Ayushman Card કાઢવાની સંપૂર્ણ માહિતી 🔥| આયુષ્માન કાર્ડ બનશે ઘરે બેઠા | New Update 2023 | In Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 210

  • @SmitCSCInfo
    @SmitCSCInfo  10 місяців тому +6

    આપણા ચેનલ પર બધા વીડિયોમાં કોમેન્ટ ખૂબ જ વધારે પ્રમાણમાં આવે છે, જેથી બધા મિત્રોને હું કોમેન્ટમાં જવાબ આપવામાં નિષ્ફળ જાઉં છું....
    પરંતુ તેના સોલ્યુશન માટે અમે તમારા માટે ત્રણ પ્રકારની મેમ્બરશીપ અવેલેબલ કરી દીધી છે...
    Pro membership: તમારી કરેલી દરેક કોમેન્ટનો ઝડપી જવાબ...🔥
    Professional membership: સોશિયલ મીડિયા દ્વારા live chat થી તમારી સમસ્યાનું સોલ્યુશન..🔥🔥
    Prime membership: તમારા કોઈ પણ પ્રશ્ન માટે અમારી સાથે સીધી વાતચીત તેમજ તમારા ટોપીક ઉપર પર્સનલ વિડીયો અને સંપૂર્ણ માર્ગદર્શન..🔥🔥🔥
    તમને જે મેમ્બરશીપ અનુકૂળ આવે તે જોઈન કરી શકો છો.. જેથી કરીને તમને મુંઝવતા પ્રશ્નો તેમજ સમસ્યાનું સોલ્યુશન ઝડપથી લાવી શકાશે.. અને તમારા વ્યવસાયમાં તમે ઝડપથી આગળ વધી શકો તે માટે અમે પૂરો પ્રયત્ન કરીશું...🙏🙏

    • @rosepark4878
      @rosepark4878 10 місяців тому +1

      Ketla paisaa ma membership mlse???

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  2 місяці тому

      Only Rs.299​@@rosepark4878

  • @rameshgoshwami9200
    @rameshgoshwami9200 Місяць тому +1

    મારુ આયુષ્યમાન કાર્ડ આ પધ્ધતિ થઈ બનાવી શકયોનથી મદદ કરવા વિનંતી છે.

  • @ektaonline-l7n
    @ektaonline-l7n 2 місяці тому +1

    Tnx Bhai Tmara Aa Video Na Lidhe Maru important kam thai gayu
    tnx and aa video na lidhe like&comment and share karu chu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  2 місяці тому

      Welcome and Thank you❤️

  • @Phsoni212
    @Phsoni212 11 місяців тому +4

    Ration card jode aadhar link online thase?

  • @mineshvaghela26
    @mineshvaghela26 9 місяців тому +1

    Jo APL - 1 ration card hooy to aa video pramane download thay?

  • @joshibhavesh842
    @joshibhavesh842 Рік тому +2

    નગરપાલિકાના આયુષ્માન કાડઁ કાઉન્ટર રીન્યુ થતુ નથી ધક્કા થાય છે કહે છે કે 2 મહીનાથી સીસ્ટમ બંદ છે

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      હવે પોર્ટલ ઓપન છે તમારે ધક્કા ખાવાની જરૂર રહેતી નથી..🙏🙏

  • @harshitbusa8521
    @harshitbusa8521 10 місяців тому +2

    Sir me rasio card ma adhaar e kyc kartu tu my rasion app thi ketla divas lagse thata

  • @AjayPatel-lt7bq
    @AjayPatel-lt7bq Рік тому +4

    ખુંબજ સરસ વિડીયો 🙏🙏🙏

  • @Ajaygondaliya-n7j
    @Ajaygondaliya-n7j 59 хвилин тому

    Sir Mare Aayushman card ma Ane Aadhar Card ma Name barobar nthi To chalse ke Ny

  • @PatelRavindra-x5v
    @PatelRavindra-x5v 11 місяців тому +4

    To kevi rite approved karu 😢

  • @jge_smit8190
    @jge_smit8190 7 місяців тому +4

    Aa process kerya baad su aapdne physical card kai jagya a madse

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  6 місяців тому

      આ કાર્ડ જે તે એજન્સી દ્વારા પ્રિન્ટ કરવામાં આવે છે ત્યારબાદ આ કાર્ડ પોસ્ટ મારફત અથવા જે તે નજીકના PHC અને CHC સેન્ટર પર આવી જશે...પરંતુ કોઈ ટાઈમ ફિક્સ નથી 6 મહિના થી લઈને 1 વર્ષ સુધી માં આવી શકે છે...🙏🙏

