પાંચ વર્ષના ગણપતિ દાદા🌷રમે છે કૈલાશ ધામ🏵️દેવલોક જોવાની આવે Ganpati na Bhajan Ganesh chaturthi 👇 છે

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • પાંચ વર્ષના ગણપતિ દાદા🌷રમે છે કૈલાશ ધામ🏵️દેવલોક જોવાની આવે Ganpati na Bhajan Ganesh chaturthi 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #પાંચવર્ષનાગણપતિદાદારમેકૈલાશધામ
    #ganeshchaturthispecialbhajan
    #ગણપતિનાભજન
    #ganeshchaturthi
    #janmashtami
    #કૃષ્ણજન્મનાભજન
    #Janmashtamispecialbhajan
    #શ્રાવણમાસનાભજન
    #shravanmasspecialbhajan
    #મોબાઈલનુંભજન
    #rakshabandhanspecial
    #હિંડોળાભજન
    #hindolabhajan
    #rakshabandhanstatus
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    પાંચ વર્ષના ગણપતિ દાદા
    રમે છે કૈલાસ ધામ
    દેવલોક જોવાને આવે
    સોના રૂપા ના બાજટ ઢળાવીયા
    નવડાવે ગંગામાં
    દેવલોક જોવાને આવે
    જનોઈ ના જોટા માં પાર્વતી પહેરાવે
    કેસરિયા વાઘા સોહાય
    દેવલોક જોવાને આવે
    કેડે કંદોરો માતા પાર્વતી પહેરાવે
    ઘુઘરી નો થાય રણકાર
    દેવલોક જોવાને આવે
    રમતા રમતા ગણેશ પડે છે
    ઉપાડી લે પાર્વતી માં
    દેવલોક જોવાને આવે
    ભોળા શંભુએ એમને ખોળામાં લીધા
    ફેરવે છે માથે હાથ
    દેવલોક જોવાને આવે
    રડતા રડતા ગણેશજી બોલ્યા
    માતા લાગે મને બહુ ભૂખ
    દેવલોક જોવાને આવે
    ગંગા માતા તો લાડુ બનાવે
    પાર્વતી પિરસે પકવાન
    દેવલોક જોવાને આવે
    ગણેશની બાળલીલા જે કોઈ ગાશે
    થાશે એનો બેડો પાર
    દેવલોક જોવાને આવે
    પાંચ વર્ષના ગણપતિ દાદા
    રમે છે કૈલાસ ધામ
    દેવલોક જોવાને આવે
    જય ગણપતિ બાપા 🙏
    ધન્યવાદ 🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 13