Це відео не доступне.
Перепрошуємо.

પીતા પુત્રના કોરોનામાં મૃત્યુ પછી ગાંઠિયાની દુકાન ખુમારીથી ચલાવી રહી છે સાસુ-વહુ | Best Quality food

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2022
  • Balaji Farsan ane Ganthiya
    Opp. SBI, Nana maua main road, RAJKOT
    ઘરના આધારસ્તંભ પીતા પુત્રના કોરોનામાં મૃત્યુ પછી ગાંઠિયાની દુકાન ખુમારીથી ચલાવી મીશાલ બની સાસુ-વહુ
    #rajkot

КОМЕНТАРІ • 544

  • @jindaniviren8487
    @jindaniviren8487 2 роки тому +54

    ભગવાન આવાં દિવસો દુશ્મનને પણ ન દેખાડે બંને બહેનોને સલામ કરું છું અને રાજકોટનાં મિત્રોને વિનંતી કરું છું કે આમને સપોર્ટ કરે 🙏

  • @MrShashi009
    @MrShashi009 2 роки тому +59

    આ જ કહેવાય ખરું મહિલા સશક્તિકરણ. વંદન છે આવી હિંમતવાન મહિલાઓને.

  • @hkrtrivedi
    @hkrtrivedi 2 роки тому +48

    ધન્ય ધરા ગુજરાત ની કે હિંમતવાન નારીઓ નેજન્મ આપેંછે.!!!
    આ વીડિયો લાવવા બદલ આભાર સમીરભાઇ.

  • @aaryanparmar6104
    @aaryanparmar6104 2 роки тому +96

    ભગવાન આવા દિવસો કોઈ ને ના દેખાડે પણ આ બેન અને માસી ની હિમ્મત ને સલામ 🙏 ખૂબ સારો વિડિયો સમીરભાઈ

  • @naishadhnaishadh9103
    @naishadhnaishadh9103 2 роки тому +5

    વિડિયો જોતા જોતા આંખ ભીની થઈ ગઈ હતી સલામ છે બન્ને મહીલાઓ ને અને આપને પણ ધન્યવાદ સમીર ભાઈ 🙏🙏🙏

  • @sahidmod9039
    @sahidmod9039 2 роки тому +6

    બેન ચાલુ રાખજો રાજકોટ ની પબ્લિક તમને જરૂર સપોર્ટ કરશે 🤲

  • @kiritupadhyay4224
    @kiritupadhyay4224 2 роки тому +7

    સમીરભાઈ સલામ છે તમને
    આવા સરસ કવરેજ માટે વિડિઓની સાથે માણસ ની સંવેદના પણ શેર થાય છે. 👍
    ખુબ ખુબ સરસ

  • @hareshvaghela6517
    @hareshvaghela6517 2 роки тому +1

    સલામ છે આવી મહિલાઓને જેને આવી કપરી પરિસ્થિતિમાં બિઝનેસને સંભાળી અને પરિવારનું ગુજરાન ચલાવી અને તેમના સગા વહાલાઓએ જે સપોર્ટ જેએકતા દેખાડી છે તે ઉત્તમ ઉદાહરણ છે નમન છે આ પરિવારને.🙏🙏

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 2 роки тому +19

    સમીર ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ પાઠવું છું આ બહેન ને, તમે ખરેખર આ એપિસોડ બતાવી દુઃખ થયું પણ ગર્વ પણ થયો 👌❤️🙏🏼
    ધન્ય ધન્ય છે આ બહેન 💪🙏🏼💪👍👌❤️🙏🏼
    જય જય ગરવી ગુજરાત 🙏🏼🇮🇳

  • @dhirendramehta2565
    @dhirendramehta2565 2 роки тому +4

    ભગવાન સૌને સદબુદ્ધિ , હિંમત આપે 🙏

  • @r.s.5805
    @r.s.5805 2 роки тому +6

    સાસુ-વહુનો સંપ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
    🙏🙏🙏

  • @vijayzala2586
    @vijayzala2586 2 роки тому +1

    ભગવાન આં બેન અને મશી ને ખુબ હિંમત આપે એટલી ભગવાન ને પ્રાથના

  • @bearsbulls8317
    @bearsbulls8317 2 роки тому +12

    Samir, what a reality and dedication of life. Best example for young people, they loose hope from life. Honesty n hard work is key of success. Salute che AA pariwar ne for stay strong.

