19 વર્ષીય હેતવી એ કોરોના થી અવસાન પામેલા પિતા નો ફરસાણ નો કારોબાર સંભાળી ને ગરમ ગાંઠિયા બનાવે છે

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • EAT & DRIVE
    19 વર્ષીય હેતવી એ કોરોના થી અવસાન પામેલા પિતા નો ફરસાણ નો કારોબાર સંભાળી ને ગરમ ગાંઠિયા બનાવે છે
    Address :- Mahavir Farsan, Opp Old Bharat Travels, Mangala Road, Near Virani Chowk, Rajkot
    Email - anand.sata910@gmail.com
    Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    My Playlists
    Kutch Food Series
    • Kutch Food Series Trai...
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series

КОМЕНТАРІ • 248

  • @bansarikakkad1715
    @bansarikakkad1715 Рік тому +27

    હેત્વી બહેન, તમારા ધંધામા તમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ.👍

  • @dasharathprajapati1903
    @dasharathprajapati1903 Рік тому +14

    ખરેખર આંખોમાંથી આંસુ આવી ગયાં...જેને જે સરળતાથી મળે છે ને એને એની કિંમત ક્યારેય નથી સમજાતી..

  • @aaravnirav7964
    @aaravnirav7964 Рік тому +9

    ભગવાન ... 🙏🙏આ બેન ને ખુબ મોટું નામ અપાવે 🙏

  • @hasmukhbhaithakkar8200
    @hasmukhbhaithakkar8200 Рік тому +3

    બહેન તમારા ધંધા માં જલારામબાપા ખુબજ સારું કરે તેવી પ્રાર્થના તમારે બધું સારું થઈ જશે

  • @vyasdhaval8773
    @vyasdhaval8773 Рік тому +3

    હેત્વી બહેન - તમારા પપ્પા ના આશીર્વાદ તમારા પર કાયમ રહેશે. આપના કાર્ય માં આપને સફળતા મળે તેવી શુભેચ્છા.

  • @bhaskarthadeshwar3418
    @bhaskarthadeshwar3418 Рік тому +8

    હેતવી બેન તમારી ખુબ ખુબ પ્રગતિ થાઈ અને જીવન મા ખુબ આગળ વધો
    તમારા પપ્પા ના આશીર્વાદ અને તમારા પપ્પા તમારી સાથે જ છે
    તમારી મમ્મી નો સપોટ છે
    જીવન મા ખુબ ખુબ આગળ વધો એવી અમારી શુભકામના 🙏🙏

  • @kishorbhaigovind4479
    @kishorbhaigovind4479 Рік тому +2

    આનંદભાઈ બવજ સરસ વીડીયો બનાવીને મદદ કરીછે તમારો આભાર

  • @prakashpandya8297
    @prakashpandya8297 Рік тому +14

    ખૂબ સરસ ભાઈ
    એ દીકરી ની સફળતા માટે દિલ થી આશીર્વાદ

  • @piyushpatel9086
    @piyushpatel9086 Рік тому +6

    ભગવાન તેમને દુખ સહન કરવાની શક્તિ આપે અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

  • @kirtigajjar9075
    @kirtigajjar9075 Рік тому +7

    Himmat Vali dikari chhe God bless you beta .

  • @jitenthacker2476
    @jitenthacker2476 Рік тому +5

    બેન ની હિમ્મત ને ખૂબ ખુબ 🙏 બહુ જ સરસ ગાંઠિયા બનાવે છે. ને રાઠોડ સાહેબ એ જે અપીલ કરી છે ખરેખર 🙏 આર્થિક મદદ કરવા કરતાં ખાલી આમની દુકાને થી ખરીદી કરી ને સપોર્ટ આપો 🙏
    આનંદ ભાઈ ખરેખર સારો વિડીઓ 🙏