    • @Rahul_Tech_Official01
      @Rahul_Tech_Official01 2 місяці тому

      Jate kari levanu kmk aavta time vadhare lage chhe 😢

  • @aniket_art7408
    @aniket_art7408 11 місяців тому +3

    NFSA all ready exit evu aave 6

  • @jitupadwani114
    @jitupadwani114 Місяць тому

    આવકના દાખલા પરથી હાલના સમય માં કાર્ડ બનતું હોય તો કેવી રીતે બને પ્લીઝ બતાવજો

  • @krunalpatel1813
    @krunalpatel1813 9 місяців тому

    Otp નાખ્યો, capcha આપ્યો, login કર્યું, પણ arror બતાવે છે.😮

  • @kishanpatel_3288
    @kishanpatel_3288 Рік тому +3

    Photo capchar pachi red line aave che kyc sussfull nathi thatu

  • @shaileshrajput9537
    @shaileshrajput9537 Рік тому +2

    Maru ration card non nfsa batave chhe to su karvu mare urgent chhe
    Mare spine surgery karavani chhe pls help karo su karvu pade🙏🙏

    • @niravtrambadia9882
      @niravtrambadia9882 11 місяців тому +1

      Mare pn evu j batave chhe

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому +2

      તમારે કાર્ડની ઇમરજન્સી હોય તો નજીકના હેલ્થ સેન્ટરમાં જઈ શકો છો ત્યાંના આયુષ્માન ઓપરેટર તમારું કાર્ડ નીકાળી શકશે... અને તમે જાતે જ પ્રોસેસ કરવા માગતા હોય તો તમારે તમારા રેશનકાર્ડ માં આધાર e kyc કરાવવું પડશે..🙏🙏

  • @SavitabenDungaisa
    @SavitabenDungaisa 10 місяців тому +2

    Sir aadhar OTP ma kaya OTP lakhvana se mobail OTP ma message aaave te lakhvana se bat aadhar ma OTP ma ?

  • @krunaljadav808
    @krunaljadav808 11 місяців тому +5

    NFS all ready exist aava che

  • @mazharqureshi3404
    @mazharqureshi3404 2 місяці тому

    Bhai very Nice Video 👌
    God Bless You😇

  • @KanaAhir-h6b
    @KanaAhir-h6b 9 місяців тому +1

    આયુષ્માન કાર્ડ ખોટા.બતાવેસં. તો ક્યા સુધારવા.કોપીટરમા. કપલેટ.બતાવેસે.તાલુકામા

  • @BharvadNavgan-g8b
    @BharvadNavgan-g8b 10 місяців тому +12

    આયુષ્યમાન કાર્ડ પેન્ડિંગ બતાવે તો શું કરવું

  • @vikashbachchhav
    @vikashbachchhav 11 місяців тому +1

    6:10 ahi photo capture karya bad, mobile verify ma otp nathi avto... Su karan hoi shake ??

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому +1

      Network issue or aadha site problem હોય શકે.. please try again.. 🙏🙏

  • @mevadadevang2122
    @mevadadevang2122 9 місяців тому

    Mera aayushyman card ban gaya h lekin uspe aabha number missing h...Kya aabha number jaruri h? Mene jan sewa kendra se card banwaya h....

  • @maheshparmar460
    @maheshparmar460 11 місяців тому +1

    આધારકાર્ડ માં મોબાઈલ નંબર રજીસ્ટર ના હોય તો થઈ જશે ?

