ભક્તિમાં લીલાલેર છે
ભક્તિમાં લીલાલેર છે
  • 1 045
  • 9 425 301
રામે લીધા પેન અને પાન 🍂 રમે પંચવટી માં સમાચાર મોકલ્યા Ram ji bhajan 👇 છે
રામે લીધા પેન અને પાન 🍂 રમે પંચવટી માં સમાચાર મોકલ્યા Ram ji bhajan 👇 છે
other channel link
www.youtube.com/@rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#રમેપંચવટીમાંસમાચારમોકલ્યા
#રામેલીધાપેનઅનેપાન
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
રામે પંચવટી માં સમાચાર મોકલ્યા રે
રામે લીધા છે પેન ને પાન રામે પંચવટી માં ,.......
રામે હનુમાન ને સંદેશો મોકલ્યો રે
તમે વેલેરા આવો હનુમાન રામે પંચવટી માં........
પવન વેગે હનુમાનજી આવ્યા રે
અમારા સુરે પડ્યા છે કામ રામે પંચવટી માં.....,..
સતી સીતાને સંભાળ લઈ આવજો રે
સીતા ને હરી ગયો કપટી રાવણ રામે પંચવટીમાં ......
રામે મુદ્રિકા આપી હનુમાન ને રે
તમે દેજો સીતાને હાથ રામે પંચવટી માં .......
પ્રભુ હું કેમ જાવું ત્યાં એકલો રે
આડા સમુંદર આવે છે સાત રામે પંચવટી માં .......
સાત સમુંદર ઠેકડો મારજો રે
પવન પાતાળે બાંધી પાળ રામે પંચવટી માં.........
લંકા ગઢમાં હનુમાનજી આવ્યા રે
ક્યાંય ન દેખાયા સીતામાતા રામે પંચવટીમાં.......
રામ નામ જય જય સંભળાય છે રે
હનુમાન આવ્યા વિભીષણના મહેલ રામે પંચવટી માં.......
સીતાના એંધાણ વિભીષણને આપ્યા રે
માતા બેઠા છે અશોક વન રામે પંચવટી માં .........
હનુમાન માતા સીતાજીને મળ્યા રે
માતાને આપ્યા વીટી ના એંધાણ રામે પંચવટી માં .......
એંધાણ આપ્યા અને આસુડા આવ્યા રે
માતા સીતાના ધ્રુજીયા અંગ રામે પંચવટીમાં.......
તમે રુદન ના કરો મારા માવડી રે
હમણાં આવશે પ્રભુ મારા રામ રામે પંચવટીમાં.........
હનુમાન કહે છે માતાજી ભૂખ લાગી રે
તમે હેઠા પડેલા ખાજો ફળ રામે પંચવટીમાં.....,
અશોકવન હનુમાનજીએ ઉજ્જળ કર્યો રે
પછી લંકામાં લગાડી આગ રામે પંચવટી માં ..........
એક વિભીષણ ના ઘર ના બાળીયા રે
હનુમાન આવ્યા સમુંદર ને પાસ રામે પંચવટી માં ........
પૂછ ઠારી પ્રભુ પાસે આવ્યા રે
રામને આપ્યા સીતાના એંધાણ રામે પંચવટી માં .......
રામ લક્ષ્મણ સેના લઈ આવ્યા રે
લંકામાં રાવણ રાવણ ના યુદ્ધ થાય રામે પંચવટી માં.......
કપટી રાવણ રણમાં રોડાય છે રે
સીતા આવ્યા પંચવટી મોજાર રામે પંચવટી માં .....
રામ કહે લક્ષ્મણ વિરા સાંભળો રે
સીતાની અગ્નિ પરીક્ષા કરો આજ રામે પંચવટી માં
પાછળ કળિયુગ આવે છે હળાહળ નો રે
રામ નો કોણ કરશે વિશ્વાસ રામે પંચવટી માં
સીતારામ લક્ષ્મણ અવધમાં આવ્યા રે
રાજતિલક કરે છે ઋષિ રાય રામે પંચવટી માં
ગુરુ પ્રતાપે ભક્તો બોલ્યા રે
અમને રાખજો સુરતા ની માય રામે પંચવટીમાં
રામે પંચવટી માં સમાચાર મોકલ્યા રે.
