હું તો બોલીશઃ વોટ માટે ધમકી કેમ?

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2022
  • Hun To Bolish: Vote Mate Dhamki Kem?
    To Subscribe our UA-cam channel, click here: ua-cam.com/channels/3C6.html... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abplive.com/live-tv ... ABP App for Android: play.google.com/store/apps/de... ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

КОМЕНТАРІ • 800

  • @rabariramabhairabariramabh7666
    @rabariramabhairabariramabh7666 Рік тому +19

    વગર સતા વગર સરકારે રઘુભાઈ રબારી સાહેબ ધારાસભ્ય રાધનપુર અને વાવ મલા શ્રી મતી ગેનીબેન ઠાકોર સાહેબે જે અતિયાર સુધી કામ કર્યા એવા સતાવાળા ધારાસભ્ય થી કામ થયુ નથી આ બન્ને ધારાસભ્ય ના સાહેબ કામ બોલે છે

  • @maacharanstudio.8041
    @maacharanstudio.8041 Рік тому +33

    સુપર ગેનીબેન ઠાકોર. તમે બવુ કામ કર્યુ છે 5 વષૅ મા આખા વાવ ની રોનક બદલી નાખી ખુબ. ખુબ. આભાર.....

  • @VikramThakurkhanedar
    @VikramThakurkhanedar Рік тому +23

    વોટ આપવું કોને ના આપવું આપણે નક્કી કરવાનું છે કોઈને કહેવાથી કોઈને મળવાનું નથી એ આપણે વિચારવાનું છે🙏🙏🙏🙏

  • @rajvirgadhviofficial
    @rajvirgadhviofficial Рік тому +20

    ખરેખર આવા પત્રકારો ની જરૂર છે ગુજરાતની જનતાને કોઈ તો છે જે સાચીવાત જનતા અને સરકાર સુધી પહોંછાડે છે 👌👌

  • @rajendrakumarsolanki2119
    @rajendrakumarsolanki2119 Рік тому +36

    ધન્યવાદ રોનક ભાઈ I proud of you. તમારા જેવા પત્રકાર ની ખુબ જ જરૂર છે,જય હિન્દ જય ગરવી ગુજરાત