  • @rannatrivedi2508
    @rannatrivedi2508 2 роки тому +2

    વંદન કરું છું આવી હિંમત વાન સાસુ અને વહુ ને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઘર ને સાચવી લીધું 🙏🙏

  • @piyushpatel9086
    @piyushpatel9086 2 роки тому

    સાસુ અને વહુ ને જીવન જીવવાની હિંમત આપે એવી પ્રભુને પ્રાર્થના અને જીવનમા ઉતરોતર પ્રગતિ કરતા રહે 🙏🙏🙏🙏🙏

  • @Bhargav.Changela88
    @Bhargav.Changela88 2 роки тому +15

    I felt speechless n deeply sad after hearing their story.. but this is great example of Nari shakti... Thank you Samirbhai for bringing this story to us... Will definitely visit their shop soon.. 🙏🙏

  • @ranchhodbhaidobaria3939
    @ranchhodbhaidobaria3939 2 роки тому +1

    ભગવાન આપ સહુનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના

  • @rajendraraval4822
    @rajendraraval4822 2 роки тому +10

    Big Big Salute to Both Mother and Daughter. Yes Mother and Daughter.👍🙏🇮🇳🚩

  • @dpatel4536
    @dpatel4536 2 роки тому +4

    હેલો સમીરભાઇ,ખુબ જ સરસ વીડીયો છે આ વીડીયો જોઈને ખરેખર આંખ ભીની થઈ ગઈ આ બેન અને માસીને ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય.
    જય જય ગરવી ગુજરાત
    Stay Bless

  • @hetaldave1699
    @hetaldave1699 2 роки тому +1

    Great salute to saas- bahu jodi.. 🙋‍♀️👌👏👏👏👏💐💐

  • @vinodbhaimakwana720
    @vinodbhaimakwana720 2 роки тому +1

    વંદન કરું છુ માતા ઓને મારા જીવનમાં પણ એક દુઃખદ ઘટના બની ત્યાર થી ઘર માં હું અને મારી પુત્રી છીએ.

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 роки тому +3

    Khub saras Samir Bhai lotof thnks aa video bnavva mate🙏🙏

  • @user-be5xr9zc6p
    @user-be5xr9zc6p Рік тому

    Your words of Gujarati language are excellent.. i can’t speak Gujarati that well after living in Britain for 49 yrs… & i’m gujarati too ..the story of these ladies is very encouraging for others & gives them strength to carry on..i’ve had almost same in my life but we find courage & carry on

  • @honda1836
    @honda1836 2 роки тому +9

    100 salutes to two mothers, god give them strength, i know this family since they were in dhoraji , bawanjibhai gathiyawala

  • @hirenpanchal6689
    @hirenpanchal6689 2 роки тому +3

    વાહ...એક ઉમદા કાર્ય સમીરભાઈ.......

  • @efraim786
    @efraim786 2 роки тому +12

    Hats off to Kiranben and Vibhaben for making themselves strong after the sad turns in their life and continuing the family business, managing it just as their respective husbands were doing. GOD bless them with courage and more success in life

  • @MrPritpatel5485
    @MrPritpatel5485 2 роки тому +3

    નારી શક્તિ ને પ્રણામ.🙏.

