આજના આ વીડીયો વાર્તાલાભમા પૂજય ગુરુજીએ અંત્યત વિગતવાર ખુબજ સુંદર રીતે આપણા વૈદીક યંત્ર મંત્ર અને તંત્ર વિશે જણાવ્યું સાંભળી ખુબજ આનંદ થયો. પ્રથમ વાર જ આટલું ઉદાણ પુરવક કો’કે કહ્યું હશે. ખુબ ખુબ આભાર , ધન્યવાદ. આ રીતે જ્ઞાન પીરસતા રહો. ભગવાન ભલું કરે . ભારત માતા કી જય હો.
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન વંદન તમને અને હર્શદેવ માધવ ગુરુ ને તમારા બંને નાં સંવાદ થી આજે સાચું જ્ઞાન મળ્યું આવા સાચા પ્રમાણિક અને આજના સમય ની તાસીર ને સાચી તસવીર વારંવાર અમારી સમક્ષ મૂકતા રહો તેવી અભ્યર્થના 🙏🙏🙏🙏🙏🙏
9.42. Ask and u shall receive. BIBLE. PARI-prashan seviyate, Gita. Ask the right questions and u will be enlightened. I really ❤❤ the way u frame your questions and contents,and also very humbling way. Maza agave che. U r my friend NOW.
સર ખુબજ સુંદર વિષય પર પ્રકાશ પાડ્યો અમે જેના વિશે અજ્ઞાન હતા આપણા પ્રસ્નો ખુબજ અદભુત હતા જવાબો પણ એટલાજ સુંદર અને રહસ્ય ઉજાગર કરનારા હતા. બીજા એપિસોડ ની રાહ જોઈશું નમસ્કાર
UA-cam par lakho podcast ave chhe... badha bas mandi j padya chhe podcast lenar ane podcast denar banne kon chhe koi ne khabar nathi........ Pehlivar me koi podcast joyo je 💯 arthsabhar chhe.... podcast ketla sundar sawalo kare chhe Ane huruji ketla sundar jawab aape chhe. Ane hu ek astrologer vhhu eyle maro to ati priy vishay chhe...khub man dai ne akshash samblyu sne jsldi bija aava j vishay par podcast banava vinanti
Adbhoot Naishdh sir and jalso team... Please Madhav sir ni sathe hju vadhu detailed podcast karo... Khas kari ne durga-saptshati pr ane dash-mahavidhya pr... Thanks you for this podcast
Please do ,shree यंत्र podcast, Happy new year to ज्ञानपीठ के प्रवक्ता श्री harsh देव माधव जी को, कोटि कोटि प्रणाम, aapke भीतर बिराजमान ईश्वर को प्रणाम and all of you thank you for this spiritual episode 🎉. Waiting for next podcast....🎉
17.50 But many times after intensely following any of 2 marg, at a point it’s merged.. Mysticism is a vast unending sagar, in which Vishnu ( Mayapati) is floating on SHESH-NAG,AND LAXMIJI IS AT HIS FEETS.
13.55. Please read Savitri by Makarandbhai. Also in Gujarati by Narmadashanker Mehta of shreyashadhak mandal,of Vadodara. In Hindi GOPINATH KAVIRAJ OF BANARAS , N ENGLISH BY M P PANDIT AND TAIMANI.
श्रीयंत्र ની દેવી ત્રિપુર સુંદરી ના પ્રતયક્ષ દશઁન કયોઁ ગુજરાતી પેપર ના લેખક પરખ ભટ્ટ દ્વારા એમના વિષે ઘણું લખવામાં આવ્યું છે. એ સિવાય પણ થોડા વ્યક્તિ ઓ એ ખૂબ સરસ જાણકારી આપી છે.