  • @barotdhirubhai3864
    @barotdhirubhai3864 Рік тому +17

    તમારા જેવા નિડર પત્રકાર નેં કોટી કોટી વંદન જય ગુજરાત જય હીનદ

  • @enjoyvlog7841
    @enjoyvlog7841 Рік тому +9

    વાહ રોનકભાઈ સર આવા પત્રકાર ની જરૂર છે...👍

  • @truefact180
    @truefact180 Рік тому +7

    મોંઘવારી ખાનગી કરણ ભ્રષ્ટાચાર કૌભાંડ નુ નામ ભાજપ

  • @kailamansukhbhai5402
    @kailamansukhbhai5402 Рік тому +53

    રોનક ભાઈ -વિરોધ પક્ષ ના વિસ્તાર માં કામ નથી થતા તે વાત સાચી છે

    • @vishal_.1777
      @vishal_.1777 Рік тому +4

      થાવા નથી દેતા એમ ક્યો ...🙏🇮🇳

    • @snehavideo4482
      @snehavideo4482 Рік тому +2

      ભાઈ પાટડી ધારાસભ્ય પણ કોંગ્રેસ ના છે તો એના કામ કેમ થાય છે

    • @h.lrabari3711
      @h.lrabari3711 Рік тому +2

      Bhai vav ane radhanpur to thay se

    • @anildesai5643
      @anildesai5643 Рік тому

      @@vishal_.1777 Sachi Vat

    • @Erdivyesh
      @Erdivyesh Рік тому

      Bhai mangrol-89 ma pan thay chhe

  • @mahomadsumra543
    @mahomadsumra543 Рік тому +105

    ઞેનીબેન તમોએ અલ્પેશ ભાઈ ને સણસણતો જવાબ આપ્યો.. ખુબ જ સરસ..બેન

    • @tagjithakor3200
      @tagjithakor3200 Рік тому

      ગેનીબેન પણ ભાભર ગયા હતા ગયી ચુંટણીમાં અલ્પેશ ઠાકોર ને હરાવવા માટે

  • @nanjipatel773
    @nanjipatel773 Рік тому +17

    ગેની બેન ખૂટું ન લગાડતાં હું હમણાં પગ પાળા જતો હતો તો સવારે 6વાગે વાવ પોગ્યો હતો પણ મારે બાથરૂમ કરવા જવુ tu પણ સ્નાન કરવું tu ગ્યોતો તૈયાનુબસ્ટેશનમાં sadas બાથરૂમ બહુ ખરાબ હાલતમાં હતા aetle વાવ બસ્ટેશનમાં એક સારુ સવુચ્યાલય બનાવો

  • @shivabhaichaudhary6380
    @shivabhaichaudhary6380 Рік тому +14

    ભાઈ તેમ તમારું કામ કરો કોઇ નો વિરોધ કેમ કરો છો બીજેપી થી તમને બળતરા થાય છે એવું લાગે છે 2015 ના પુર માં જમીન ધોવાણ અને ભથું આપ્યું હતું ભાઈ અને જયારે તીડ આવ્યા ત્યારે તેમ કયાં ગયા હતા તયારે કેવું હતું ને કે હું તો બોલીશ કેટલું નુકસાન થયું હતું કાઈ મળ્યું ન હતું આ વરસે પણ કંઈ નથી મળતું મતલબ સરકાર બીજેપી ની નથી ને એટલે

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 Рік тому +36

    ભાજપ નો વિકાસ અમારે નથી જોતો ભાજપ પણ. અમરેનથીજોતો આપ પાલટીજીદાબાદ

  • @dhirajbharavad8510
    @dhirajbharavad8510 Рік тому +2

    જય દ્વારકાધીશ રોનક ભાઇ તમારા જેવા પત્રકાર ની ખુબજ જરુર છે સરસ બોલ્યાં તમે દ્વારકાધીશ ની ખુબજ કુપા બની રહે તેવી શુભેચ્છા તમને જય જય ગરવી ગુજરાત .ડી. આર. ભરવાડ.સમાજ જય ઠાકર

  • @MahakaliFilmsTirthgam
    @MahakaliFilmsTirthgam Рік тому +6

    આવા પત્રકાર ની ગુજરાત ની જતાને જરુર છે વાહ પત્રકાર સાહેબ

  • @parvatibenhomegardening7078
    @parvatibenhomegardening7078 Рік тому +14

    સાચી વાત વાત રોનક ભાઈ

  • @maacharanstudio.8041
    @maacharanstudio.8041 Рік тому +8

    હા. ગેની બેન નું. કામ બોલે. છે.

  • @sjv.catalh
    @sjv.catalh Рік тому +9

    મેનકી.કરીસે.આજપસી.ભાજપને.મત.નય.આપૂ

  • @ajsavaliya2193
    @ajsavaliya2193 Рік тому +94

    હું તો બોલીશ ભાજપ સરકાર હરામખોર છે જયશ્રી રામ જય બજરંગબલી

  • @ajitparmar2254
    @ajitparmar2254 Рік тому +2

    રોનકભાઇ ખુબ ખુબ ધન્યવાદ abp asmita

  • @user-cm1qb4gb7n
    @user-cm1qb4gb7n 4 місяці тому +7

    પત્રકાર ભાઈને સલામ છે 👍👍👍👍👍

  • @arvindgameti6043
    @arvindgameti6043 Рік тому +3

    બિલકૂલ રાઈટ રોનકભાઈ धन्यवाद आप જેવા પત્રકારોને

  • @mdesai-
    @mdesai- Рік тому +15

    અલ્પેશ ઠાકોર ઠગ નેતા

  • @vershijithakor3362
    @vershijithakor3362 Рік тому +7

    શંકરભાઇ એ એજ વાત કરી છે, નામનો તો ઉલ્લેખ કરો. બેનને હાલ રિએકશન ના આપ્યું હોત તો ના ચાલત. બીજા ભલેને બોલે.