  • @manoharlalbhatia254
    @manoharlalbhatia254 2 роки тому +3

    Prabhu Kisi Ko Bhukha Sulata Nahin Aur Bukha Utha ta Nahin..Salute To This Great Women

  • @shiyakothari2879
    @shiyakothari2879 2 роки тому

    આખા ભારત દેશે મોદીજીનો પાળ માનવો જોઈએ કે વ્યક્તિને આટલી સરસ રીતે લગાવી દીધા બધાને.
    🌺🇮🇳🕉️🙏🕉️🇮🇳🌺 માનનીય પ્રધાનમંત્રી મોદીજી જિંદાબાદ. 🌺🇮🇳🕉️🙏🕉️🇮🇳🌺

  • @RameshPatel-xi2xs
    @RameshPatel-xi2xs 2 роки тому +4

    Really our heartly salute.god bless long life a brave family.jay hind .jay jay garvi gujarat.God help a full family.

  • @arjunsinh971
    @arjunsinh971 2 роки тому +1

    નારી તુ ના હારી, નારી તુ નારાયણી 🙏🙏

  • @mahendraamin8632
    @mahendraamin8632 4 місяці тому

    સાસુ વહુના સબંધ ને સલામ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ

  • @bhavsinhjadav4363
    @bhavsinhjadav4363 2 роки тому +1

    ઇશ્વર તમને એટલી હિંમત આપે.. તમારાં દરેક દુઃખો વિસરાઈ જાય...તમારા મનોબળને લાખ લાખ વંદન.

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 2 роки тому +2

    Ame chokkas jaishnu special.....Anhi ganthiya khava 👍👍💐🙏🙏🙏

  • @vasantidesai9024
    @vasantidesai9024 Рік тому

    Salute to two ladies....keep it up......👍👍

  • @manubhaipatel518
    @manubhaipatel518 2 роки тому +1

    નારી શક્તિ નું ઉમદા ઉદાહરણ છે આ બંને બેનો

  • @gautambhaimakavana5458
    @gautambhaimakavana5458 2 роки тому

    ધન્ય છે ગુજરાત ની નારી ને આ વિડીયો મે જોયો મારા ફેમિલી એ જોયો બધાની આંખો મા આંસુ આવી ગયા કેવુ કષ્ટ વેઠયુ હશે આ બંન્ને સાસુ વહુ એ આવા દિવસો કોઈ દુશ્મન ને પણ ના આપે આ દુકાન નુ એડ્રેસ આપવા વિનંતી છે સમીર ભાઈ મારે એક વાર જાવુ જ છે આ દુકાને ને આ માસી ના ચરણો મા પડી જવુ છે 😭😭😭🙏🙏🙏🙏

  • @ramnikpatel3515
    @ramnikpatel3515 2 роки тому +4

    Jay Swaminarayan 🙏🙏🙏 ધન્ય છે બહેન ને.....
    છેલ્લા લગભગ ૩ વર્ષ થી ગાઠીયા ત્યાંથી જ લઈએ છૅ

  • @myfirstvlog8197
    @myfirstvlog8197 2 роки тому +1

    No Words... Salute to both🙏

  • @tarunachavada8614
    @tarunachavada8614 2 роки тому

    જોરદાર સ્ટોરી આખમા આંસુ લાવી દીધા લોકને ખૂબ જ પ્રેરણા મલશે 😚

  • @kiranbhaipurohit5893
    @kiranbhaipurohit5893 2 роки тому

    અત્યંત ભાવવાહી શૈલીમાં રજુ કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન 🙏

  • @chetnasheth5890
    @chetnasheth5890 2 роки тому

    ચેતના શેઠ અમે પણ સુખડીયા છીયે.🌹👌👌🌹👍🌹👌🌹

  • @jagdishbhaisoni653
    @jagdishbhaisoni653 2 роки тому +1

    જોરદાર મહિલા શક્તિ

  • @jigargadhavi6586
    @jigargadhavi6586 2 роки тому +1

    Jordar jay balaji..saru chle emnu bas ej prthna...👍👌👏👏🥰

  • @nayanajoshi4347
    @nayanajoshi4347 2 роки тому

    Very good agalvadho bhagvan hamesha tmari pragtikarave

  • @patelbhanu9908
    @patelbhanu9908 2 роки тому

    સમીરભાઈ
    સૌ પ્રથમ બંને બેનો ને દિલ થી નમસ્કાર અને વંદન
    માં મોગલ નો આશીર્વાદ રહે.
    ખુબ ખુબ પ્રગતિ કરે.
    જય મા ખોડલ-જય મા ઉમિયા.

