Aavi Ubhi Jaan | Rajal Barot | આવી ઉભી જાન | New Gujarati Lagn Viday Geet 2021 |

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Rudrax Digital Prersents...
    Title: Aavi Ubhi Jaan ( આવી ઉભી જાન )
    Singer: Rajal Barot
    Lyrics: Jayesh Prajapati ( Jay Kavi )
    Music: Dhaval Kapadiya
    Recording : Folk Fusion Recording Studio
    Editing: Ravi Thakor
    Producer: Jash Dineshbhai Bumbhaliya
    Music label: @Rudrax Digital
    Digital Media and UA-cam Management: LOGLAB TECHNOLOGY LLP
    Watch our song- DEV PAGLI- Janu mari gulab no goto • DEVPAGLI - Janu Mari G...
    Subscribe Our UA-cam Channel : / rudraxdigital
    Dev Pagli-Janu Mari Gulab no goto :
    Like our Facebook Page : / rudraxdigital
    Follow us on Instagram : / rudraxdigitaljunagadh
    #RajalBarot #LagnVidayGeet #RudraxDigital #LagnGeet2021

КОМЕНТАРІ • 606

  • @parmarashok6088
    @parmarashok6088 2 роки тому +46

    વાહ મણિરાજબારોટ સાહેબ ની દિકરી રાજલ બેન બારોટ 👌👌✌🤞🥺પેલી કહેવતમા કીધું છે કે એ દીકરી નહી દીકરો છે એમનો🙏🙏

  • @manjulashah1028
    @manjulashah1028 2 роки тому +102

    આજે મણિરાજ બારોટ ની ગેર હાજરી ની
    રાજલ દિકરી એ પોતાની બહેનો ને
    કોઈ ખોટ સાલવા દીધી નથી
    ધન્ય છે રાજલ દિકરી તારા જનેતા ને 💐🙏💐

  • @BharatThakor-ge7wh
    @BharatThakor-ge7wh 2 роки тому +7

    ખરેખર બેન સુ શબ્દો થી અભિનંદન આપવા એજ ખબર નથી પડતી આજે મણીરાજ બારોટ ની હાજરી હોત તો કેટલુ સુંદર દ્રસ્ય હોત

  • @suniljasaliya204
    @suniljasaliya204 2 роки тому +20

    ભાઈ મળે કે ના મળે પણ દરેક કુટુંબમાં રાજલ બેન જેવી દિકરી જરૂર આપજે મારા ભગવાન

  • @khodalkrupa9367
    @khodalkrupa9367 2 роки тому +43

    તમારા જેવી બેન હવે મળવી મુશ્કેલ છે ધન્ય છે રાજલ બેન ને miss you maniraj

  • @darshansinhparmar4170
    @darshansinhparmar4170 2 роки тому +4

    કેવા સુંદર શબ્દોની રચના કરી છે !
    હૈયું પણ ગદગદ થઇ ગયું.

  • @ankitrana1248
    @ankitrana1248 2 роки тому +40

    આટલું સુંદર ગીત છે સાંભળીને દિલ ખુશ થઈ જાય અને આંખમાંથી આંસુ આવી જાય

  • @jayrajbaiedit683
    @jayrajbaiedit683 2 роки тому +24

    ખરેખર રાજલબેન તમે ખૂબ સરસ સોંગ બનાવ્યું તમારી બહેનો માટે હંમેશા તમે ચાર બહેનો ખુશ રહો એવી દુઆ કરું છું મારી રાજબાઈ માં ને અને રાજલ બેન જેવી ભગવાન બધાને બહેન આપે🙏

  • @parivar.dijital.
    @parivar.dijital. 2 роки тому +5

    સિગર કિરતી ઠાકોર તરફથી ફુલ સપોટ🙏🙏

  • @sarvanthakor5870
    @sarvanthakor5870 2 роки тому +10

    રાજલબેન તમ ને સો સલામ તમારી બેન ના લગ્ન કર્યા અમને રડાવિ નાખ્યા 🌹🌹હા.સાવજ ની દિકરી હા.🌹🌹મણીરાજભાઈ ની યાદ આવિ અમને 😭