  • @kalpeshthakor8204
    @kalpeshthakor8204 Рік тому +4

    ગુજરાત ને આવા નીડર પત્રકારો ની ખુબ જરૂર સે

  • @jantithakor9514
    @jantithakor9514 4 місяці тому +1

    સુપરહિટ વાવનાધારાશભય ગેનીબેન ઠાકોરે જવાબ વલતો આપ્યો વાહ રે જીઓ હજારો સાલ

  • @muniyaashvinkumar3632
    @muniyaashvinkumar3632 Рік тому +6

    વાહ રોનક ભાઈ વાહ આવાજ પત્રકાર નિ જરૂછે.👍

  • @naranbhairathva8291
    @naranbhairathva8291 Рік тому +81

    તમારા જેવા પત્રકારની ખુબ જ જરુર છે. આ મારા ગરવી ગુજરાત ને નિષ્ઠાવાન પત્રકાર મળતા રહે એવી આશા રાખું છુ

  • @arvinddabhi4158
    @arvinddabhi4158 Рік тому

    આ પાગલ અલ્પેશ ને કોણ સમજાવે
    જેટલું શાશક પક્ષ નું મહત્વ છે...એનાથી વધારે મહત્વ વિરોધ પક્ષ નું છે

  • @imhindu7011
    @imhindu7011 Рік тому +7

    ગેની બેન તમે તો વાવ ને 10વર્ષ પછાત કર્યું એક પણ વિકાસ નું કામ નથી કર્યું

    • @manishmanishbchoudhary4575
      @manishmanishbchoudhary4575 Рік тому +2

      Only Modiji

    • @vairal_video245
      @vairal_video245 Рік тому

      અલ્યા કોરોના ટાઇમ મે ભાઈ હોસ્પિટલ માં જોવા ગયાતા પબ્લિક માટે ત્યાં ગેનીબેન ખડે પગે ઊભા રહ્યા તા ભાઈ ખુદ હું હોસ્પિટલ માં એડમીનન હતો

    • @maacharanstudio.8041
      @maacharanstudio.8041 Рік тому

      ભાઈ તુ પેલા જોવા આવ

    • @manishmanishbchoudhary4575
      @manishmanishbchoudhary4575 Рік тому +1

      @@maacharanstudio.8041 kasu jovanu nhi kahi karyu n to nathi mari hari e

  • @vishalthakorofficail
    @vishalthakorofficail Рік тому +8

    ખરા ટાઈમે કેમ રોનક ભાઈ સંતાઈ જાવો સોં

  • @user-db3xf7il5h
    @user-db3xf7il5h Рік тому +5

    રોનક ભાઈ તમારી સાચી વાત છે મિત્રો સરકાર લાભ આપે તો નવાઈ નથી ભાઈ આજથી ૫૦ વર્ષ પહેલાય કૌગરેસ સરકાર તાજુ ભોજન માતર ધરે ધરે પોચાડતીતી ગયેઢી આઓને પુછો તો તે પ્રમાણે આજે વિકાસ કેટલો હોવો જોઈએ મિત્રો

    • @mukeshchaudhari9638
      @mukeshchaudhari9638 Рік тому

      મોટાભાઇ ગવઢીયાઓને એ પણ પુછજો કે ફ્રી મા આપતા હતા માતર ધુળ ઉપાડી ઉપાડીને માથાના વાળ વયા ગયા ભાઇ ત્યારે પોમોલીન તેલની માતર મળતીતી મોફતમા નોતા આપતા ભાઇ

