(૫૫) વિદેશ સ્થિત પેન્શનરો માટેની હયાતી ખરાઈ અંગેની કાર્યપદ્ધતિ અંગે આટલું જાણો...

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 58

  • @ChandulalSavaliya
    @ChandulalSavaliya 7 місяців тому

    C A Savaliya
    Good mahiti aapi

  • @dinubhaichaudhari2542
    @dinubhaichaudhari2542 8 місяців тому +2

    ‌. હરિૐ
    નરેન્દ્રભાઈ વિઠલાણી સાહેબ
    આપની સેવા આધ્યાત્મ માર્ગી છે.
    જે આંગળી ચીંધ્યાનુ પૂણ્ય બક્ષે છે.
    આપને ખુબ ખુબ અભિનંદન‌ અને ધન્યવાદ.

  • @niranjanupadhyay9871
    @niranjanupadhyay9871 8 місяців тому +2

    विठलाणी साहेब, खूब खूब आभार ❤

  • @JoshiGajanan
    @JoshiGajanan 8 місяців тому +2

    વાહ, નરેન્દ્રભાઇ, ખૂબ સરસ માહિતી આપી, હું ન્યુ ઝીલેન્ડ છું અને ઓકટોબર 2024 માં ભારત આવીશ, પેન્શન અંગે મારી મૂંઝવણ દૂર થઇ

  • @Dr.BokhaniSuccess15663
    @Dr.BokhaniSuccess15663 8 місяців тому +2

    ભાઇ નરેન્દ્ર ભાઇ... ખુબ ખુબ ધન્યવાદ અને આભાર

  • @vitthalbhaipatel2502
    @vitthalbhaipatel2502 7 місяців тому

    Very good information given by you sir. Thanks again

  • @jaydevsharma9107
    @jaydevsharma9107 8 місяців тому

    Very Good Sir ,aapno khub abhar

  • @keshavparmar5981
    @keshavparmar5981 8 місяців тому

    सतनाम साहेब बंदगी जी🌹🙏🌹

  • @NDave-zv6hs
    @NDave-zv6hs 8 місяців тому

    નમશ્કાર.સાહેબ,આભાર.
    સારીરીતેજાણકારી આપી.

  • @kanchandudhat6258
    @kanchandudhat6258 8 місяців тому

    Very important information

  • @MonaShukal
    @MonaShukal 8 місяців тому

    Thank you for your guidance sir 🙏

  • @dineshkukadia1302
    @dineshkukadia1302 8 місяців тому

    Thanks...verynice Information Sir....

  • @rameshchandramandir3094
    @rameshchandramandir3094 8 місяців тому

    Khub khub abhar sirji

  • @bhartishah9680
    @bhartishah9680 8 місяців тому

    Thanks a lot for information

  • @naynamehta3316
    @naynamehta3316 8 місяців тому

    Jai jinendra, 🙏🏼

  • @tarulatamecwan1817
    @tarulatamecwan1817 8 місяців тому

    Thank you Sir. 🎉 Nice information 👌

  • @daxashah1052
    @daxashah1052 8 місяців тому

    Very Nice , Good sir .

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 8 місяців тому

    જયશ્રી કૃષ્ણ

  • @ashokupadhyay7265
    @ashokupadhyay7265 8 місяців тому

    So good.... Thanks

  • @sdesaikothari
    @sdesaikothari 8 місяців тому

    Thanks a lot🙏

  • @9724825592
    @9724825592 8 місяців тому

    Good

  • @harshabhavsar110
    @harshabhavsar110 8 місяців тому

    Very nice 👍👍👌

  • @arvindbhaisuthar4210
    @arvindbhaisuthar4210 8 місяців тому

    Very good sir.Australia.

  • @ilabhatt6213
    @ilabhatt6213 8 місяців тому

    Thank you bhai 🙏

  • @ramabensanadiya4215
    @ramabensanadiya4215 8 місяців тому

    🙏🌹🙏👏👏

  • @kalidasparikh3701
    @kalidasparikh3701 8 місяців тому

    Thank you Sir

  • @kishormalli9429
    @kishormalli9429 8 місяців тому

    Thank you

  • @ashokhingu943
    @ashokhingu943 8 місяців тому

    ખુબ ખુબ આભાર... વિદેશમાં રહીને ઑનલાઇન લાઈફ સર્ટિફિકેટ આપી શકાય કે કેમ ? સત્વરે જવાબ આપવા વિનંતી

  • @jkjoshi1990
    @jkjoshi1990 8 місяців тому

    Sir 325 fix vara no video banao 1984 thi 1987 vara gantri no

  • @indiannature.2417
    @indiannature.2417 7 місяців тому

    Sir bahara na rajya ma rehta hoy teva pensioner mate no video banavo

  • @jeshingbhaiparmar4704
    @jeshingbhaiparmar4704 8 місяців тому

    Voice is very slow.