  • @mehulkapadia4232
    @mehulkapadia4232 2 роки тому

    Khub Khub anumodna 🙏🙏 khub Saras.....nat mastak Naman aunty ane kiranben ne 🙏🙏 very inspiring 🙏🙏

  • @gulamrasulajmeri5321
    @gulamrasulajmeri5321 2 роки тому +1

    અમારા રાજકોટ ની મહીલાઓ ને સલામ છે.

  • @Rajjaymatajiraj
    @Rajjaymatajiraj 2 роки тому

    Proud of you bhagvan tamari help karse

  • @maharshi4937
    @maharshi4937 2 роки тому

    Dhanya che a baheno ne
    God you Always

  • @vinodjoshi3923
    @vinodjoshi3923 2 роки тому +1

    Really very Emotional gods giving them Energy and peaceful life

  • @nalinigohil7104
    @nalinigohil7104 2 роки тому +1

    God Bless what a encouragement. Jay Hind.🙏🙏🙏⚘

  • @kiranjoshi7838
    @kiranjoshi7838 2 роки тому

    अनेक अनेक धन्यवाद धन्य छे आपना भारत नी नारी शक्ति लाख लाख वंदन 🙏🙏

  • @bobdesai7860
    @bobdesai7860 2 роки тому +2

    God bless both of you and your family

  • @jayeshtrivedi9802
    @jayeshtrivedi9802 2 роки тому +2

    સમીરભાઈ
    તમે અમારી આંખમાં આંસુ લાવી દીધા આપના માધ્યમથી આપ એટલી પ્રસિદ્ધિ કરો કે આપણી માનવતા ખીલ્લી આવે ખુબ સરસ.....

  • @mukeshsojitra9731
    @mukeshsojitra9731 2 роки тому

    Nari shaktini himmat ane mahenatne so so salam

  • @rahulbharvad7292
    @rahulbharvad7292 2 роки тому +3

    ખરેખર હિમ્મતવાન છે બન્ને નારી

  • @ronakvasoya1
    @ronakvasoya1 2 роки тому +2

    Feel proud by watching this video. Dear hitesh mama and bhanu dada you will be missed forever 😢 💔 .Jay swaminarayan

  • @FoodieTravellerPriyank505
    @FoodieTravellerPriyank505 2 роки тому +1

    જય દ્વારકાધીશ

  • @sitaram.electronics
    @sitaram.electronics 2 роки тому +1

    ભગવાન એમને અચાનક આવી પડેલી આપત્તિ માં હિંમત આપે

  • @brijeshkacha3601
    @brijeshkacha3601 2 роки тому +1

    Yes Samirbhai ,
    I m personally in touch wth
    Late Hiteshbhai & uncle ...
    He has astablish gathiya on nana mava road tht any1 can only remind by this balaji gathiya ...

  • @jayantibhaipatel2251
    @jayantibhaipatel2251 2 роки тому

    Namaste 🙏 Prabhu tamane khub shkti aape

  • @aarushicapitaladivisor9628
    @aarushicapitaladivisor9628 2 роки тому +1

    ખુબજ ઉપયોગી વિડિયો

  • @tusharpatel6807
    @tusharpatel6807 2 роки тому

    Really hardworking aunty and sister and Run business properly salute both of women