  • @kirandamorkirandamor2823
    @kirandamorkirandamor2823 2 роки тому +5

    ખરેખર ધન્ય છે આ બેન બા ને આવી દિકર્યું સમજમાં ગણી ઓછી જોવા મળે છે ધન્ય રાજલ બારોટ તમારી જનેતાને ખુબ ખુબ આભાર તમે તમારી બેનો ને કોઈ ઓછું આવાજ નથી દીધું ગણું કેવું છે પણ શબ્દ નથી બેન 🙏🙏🙏

  • @shiyonichristian5398
    @shiyonichristian5398 Рік тому +1

    100 સલામ છે રાજલ બેનને જેને bhai no hoy આનેજ ખબર પડે મારે તો bhai nthi આંસુ આવી ગયાં🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍👍👍 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @savandarabar6891
    @savandarabar6891 2 роки тому +6

    Aankh ma aasu Lavi ditha rajben😭😭😭❤️❤️❤️

  • @vestingnetaworkgujaratvan2434
    @vestingnetaworkgujaratvan2434 2 роки тому +3

    રાજલ બેન તમારા આ songe રડાવી દીધા
    Miss you મણિયારા

  • @r.p.official5003
    @r.p.official5003 2 роки тому +46

    આટલું દર્દ ભર્યું ગીત સાંભળીને આંખમાં આંસું આવી ગયા 👍 ધન્ય છે મણીરાજ બારોટ ને અને રાજલ બારોટ ને સુપર ગીત 👍જય માતાજી રાજલ બેન 🙏🏾

  • @instakimoj1239
    @instakimoj1239 2 роки тому +26

    રાજલ દીદી તમારા જેવી દીદી તો સાચા દીલ અને‌ સાચા કર્મ કરે તેનેજ જડે...🙏🙏...ભગવાન તમારી દીદી અને તમને ..સુખ સલઃમત રાખે🤗

    • @jitujitu7997
      @jitujitu7997 2 роки тому +3

      My cute sister Rajal Barot

    • @meenabensatvara8432
      @meenabensatvara8432 2 роки тому +1

      💤💤💤💤💤
      ☁☁☁💤☁
      ☁☁💤☁☁
      ☁💤☁☁☁
      💤💤💤💤💤
      ☁ Sleepy ☁

  • @rajeshreesadhu2698
    @rajeshreesadhu2698 2 роки тому +21

    Rajal ben I hv no words.. u r World best sister.. tamara jevi ben bhagyashadi ne jj made.. bhagwan tamne always happy rakhe evi dil thi prathna 🙏💐🍫

  • @SingarPrakashkumar
    @SingarPrakashkumar 2 роки тому +2

    Wah rajal ben raje hu pan radi padiyo ben miss u mara maniraj barot 🙏🙏🙏🙏

  • @latabagadhavisinger2730
    @latabagadhavisinger2730 2 роки тому +14

    વાહ જયેશ ભાઈ ખુબજ સરસ જાજુ જીવો ખંમા વિરા માં મોગલ ના આશીર્વાદ હંમેશા આપ પર વર્ષતા રહે હો ભાઈ 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @amitpatel-uj9of
    @amitpatel-uj9of 2 роки тому +1

    Wah rajal ben aankh ma thi aansuda vahi Jay evu jordaar song che 😭😭😭😭

  • @shivramrayka6978
    @shivramrayka6978 2 роки тому +34

    ખરેખર આંખો માંથી આસુ આવી ગયા 🤗❤

  • @mistrymayank515
    @mistrymayank515 2 роки тому +5

    સુપર સોંગ લખ્યું છે તમે તમને ખૂબ ખૂબ આભાર છે હકીકત માં આંખમાં આ આવી જાય તેવું ગીત લખ્યું સલામ છે તમને rajal Ben આઈ અમારા ગામ માં સરસપુર જગતનાથ મંદિર અહમદાબાદ

  • @hardikpatel3362
    @hardikpatel3362 2 роки тому +24

    ધન્ય છે આવી દીકરી ને જેને માતા -પિતા ની ફરજ પુરી કરી. અને બહેનો પરણાવી . ખુબજ સરસ યાદગીરી વાળું વિડિઓ છે. 👌
    Congratulations And Happy Marriage Life.💐
    Miss you Maniraj bhai Barot. 🙏

