Ayushman Card તમારા મોબાઈલ ફોનથી | આયુષ્માન કાર્ડની સંપૂર્ણ માહિતી | New Update 2024 | In Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 34

  • @ChhanajiThakor-mw5fk
    @ChhanajiThakor-mw5fk Місяць тому

    રેશનકાર્ડ નંબર નાખી છીએ છતાં બતાવતું નથી

  • @meettank5280
    @meettank5280 Місяць тому

    , હુ મારા મોબાઈલ પર થી મારા એક મિત્ર નુ કાર્ડ કાઢી શકુ

  • @amirnathani1143
    @amirnathani1143 Місяць тому +2

    15 divas thaya haji Approval nhi aavyu shu karvu bhai please guide
    Operater vada pase karav thi jaldi thyi jase ?

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому

      ઓપરેટર આઈડી અથવા સેલ્ફમાં એન્ટ્રી કરેલી હોય તેની અપ્રુવલ પ્રોસેસ પ્રોસેસ એક જ છે... તમારો ડેટા મેચ ના થતો હોય તેના લીધે મેચ સ્કોર ખૂબ જ ઓછો આવ્યો છે માટે તમારી એપ્લિકેશન સિનિયર ટીમને મોકલવામાં આવેલી છે આથી ટાઈમ લાગી શકે... કાર્ડની મંજૂરી અથવા કાર્ડ રિજેક્ટ કરાવવા માટે તમે નજીકના સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ની મુલાકાત કરી શકો છો...🙏🙏

  • @tratiyabhavesh
    @tratiyabhavesh Місяць тому

    આમાં કેવાયસી મા આવકનો દાખલો નહીં માંગે?

  • @ThakorMukeshji668
    @ThakorMukeshji668 Місяць тому +1

    સર એપ્રોવ મા ટાઈમ લાગી જાય શે એના માટે કઈ ઉપાય 🤔

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому

      ઇમરજન્સી કેસ હોય તો તમારી નજીકના PHC સેન્ટર અથવા CHC સેન્ટર ના મેડિકલ ઓફિસર ને તમારા ડોક્યુમેન્ટ આપી અને સ્ટેટ ટીમ દ્વારા અપ્રુવલ મેળવવા માટે મોકલી દેજો.... ફટાફટ અપ્રુવલ આવી જશે...🙏🙏

  • @margishjoshi457
    @margishjoshi457 Місяць тому

    Ration card ma name Gujarati nu English karavu compulsory che? Jnavso pls

  • @Rajusinh302
    @Rajusinh302 Місяць тому +1

    આયુષ્માન કાર્ડ ની અંદર નામમાં સુધારો કરવો હોય તો કઈ પ્રોસેસ... જવાબ આપવા વિનંતી

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому +1

      હાલમાં નામમાં સુધારો નહીં થઈ શકે તમે જન્મ તારીખ,એડ્રેસ, મોબાઈલ નંબર અને ફોટો આટલું કરેક્શન કરી શકશો...🙏🙏

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому +1

      જો કોઈ નવી અપડેટ આવશે તો ચેનલના માધ્યમથી તમને જણાવી છું...🙏🙏

    • @dineshvlogs-91
      @dineshvlogs-91 Місяць тому

      Sir id joiye se

  • @prashantsolanki8609
    @prashantsolanki8609 Місяць тому

    App Par Login Karu 6u To Someone Error Aave 6e A ni Mate Su karvu Kai k Rasto Batavo Please 😢

  • @deepaksb1234
    @deepaksb1234 Місяць тому

    False statement about creating ayushman bharat card for 70+ sr.citizens. please DO NOT give false guidelines before actually verifying facts.

  • @jayeshchaudhary9187
    @jayeshchaudhary9187 Місяць тому +1

    Family id already exist in non-NFSA આવું આવે સે sir

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому +1

      રેશનકાર્ડ NON-NFSA હોય તો તમારે આવકનો દાખલો ફરજીયાત આપવો પડશે... આ એન્ટ્રી કરવા માટે તમારે ઓપરેટર આઈડી ની જરૂરિયાત રહેશે.. જે માટે તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો VCE અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો public health centre ની મુલાકાત લઈ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો...🙏🙏

    • @jayeshchaudhary9187
      @jayeshchaudhary9187 Місяць тому

      @@SmitCSCInfo thank you sir

  • @kevalmakwana7064
    @kevalmakwana7064 Місяць тому

    Sir aadhar card ane ration card ma name same hoy toj bane k name ma different hoy to bani jaay plz help me sir

  • @chandreshgoswami3592
    @chandreshgoswami3592 Місяць тому

    Benifissary ma name nathi to su karvu

  • @vasavadipak8917
    @vasavadipak8917 Місяць тому +1

    You have exceeded the maximum number of limits, your account is locked
    Beneficiary login Karu chu tyare avu Ave che anu solution apo sir

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому

      એકથી વધુ વખત લોગીન કરવાથી આ એરર આવે છે થોડો સમય રહીને લોગીન કરો અથવા તો બીજા મોબાઈલ નંબર થી લોગીન કરો તમારો પ્રશ્ન હાલ થઈ જશે...🙏🙏

    • @vasavadipak8917
      @vasavadipak8917 Місяць тому

      તમારા કેહવા પ્રમાણે બીજા મો. નંબર થી લોગીન કર્યું તો પ્રોબ્લેમ સોલ થઇ ગયો Thankyu sir

    • @NatavarlalDAVE-go2tz
      @NatavarlalDAVE-go2tz Місяць тому

      ફેમિલી આઇડી ને બદલે રેશનકાર્ડ નંબર ચાલી શકે?
      રેશન કાર્ડ માં મો.નંબર ન હોય તો ચાલે?

  • @noobtubeyt9422
    @noobtubeyt9422 Місяць тому +1

    Good information sir ☺️👍

  • @sanjayvaghela0072
    @sanjayvaghela0072 Місяць тому +1

    Hello mara name na mistake che to ky rite solution thay

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому

      આયુષ્માન કાર્ડ માં નામ બદલવા માટે પ્રથમ તમારા રેશનકાર્ડમાં સાચું નામ હોવું જોઈએ ત્યારબાદ beneficiary portal પર તે નામ અપડેટ થઈ જશે... સીધું જ નામ બદલવા માટે હાલનું આયુષ્માન કાર્ડ તમારે રદ કરાવવું પડે અને ત્યાર પછી એડ મેમ્બર કરવું પડે પરંતુ હાલમાં એડ નંબરનું ઓપ્શન ડિસેબલ છે જેથી અત્યારે સીધું જ નામ બદલવાનો બીજો કોઈ રસ્તો નથી....🙏

    • @sanjayvaghela0072
      @sanjayvaghela0072 Місяць тому

      @@SmitCSCInfo Ration card and adhar ma sem name se to pan alag baatave se

  • @dhavu.official0597
    @dhavu.official0597 Місяць тому

    CSC ID kevi rite male

  • @dineshvlogs-91
    @dineshvlogs-91 Місяць тому

    Operater id mal se ke

  • @noobtubeyt9422
    @noobtubeyt9422 Місяць тому +1

    ❤😮

  • @dhavu.official0597
    @dhavu.official0597 Місяць тому

    Su su karva pade

  • @sukabhaithakor9234
    @sukabhaithakor9234 Місяць тому

    Kuch nahi hota