરણ ભાઈ ને
બહું દર્દ ભરીલુ છે
Mane aapo bhai
હા પંકજભાઈ તમારી મોજ
Boom boom
અમદાવાદ કઈ જગ્યાએ બીજો સ્ટુડિયો છે
કેટલા પૈસા એક ગીતના લેશો ભાઈ 👍
Nice
એક સોંગ રેકોર્ડિંગ કરવા ના કેટલા પૈસા
પંકજભાઈ, તમે, કેટલા, પૈસા, લોસો એક ગીત ના
હા કીરણ
એક ગીત ની સુ કિંમત છે અને ક્યાં આપવાનું રેસે ભાઈ
bhai aamnu album nu shoot karva jevu che karvanu thay to aapde kari daisu
1 song ni su price 6
Nice 👍👍❤️❤️❤️
❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤
Congratulations bro
સુપર સોંગ
❤❤
Good
❤❤❤❤❤
Good
❤❤❤