  • @ranjitsinhjadeja1671
    @ranjitsinhjadeja1671 8 місяців тому

    Abhar.

  • @devyanipandya2877
    @devyanipandya2877 4 місяці тому

    નમસ્કાર, કોમ્યુટૅશન ના હપ્તા કેટલા વર્ષ સુધી વસૂલ વાના નિયમ બાબત થોડું માર્ગદર્શન આપશો. આભાર 🙏

  • @JentiMakwana-p1c
    @JentiMakwana-p1c 8 місяців тому

    સાહેબ નમસ્કાર . દિવ્યાંગ પુત્ર ને કેટલુ પેન્શન મલે માતા અને પિતા બંને નોકરી કરતા હૉય તો મિનિમમ કે ટલૂ પેન્શન. મલે તે જાણકારી આપવા. વિનંતી

  • @heenapanchal4597
    @heenapanchal4597 8 місяців тому

    Hospital ma amruttam card na hoi to rs advance apvana hoi 6 heart hospital ma ane ketla male

  • @krishnasavaliya6373
    @krishnasavaliya6373 8 місяців тому

    નમસ્કાર સર.....🙏🏻
    હું ગુજરાત માંથી may 2018 માં નિવૃત્ત થઈ.છું....પણ અત્યારે હું હૈદરાબાદ રહું છું...અત્યાર સુધી જૂન..જુલાઈ માં ગુજરાત ખરાઈ કરવા આવતા..અમે બંને શિક્ષક..એટલે...હવે વિદેશ થી થઈ શકે તો હૈદરાબાદ થી શકે..?? સર સલાહ આપવા નમ્ર વિનંતી...ક્રિષ્નાબેન સાવલિયા

    • @narendravithlani4272
      @narendravithlani4272  8 місяців тому

      હા થઈ શકશે. જીવન પ્રમાણ ની સાઇટ ઉપરથી ઓનલાઇન થઈ શકશે....નજીક ની બેંક ,પોસ્ટ ઓફિસ અથવા સાઇબર કાફે નો સંપર્ક સાધો

  • @jirawala26
    @jirawala26 8 місяців тому

    Thank you Sir😂

  • @rakshadhebar390
    @rakshadhebar390 7 місяців тому

    નમસ્તે..નરેન્દ્ર ભાઈ
    હાલ હું sydney aus. રહ્યુ છું.મારા પુત્ર ના કુટુંબ સાથે.
    હું ભારતીય નાગરિક્તવ ધરાવું છું એટલે પ્રથમ કક્ષા માં આવું.એનું ફોર્મ ડાઉન લોડ કરી શકાય એમ હોય તો લિંક મોકલશો?

  • @creative27feb
    @creative27feb 8 місяців тому

    Narendr Bhaie Ahi Videsh Ma , Gujrat Pension Portal Geo-Lock Hovana Karane ( Sarkarej Lock ) Khultij Nathi, Mate Amara Mate Aa Babt No Koiej Arth Raheto Nathi, Amare Too Akaj Ashro,, Indian Consulate Rahe chhe. Hu Chella 5 Vrse thee Consulate nu Certificate Moklu Chhu.

    • @rakshadhebar390
      @rakshadhebar390 7 місяців тому

      Form ni link મોકલશો?

    • @creative27feb
      @creative27feb 7 місяців тому

      @@rakshadhebar390 - www.cgisydney.gov.in/ -

  • @nileshpatel1644
    @nileshpatel1644 8 місяців тому

    Narendra bhai please send me blank pdf of Pensioners Life certificate form

  • @Dr.BokhaniSuccess15663
    @Dr.BokhaniSuccess15663 8 місяців тому

    અમેરિકામાં રહેતા મિત્રો ને પણ તમારો વિડીયો મોકલું છું

  • @babulalchaudhary6846
    @babulalchaudhary6846 8 місяців тому

    So Nice 👌
    It’s a great informative video 👌👍
    Thanks Narendrabhai 🙏
    Request:- Please put your mobile number on Utube screen .