  • @udaydamor2137
    @udaydamor2137 Рік тому +4

    Vah Ronak sir

  • @mahadev.a.chaudhari3093
    @mahadev.a.chaudhari3093 Рік тому +43

    આમ આદમી પાર્ટી જિંદાબાદ જય કિસાન. જય શ્રી રામ

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 9 днів тому

    ઔ કલ્પેશભાઈ શંકરસિંહ ચૌધરી અમિત ચાવડા ધ્યાન રાખજો હવે ભાજપમાં પાછા જતા ને મરી જવું પડે તો ભલે મરી જવું પડે એક દિવસ તો મળવાનું જ છે પણ ભાજપમાં પગ મૂકવાનો નહીં એટલે નહીં એટલું સમજી જજો અલ્પેશ ઠાકોર

  • @Mukeshthakor-jd5fk
    @Mukeshthakor-jd5fk Рік тому +2

    અલ્પેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ

  • @pankajthakor5291
    @pankajthakor5291 Рік тому +4

    વાહ સરસ જવાબ આપ્યો, જય ગુજરાત જય ભારત

  • @vadhiyarikingofficial8075
    @vadhiyarikingofficial8075 Рік тому +8

    આવશે તો ગેની બેન જ

  • @MelajiKhat
    @MelajiKhat 4 місяці тому +2

    Ronkbhai hu ax armay. Tamnye salamkaruchu

  • @manalistudiogondal393
    @manalistudiogondal393 4 місяці тому

    હું તો બોલીશ દ્વારા લોકશાહી બચે એવું લાગે છે પ્રવીણભાઈ આપની સુંદર કામગીરી બદલ પ્રજાનો ગીત ઈચ્છો છો આપને ધન્યવાદ પાત્ર છે

  • @vasaramsolanki9342
    @vasaramsolanki9342 Рік тому +8

    ધન્યવાદ સાહેબ હું પણ એક ખેડું તછું

    • @user-xl5kc9ox6w
      @user-xl5kc9ox6w Рік тому

      ગેનીબેન આગે બઢો આમ તમારી સાથ હૈ ઠાકોર રબારી નો સાથ

  • @jagdishsinhvaja3393
    @jagdishsinhvaja3393 Рік тому +8

    અંધ ભક્તો કો ધો Dala તમે ખૂબ સસર રોનક ભાઈ

  • @rajeshpujaraallinone
    @rajeshpujaraallinone Рік тому +8

    વાહ

  • @user-rz7bv1wp7e
    @user-rz7bv1wp7e Рік тому +10

    વાવ માં તો ગેનીબેન આવશે

  • @raywill9225
    @raywill9225 Рік тому +9

    સરસ સાહેબ

  • @CrazyAloneVlog
    @CrazyAloneVlog Рік тому

    ઓન્લી ફોર ગેનીબેન ઠાકોર ફૂલ saport

  • @p.a.thakor7224
    @p.a.thakor7224 2 місяці тому +2

    એ ભાઈ ગેનીબેન

  • @rajeshpujaraallinone
    @rajeshpujaraallinone Рік тому +8

    જોરદાર

  • @nitsir125
    @nitsir125 Рік тому +16

    Aap aave che

  • @lalshinhthakorofficial6191
    @lalshinhthakorofficial6191 Рік тому +23

    જ્યારે બોલવાનો સમય આવે ત્યારે બોલતા નથી અને ચૂંટણી આવે ત્યારે હું તો બોલીશ...🤣

  • @DinesThakor-qv7vt
    @DinesThakor-qv7vt 4 місяці тому

    ❤❤❤❤ શાબાશ,રોનકભાઇ,આ,લોકો

  • @sunilbahukiya2045
    @sunilbahukiya2045 Рік тому +8

    Sir દારૂ બંધ કરાવો.આમાં મોટી મોટી નથી કરવી .
    બધા મત માંગે જ છે .
    અને એવુ હોય તો કરી બતાવોને સાચા નું સાચું .

