Paresh Goswami LIVE | વરસાદનો લાંબો રાઉન્ડ, ઉત્તર ગુજરાત સાવધાન | Gujarat Rains | Weather | N18L

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • Paresh Goswami LIVE | The next 4-5 days will be cloudy
    Unseasonal rain will start from October 13
    From 13 to 15 October, the intensity of rain will increase
    Rain forecast between 13th to 18th October
    D. Chance of rain in Gujarat and Saurashtra
    આગામી 4-5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
    13 ઓકટોબરથી કમોસમી વરસાદ પડવાનું શરુ થશે
    13થી 15 ઓકટોબર વરસાદની તીવ્રતા વધશે
    13થી 18 ઓકટબોર વચ્ચે વરસાદની આગાહી
    દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના
    હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી
    ઉ.ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે
    અરબ સાગરમાં અસ્થિરતાને કારણે વાતાવરણ બદલાયું
    વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન ઘટયું
    18 ઓકોટબર પછી તાપમાન સામાન્ય થઈ જશે
    #pareshgoshwami #rains #LIVE
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

КОМЕНТАРІ •