Banaskantha Lok Sabha Result 2024: બનાસકાંઠામાં ચૌધરી સમાજના નેતાઓનો અસ્ત? | Shankar Chaudhary |N18V

Поділитися
Вставка
  • Опубліковано 4 чер 2024
  • The equation changed after Ganiben's victory at Banaskantha. Congress candidate Ganiben's victory. What did political expert Prashant Gadhvi say?
    બનાસકાંઠામાં ગેનીબેનની જીત બાદ બદલાયા સમીકરણ. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની જીત. રાજકીય વિશેષજ્ઞ પ્રશાંત ગઢવીએ શું કહ્યું ?
    #loksabhaelectionresults2024 #genibenthakor #shankarchaudhary
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/desc-youtube

КОМЕНТАРІ • 117

  • @user-pw8lr1fx4d
    @user-pw8lr1fx4d Місяць тому +44

    બાનાસ ની બેન ગેની બેન ❤

  • @solankibabubhai3459
    @solankibabubhai3459 Місяць тому +35

    સમાજ નો સાથ હોય તો જીતી શકાય

  • @hindustan91
    @hindustan91 Місяць тому +13

    કોમવાદ સામે ગેની બેન ની જીત...

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 Місяць тому +65

    રબારી સમાજે જીતાડયા

    • @RABARI8600
      @RABARI8600 Місяць тому +16

      બસ આવી ને આવી એકતા રાખજો ભાઈ ઠાકોર+રબારી+દલિત+ક્ષત્રિય

    • @satishKhatana123
      @satishKhatana123 Місяць тому +8

      હા ભાઈ રબારી તરફ થી ફૂલ સપોર્ટ......

    • @MaheshThakor-fm3yc
      @MaheshThakor-fm3yc Місяць тому +4

      થેન્ક્સ

    • @Rangilarajavmt
      @Rangilarajavmt Місяць тому +3

      Rabari,thakor Ane muslim

    • @varietyvideo9861
      @varietyvideo9861 Місяць тому +3

      દિલ થી આભાર ભઇ 🎉🎉🎉🎉

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 Місяць тому +7

    અભિનંદન.. ગેનીબેન

  • @dansukh_thakor_official
    @dansukh_thakor_official Місяць тому +4

    શંકર ચૌધરી ના ચાલે હવે ખબર પડી

  • @Mukesh_thakor_143
    @Mukesh_thakor_143 Місяць тому +1

    Geniben thakor full support

  • @chaudhariyash4477
    @chaudhariyash4477 Місяць тому +4

    શંકર ને આંખો બનાસકાંઠા જોઈએ છે લે લે લે લે લે લે😂😂😂

  • @D.H.DABHIDABHI
    @D.H.DABHIDABHI Місяць тому +2

    જીતવા માટે દરેક સમાજ નો સાથ હોવો બહુજ જરૂરી હોય છે

  • @ddsolanki948
    @ddsolanki948 Місяць тому

    શંકરભાઈ ચૌધરી એ રાષ્ટ્રીય કૃત બેન્કો માં બનાસ ડેરીના બેન્ક ખાતા ચાલતા હતા તે તમામ ખાતા બનાસકાંઠા જિલ્લા સહકારી બેન્ક માં લઇ ગયા ત્યારે ધણી ખરી બેન્કમાં રોકડ રકમ ન હોવાના કારણે વારંવાર ધક્કા ખાવા પડે અને સમય નો અભાવ રહે છે તે આમ પોતાનું ધાર્યું કરે છે તેમાં પશુપાલકોને નુકસાન વેઠવાનું આવે છે

  • @desainarshi1185
    @desainarshi1185 Місяць тому +4

    અને ગોવા કઈ દેશાઈ સેજ પણ ચાલતા નથી હવે અને શંકરભાઈ એ ગોવાભાઇ ને માર્કેટમાં મદદ કરી અને ચેરમેન બેસાડ્યા 15 વિરોધી એક ગોવા ભાઈ ને બેસાડ્યા આખી ટીમ માવજીભાઈ ની 15 સભ્યો ને ગોવાભાઇ ને કોંગ્રેસ માંથી લાવી અને એક પણ સભ્ય નહીં એને માર્કેટમાં બેસાડી દેતા ચેરમેન બનાવી નાખ્યા વિડીયો બનાવતો હોય તો પહેલી તો લોકોની સલાહ સૂચન સાંભળીને વાત કરજે તારી હાલમાં વાતમાં કોઈ તથ્ય નથી ભાઈ

