10 દિવસે ગણેશજી આજે વિદાય લેવાના... ભૂલચૂક માફ કરીને દાદા ભાવ જોજો અમારા Visarjan bhajan 👇 છે

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • 10 દિવસે ગણેશજી આજે વિદાય લેવાના... ભૂલચૂક માફ કરીને દાદા ભાવ જોજો અમારા Visarjan bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #દસદિવસેગણેશજીઆજેવિદાયલેવાના
    #માસભાદરવીભાવિકોલાવતા
    #ગણપતિનુંપ્રાગટ્ય
    #ganeshchaturthispecialbhajan
    #ગણપતિનાભજન
    #ganeshchaturthi
    #janmashtami
    #કૃષ્ણજન્મનાભજન
    #Janmashtamispecialbhajan
    #શ્રાવણમાસનાભજન
    #shravanmasspecialbhajan
    #મોબાઈલનુંભજન
    #rakshabandhanspecial
    #હિંડોળાભજન
    #hindolabhajan
    #rakshabandhanstatus
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    દસ દિવસે ગણેશજી
    આજ વિદાય લેવાના...2
    શોભતા આ માંડવડા ને
    સુના કરી જવાના
    દસ દિવસે ગણેશજી
    આજ વિદાય લેવાના
    શેરી અમારી સુની
    મંડપ અમારા સુના
    જોજો દાદા ભક્તોના
    સપના ન રહે અધૂરા
    યાદ કરું ત્યારે વહેલા પધારજો
    વાર ના લાગે આવતા
    દસ દિવસે ગણેશજી
    આજ વિદાય લેવાના..2
    આરતી ઉતારતા
    થાળ જમાડતા
    ભજન ગવડાવતા
    ગરબા રમાડતા
    ભક્તજનોની શેરીએ ચોકી કરવા
    આવતા રહેજો વાલા
    દસ દિવસે ગણેશજી
    આજ વિદાય લેવાના...2
    તમે અમારા દાદા અમે
    બાળક છીએ તમારા
    દાદા ક્યારે આવશે?
    પૂછસે બાળ અમારા
    બાળ તમારા રાહ જોશે
    વહેલા આવજો વાલા
    દસ દિવસે ગણેશજી
    આજ વિદાય લેવાના...2
    દસ દિવસની સેવામાં
    ભૂલ થઈ હોય મારી
    કાન પકડી વાલા
    મીફી માંગું તમારી
    ભૂલચૂક માફ કરીને
    દાદા ભાવ જોજો અમારા
    દસ દિવસે ગણેશજી
    આજ વિદાય લેવાના...2
    રજનીબેન ના થાળ જમવા
    વેલા વેલા આવજો
    દસ દિવસે ગણેશજી
    આજ વિદાય લેવાના...2
    રજનીબેનના ભજન સાંભળવા
    વેલા વેલા આવજો
    દસ દિવસે ગણેશજી
    આજ વિદાય લેવાના...2
    જય ગણપતિ બાપા 🙏
    ધન્યવાદ 🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 30