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      ના આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે..🙏🙏

  • @kevalvasava9466
    @kevalvasava9466 11 місяців тому +4

    Non nfsa Avu batave che

  • @AmmiT__03
    @AmmiT__03 4 місяці тому +1

    Sir kyc mate 2 otp ave che 1.mobil otp and 2.adhar otp but banne nakhu chu pachi error ave che please solution my problem

    • @gujjutechinfo
      @gujjutechinfo 2 місяці тому

      હા આગળ કઈ નહીં થાતું

  • @ghanshyambhaipatel7070
    @ghanshyambhaipatel7070 7 місяців тому +2

    Aavak cert jaruri che.pl advise

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  6 місяців тому

      NON NFSA રેશન કાર્ડ હોય તો જરૂર પડશે..🙏🙏

    • @kishorbheda783
      @kishorbheda783 2 місяці тому

      ​@@SmitCSCInfo jo non nfsa ration card ma income certificate jaruri hoy to shu aayushman card pn income certificate ni Jem 3 varas ma expire Thai jaay k kem ? Plz tell us if you know sir..😊

  • @maheshkhambhayta
    @maheshkhambhayta Рік тому +2

    Non NFSA aave se aagal nathi chaltu have su karvu plz janav so

    • @niravtrambadia9882
      @niravtrambadia9882 11 місяців тому +1

      Mare pn

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      તમારા રેશનકાર્ડ સાથે આધાર ઇ કેવાયસી થયેલું નથી પહેલા આધાર ઇ કેવાયસી કરાવો...🙏🙏

  • @ManojBharda-zl7bp
    @ManojBharda-zl7bp Місяць тому

    આ યુસ્ય man કાર્ડ માટેની યોગ્યતા. જણાવશો.

  • @kapilgor4935
    @kapilgor4935 Місяць тому

    આયુષ્યમાન કાર્ડ માટે રેશન કાર્ડ e kyc ફરજિયાત છે?

  • @rushirajsinhparmar2111
    @rushirajsinhparmar2111 4 місяці тому +1

    OTP નાખ્યા બાદ Authenticate nathi chaltu

  • @PawanKhandelwal-x4i
    @PawanKhandelwal-x4i 2 місяці тому

    Pahela kadthavelu che. To su karvu. Farithi kathavu .sir reply. 🙏

  • @ashokvankar8569
    @ashokvankar8569 9 місяців тому

    આયુષ્માન કાર્ડ પેન્ડિંગ બતાવે તો શું કરવું ઉપાય બતાવો

  • @mohansiju475
    @mohansiju475 Рік тому +2

    Form submite karyu 4 divas thaya haji approvel nathi thayu sir

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Рік тому

      લાઈવ અપ્રુવલ કેમ નથી આવતું કઈ કઈ ભૂલો તમે કરો છો જેના લીધે અપ્રુવલ નથી મળતું અને લાઈવ approval મેળવવા માટે કયા સ્ટેપ અનુસરવા તેનો વિડીયો ટૂંક જ સમયમાં અપલોડ કરીશું..🙏🙏

    • @mohansiju475
      @mohansiju475 Рік тому

      Ok sir

  • @chiragnai985
    @chiragnai985 9 місяців тому

    Ration card and bija document alag jilla na chhe..chale?

  • @JayantibhaiVasava-k9l
    @JayantibhaiVasava-k9l 5 днів тому

    આભાર

  • @divyeshbarot1163
    @divyeshbarot1163 11 місяців тому +1

    Adhar card number na last digit same nathi to su karvu? OTP Aave chhe

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      મામલતદાર કચેરી ના પુરવઠા શાખાની મુલાકાત લેવી અને ત્યાંથી આધાર નંબર કરેક્શન કરવા માટે એપ્લાય કરી દેવું..🙏🙏

  • @dayatarbharat7749
    @dayatarbharat7749 11 місяців тому +1

    Pending aave che ketla divas ma thay jase?

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      ન્યુ વિડીયો અપલોડ કરેલો છે તેમાં તમારા પ્રશ્નનો જવાબ આપેલો જ છે...please watch the new video.. 🙏🙏

  • @amitsalat
    @amitsalat 11 місяців тому +1

    Renew કેવી રીતે કરાય???

  • @rajeshsuryavanshi1240
    @rajeshsuryavanshi1240 3 місяці тому +1

    Ayushman App chalu thati nathi to shu karvu?