  • @shaileshpatel1496
    @shaileshpatel1496 2 роки тому

    સુપર્બ ફાફડા,નારી શક્તિ આનું નામ, ભગવાન તમોને શક્તિ આપે અને તમો દુઃખ ભૂલી જીંદગી જીવી જાવ તેવી પ્રભુને પ્રાર્થના

  • @logan_x_man2763
    @logan_x_man2763 2 роки тому

    Maa e to maa 🙏🙏🙏 maa duniya ki sabse badi yodha hoti he ...aa mataji and bahen e sabit karyu che

  • @hhhn3794
    @hhhn3794 2 роки тому

    ભગવાન. આ બહેનોને. શક્તિ. આપે. ખુબજ. શાંતિ. આપે.

  • @krishnakakkad684
    @krishnakakkad684 2 роки тому +1

    World Class. Hats Off.

  • @himanshugor2943
    @himanshugor2943 2 роки тому +1

    BRAVE WOMAN BOTH MOTHER & DOTER.THIS IS TRUE HINDUSTAN 👌🙏

  • @bharatbhaipatel3135
    @bharatbhaipatel3135 2 роки тому

    સાહસ વિના સિદ્ધિ નથી એ સાબિતી મળે છે,, ગોડ બ્લેસ યુ,,best of luck👌👌👍👍

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 2 роки тому +3

    Samirbhai Dil ne hachmachavi muke avi story tamara video ma joi...... Chorona a ketalay parivaro ni zindagi badali kadhi che.....A baheno ane temna relatives je helpful bani rahya che amne salute kariye chiye.....Baheno himat kari ne je rite mehnat kari rahya che...... great 👍👍👍🙏🙏🙏💐💐💐 Thanks a video banavva mate 🙏🙏🙏Great Job 👍👍👍👌👌💐💐💐

  • @pratiktrivedi3131
    @pratiktrivedi3131 2 роки тому

    Salute to mother and daughter 🙏🙏🙏🙏 outstanding video samirbhai 🙏🙏🙏🙏🙏🙏

  • @user-kn6os1iy9c
    @user-kn6os1iy9c 2 роки тому +1

    ભગવાન તમારા આત્માને શાંતિ આપે

  • @chetanvaru1993
    @chetanvaru1993 2 роки тому

    Samir bhai hats off.... Dhanya chhe banne ladies ne & thanks for you for this video

  • @truptisheth7947
    @truptisheth7947 Рік тому

    Aati himat ,great ladies

  • @hiteshahir10
    @hiteshahir10 2 роки тому

    Waa ben Salam 6e tamne / supar vid. Samirbhai

  • @chetanpatel1845
    @chetanpatel1845 2 роки тому

    Aa video joine aakhma aasu aavi Gaya bhagvan emne sakti aape sitaram -Halol

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 2 роки тому

    જય સ્વામિનારાયણ સમીર ભાઈ ખુબ ખુબ આભાર ને સાસુ વહુ ને હું વંદન કરું છું 🙏🙏

  • @thakornitesh98
    @thakornitesh98 2 роки тому

    ભગવાન આવા દિવાસો કોઇને પણ ન દેખાડે 🙏 પણ નારી શક્તિ એ તો નારી શક્તિ છે . સંગર્શ કરીને પણ પેઢી સંભાળી લીધી . ખૂબ ખૂબ સલામ બહેન તમને.જય નારી શક્તિ.

  • @kartikdodiya7313
    @kartikdodiya7313 2 роки тому +1

    The real bravo and I salute them 🙏🙏🙏🙏🙏

  • @bhavikagravat7432
    @bhavikagravat7432 2 роки тому +1

    Good bast of lack

  • @sujitrajput7373
    @sujitrajput7373 2 роки тому

    Ye he sahi nari sakti. Ap ko koti koti naman he bhagvan ap ki mehnat sarthak kare or apko ik bhot achha jivan pradan kare.