રામે લીધા છે પેન અને પાને રામે પંચવટી માં સમાચાર
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Переглядів: 1 129

Відео

રામ રામ તમે છો ગઢના શ્યામ🏵️સંપૂર્ણ રામાયણનું ભજન🌷સાંભળવા માત્રથી વૈકુંઠમાં વાસ થાય Ram ji bhajan👇છે
Переглядів 7112 години тому
રામ રામ તમે છો ગઢના શ્યામ🏵️સંપૂર્ણ રામાયણનું ભજન🌷સાંભળવા માત્રથી વૈકુંઠમાં વાસ થાય Ram ji bhajan👇છે other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખી...
રામ લક્ષ્મણ સીતા ત્રણે વનમાં જાય🌷હાલી હાલીને સીતા થાકી જાય નાચી નાચી મોરે આપ્યા પ્રાણ Rambhajan👇 છે
Переглядів 1,4 тис.4 години тому
રામ લક્ષ્મણ સીતા ત્રણે વનમાં જાય🌷હાલી હાલીને સીતા થાકી જાય નાચી નાચી મોરે આપ્યા પ્રાણ Rambhajan👇 છે other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખી...
હાલ ગોપી હાલ કાના ને મળવા 🌷હમણાં જોયો તો 🏵️રાધે રાધે શામળા Radhe Krishna Bhajan 🙏
Переглядів 1,5 тис.7 годин тому
હાલ ગોપી હાલ કાના ને મળવા 🌷હમણાં જોયો તો 🏵️રાધે રાધે શામળા Radhe Krishna Bhajan other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા ...
ઘરમાં સાસુ ને નણંદ દોયલા જી રે 🌷બારે કેમ જવાય મારા વાલા વનરાવન બાગ રળીયામણો Sharad poonam Ras 👇 છે
Переглядів 1,1 тис.9 годин тому
ઘરમાં સાસુ ને નણંદ દોયલા જી રે 🌷બારે કેમ જવાય મારા વાલા વનરાવન બાગ રળીયામણો Sharad poonam Ras 👇 છે વનરાવન બાગ રળીયામણા જી રે મોહન મોરલી વાય મારા વાલા ઘરમાં સાસુ ને નણંદ દોયલાં જી રે બાર તે કેમ જવાય મારા વાલા બેડાં લીધાં ગોપીયેં હાથમાં જી રે ભરવા હાલી નીર મારા વાલા બેડાં મેલાં સરોવર પાળ માં જી રે ઈંઢોણી આબલા ની ડાળ મારા વાલા કાનજી કદંબ કેરા જાળવે જીરે મીઠી મીઠી મોરલી વાય મારા વાલા નીચે ઉતરો ને પ...
મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી 🌷 રંગીલી રસીલી બંસરી Sharad Purnima special Ras 👇 છે
Переглядів 93112 годин тому
મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી 🌷 રંગીલી રસીલી બંસરી Sharad Purnima special Ras 👇 છે મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંશરી બંશરી નાં નાદે રમું રાસ રે રંગીલી રશીલી બંશરી ભુલાવે ભાનશાન ભુલાવે ઘર કામ છોડાવે સાહેલડી નો સાથ રે રંગીલી રશીલી બંશરી ભરરે નીદર માં થી જબકી ને જગાડતી વ્યાકુળ બનાવે દીનો નાથ રે રંગીલી રશીલી બંશરી વાગે તારી વાંસળી જમના જીના કાઠડે ગાજે કાલીંદરી ને ઘાટ રે રંગીલી રશીલી બંશરી ગોકુળ...
કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે 🥰 શરદ પૂનમ સ્પેશિયલ રાધાકૃષ્ણનો રાસ Sharad Poonam Ras 👇 છે
Переглядів 1,1 тис.14 годин тому
કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે 🥰 શરદ પૂનમ સ્પેશિયલ રાધાકૃષ્ણનો રાસ Sharad Poonam Ras 👇 છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે ઘેલી બની છે ગોપી ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે ઘરના તે કામ કાજ પડતાં મેલી ને સુણયો છે બંશરી નો નાદ ગોપીઓ ઘેલી બની છે અવરા આભુષણ પ્રેમેથી પેરીયાં અવરા સજયા છે શણગાર ગોપીઓ ઘેલી બની છે સેથા ઉપરતો કાજળ લગાડી યો હીગળો લગાડયો લલાટ ગોપીઓ ઘેલી બની છે પગ...