  • @rahulsinhrathod9420
    @rahulsinhrathod9420 11 місяців тому +1

    Family id already exist in non -NFSA?aave che su karvanu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому +2

      આ ટોપિક ઉપર ટૂંક જ સમયમાં વિડીયો અપલોડ કરીશ..🙏🙏

  • @amirnathani1143
    @amirnathani1143 3 місяці тому

    Girls mate unmarried time ane phela nu marriage time koi bhi ek banelu pregnancy ma hale ke please guid me dear??

  • @kirtikumarpatel3425
    @kirtikumarpatel3425 Місяць тому

    Card status 10 divas pachi pending batave chhe. What to do.

  • @Rudra6419
    @Rudra6419 Рік тому +4

    ભાઈ આવકના દાખલા પરથી હાલના સમય માં કાર્ડ બને હે , બનતું હોય તો કેવી રીતે બને પ્લીઝ બતાવજો

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      ઇન્કમ સર્ટિફિકેટ ની જરૂર રહેતી નથી તમારા રેશનકાર્ડ વડે જ તમારું આયુષ્માન કાર્ડ બની જશે..🙏🙏

  • @ravivadhel6831
    @ravivadhel6831 Рік тому +4

    Sir pending batave to su karvanu

  • @manubhaigohil8284
    @manubhaigohil8284 5 місяців тому

    રાશન કાર્ડ નોન નફએશિયા લખાણ આવે છે. કાર્ડ મળી શકે plz

  • @ravivadhel6831
    @ravivadhel6831 Рік тому +2

    Approved nthi batavata pending lakhelu ave sir to su karvanu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Рік тому

      તેના ઉપર હું ટૂંક જ સમયમાં ચેનલ પર વીડિયો અપલોડ કરીશ..🙏🙏

  • @pranavsheth6923
    @pranavsheth6923 11 місяців тому +1

    Very useful information

  • @prashantsolanki8609
    @prashantsolanki8609 4 місяці тому

    Sir Aayushman App Par OTP Nakhya Pa6i Open Nathi Thati Kem Aavu Thaay 6e

  • @meenapatel6562
    @meenapatel6562 11 місяців тому +1

    Sir mare Atak ma bhul che to patel nu chaudhari batave to resan kadama to patel che pan aagl kamputar ma chaudhri batave che to su karavu joiye

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      ન્યુ વિડીયો અપલોડ કરેલો છે તેમાં તમારા પ્રશ્નનો જવાબ આપેલો જ છે...please watch the new video..🙏🙏

  • @devendradesai9656
    @devendradesai9656 5 місяців тому +1

    કેટલી આવક જોઈએ

    • @valanitin___009
      @valanitin___009 5 місяців тому

      4 lakhti ochi ane senior citizen mate 6 lakhti ochi

  • @nilayrachchh3371
    @nilayrachchh3371 Рік тому +1

    For Unidentified users, you cannot authenticate via beneficiary login. Kindly approach operator for authentication.
    Aa error aave che , old card che already pan e active che ke nahi e khbar nathi.
    To have shu karvu??

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому +1

      તમારો આધાર કાર્ડ તમારા રેશનકાર્ડમાં કેવાયસી થયેલું નથી તેનો લીધે આ એરર આવે છે... આયુષ્માન કાર્ડની ઇમરજન્સી હોય તો કોઈપણ આયુષ્માન ઓપરેટર કાર્ડ કાઢી આપશે... તમારા રેશનકાર્ડના આધાર kyc કમ્પ્લીટ કરાવો..🙏🙏

    • @nilayrachchh3371
      @nilayrachchh3371 10 місяців тому

      @@SmitCSCInfo okay thank you bhai

  • @shankarhotha3059
    @shankarhotha3059 11 місяців тому +1

    Nice Bhai

  • @ShivarambhaiPawar
    @ShivarambhaiPawar 2 місяці тому

    Ase card banane ka Kya fayda jab ye card listed hospital me bhi nahi lete

  • @kevalvasava9466
    @kevalvasava9466 11 місяців тому +1

    Non nfsa aavu batave che to su krvanu?