  • @hemjithakor1723
    @hemjithakor1723 Рік тому +2

    RONAKBHAI PROUD OF YOU, ALL THE BEST

  • @bharatkumarchaudhary4011
    @bharatkumarchaudhary4011 4 місяці тому

    હા સર હા. સાચી વાત છે સર. હજી. પણ. નથી. આવ્યુ. ચૂંટણી આવે એટલે. યાદ. આવે. શે. ખેડૂત

  • @jamaluni7748
    @jamaluni7748 11 місяців тому +2

    વેચાઉ માલ ની વાત સાંભળી

  • @user-wd1re6pk5c
    @user-wd1re6pk5c 4 місяці тому

    રોનક ભાઈ હું તો બોલીશ માં તમે વાતો કરી ને જતા રહો છો પણ પછી એમાં આગળ શું થયું એની તપાસ કરજો

  • @IPLRCB001
    @IPLRCB001 2 місяці тому

    Sachi vat Kari ronak bhai

  • @kashiyabariya2267
    @kashiyabariya2267 Рік тому +14

    જુટાથી સાવધન રહો

  • @mietshdrathwamietshdrathwa9855

    Only aap jindabad Jay johar Jay adivashi

  • @kirankumarbaris1313
    @kirankumarbaris1313 Рік тому +32

    આ વખત કમલ જવાનૂ છે ભાઇ આપ સીવાય કોઇ નો મમરો આવવાનો નથી

  • @snehavideo4482
    @snehavideo4482 Рік тому +8

    આજે સારું બોલ્યા રોનક

  • @KanuGamar9714-ip2tl
    @KanuGamar9714-ip2tl 3 місяці тому

    Barabar se sir thanvad

  • @dhirajbarot860
    @dhirajbarot860 Рік тому

    Congress onliy 🙏🙏🙏 Gani behen 🙏🙏🙏

  • @jantithakor9514
    @jantithakor9514 4 місяці тому

    અમારા રોડ રસ્તા બધા કાચા પડ્યા ઓઢવા થી ભેલડી ભીલડી થી બહુ સાચી વાત છે કે એની ગેની બેન ની અમારા ગામમાં તો

  • @senmakalubhai1186
    @senmakalubhai1186 Рік тому +2

    વાહ ભાઈ વાહ બહુ સરસ બોલો છો શુભ સવાર

  • @sagarthakormeldiofficialaa6481

    હું તો કહું છું કે ગેની બેન ને જ વોટ આપજો

  • @ashishkumargohil4226
    @ashishkumargohil4226 Рік тому +38

    વાહ મારા રોનક ભાઈ વાહ

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Рік тому +4

    Alpesh bhai daru Na mein rajniti mein Arya daru to aaj pan vechayccche

  • @iswharthakor5544
    @iswharthakor5544 Рік тому +8

    વાહ રોનકભાઈ વાહ

  • @nimbaram7059
    @nimbaram7059 3 місяці тому +1

    ❤❤❤❤❤❤❤गेनी बेन

  • @B.K.GOHIl.SAKRIYA
    @B.K.GOHIl.SAKRIYA Рік тому +2

    कोग्रेस खत्म होने वाली है😬😬 यह डर हमेशा के लिए गेनी बेन ठाकुर को होना चाहिए😜😜🤩🤩 जय भाजपा सरकार🚩🙏🏻

    • @LG_EDITZ.
      @LG_EDITZ. Рік тому

      Lodo le BJP no AAP baap che BJP ni 🤣🤣

  • @vesanuijevesanu5272
    @vesanuijevesanu5272 3 місяці тому +1

    અલપેનેસમાજનેસેતરુછેવૉટનાઆપતા❤

  • @jrbstudio5624
    @jrbstudio5624 Рік тому +5

    અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજ ના નામે ચરીખાય છે

  • @vagheladayabhaidayabhai7669
    @vagheladayabhaidayabhai7669 Рік тому +9

    Aam Aadmi party ni Sarkar base 💯

    • @prakashthakor904
      @prakashthakor904 Рік тому

      કોઈ દિવસ નાં આવે આમ આદમી પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી જોવે જ નાં ગુજરાત માં 🙏ગુજરાત માં ઓન લિ for ભાજપ

  • @keshavlalpatel9657
    @keshavlalpatel9657 Рік тому +2

    કશો જ કામ થયું નથી ગેનીબેન

  • @aktas6626
    @aktas6626 Рік тому +4

    ગેની બેન વાવ માં જીતશે અલ્પેશ હારશે

  • @jagdishthakor833
    @jagdishthakor833 Рік тому +2

    Vah Vah Ronak bhai tamara jeva nidar anchor ni jarur se Media ma..... Ava neta o ne Bar pado ....