  • @rameshparmar614
    @rameshparmar614 2 роки тому +3

    Dil ne tacch kari jay evu song che ben

  • @MukeshThakor-id9pz
    @MukeshThakor-id9pz 2 роки тому +1

    સુપર મુકેશ ઠાકોર ગામ નાયતા થી ફુલ સપોર્ટ

  • @vmstudio612
    @vmstudio612 2 роки тому +1

    Super રાજલ મણીરાજ બારોટ song

  • @dsmalvi2683
    @dsmalvi2683 2 роки тому +22

    આજ ની પેઢી ને "દીકરી ની સાચી વ્યાખ્યા આપી છે" તમે રાજલ બેન

  • @bhaveshparmara6812
    @bhaveshparmara6812 2 роки тому +4

    તમારી 4 બેનો ની જોડી હજારો માં નઈ પણ લાખો માં એક છે બેન ભગવાન તમને હમેંશા હસ્તા રાખે ખુસ રાખે મારી દિલ થી દુવાં છે Very Nice song ❤🌹👌🙂 jay mataji 🙏

  • @mahimabarot3259
    @mahimabarot3259 2 роки тому +2

    Radvi ditha rajal ben 😭 bau mst gayu che 👍

  • @jayeshprajapatiofficial5072
    @jayeshprajapatiofficial5072 2 роки тому +6

    કોઈએ મને પૂછ્યું કે જયકવિ આવા શબ્દો ક્યાંથી જડે....?
    મેં કીધું રાજલ જેવી દીકરી માટે તો શબ્દો ઓછા પડે.....
    ગીતકાર -જયકવિ ના જે માતાજી

  • @dayaparmar9338
    @dayaparmar9338 2 роки тому +2

    રાજલ બેન આ વિદાય ગીત સાભળી ને આખ મા આસું આવી ગયા 🙏🙏🙏🙏

  • @bhavin_mer
    @bhavin_mer 2 роки тому +3

    Hiral ben and Tejal ben ne aeni navi zindagi ma bhagvan hamesa khush rakhe

  • @rakheshdave5984
    @rakheshdave5984 2 роки тому

    Khub saras song che Rajal sister 👍👍👍👍👍👍👍👍

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 11 місяців тому +1

    જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા

  • @mavjipatel7525
    @mavjipatel7525 2 роки тому +3

    Supar rajal ben ❤️🙏🙏❤️

  • @khushalichhansiyaofficial3465
    @khushalichhansiyaofficial3465 2 роки тому

    વાહ રાજલ ben વાહ khub j saras 😊🤗🤗🤗🤗👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manishabenpaghdiofficial627
    @manishabenpaghdiofficial627 2 роки тому +2

    બોવજ જોરદાર બેન આંખ માં આંસુ આય ગયા

  • @rajputgaming6948
    @rajputgaming6948 2 роки тому +1

    Pathubha❤ n❤ Solanki❤ vithlapur

  • @hareshbharvad223
    @hareshbharvad223 2 роки тому +2

    બહુ સરસ સોંગ ગાયું માં રો ઠાકર હજી આગળ વધારે તમને

  • @sagarshekhani6838
    @sagarshekhani6838 2 роки тому +2

    supar ben

  • @rameshthakor8073
    @rameshthakor8073 2 роки тому

    Rajalben mate like Karo bhai 👏
    Nyc song 👌
    👑 Chehar ni sarkar 👑

  • @dkubavat6612
    @dkubavat6612 2 роки тому +3

    ભલ ભલા ને રડાવી દે એવું સોન્ગ છે 😭😭

  • @vipulvaghela2500
    @vipulvaghela2500 2 роки тому +5

    Heart touching song ben maa vihat tamari family ne khush rakhe tevi prarthana 🙏😇

  • @ashokludariya1185
    @ashokludariya1185 2 роки тому +1

    સુપર

  • @ankitrana1248
    @ankitrana1248 2 роки тому +3

    Super hit song 👌😘

  • @sk.jalore1761
    @sk.jalore1761 2 роки тому +11

    Heart touching song ❤❤
    Nice voice sister

  • @thakorvipul9766
    @thakorvipul9766 2 роки тому +8

    આંખ માંથી આસુ આવી ગયા બેન 😭😭😭😭
    માં સીકોતર તમારૂ જીવન ખુબ ખુશ ખુશાલ રાખે 🙏🙏

  • @sharmadivyang747
    @sharmadivyang747 2 роки тому +1

    Wah rajal ben suparb song .. khub aagar vadho rajalben...