🙏🕉🙏 Namaste Sir Thank you for your information good explanation good analysis... Kindly make part 2,3,4.. We are waiting eagerly.. Very good Deepawali gift.. Happy Deepawali wishes to you and your channel members 🙏🙏
સર આવા હજુ જ્ઞાનવર્ધક વિડિયોઝ લઇ આવવા વિનંતી.માણસો ને ઘણા પ્રશ્નો છે આ બધી બાબત ને લઇ ને જે કોઈ નિષ્ણાંત ગુરુ દ્વારા જ હલ થઈ શકે છે.એક ઓડિયન્સ તરીકે અમે રાહ જોઈશું આવા વિડિયોઝ માટે.આભાર સહ 🙏🏻
આ જે શાસ્ત્ર ને સરળતાથી સમજાવ્યું તેને વારંવાર વાંચી ને સમજવા થી કાયૅ કરવામાં સરળતા રહે છે.ને તેમાં પણ ગુરુ દ્વારા જ્ઞાન મળવા થી કાયૅ સરળ ને તેથી સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.
ગુરુજી થકી તમારા નિમિતે દિવાળીનું પર્વ સુધરી ગયું જય હો આપ બન્ને ની
તમે આડકતરી રીતે જે આંખો ખોલી છે તે કાબિલે તારીફ વાહ મજ્જા પડી ગઈ
આજના આ વીડીયો વાર્તાલાભમા પૂજય ગુરુજીએ અંત્યત વિગતવાર ખુબજ સુંદર રીતે આપણા વૈદીક યંત્ર મંત્ર અને તંત્ર વિશે જણાવ્યું સાંભળી ખુબજ આનંદ થયો. પ્રથમ વાર જ આટલું ઉદાણ પુરવક કો’કે કહ્યું હશે. ખુબ ખુબ આભાર , ધન્યવાદ. આ રીતે જ્ઞાન પીરસતા રહો. ભગવાન ભલું કરે . ભારત માતા કી જય હો.
ખૂબ ખૂબ આભાર
ખુબ સુંદર,જ્ઞાનવર્ધક, વિડિયો..પ્રણામ
ખરેખર તમે સાહેબ અદભુત વાત સરળ રીતે સમજાવી તમારા ચરણોમાં કોટી કોટી વંદન
ખૂબ ખૂબ આભાર
આપના શ્રી ચરણોમાં વારંવાર પ્રણામ ગુરુજી હર્ષદેવ માધવ સાહેબે ખૂબ સુંદર રીતે સમગ્ર વાત રજૂ કરી અને ખૂબ જ્ઞાન મળ્યું, 🙏🙏🙏
V vvvvvvvv
પરમ પુજ્ય શ્રી ગુરુજી આપશ્રી ને કોટિકોટિ પ્રણામ 🙏🏽
આ સંપૂર્ણ વિડિઓ માર્ગદર્શન અદ્ભૂત છે, જીવન ધન્ય થઈ ગયું 🙏🏽 હું શ્રીયંત્રની જાણકારી અત્યન્ત મહત્વપૂર્ણ સમજાવી🙏🏽
ધન્યવાદ
नमस्तेस्तु महामाये श्री पीठे सुर पूजिते!
शंख चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते!!
ગૂઢ જ્ઞાન સરળ શબ્દોમાં આપ્યું એ બદલ ખૂબ ખૂબ વંદન
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન વંદન તમને અને હર્શદેવ માધવ ગુરુ ને તમારા બંને નાં સંવાદ થી આજે સાચું જ્ઞાન મળ્યું
આવા સાચા પ્રમાણિક અને આજના સમય ની તાસીર ને સાચી તસવીર વારંવાર અમારી સમક્ષ મૂકતા રહો તેવી અભ્યર્થના 🙏🙏🙏🙏🙏🙏
આપનો ખૂબ ખૂબ આભાર
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ધન્યવાદ બહું જ સુંદર રીતે રજૂ કરેલા આ વાર્તાલાપ માટે. સાદર પ્રણામ આપને અને ગુરૂદેવને. શબ્દો ઓછા પડે છે આ પ્રસ્તુતિ માટે.
સાહેબ તમારો ખુબ ખુબ આભાર ઘણી બધી માહિતી મળી ઘણું બધું જાણવા મળ્યું તમારો તહે દિલથી ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
🕉ર્હૌ નમ:🙏🕉સર્વાય નમ:👏
ખુબ સરસ રીતે સમજાવો છો... આભાર... જય હો
અતિ સુંદર ક્ષણો માટે ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
9.42. Ask and u shall receive. BIBLE. PARI-prashan seviyate, Gita. Ask the right questions and u will be enlightened. I really ❤❤ the way u frame your questions and contents,and also very humbling way. Maza agave che. U r my friend NOW.