  • @user-we8ek4jm9f
    @user-we8ek4jm9f Місяць тому +11

    શંકરભાઈ ચૌધરી શું બોલ્યા હતા કે ઠાકોર ને નોકરી આપો તો કે ભાગો મારો કોણે
    😊

  • @जियो_और_जीने_दो_प्यारा_भारत

    આમાં પણ રૂપાળા સાહેબ કામ કરી ગયા

  • @VarjangBhai-nq9wx
    @VarjangBhai-nq9wx Місяць тому +4

    🎉

  • @Iookuhzgtfrdseh5249
    @Iookuhzgtfrdseh5249 Місяць тому

  • @user-zi9hk8sw3i
    @user-zi9hk8sw3i Місяць тому +1

    ❤❤❤❤❤❤❤

  • @salimpathansalimpathan1938
    @salimpathansalimpathan1938 Місяць тому

    Super 💯💯💯

  • @thakorprakash4091
    @thakorprakash4091 Місяць тому +10

    હુકમ નો એકો ગેની બેન.

  • @pravinsinhzala6242
    @pravinsinhzala6242 Місяць тому +6

    shankr bhai kaya dhudhe dhola she

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 Місяць тому +3

    યશસ્વી ભવ..

  • @kalubhaisuthar9916
    @kalubhaisuthar9916 Місяць тому +6

    Rahul Gandhi

  • @ramajidabhi3608
    @ramajidabhi3608 Місяць тому +2

    અઢારે આલમ ની જીત છે ભાઈ

  • @bharatanjana4770
    @bharatanjana4770 Місяць тому

    Kitla lakh thi jitya geniben

  • @ShardabenPatel-fw5qh
    @ShardabenPatel-fw5qh Місяць тому +4

    Mane hamjatu nathi rekha na avi to sankar ne shu?

    • @gujjuboy3995
      @gujjuboy3995 Місяць тому +3

      Shankar Bali no bakro banyo che😂😂

    • @JunedMala-nr2zz
      @JunedMala-nr2zz Місяць тому +4

      શંકર નીકળેલો એને જીતાડવા
      હારી ને ઘર ભેગા થય ગયા 😂

  • @wanted_thakor_307
    @wanted_thakor_307 Місяць тому

    Thakor is king 🦁⚔️🌍

  • @madhukhetani2143
    @madhukhetani2143 Місяць тому

    Ichhake liye EC and SC jawabdar. Kya freebies for vote and 8500 for vote open bribe category me nahi aata? Public must raise voice

    • @christophermark3913
      @christophermark3913 Місяць тому

      8500 vote mate nhi berozgar yuvano ne arthik sahay chhe dofa

  • @jagatrajput1095
    @jagatrajput1095 Місяць тому +2

    Com vad

  • @chaudharymahesh6543
    @chaudharymahesh6543 Місяць тому

    ઠાકોર સમાજે તો વાવ માં લીડ આપી ચૌધરી સમાજે જ હરવ્યાસે એટલો માહોલ હતો કોગ્રેસ નો જો બીજેપી નો એટલો માહોલ હોત તો સુ થાત
    ઘણા લોકો કૉમેન્ટ માં મોટી મોટી ફઆડેસે દિવસે 300 ની મજૂરી કરતા હોય.અને વાતો કરતા હોય મોટા રાજકારણી હોય તેવી ગેની આલવા ની આવે બોલવા માં વિચારીને બોલો

  • @gireeshchaudhary1024
    @gireeshchaudhary1024 Місяць тому +1

    બે વર્ષ રેવાના સે ગની બેન પાછું એનું ઈ😅

    • @SalmanKhan-op2lo
      @SalmanKhan-op2lo Місяць тому +2

      Tamari Ben to gyi ne 🤣🤣🤣🤣 shankr ne hravyo hto hawe eni ben ne pan😂harawi

    • @gireeshchaudhary1024
      @gireeshchaudhary1024 Місяць тому

      @@SalmanKhan-op2lo pn enathi geni Ben ne dery to nhi mle😉

  • @Ssantydeay
    @Ssantydeay Місяць тому

    Kai fer na pde chaudhary king se ane revana❤

  • @user-tf9do6ch4l
    @user-tf9do6ch4l Місяць тому

    ખોટી વાત છે શંકરભાઈ ચૌધરી હતા ત્યારે તો ઓછા વોટે હાર્યા છે નહીતો 2લાખ વોટ થી હારોત