  • @chauhansajansinh5678
    @chauhansajansinh5678 Рік тому +1

    wahh Ben Wahh

  • @nehapujari6474
    @nehapujari6474 2 роки тому +12

    Heart touching words and voice 💓💓💓💓💓💓

  • @કિરણજીનરસિંહકરણકિરણ

    ખરે ખરે આંખો માં આંસુ આવી ગયા બેન 😭😭😭😭😭😭😭😭

  • @Aarvifilms287
    @Aarvifilms287 2 роки тому

    Vah Superb

  • @pragnasolankidarji4958
    @pragnasolankidarji4958 2 роки тому +1

    રાજલ.બારોટ.ગીતનો.સ્વર_અભિનય.બહુ.સરસ
    ખૂબ.મહેનત.કરી.પિતાનું. નામ.રોશન.કર્યું.છે.
    આ.ગીતને.બધા.સપોર્ટ.કરજો.

  • @MR-qr1by
    @MR-qr1by Рік тому +1

    suuper RaJalji.jay maTaji

  • @vipulpanchal4342
    @vipulpanchal4342 2 роки тому +27

    રાજલ બેન ના આ ગીત એ આંખો માં પાણી લાવી દીધું.... સત્ સત્ વંદન છે રાજલ બેન ને 🙏🙏🙏🙏

  • @babaluthakor310
    @babaluthakor310 2 роки тому +1

    Nice વિદાય ગીત બહેન

  • @bamaniyarajesh5737
    @bamaniyarajesh5737 2 роки тому +2

    ખરેખર આંખ માંથી આંસુ આવી ગયા
    મિસ યુ મનીરાજ બારોટ

  • @ZalaKartiksinh-q9z
    @ZalaKartiksinh-q9z 4 місяці тому +1

    Good bless you rajal didi

  • @kingthakor3455
    @kingthakor3455 2 роки тому +3

    રાજલ બેન મારી આંખો મોં પણ પાણી આવી ગયુ ગીત સાંભળીને

  • @vijaybarot7762
    @vijaybarot7762 2 роки тому +1

    વાહ. રાજલબા.તમને.100સલામ

  • @VaishaliPatel-jb4kf
    @VaishaliPatel-jb4kf 9 місяців тому

    Je javabdari nibhavi.....dhanya chhe ...rajalben

  • @produsaraatistsingarnaynad4560
    @produsaraatistsingarnaynad4560 2 роки тому

    Rajal aajni aa desmi nari ne selyut beta khub aasirvad maa bap ane bhai nu faraj nibhaviyu

  • @rasikpandya2089
    @rasikpandya2089 2 роки тому +2

    ધન્ય છે તમારા માતા પિતા જેને તમારા જેવી દિકરી મલી...

  • @rathodrekha2883
    @rathodrekha2883 2 роки тому +1

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન....

  • @dharmikdigitaldakla6546
    @dharmikdigitaldakla6546 2 роки тому +2

    Jay Mata Di Bahena... 🙏

  • @rahulkumarofficialtimli4557
    @rahulkumarofficialtimli4557 2 роки тому +3

    Superb

  • @parivar.dijital.
    @parivar.dijital. 2 роки тому +3

    સુપર સોંગ

  • @mannstudiomangarol2841
    @mannstudiomangarol2841 2 роки тому +2

    આ ગીત જયા છે ત્યા પરફેકટ સેટ થયુછે. સમજાય તો ઘણુ કહીજાય.

  • @produsaraatistsingarnaynad4560
    @produsaraatistsingarnaynad4560 2 роки тому +1

    Khub aasirvad beta rajal

  • @rabarylaxmanbhai6863
    @rabarylaxmanbhai6863 2 роки тому +2

    રાજલ_બેન.તમારા_આ સોગે રર્ડાવી .દીધા _misyou _m Nniyara.