  • @dongahiteshbhai396
    @dongahiteshbhai396 Рік тому +3

    વાહ આનંદ ભાઈ બેસ્ટ વિડિયો. બહેન ની હિંમત ને સલામ...🙏🙏🙏👍👍👍

  • @yogeshjadeja7339
    @yogeshjadeja7339 Рік тому +3

    રાજકોટ આવીશ ત્યારે જરૂર મુલાકાત લેશું. બેસ્ટ વીડિયો 👌👌👌

  • @harnishvanjara2945
    @harnishvanjara2945 Рік тому +4

    Anandbhai,you are very kind and huminius to support mankind every time you are trying to find motivating job for message..go ahead...and Hetvi no words for her courrage and dedication may heaven's choicest blessings shower to her....

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 Рік тому +4

    હીમત નથી હારી એટલે સફળતાં મળી જ ગઇ બેન.

  • @rekhabensiddhapura6759
    @rekhabensiddhapura6759 Рік тому +3

    હેતવીબેન ખુબ ખુબ ધનયવાદ

  • @kishanprajapati1983
    @kishanprajapati1983 Рік тому +4

    Very emotional and motivational story... Helping her to motivate and bright future making.

  • @ranjanpatel2827
    @ranjanpatel2827 Рік тому +2

    ખૂબ સરસ..નારી શક્તિ ને વંદન..તમારો ધંધો ખૂબ આગળ વધશે

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому

    હેત્વી બેટા તારા પપ્પા ના આશીર્વાદ તમારા પરીવાર સાથે છે ખુબજ સરસ પ્રગતિ કરો જય શ્રી કૃષ્ણ

  • @myhobby2239
    @myhobby2239 Рік тому

    Godbles you beta tara jevi khuddar & sahasi bahos dikrini upar to perents to su shaxat parmeshvar pan khub khub aashish varsave shabas beta shabas dhanya che tara mata pitane te aemnu jivan sarthak banavyu

  • @sanjaykumarpatel1
    @sanjaykumarpatel1 Рік тому +1

    I live in USA but I’m very happy that all Hindu people go her shops and bay small or big order it’s very big help I’m proud of that’s douter

  • @abhishekvishnukumar8702
    @abhishekvishnukumar8702 Рік тому +2

    Hetvi Ben ne 100-100 Salam

  • @KiranKumar-vl3th
    @KiranKumar-vl3th Рік тому +3

    ખુબ ખુબ સરસ 👍👍 આવા જ videos બનાવતા રહેજો .

  • @parasmakadia2546
    @parasmakadia2546 Рік тому +1

    દીકરીને પ્રગતિ માટે શુભેચ્છા. 🙏

  • @patelamit7517
    @patelamit7517 Рік тому +3

    ખૂબ સરસ આનંદ ભાઈ..જે લોકો મહેનત કરે છે એમને ભગવાન જરૂર મદદ કરે જ છે....

  • @harishshah8274
    @harishshah8274 Рік тому

    બહેન તમે ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. આનંદભાઈ સરસ વિડીયો બનાવ્યો 👌

  • @jiteshuravalq3992
    @jiteshuravalq3992 Рік тому +1

    દ્વારકાધીશ હેતલ દીકરી ને ખુબ ખુબ આશીર્વાદ આપજો ખુબ આગળ વધે એવી પ્રાર્થના

  • @arvindchavda539
    @arvindchavda539 Рік тому +1

    Peli evi chokri joy ke gathiya banave chhe
    Khub saras hetvi ben.

  • @jagdishthakor81
    @jagdishthakor81 Рік тому +3

    વાહ તમારી હિંમત છે...