  • @rameshthakor2539
    @rameshthakor2539 Рік тому +23

    2022 Ma AAM admi party AVce

  • @railibenrathva164
    @railibenrathva164 Рік тому +7

    ખુબ સરસ સાહેબ કાયદેસર વાત કરવા બદલ અભિનંદન

  • @Tiger-chehar_ajol
    @Tiger-chehar_ajol Місяць тому +1

    Super nice 👍

  • @amarat.bhachli1403
    @amarat.bhachli1403 Рік тому +1

    પોતાનું ઘર બનાવ્યું છે જોરદાર ગેની બેન

  • @pankajthakorsuryavanshipan426

    Malshe voot alpesh bhai jay ho have lava etle lavava

  • @VanrajsinhVaghelaJalodhaBKGuja

    સર તમજેવા નિષ્ઠાવાન પત્રકાર ની ખુબજ જરૂર છે ધન્ય હો

  • @amritthakor2187
    @amritthakor2187 3 місяці тому

    Vah ronakbhai

  • @himmatsinhzala2021
    @himmatsinhzala2021 Рік тому

    આવા વાણી વિલાસ કરનારને હરાવી દેવાય

  • @ajsikdldjsjskal3010
    @ajsikdldjsjskal3010 Рік тому +12

    Aap

  • @DineshPatel-hk2bf
    @DineshPatel-hk2bf Рік тому +5

    આભાર રોનક ભાઈ અલ્પેશ ઠાકોર ને શાન ઠેકાણે લાવવા માટે

  • @jayjagannath3684
    @jayjagannath3684 Рік тому +6

    રામ

  • @user-vh4fi3rd2q
    @user-vh4fi3rd2q Рік тому +1

    હું તો બોલીશ જય જય ગરવી ગુજરાત

  • @user-wz1sf6il9d
    @user-wz1sf6il9d 3 місяці тому

    A B P best चैनल

  • @mahendarshah7325
    @mahendarshah7325 4 місяці тому

    😢 dhanyvad Ronak bhai Java leader Patra Gandhi Jarur se

  • @parvatidigitalpaldi8627
    @parvatidigitalpaldi8627 Рік тому

    અલ્પેશ ભાઈ.વિચારીને.બોલો

  • @maheriyaofficial2976
    @maheriyaofficial2976 Рік тому +1

    Saras ronakbhai 🙏🙏aava media ni jarur che 🙏

  • @arundabhi8194
    @arundabhi8194 Рік тому +6

    ગોપાલભાઈ ઈટાલીયા સાહેબ અમે તમારી સાથે

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 Рік тому +3

    બઉ સરસ વાત કરી રોનકભાઈ

  • @moralidharkapra0468
    @moralidharkapra0468 Рік тому

    વેરી ગુડ ગોલ્ડ 🙏🏾🙏🏾🙏🏾

  • @solankiharesh3970
    @solankiharesh3970 Рік тому +2

    Only aap

  • @Thakor_37
    @Thakor_37 Рік тому +9

    અલ્પેશ ઠાકોર કિંગ છે

  • @user-wx7wg1fx1s
    @user-wx7wg1fx1s 4 місяці тому

    અરે વાહ રોનક ભાઈ વાહ

  • @hadiyoldineshsinh766
    @hadiyoldineshsinh766 Рік тому +3

    સાચી વાત સે ભાઈ રોનકભાઈ