  • @dashrathrathod2027
    @dashrathrathod2027 2 роки тому +2

    I proud of women power 👃👃👃👃👃👃

  • @jiganeshbhaidhandhiya2656
    @jiganeshbhaidhandhiya2656 2 роки тому +4

    સમીર ભાઇ તમારા વિડીયો રેગલૂયર જેવૂછૂ પણ આજ પહેલી વાર આખં ભીની થઈ ગયેલ સલામ છે બહેન ને

    • @vijaysolanki485
      @vijaysolanki485 2 роки тому

      100%

    • @jitujani950
      @jitujani950 2 роки тому

      Samirbhai shree Balaji gathiya no video sut kari ne salam che bhai beno ne Himmat malse Hu tamara & Kamlesh bhai na video achuk dekhu cu pan koi ma like nathi kar to pan aje aa tamara video a mane majbur kariyo che wah wah👍🙏

  • @brijeshkacha3601
    @brijeshkacha3601 2 роки тому +2

    Also once when i talked with Late Hiteshbhai ,
    I asked him about Oil differences tht all vendor recommended cottonseeds oil to keep farshan fresh long ,
    But he told me Beijeshbhai i make whole things in groundnut oil n also send this gathiya to london ,
    One of my coustmer ask me from there to send gathiya whenever he called me i send parcel to chennai n from there to london ...
    N even after 1 month my farshan never smell bad or any taste difference after long time ..

  • @Azaadpanchi12345
    @Azaadpanchi12345 2 роки тому

    Dil thi salam che tamne 😥😥😥

  • @nayanpatel2460
    @nayanpatel2460 2 роки тому

    સો સો સલામ છે સમીરભાઈ આ સાસુ વહુ ને.

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan9605 2 роки тому

    Bapa SitaRam

  • @kanubhaipatel6426
    @kanubhaipatel6426 2 роки тому

    સમીર ભાઈ ધન્ય છે માતા અને પુત્રી ને કપરા સંજોગોમાં દુઃખ સહન કરી વ્યવસાય કરીને વિપદાનો સામનો કર્યો. સલામ છે તેમને.
    પ્રેરણાદાયી વિડીયો છે તમે પ્રયત્ન ઉત્કૃષ્ટ છે

  • @shyamsundarchhatbar5905
    @shyamsundarchhatbar5905 2 роки тому +2

    Really Samirbhai...HATS OFF FOR this video...❤️👍 Truly support to women empowerment 💃💃💃

  • @Loinofgir
    @Loinofgir 2 роки тому +1

    🙏નારી શક્તિ ને વંદન 🙏

  • @vikramsinhchauhan302
    @vikramsinhchauhan302 2 роки тому

    Khub saras sameer bhai.

  • @parmarbrijesh5378
    @parmarbrijesh5378 2 роки тому

    ખૂબ જ સરસ

  • @varsharaiyani6065
    @varsharaiyani6065 2 роки тому

    વિલાસ તારી હિમ્મત ને દાદ તારા સાસુ ને વંદન

  • @mohsinmansuri7732
    @mohsinmansuri7732 Рік тому

    SAMEER BHAI SALUTE TO YOU FOR YOUR HEART TOUCHING AND SENSIBLE REPORTING.

  • @SunnySunny-io9hq
    @SunnySunny-io9hq 2 роки тому

    ખુબજ અઘરું છે ખૂબ જ સરસ વીડિયો બને બહેનોની હિંમત ને સલામ

  • @kamleshpania9932
    @kamleshpania9932 2 роки тому

    Salute Samir bhai

  • @ashishupadhyay5787
    @ashishupadhyay5787 Рік тому

    હા મા હા સલામ છે તારી હિમ્મત ને

  • @maheshkumarganatra6516
    @maheshkumarganatra6516 Рік тому

    Jayambe ❤ make us proud of mari shakti jay jagdambemaa

  • @thakoraarayan6025
    @thakoraarayan6025 2 роки тому +1

    સમીર ભાઈ ખૂબ સરસ આ બેન ને સપોર્ટ કરજો