આપનો ખુબ ખુબ આભાર
ખૂબ સરસ માહિતી આપી છે
બુક અમારે લેવી હોય તો ક્યાં થી મલસે
જરુર થી જણાવજો
આપને હૃદય પૂર્વક નમસ્કાર.બહુજ સરસ. હર્ષદેવભાઇ સાથે અન્ય પોડકાસ્ટ પણ કરશો તે આશા રાખું છું.
આદરણીય હર્ષદેવ માધવ સાહેબ જેવા મનીષી નો સાક્ષાત્કાર કરનાર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન. સાહેબને તો પ્રણામ.
આભાર
ખૂબજ આધ્યાત્મિકગયાન પ્રકાશ પસારવા બદલ ખૂબ ખૂબ આભાર ❤
ખૂબ સુંદર, સરળ અને સહજ રીતે આપે સમજાવ્યું. આભાર 🙏🙏
સર ખુબજ સુંદર વિષય પર પ્રકાશ પાડ્યો
અમે જેના વિશે અજ્ઞાન હતા
આપણા પ્રસ્નો ખુબજ અદભુત હતા
જવાબો પણ એટલાજ સુંદર અને રહસ્ય ઉજાગર કરનારા હતા.
બીજા એપિસોડ ની રાહ જોઈશું
નમસ્કાર
આપના આ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
ગુરુ જી હષૅદેવ જી સરસ રીતે સુંદર શબ્દો માં જ્ઞાન આપ્યું છે ખરેખર તંત્ર મંત્ર અને શ્રી યંત્ર નો વાતો ની સરસ રીતે સરળ ભાષામાં વણૅન કરેલ છે સલામ છે તેમને
ખૂબ સરસ - સટીક - સાંપ્રત ચર્ચા સાંભળી.
ખૂબ આનંદ થયો. આભાર.
👍💐
ખૂબ ખૂબ આભાર. Please do share with others
વાહ મારા ગુરુ હષૅદેવ માધવ જાની સર ના દિવાળી ના શુભ દિવસે દશૅન થયાં આનંદ થયો ❤
માધવ સાહેબ નાં દર્શન કરવા હોય અને મળવું હોય તો ક્યાં મળી શકે
આપનો ખૂબ આભાર, અમને આ પવિત્ર ઘ્યાન તરફ margdarshit કરવા બદલ, સાંભળી ને મન પવિત્ર થયું એવી અનુભૂતિ સાથે મારા વંદન. હજી વધારે જાણવાની જિજ્ઞાસા છે. ❤
આપના વિચારો વ્યક્ત કરવા માટે આપનો ખૂબ આભારી
Thank you guruji
very informative vidio.. explain in easy way.. jay shree krushna
ખુબ જ સરસ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્તમ વાર્તાલાપ આપ્યો.આભારસહ અભિનંદન.
ખૂબ ખૂબ આભાર
14.53. Perfect example. Like surgeon’s nice.
UA-cam par lakho podcast ave chhe... badha bas mandi j padya chhe podcast lenar ane podcast denar banne kon chhe koi ne khabar nathi........
Pehlivar me koi podcast joyo je 💯 arthsabhar chhe.... podcast ketla sundar sawalo kare chhe Ane huruji ketla sundar jawab aape chhe. Ane hu ek astrologer vhhu eyle maro to ati priy vishay chhe...khub man dai ne akshash samblyu sne jsldi bija aava j vishay par podcast banava vinanti
જીવન માં પ્રથમ વાર સહજ અને સચોટ માહીતી આજે મે મેળવી..આભાર
બહુ સરસ બીજો ભાગ પણ લાવો શ્રી લલિતા સહસ્ત્રનામ વિશે
જોરદાર સવાલ અને તેના જવાબ પણ જબરદસ્ત
આપનો ખૂબ ખૂબ આભાર...બસ આવી જ ઉત્તમ હસ્તીઓ ને અહી લાવી ને આપના દર્શકો ના જ્ઞાન ની વૃદ્ધિ કરશો
ખૂબ ખૂબ આભાર
Fantastic information given by guruji
વાહ અદભૂત જ્ઞાન
સરળતાથી સમજાવ્યું
આભાર
Love your work and podcast.