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      તે કાર્ડ આયુષ્માન ની ઓપરેટર આઈડી માંથી બની જશે તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો VCE અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તમારા નજીકના હેલ્થ સેન્ટર નો સંપર્ક કરો ત્યાંથી બની જશે..🙏🙏

  • @mahendrasinhparmar5862
    @mahendrasinhparmar5862 2 місяці тому

    Ration card કે adhar card નાખી એ છે to not fund dikhata hai

  • @amitamit-ez4yw
    @amitamit-ez4yw 2 місяці тому

    Non nfsa batave to શું કરવું

  • @rushirajsinhparmar2111
    @rushirajsinhparmar2111 4 місяці тому

    નામ માં અટક બીજી આવે છે આખા ફેમિલી ની 😢 શું કરવું ?

  • @belimhanif2051
    @belimhanif2051 11 місяців тому +1

    Thank you 🙏 sir

  • @prashantsolanki8609
    @prashantsolanki8609 Місяць тому

    No Beneficiary Criteria Aa Problem Aave 6e to su Karu

  • @sudhirparikh6073
    @sudhirparikh6073 6 місяців тому

    Let me know income certificate is mandatory for issuance of aayushman card ofline?

  • @jaymamajidhamgujarat2672
    @jaymamajidhamgujarat2672 10 місяців тому

    આયુષ્માન કાર્ડ Face Auth કેવી રીતે બનાવે વિડીયો બતાવે

  • @PremMachhi-zf2xn
    @PremMachhi-zf2xn Місяць тому

    Error AA Raha he to kyaa kare

  • @akramsudhara6144
    @akramsudhara6144 Місяць тому

    Sir atyare ayushman card nathi banta ?

  • @manisharathod6534
    @manisharathod6534 11 місяців тому +1

    Add karava mate village nu nem nahi aavi rahu to sukaravu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      ટેકનિકલ એરર હશે... Please try again.. 🙏🙏

  • @DharmeshMaisuriya
    @DharmeshMaisuriya Рік тому

    ખુબજ સરસ... આભાર સાહેબ...

  • @helenpatel1787
    @helenpatel1787 9 місяців тому

    Unidentified hoy to shu karvu

  • @SanjayGohil-g1v
    @SanjayGohil-g1v 11 місяців тому +1

    ભાઇ મારે દબલ ઓટીપી આવે છે શું કર વાનું બોલો

    • @sagarprajapati3635
      @sagarprajapati3635 11 місяців тому

      Badha ne 2 j OTP aave Bhai 1 mobile no ane 1 adhar card no

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      આધાર ની સાઈટમાં પ્રોબ્લેમ હોઈ શકે...try again.. 🙏🙏

  • @bharatbhoi6139
    @bharatbhoi6139 11 місяців тому +1

    Nice sir

  • @PatelRavindra-x5v
    @PatelRavindra-x5v 11 місяців тому +2

    Maru to pending thai gayu che

  • @deepsbparekh8515
    @deepsbparekh8515 11 місяців тому +1

    અનાજ મળતું હોય તોજ કાર્ડ નિકડે???

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      💯 % નીકાળી શકો..🙏🙏

    • @akbartailor2993
      @akbartailor2993 2 місяці тому

      Anaj nahi milta hai to bhi cad ban sakta hai ya nahi

  • @doliyanilesh960
    @doliyanilesh960 4 місяці тому

    Mare resan card ma aadhar card link karayu to pan aayushman card banye tyare aadhar na pachad na aakda khota batave che to su karvanu pliz

  • @mhadevd.jsimar123
    @mhadevd.jsimar123 5 місяців тому

    આયુષ્ય માન કાડ પેનડીગ આવે છે તો શુ કરવુ

  • @patelgansu1978
    @patelgansu1978 Місяць тому

    One લાઈન થયાં પછી એપ્રુવલ થયા પછી જ હોસ્પિટલ ખર્ચ ઉઠાવે છે શું? એ બરાબર c

  • @manojbhaichauhan5511
    @manojbhaichauhan5511 5 місяців тому

    Capcha ma error batave chey to su karvu bahu tray kari

  • @noobtubeyt9422
    @noobtubeyt9422 Рік тому +1

    Full support ❤

  • @dhruvpadaliya8699
    @dhruvpadaliya8699 11 місяців тому +1

    renew kevi rite thy

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      કાર્ડ રીન્યુ કરવાનું હશે તો સિસ્ટમ પહેલેથી જ બતાવી દેશે..🙏🙏