  • @ruchirtrivedi9291
    @ruchirtrivedi9291 Рік тому +1

    હેતવી બેન ભગવાન શ્રી દ્વારકાધીશ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે 💐

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 Рік тому +1

    ભગવાન તેઓ ને હમેશાં ખુશ રાખે

  • @mikepatel3461
    @mikepatel3461 Рік тому +3

    You have a positive attitude, and God always helps those determined and positive people

  • @chiragpatel3216
    @chiragpatel3216 Рік тому +1

    Bhagwan Tamaru Bhalu Karjo. Tamara Pitaji ni Aatmane Shanti Aarpe.Jai Jinendra🙏

  • @simagoswami9411
    @simagoswami9411 Рік тому +1

    Himmat Marda to madade khuda keep it up beta khub agal vadhe tevi prathrana

  • @nazimakhan628
    @nazimakhan628 Рік тому +1

    Hatviben 👍 kyare pan himmat na harta apna khub khub subhkamna god tamna our saxess spa 👍🌹

  • @hansahirani9206
    @hansahirani9206 Рік тому +1

    She is such a supportive 💖 young lady. Bless her bhagwan ane badhi asha puri kare aavi Pradhna. Today's young generation will never think like this as she is thinking of her brother as well. I wish both mum and daughter a very successful life ahead.❤.

  • @kiranpabari9334
    @kiranpabari9334 Рік тому +3

    Hats off to mother and daughter very very best wishes and lots of luck for there business hope shop pick up the sale my wishes for them both har har mahadev bless them both 👏👏🙏🙏🙏🙏👍

  • @hemaporecha2010
    @hemaporecha2010 Рік тому +1

    હેત્વીબેન , આગળ ખુબ પ્રગતિ કરો ને હિંમત, આશા રાખજો

  • @Rupeshthakkar
    @Rupeshthakkar Рік тому +1

    Aanand bhai Great job...hetvi ben best of luck...👍

  • @dixitachhaya4831
    @dixitachhaya4831 9 місяців тому

    Very heart touch video..I also feel emotional after see this. Both women are really very inspirable example for us.

  • @Tejassolanki1588
    @Tejassolanki1588 Рік тому +1

    Su vaat che aaje aa Ben e bahu yaado apwi didhi. ..... 😭😭😭😭😭😭

  • @RahulPatel-iq5wi
    @RahulPatel-iq5wi Рік тому +3

    Achhey Bharata no ratan ❤️❤️❤️❤️❤️

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Рік тому +1

    Wah wah hetavi Ben saksat dandvat pranam 🙏😊❤️

  • @potaharshit5650
    @potaharshit5650 Рік тому +1

    India best 👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏✌️✌️✌️✌️

  • @sobhanvadhara266
    @sobhanvadhara266 Рік тому

    Very very good ben 👍👍swami bapa bless you temna aashirvad hmesha aapke sath rahe ga 😊👍👍

  • @rajeshthacker2298
    @rajeshthacker2298 Рік тому +3

    વંદન છે આ દીકરીને

  • @dhavalrameshbhairathod1317
    @dhavalrameshbhairathod1317 Рік тому +1

    Tamara pappa ni divya aatmane shanti male ej prabhune prarthna.

  • @rushabhmehta4155
    @rushabhmehta4155 Рік тому +1

    Dikari khubaj himmat vala chhe
    Ena papa na Aashirvad chhe emne🙏aaje j ame tya farsan leva jasu👍

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 Рік тому +1

    Anad bhai video mate dil thi naman aa story ben father great inspiration

  • @lionkingofficial.1064
    @lionkingofficial.1064 Рік тому +1

    વંદન🙏 છે.આ દીકરી ને તારા પપ્પા ના આશિષ કાયમ બની રહે ખુબ ખુબ જીઓ બેટા હેત્વી.ભગવાન. માતાજી તમને હમેંશા ખુશ રાખે અને જીવન મા ખુબ પ્રગતિ કરો અને તમારો ધંધો જોરદાર ચાલે તેવી પ્રાથૅના.........રાઠોડ દશરથસિહ બાપુ નડિયાદ ગોઠાજ રેલ્વે સ્ટેશન

  • @vijaykumarraichura6632
    @vijaykumarraichura6632 Рік тому +5

    Blessings to Ben may God bless her her struggle will be fruitful.