Ati sundar aa interview Agad chalu rakhava vinanti
Aa subject par
Thanks Hari om ❤
ખુબ સરસ જ્ઞાન આપ્યું આપના પુસ્તકો વિશે માહિતી આપવા વિનંતી
Jay ho mahadev...
ખૂબ સરસ ગુરુજી બહુ કૃપા કરી સરસ જ્ઞાન આપ્યું
Awesome! Thank you Guruji🙏🏻
Kharekhar bahuj mast adbhut mahiti api janine bahuj anand thayo fari avi mahiti male avo labh apso jay shree krishna🙏🙏
Awesome Sir both of you
Thank You very Much for giving such a Vast and Valuable knowledge. Koti Koti Pranam.
Thank you very much! Please do share with others
Priya janardan dada sathe aapni mulakt thai hati..... Pranaam aapne.
સજજનોને અને આધ્યાત્મિક લોકોને લોકો સુધી લાવો છો એ બદલ અભીનંદન
આભાર
Bhai harshdev bhai no number aapo ne
Khub maja aavi aavi gyan ni adbhut mahiti sambhadi ne
Vah very good work bhai
❤❤❤❤ आनंदमय माहीती
10.56 Div divate iti DEVAM. J PRAKASH AAPE TE DEV.
Sir ne Naman gyanvan adbhut vyaktitva ne Pranam
Khubj saras vato daivi krupa thi samjva mali khub aabhar Harshdevji ne pranam
Vah beta vah kya baat hai papa
Very nice message
Waiting for sri suktam podcast....bov just saras mahiti Janva mali...
વિધાવાચસ્પતિ સ્નેહી શ્રી.હર્ષદેવજી અહં અતીવ પ્રસન્નઃ વારંવારં કેવલં શૃણ્વતુ.ધન્યવાદ. ચંદ્રવદન વ્યાસ નિવૃત સંસ્કૃત અધ્યાપક,નરોડા શાસ્ત્રી,લક્ષ્મેષ જોષી મામ્ ગુરૂ.
જય સનાતન
અદ્ભુત 🎉
Thanks bhai and guru ji 🙏🙏
પ્રનામ આપ ને 🙏🏻 શ્રી શુક્તમ નો પાઠ સવારે કરવો જોઈએ કે શાધ્યા સમયે કર વો જોઈએ એ જણાવ વા વિનતી કરું છું
વાહ...ખૂબ સરસ.....સંવાદ...
Thank You
Pranam Guruji..
સરસ છે ❤
ખુબ સરસ અદભૂત શ્રી સુકત શ્રી યંત્ર પર બીજો એપીસોડ મોકલો
Adbhoot Naishdh sir and jalso team... Please Madhav sir ni sathe hju vadhu detailed podcast karo... Khas kari ne durga-saptshati pr ane dash-mahavidhya pr... Thanks you for this podcast
આપના આ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
Please do ,shree यंत्र podcast, Happy new year to ज्ञानपीठ के प्रवक्ता श्री harsh देव माधव जी को, कोटि कोटि प्रणाम, aapke भीतर बिराजमान ईश्वर को प्रणाम and all of you thank you for this spiritual episode 🎉. Waiting for next podcast....🎉
Dhanyvad 🙏💐🙏👌👏
Sadar Pranam ji
Jay shree krishna
શ્રી ગુરુદેવ દત્ત 🙏
નમસ્કાર સાહેબ કુંજીકા સ્ત્રોતમ વિશે જણાવશો જય મહાદેવ જય માતાજી
Tamara.kullpurohetji.ne.mallo.rsdtauper.rakhde.e.su.batavse
17.50 But many times after intensely following any of 2 marg, at a point it’s merged.. Mysticism is a vast unending sagar, in which Vishnu ( Mayapati) is floating on SHESH-NAG,AND LAXMIJI IS AT HIS FEETS.