  • @sonalbenvaghela2958
    @sonalbenvaghela2958 2 роки тому +1

    Vah rajalben dhany se tamane

  • @princerajsinhvaghela786
    @princerajsinhvaghela786 2 роки тому +1

    ધન્ય છે રાંજલ બેન

  • @તેજાભરવાડ-બ4ઘ

    માર્કેટમાં સોંગ ચાલી જાય છે માર્કેટમાં બૂમ પડાવશે 👌👌👌👌

  • @parmarbharat6981
    @parmarbharat6981 2 роки тому +1

    Nice

  • @Khushupatel211
    @Khushupatel211 2 роки тому +1

    Mane pan singing no bavj Sokha che mane tame singing karava sikhavad so

  • @anirudhbarot3477
    @anirudhbarot3477 2 роки тому +1

    Jay. Ho. Maniraj. Barot. Parvar

  • @rajahindustani6884
    @rajahindustani6884 2 роки тому +1

    Wah beta super song

  • @bryogiofficial
    @bryogiofficial 2 роки тому +1

    Superb rajal Ben

  • @gujratidjremixoffice666
    @gujratidjremixoffice666 2 роки тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌. Moj

  • @parmarparsh2700
    @parmarparsh2700 2 роки тому +1

    Supar. Sog

  • @premchauhan8480
    @premchauhan8480 2 роки тому +4

    રાજલ બેન 100000સલામ

  • @તેજાભરવાડ-બ4ઘ
    @તેજાભરવાડ-બ4ઘ 2 роки тому +2

    બહુ સારું સોંગ છે રાજલ બેન

  • @trishaktiofficial2152
    @trishaktiofficial2152 2 роки тому

    Mari masikotar hammesa Tamara rakhvara kare ane jindagi ma khubaj Pragati karo Evi Dil thi shubhkamna

  • @harshidakirti4873
    @harshidakirti4873 2 роки тому +5

    Beautiful song

  • @pintumahida5754
    @pintumahida5754 2 роки тому +5

    Very very nice song .. akh ma asu avi gaya .. rajal ben.. very nice song 🎉🎉

  • @SkySpiderYTback
    @SkySpiderYTback 2 роки тому

    જોરદાર ગીત છે બેન મારી આંખમાંથી આંસુ સરી પડે છે આ ગીત સાંભળીને સલામ છે બેન તારી હિંમત અને સહનશક્તિ ને મમ્મી પપ્પા અને ભાઈ નાં પ્રેમ અને હુંફ વગર જો કોઈ આગળ આવ્યુ હોય તો તે તમે જ છો બેન મણીરાજ સાહેબ નાં આશીર્વાદ છે ગીત તો ખુબ ચાલશે બેન જય માતાજી

  • @MukeshBhagoravlogofficial
    @MukeshBhagoravlogofficial 2 роки тому

    Jay mataji ben

  • @tirangaadigitalstudio.t.d.978
    @tirangaadigitalstudio.t.d.978 2 роки тому +2

    Jay Shree ambe

  • @dhvaniraoatulbhaibarot6294
    @dhvaniraoatulbhaibarot6294 2 роки тому +1

    Waw do sis and ak bhai ma papa

  • @shaileshsinghal8087
    @shaileshsinghal8087 2 роки тому

    Nice song Rajal Ben tame tamari beno mate je song bana u Che a super duper jay avi asha Che mane

  • @gohilarun3995
    @gohilarun3995 2 роки тому +1

    આવી બહેન તો દુનિયામાં પણ ના મળે હો..ભાઈ જય માતાજી રાજલ બારોટ

  • @g.k.solankisolahki7065
    @g.k.solankisolahki7065 2 роки тому

    Ha moj ha

  • @ganpatofficial7868
    @ganpatofficial7868 2 роки тому +1

    સુપર 👌👌♥♥♥જોરદાર 👌👌

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 2 роки тому

    જય માતાજી મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ

  • @jaysukhjinabhai4605
    @jaysukhjinabhai4605 2 роки тому

    વાહ રાજલબેન

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 2 роки тому

    Jordarrrrrrr

  • @jaydharnidhar6682
    @jaydharnidhar6682 2 роки тому +1

    Sachi aakh Mathias aasu aavi Gaya😢😢😢😢😢😢

  • @તેજાભરવાડ-બ4ઘ
    @તેજાભરવાડ-બ4ઘ 2 роки тому +3

    વાહ ભાઈ વાહ બહુ સરસ 👌👌👌👌

  • @ramdevsound979
    @ramdevsound979 2 роки тому

    રાજલ બેન પાસેથી આમાંથી બોવ બધું શીખવા જેવું સે

  • @vikramboricha3846
    @vikramboricha3846 Рік тому

    Dhanay che tamari janeta ne ben