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Рік тому +1

    Hetavi Ben Tamara dhandha ma khub pragati thai potani shop ane potanu gher thai jase jaldi evi subh kamana 😊❤️

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 Рік тому

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @Bhumika-pi7zf
    @Bhumika-pi7zf Рік тому

    very emotional and motivated story...keep it up...good job...

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 Рік тому +3

    બધા food vloger ને વિનંતી કે આ બેન નો વિડીયો બનાવી સપોર્ટ કરજો

  • @nikhilbadiyani336
    @nikhilbadiyani336 Рік тому +1

    Hetvi beta khub aagad pragati Kar Eva ashirvad

  • @degamajayantisura1441
    @degamajayantisura1441 Рік тому +3

    ફૂડ ના વિડિયો તો ઘણા મુકયા પણ બેસ્ટ વિડિયો આ છે

  • @rathodshivangi6292
    @rathodshivangi6292 Рік тому

    આનંદભાઈ તમે ખુબ સરસ કામ કરી રહયા છો. ફેમસ જગ્યા નો વિડીયો બધા બનાવે છે,પણ તમે આ રીતે લોકો ની મદદ કરો છો.👌🏻ખુબ સરસ

  • @mohanbhaiparmar7830
    @mohanbhaiparmar7830 Рік тому

    ખુબ ખુબ ધન્યવાદ હેતવી બેનતમે જે સુજ બુજ થી જે ફરસાણ બનાવતાં સખ્યા ખુબ ખુબ સરસ જય માતાજી 🙏🌹🙏

  • @udaymurthy8807
    @udaymurthy8807 Рік тому +1

    Speechless..m choked tears in my eyes..I can relate with it..Mei pn mara father ne Nani age ma khoya hta 25 varas pela..gud luck bane ladies ne..women power rocks..pray to God.. nice video

  • @miyatrachandu5201
    @miyatrachandu5201 Рік тому

    સેલ્યૂટ છે આ દીકરી ને 🙏

  • @jitendrachauhan4384
    @jitendrachauhan4384 Рік тому +1

    God blessings for you
    And grow up your business
    Its my pray for you......

  • @jadav..digital4075
    @jadav..digital4075 Рік тому +2

    Sachi vaat che Ben ❤️🙏

  • @jayrajhada2025
    @jayrajhada2025 Рік тому +2

    બેન તમને
    સત્ સત્ વંદન
    🙏🙏🙏

  • @amrutinvestment8520
    @amrutinvestment8520 Рік тому +1

    bhai jordar ankh ma ashu avi gya

  • @arvindchavda539
    @arvindchavda539 Рік тому +2

    Anand bhai khub saras kam karocho
    Aavi story thi public ne mahitgar kari.
    Congratulations

  • @jashmehta2936
    @jashmehta2936 Рік тому +1

    Ananad bhai super cute🎥 keep it up👌

  • @chhayagajera4032
    @chhayagajera4032 Рік тому +2

    Thank u so much aannad bhai...aa video bnavva mate khub khub aabhar🙏🙏🙏🙏hetvi ben god bless u...khub aagad vadho...khub prgti karo....ne j kaka himat aapva aavo chho aapno b khub aabhar🙏bhagvan tmne bdhane khub prgati ape🙏

  • @himanshugor2943
    @himanshugor2943 Рік тому +1

    anandbhai very good video tame ava video banavi support karta rahejo.god bless u & also this young doctor.

  • @hinaajmera7241
    @hinaajmera7241 Рік тому

    Mataji bless you beta khub prgati kar🙏🏼

  • @manishshukla402
    @manishshukla402 Рік тому

    Trully inspiration for the struggling people....God bless them

  • @Thegreatpapaoftheworld
    @Thegreatpapaoftheworld Рік тому +1

    Best Luck , and God bless.

  • @kanoranpara8523
    @kanoranpara8523 Рік тому

    ભગવાન તમને ખુબ સુખીયા રાખે

  • @manishavithlani8483
    @manishavithlani8483 Рік тому +1

    Yes bhai e chokri bow agad vadhse dil thi prayer che ana mate

  • @karimarab8103
    @karimarab8103 Рік тому

    Mashaallah Allah paak kaamiyabi aape dua hai hamari

  • @ganeshphadke9820
    @ganeshphadke9820 Рік тому

    सही मे दिलं भर आया......