અંબે માં એ ગોવાળિયા ને આપ્યો પરચો ગોવાળીયો કહે મારું ચરામણ બાકી છે Navratri Ambe maa no Garbo 👇 છે
Переглядів 1,5 тис.16 годин тому
અંબે માં એ ગોવાળિયા ને આપ્યો પરચો ગોવાળીયો કહે મારું ચરામણ બાકી છે Navratri Ambe maa no Garbo 👇 છે અલી. ઓ કાન્તા ઓ બેન શાંતાં મેં સાંભળી છે એક વાર્તા ગબ્બર ના ગોખવાળીની ચાચરના ચોક વાળીની દાદીમાં મારી. (2) રોજ કહેતી તી ગોવાળીયાની વાત માંડતી તી અરે એવી શું છે વારતા, મને કહી દે તું બુન કાન્તા અંબેમાની વાર્તા શું છે , અંબેમાનો મહીમાં શું છે દાદીમાં મારી (2) શું રે કહેતા તા ગોવાળીયાની વાત માંડતા તા ...
રુડો ગરબો ગાએ સીતારામ નો રે 🏵️ એક અયોધ્યા નગરી મોટું શહેર છે રે Ram ji bhajan 👇 છે
Переглядів 4,4 тис.19 годин тому
રુડો ગરબો ગાએ સીતારામ નો રે 🏵️ એક અયોધ્યા નગરી મોટું શહેર છે રે Ram ji bhajan 👇 છે એક અયોધ્યા નગરી રે મોટું શેર છે ત્યાં દશરથ રાજાના રાજ હોઈ રાજા દશરથને ત્રણ ત્રણ રાણિયું રે રાણી કૈકેઈ કૌશલ્યા સુમિત્રા નાર રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે રાજા દશરથનો અંગુઠો પાકીયો રે અંગુઠો પાકીયોને પીડા ઘણી થાય રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે રાણી કૈકેયીએ અંગુઠાને ચૂસીયો રે અંગુઠો ચૂસીયોને પીડા ઓછી થાય રૂડો ગરબો ...
અંબે માંનો ઝૂલો
Переглядів 54221 годину тому
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માંહ્ય અંબા ઝૂલે છે માંને ઝૂલે તે ઝુલવાની હોંશ ઘણી, ભક્ત ઝુલાવે ખમ્મા મા ખમ્માં કહી ભક્ત ગાયે ને માં ખુશી થાય અંબા ઝૂલે છે. માના દરવાજે નોબત ગગડે, વળી શરણાઈના સૂર સાથે ભળે, રસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે. માંએ સોળે આભૂષણ અંગે ધર્યાં, ભાલે કેસર કંકુના અર્ચન કર્યાં, હાથે ત્રિશૂળ ખડ્ગ સોહાય અંબા ઝૂલે છે. માંને તેજે ભાનુદેવ ઝાંખા પડે, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જેવા ભજે, મળી દેવ...
સીતાજી નો ગરબો🌷 માડી તું તો રાજા જનકની દુલારી 🥰 તું તો રઘુકુળ રામની રાણી Sitaji No Garbo 👇 છે
Переглядів 11 тис.День тому
સીતાજી નો ગરબો🌷 માડી તું તો રાજા જનકની દુલારી 🥰 તું તો રઘુકુળ રામની રાણી Sitaji No Garbo 👇 છે માડી તું તો રાજા જનકની દુલારી સુનૈનયના ની લાડકી રે લોલ માડી તને લરી લરીને પાય લાગુ ભજુ રે દુઃખભંજની રે જનકરાયે સુકરતના હળ શણગાર્યા ધરમના ધોરી જોડ્યા રે લોલ માડી એવા રાજાએ ખેતર ખેડ્યાં બાળકીના રૂપે પ્રાગટ્ય રે લોલ માડી તારા જાક્મ જોડ અજવાળા સીતાનું રૂડું નામ ધાર્યું રે લોલ માડી તું તો આદિ અનાદિની જ્યોતિ...