  • @bharatanjana4770
    @bharatanjana4770 Місяць тому

    Banskanta me sankar choudhary nu chalse gmnt adikaryo km geniben nu sambhata nni tya Chal tu nni

    • @VD-Thakor879
      @VD-Thakor879 Місяць тому +1

      No where are you Genie Ben

  • @VakemthakorVakemthakor
    @VakemthakorVakemthakor Місяць тому

    સાબરકાંઠા

  • @gumansinghrajput1777
    @gumansinghrajput1777 Місяць тому

    रेखाबेन ने टिकट आपी ऐना करता कोई ठाकोर समाज ने टिकट आपी हॉत बीजेपी जीती जाओ त

  • @NareshChaudhary-jw4cd
    @NareshChaudhary-jw4cd Місяць тому

    😮😮😮 લેવલ બાર ની વાતો ના કરો ગેનીબેન તમને કશું નહિ આપે તમારે તો મજૂરી જ કરવાની છે

    • @Patel.patel.patel.patel.patel.
      @Patel.patel.patel.patel.patel. Місяць тому

      કેનાલો બંધ

    • @Anandba11Solanki
      @Anandba11Solanki Місяць тому

      અમારે તો શંકર ચૌધરી ને બનાસકાંઠા માંથી કાઢવાની જરૂર છે

    • @VD-Thakor879
      @VD-Thakor879 Місяць тому

      હવે તુ મુરી કરજે😢

    • @VD-Thakor879
      @VD-Thakor879 Місяць тому

      તારે નોકર રેવવુ છે પોત મારવા

  • @vikramthakordodiya
    @vikramthakordodiya Місяць тому +2

    1vs1

  • @bhagvanpatel8776
    @bhagvanpatel8776 Місяць тому

    તું લાંચ લેતો લાગે

  • @abhiparmarmofficial4646
    @abhiparmarmofficial4646 Місяць тому

    Bjp har nu Karan jati wad chhe

  • @manojthakor3760
    @manojthakor3760 Місяць тому +21

    ઠાકોર ની હોમે પડવાં તમારું લેવલ નથી 😂😂

    • @user-sl5eg7ww2q
      @user-sl5eg7ww2q Місяць тому

      😂😂😂

    • @Viralnewsgujrat24
      @Viralnewsgujrat24 Місяць тому +6

      સાંજ પડી છે ૨૦ વાળી ઠપકારી સુઇ જા

    • @user-mg7jr1np9x
      @user-mg7jr1np9x Місяць тому

      સુઈ જા પોટલી

    • @JunedMala-nr2zz
      @JunedMala-nr2zz Місяць тому +6

      ​@@Viralnewsgujrat24હારી ગય ganv4 બળી ગઈ હા હાં હાં શંકર ક્યારેય ગેની બેન સામે સફળ થયો નથી 😂

    • @Viralnewsgujrat24
      @Viralnewsgujrat24 Місяць тому

      @@JunedMala-nr2zz તારો બા 2012 માં 15000 હજાર વોટથી જીત્યો તો પોપટ

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi Місяць тому

    आ गढ़वो चौधरी यो नो विरोधी छे कारण के इमने चौधरियों ज पतावी दीघा, अने बात रही चौधरी पेली वार नत्थी हरया पेला पण हारी चुकाया छे चौधरी बीके में थे आगे भी हम ही होंगे। गेनी पल दो पल के लिए हैं

    • @nandlalahir7633
      @nandlalahir7633 Місяць тому +3

      પિકિના મર્યાદા થી બોલ અમારો ભાણેજ છે ગઢવી. સમજ્યો.

    • @user-tf9do6ch4l
      @user-tf9do6ch4l Місяць тому

      જાત ના જાણે જાતકજાત ગઢવી ચારણ પૂજનીય છે એમને માન થી જોવામાં આવે છે આઇ માતાજી ઓ એમના કુળમાં અવતાર લીધા છે ભાઈ રાજકારણ ગયું તેલ લેવા