  • @pnparikh95
    @pnparikh95 Рік тому

    Prabhu khubkrupa kare

  • @narentank5637
    @narentank5637 Рік тому +1

    Khub khub saras bov nani nani vatu lay ne saru sikhva malse hamna ni pedhi ne 👏👏👏🎉🕺

  • @chaitanyagohel795
    @chaitanyagohel795 Рік тому +1

    Kharekhar aa Vaat Sachi chhe ke jyre je vyakti hajar hoy tyre eni kadar na thay but emna gya baad kadar thay.

  • @nileshnai2685
    @nileshnai2685 Рік тому

    Khub saras Anad bhai a. Ben. Bhuja aagd aavse aamni menat rang lavse j,👍👍👍👍👍👍👍👍👍

  • @ShivamPatel-jc6wb
    @ShivamPatel-jc6wb Рік тому +1

    વાહ આનંદ ભાઈ વાહ જીવનમા સમજવા જેવો વીડીયો બનાવિયો

  • @mehulsoni9308
    @mehulsoni9308 Рік тому +1

    aa ben ne khusi na aasu aave evu kayk karvu joye..

  • @Baroda598
    @Baroda598 Рік тому

    Wow.... Dil na arshivard...
    Khub Khub age badho

  • @arpitpatoliya1986
    @arpitpatoliya1986 Рік тому +1

    Wah Mota bhai Bov saras video banavyo
    God bless her
    And Rajkot will support remain
    We will make it possible

  • @mehulpatel3803
    @mehulpatel3803 Рік тому +2

    Good work & God bless with you

  • @smsspices3175
    @smsspices3175 Рік тому +1

    Dearest Anandbhai definitely we will support them,
    Thank you so much for your every video.

  • @pankajbariya9436
    @pankajbariya9436 Рік тому +1

    Khub saras garam gathiya khavani bov maza aavi jai vlog joi ne maza aavi gay

  • @bhanubhaivasani4003
    @bhanubhaivasani4003 Рік тому

    Very nice brave doughter

  • @thepartheshneo7350
    @thepartheshneo7350 Рік тому

    Wah respect 🙏👍inspiration 👏👏👏

  • @donnap9263
    @donnap9263 Рік тому +1

    Wish you all the best to grow Your business globally.
    Hope you get the orders from abroad countrys soon .
    You are brave and hard working. I'm sure God Will support you.

  • @pramilarayzada6352
    @pramilarayzada6352 Рік тому +1

    Los of love & Best wishes to "Hetviben" & v will come to. Your shop & support u

  • @nimeshpiprotar200
    @nimeshpiprotar200 Рік тому +1

    Ben jusso joy ne moj avi gai 👌👌👌👌🙏🙏🙏🙏

  • @toysrusexperiments3880
    @toysrusexperiments3880 Рік тому +2

    Best video for help each other with foods. *Nice video*

  • @urviatara6864
    @urviatara6864 Рік тому

    Gajab, kya baat hai, keep it up 🙌🙌🙌👏👏👏

  • @amitsheth6772
    @amitsheth6772 Рік тому

    Khub khub abhinandan 🙏

  • @Vegansquare
    @Vegansquare Рік тому +2

    Parents has to be PROUD on Daughter 👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾

  • @keshubhaijethava7558
    @keshubhaijethava7558 Рік тому

    વાહ મારી બહેન ખુબ પ્રગતી કરે..

  • @Kashviirajput
    @Kashviirajput Рік тому +1

    Lord krishna bless u 🥰

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 Рік тому +1

    જય હિન્દ જય ભારત

  • @vishnukumarijadejarajkot7683
    @vishnukumarijadejarajkot7683 Рік тому +1

    Very nice video 👌 Thanks for giving new information 🙏