  • @pareshpatel6589
    @pareshpatel6589 11 місяців тому +1

    Open j nathi tahtu error aave che

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      સાઈટમાં ટેકનીકલ એરર હશે.. please try again.. 🙏🙏

  • @vipulpanada637
    @vipulpanada637 11 місяців тому +1

    Last Ma OTP nathi avto bhai jan

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      ટેકનિકલ પ્રોબ્લેમ હશે.. please try again.. 🙏🙏

  • @tankbhavesh4604
    @tankbhavesh4604 9 місяців тому

    Non NFSA ave to su karva nu

  • @gamitharshad8373
    @gamitharshad8373 9 місяців тому

    CSC ni operator id malase bhai 😮

  • @PareshPatel-v8l
    @PareshPatel-v8l 9 місяців тому

    મારૉ આયુષમાન કાર્ડ 5લાખ નૉ જ છે તૉ દસ લાખ નૉ કરવા માટે શું કરવાનુ છે

  • @mastidea
    @mastidea Рік тому +1

    Relation ma પુત્ર વધુ નથી આવતુ તો સુ કરવુ

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      ઓનલાઇન જે ડેટા આવે છે તે તમારા રેશનકાર્ડનો છે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા રેશનકાર્ડમાં કરેક્શન કરાવવું જરૂરી છે..🙏🙏

  • @nitinshah4637
    @nitinshah4637 11 місяців тому +1

    Rasacard no nakhiy che to detals avte nathi,

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      તમારું રેશનકાર્ડ Non NSFA હશે.. રેશનકાર્ડને એક્ટિવેટ કરાવો..🙏🙏

  • @ni0007
    @ni0007 8 місяців тому

    family id already exists in Non-NFSA avu lakhay ne ave chhe a no su matlab ?????

  • @solankikamlesh4494
    @solankikamlesh4494 9 місяців тому

    Superb

  • @sureshthakorthakor4831
    @sureshthakorthakor4831 Місяць тому

    ભાઈ બે દાડા નેટ નહિ પકડાતું

  • @kevalvasava9466
    @kevalvasava9466 11 місяців тому +1

    Servers is not responding, please try after sometime

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      સાઇટ મા ટેકનિકલ ઇસ્યુ હોઈ શકે થોડો ટાઈમ વેઇટ કરી ફરીથી પ્રયાસ કરો..🙏🙏

  • @atulthakor9105
    @atulthakor9105 Рік тому +2

    Sir pending batave se

  • @nilesh_official__8024
    @nilesh_official__8024 11 місяців тому +1

    સર પુત્ર વધુ હોય તો સુ સંબધ નાખવો

  • @GhanchiVasimakram
    @GhanchiVasimakram 10 місяців тому

    Amuk Apl card ma nathi bantu card

  • @zhofficial8323
    @zhofficial8323 10 місяців тому

    5 lakh nu j kard kem aave chhe

  • @Pareshsona-r9h
    @Pareshsona-r9h Місяць тому

    PareshSonasaniya

  • @dixita7465
    @dixita7465 7 місяців тому

    Sub scheme ma su lakhvu

  • @VijayThakor-xw4oh
    @VijayThakor-xw4oh 10 місяців тому +1

    પેન્ડિગ બતાવે સે

  • @kishannayakofficial936
    @kishannayakofficial936 10 місяців тому

    Photos nakhvi to aap bahar aavi jay se

  • @sunilkumarthakor6473
    @sunilkumarthakor6473 Рік тому +4

    રેશનકાર્ડ બન્ધ છે તો શું કરવું

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  11 місяців тому

      પહેલા તમારું રેશનકાર્ડ એક્ટિવેટ કરાવો..🙏🙏

    • @akbartailor2993
      @akbartailor2993 2 місяці тому

      Rasa card ko active kese kare

  • @gautampadhiyar181
    @gautampadhiyar181 11 місяців тому +1

    Problam

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 місяців тому

      પરંતુ ભાઈ પ્રોબ્લેમ શું છે??..🤔😊

  • @manisharathod6534
    @manisharathod6534 11 місяців тому +1

    village nam nahi aata

  • @sudhirbaria8849
    @sudhirbaria8849 Рік тому +1

    પેન્ડિંગ બતાવે છે

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Рік тому

      Approval આવી જશે wait and watch.. 🙏🙏