Bahu Sara's Sri Kari sakay
Jay ho.. gurudev
🕉️🛕🌹🙏❤️🕉️ gurudevaynam 🕉️ satgurudevaynam 🕉️ matpitaynam 🕉️ shivsakati 🕉️
13.55. Please read Savitri by Makarandbhai. Also in Gujarati by Narmadashanker Mehta of shreyashadhak mandal,of Vadodara. In Hindi GOPINATH KAVIRAJ OF BANARAS , N ENGLISH BY M P PANDIT AND TAIMANI.
Jai shree Ram ❤
આગળના ભાગમાં 'લઘુસ્તવ' સ્તોત્ર વિશે થોડી વિસ્તૃત માહિતી આપવા વિનંતી
Please read Laghustav by Shri Makrandbhai Dave. Navbharat.
Bhai aa tamara prayatna thi Ghani andhshraddha dur thai jase..khub khub abhar. Bija sanvad ni rah rahese
હર્ષદેવભાઇને અનંત કોટી પ્રણામ કરું છું
Jordar satsag kahvy karod papnas pama jay ho
Rajkot PARAKH OM BHATT
Himachal Pradesh near SOLAN , BADRIKA ASHRAM SRI OM SWAMI JI
श्रीयंत्र ની દેવી ત્રિપુર સુંદરી ના પ્રતયક્ષ દશઁન કયોઁ ગુજરાતી પેપર ના લેખક પરખ ભટ્ટ દ્વારા એમના વિષે ઘણું લખવામાં આવ્યું છે.
એ સિવાય પણ થોડા વ્યક્તિ ઓ એ ખૂબ સરસ જાણકારી આપી છે.
Please read his Biography , it's available in Gujarati also
જ્ઞાની ઘણા પણ સરળ સહજ સાલસ સ્વભાવના છે ગુરુ જી
ज्ञानी है, इसीलिए सरल स्वभाव है, अज्ञानी ही उग्र स्वभाव का होता है, ये ही तो ज्ञानी की व्याख्या है.
👏
બહુ જ સરસ
🙏🕉🙏 Namaste Sir Thank you for your information good explanation good analysis...
Kindly make part 2,3,4..
We are waiting eagerly..
Very good Deepawali gift..
Happy Deepawali wishes to you and your channel members 🙏🙏
19.14 MANTRA-Shakti is like BOOMERANG.
Shree Shivay Namasthubhyam
વંદન
Khub j sunder ane jankari valo podcast chhe. Shreesuktam no podcast Aa sir sathe j banavjo. 👍🙏
સર આવા હજુ જ્ઞાનવર્ધક વિડિયોઝ લઇ આવવા વિનંતી.માણસો ને ઘણા પ્રશ્નો છે આ બધી બાબત ને લઇ ને જે કોઈ નિષ્ણાંત ગુરુ દ્વારા જ હલ થઈ શકે છે.એક ઓડિયન્સ તરીકે અમે રાહ જોઈશું આવા વિડિયોઝ માટે.આભાર સહ 🙏🏻
આપના આ પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર
❤❤❤❤❤❤
Tame bahuj hansome ane sweet chho ❤
Happy Diwali to u and Jani Sir
Really Amazing Podcast
Thank you very much!
21.24. Saber mantra e.g jeher utarvano mantra, kajali Vidya etc.
Dhanyvad
Dhaksin margi, Shankaracharya, Aurobindo, Swami Ram, Pujaya Ramdulareji, , Gyaneshwar Mauli.Makarandbhai.etc
આ જે શાસ્ત્ર ને સરળતાથી સમજાવ્યું તેને વારંવાર વાંચી ને સમજવા થી કાયૅ કરવામાં સરળતા રહે છે.ને તેમાં પણ ગુરુ દ્વારા જ્ઞાન મળવા થી કાયૅ સરળ ને તેથી સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.
Adsbhut vat
Very nice. Kindly provide availability of books where it is available. And the understanding of the subject is very informative.