ઓ ગબ્બર વાળી માં 🙏તારા બંધ દરવાજા ખોલ 🏵️અકડાયો મૂંઝાયો આવ્યો તારે દ્વારે Ambe Maabno Garbo 👇 છે
Переглядів 2,5 тис.День тому
ઓ ગબ્બર વાળી માં 🙏તારા બંધ દરવાજા ખોલ 🏵️અકડાયો મૂંઝાયો આવ્યો તારે દ્વારે Ambe Maabno Garbo 👇 છે
માતાજીના બે ગરબા એકીસાથે 🌹સાંભળવા જેવા જોરદાર 👌 ગરબા રાંદલ માં નો ગરબો Navratri special Garba
Переглядів 6 тис.День тому
માતાજીના બે ગરબા એકીસાથે 🌹સાંભળવા જેવા જોરદાર 👌 ગરબા રાંદલ માં નો ગરબો Navratri special Garba
માતાજીની સાખીઓ🏵️ખરા ટાણે ખબરુ લેજો કરુણા ની કરનારી Mataji ni Sakhi O થી ભરપૂર Navratri Garba 👇 છે
Переглядів 1,8 тис.День тому
માતાજીની સાખીઓ🏵️ખરા ટાણે ખબરુ લેજો કરુણા ની કરનારી Mataji ni Sakhi O થી ભરપૂર Navratri Garba 👇 છે
માંડી ને નોતરું દીધું ને જોવા જેવી થઈ 🥰 એવી ઘેલી થઈ કે ભાન ભૂલી ગઈ 🤭 mataji no રસપ્રદ Garbo
Переглядів 8 тис.14 днів тому
માંડી ને નોતરું દીધું ને જોવા જેવી થઈ 🥰 એવી ઘેલી થઈ કે ભાન ભૂલી ગઈ 🤭 mataji no રસપ્રદ Garbo
માતાજીને કાગળ મોકલાવ્યા 🌷આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો Navratri special Gujarati desi Garba 👇 છે
Переглядів 8 тис.14 днів тому
માતાજીને કાગળ મોકલાવ્યા 🌷આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો Navratri special Gujarati desi Garba 👇 છે
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘુમે રે🏵️ રાંદલ માં નો જોરદાર 👌 ગરબો આસો Navratri desi Garba👇છે
Переглядів 9 тис.14 днів тому
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘુમે રે🏵️ રાંદલ માં નો જોરદાર 👌 ગરબો આસો Navratri desi Garba👇છે
રોજ ઉઠીને ઝઘડો જામે ઘરમાં સળગે હોળી 🌷હું તો કેમ કરીને જાવું સાસરે રે લોલ પારિવારિક comedy bhajan
Переглядів 4,2 тис.14 днів тому
રોજ ઉઠીને ઝઘડો જામે ઘરમાં સળગે હોળી 🌷હું તો કેમ કરીને જાવું સાસરે રે લોલ પારિવારિક comedy bhajan
ભગીરથ ગંગા લેવા હાલ્યા🌷 કર્યો પૃથ્વી નો ઉદ્ધાર🏵️ શંભુ હર હર મહાદેવ સોમવાર Pitru Paksh bhajan 👇 છે
Переглядів 2,1 тис.14 днів тому
ભગીરથ ગંગા લેવા હાલ્યા🌷 કર્યો પૃથ્વી નો ઉદ્ધાર🏵️ શંભુ હર હર મહાદેવ સોમવાર Pitru Paksh bhajan 👇 છે
ભાદરવી અમાસ 🏵️આજે પીપળાને પાણી રેડાઈ મારા ભાઈ દાન નો મહિમા દર્શાવતું Pitru Paksh bhajan 👇 છે
Переглядів 6 тис.14 днів тому
ભાદરવી અમાસ 🏵️આજે પીપળાને પાણી રેડાઈ મારા ભાઈ દાન નો મહિમા દર્શાવતું Pitru Paksh bhajan 👇 છે
તમે કેવા બનાવ્યા ભગવાન🌷રમકડા માટીના🏵️ મળ્યો મહા મુલો મનુષ્ય અવતાર ભક્તિ કરો બારેમાસ સાંભળવા જેવુ👇છે
Переглядів 1,7 тис.14 днів тому
તમે કેવા બનાવ્યા ભગવાન🌷રમકડા માટીના🏵️ મળ્યો મહા મુલો મનુષ્ય અવતાર ભક્તિ કરો બારેમાસ સાંભળવા જેવુ👇છે
લઈજા લઈજા કનૈયા તારા ધામમાં🙏અહીંયા લેવાય નહીં તારું નામ આ જીવન ઝંઝાળમાં ટાઈમ જાય 👇 છે
Переглядів 1,3 тис.21 день тому
લઈજા લઈજા કનૈયા તારા ધામમાં🙏અહીંયા લેવાય નહીં તારું નામ આ જીવન ઝંઝાળમાં ટાઈમ જાય 👇 છે
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ...નિંદા કરવામાં કાઢી આખી જિંદગી રે જીવનમાં ઉતારવા જેવું Bhajan 👇 છે
Переглядів 7 тис.21 день тому
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ...નિંદા કરવામાં કાઢી આખી જિંદગી રે જીવનમાં ઉતારવા જેવું Bhajan 👇 છે
જીવ જાજે હરી ને દરબાર🏵️ માધવ કહે માં બાપ ના ઋણ ચૂકવી પછી આવો મોક્ષધામ👼pitru Paksh na Bhajan 👇છે
Переглядів 6 тис.21 день тому
જીવ જાજે હરી ને દરબાર🏵️ માધવ કહે માં બાપ ના ઋણ ચૂકવી પછી આવો મોક્ષધામ👼pitru Paksh na Bhajan 👇છે
ઓ મૃત્યુલોકના માનવી તમે રામભજો ઘનશ્યામ ભજો Pitru Paksh bhajan શ્રાદ્ધના ભજન 👇 છે
Переглядів 2,2 тис.21 день тому
ઓ મૃત્યુલોકના માનવી તમે રામભજો ઘનશ્યામ ભજો Pitru Paksh bhajan શ્રાદ્ધના ભજન 👇 છે
કૃષ્ણ પ્રભુજીની ગીતા મને ગમતી 🌷 નવ ખંડમાં પથરાણી કૃષ્ણ લીલા તેમજ શ્રીમદ ભાગવત ગીતા સંપૂર્ણ ભજન👇છે
Переглядів 3,4 тис.21 день тому
કૃષ્ણ પ્રભુજીની ગીતા મને ગમતી 🌷 નવ ખંડમાં પથરાણી કૃષ્ણ લીલા તેમજ શ્રીમદ ભાગવત ગીતા સંપૂર્ણ ભજન👇છે
વાલે શ્રાધ્ધનું કામ સંભાળ્યું ગોવિંદ હરે મોરારી 🌷નરસિંહ મહેતા ના પિતા નું શ્રાદ્ધ નું ભજન 🏵️ 👇 છે
Переглядів 8 тис.21 день тому
વાલે શ્રાધ્ધનું કામ સંભાળ્યું ગોવિંદ હરે મોરારી 🌷નરસિંહ મહેતા ના પિતા નું શ્રાદ્ધ નું ભજન 🏵️ 👇 છે
ગીતાજીના 18 અધ્યાયનો સાર 🙏પિતૃઓને પરમગતિ આપનાર 🏵️ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધ્યો જીવન રાહ 👇
Переглядів 1,3 тис.21 день тому
ગીતાજીના 18 અધ્યાયનો સાર 🙏પિતૃઓને પરમગતિ આપનાર 🏵️ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધ્યો જીવન રાહ 👇
અંત ઘડીએ જોવું તારી વાટ🙏 શ્યામ જરા વહેલો રોજ આવજે શ્રાદ્ધ ના ભજન Pitru Paksh bhajan
Переглядів 9 тис.28 днів тому
અંત ઘડીએ જોવું તારી વાટ🙏 શ્યામ જરા વહેલો રોજ આવજે શ્રાદ્ધ ના ભજન Pitru Paksh bhajan
જીવરામ જવું પડશે તારે એકલું👼રડશે ઓશિયાળા થઈને તારા બાળકો Pitru Paksh na Bhajan શ્રાદ્ધ ભજન 👇 છે
Переглядів 3,5 тис.28 днів тому
જીવરામ જવું પડશે તારે એકલું👼રડશે ઓશિયાળા થઈને તારા બાળકો Pitru Paksh na Bhajan શ્રાદ્ધ ભજન 👇 છે

КОМЕНТАРІ