સમીર ભાઈ જોરદાર વિડિયો શિયાળા માં રોટલા અને આવું શાક હોય. તો કય ના ઘટે. ગુજરાતી ખાવાની મજા અલગ જ છે . મોજ આવી ગઈ બસ આવા વિડિયો હોય તો જોવાની મઝા આવે... જય જલારામ યોગેશ દરજી મેહસાણા
Hi sameer Nice works done by u till the date. can suggest any good option to have breakfast in surendranagar by 7.30am? Also suggest any good local food option by passing through Jetpur/Gondal around 12pm?
તમારે કરણગઢ , સુરેન્દ્રનગર થી કઈ દિશામાં આવ્યું મતલબ કે સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા તરફ, કે મૂળી તરફ કે પછી વઢવાણ તરફ એ ક્લિયર કહેવું જોઈએ અને best thing is કે દરેક વિડીઓમાં લોકોશન જ એડ કરી દો.
સમીર ભાઈ જોરદાર વિડિયો
શિયાળા માં રોટલા અને આવું શાક હોય. તો કય ના ઘટે.
ગુજરાતી ખાવાની મજા અલગ જ છે .
મોજ આવી ગઈ બસ આવા વિડિયો હોય તો જોવાની મઝા આવે...
જય જલારામ
યોગેશ દરજી મેહસાણા
જય માતાજી સમીર ભાઈ સરસ વીડિયો
આવા છુપા હીરા ગોતો 👌🏼👌🏼 વાહ સોમાભાઈ
સમીર ભાઈ હું તમારા દરેક વિડીયો જોવ છું. તમારી વાતકરવાની સટાઈલી. ખુબજ સરસ છે
Amara Vistar akho Siyalo ajj program chalechhe Bhal-jhalavad Vistar ni mojj.. 👌👌👍
Jordar....SAMER BHAI.....⭐⭐⭐⭐⭐
First like
Good job sir swaad to thik che pan zalawadi culture amna ma khuti khuti ne bharelu dekhaay che su kevu Tamaru
જોરદાર દેશી મોજ સમીરભાઈ
અમે પણ આનો સ્વાદ લીધો છે,ખૂબ સ્વાદિષ્ટ.
Tme khub j sara food video lavo so hamna winter season ma
samirbhai video joi moj avi gay
Wow this food must be delicious
I have seen three different food blogs this week of leela chana
જય ઝાલાવાડ
bhai bhai ................moje moj
Jordar video chhe bhai
aa mara mammi na gan ni bajumaj se bhu mast hoy he
ફુલમોજ સમીરભાઈ😋😋😋
Great food coverage Bhai, keep up the good work. Cover more of winters food's in Gujarat.
🙏🙏🙏👍👍👍👏👏👏
Super video my name is australia
Best vlog atyar sudhino
Supar bhai very good
સમીર ભાઈ ગામડા માં આજે પણ માનવતા જીવતી છે.
Vah somabhai😇😇😇😇😇
મોજ ભાઈ મોજ
જય માતાજી
Waah nice shak bnvni rit saras che
સુપર વિડીયો,,🙏🙏🙏🙏
ખુબ સરસ
Must visit during next visit to Wadhwan..
Morning lunch available?
Awesome recipe Samir Bhai 🙏🙏
Wow!!! Resham patti ppwder nu brand kayi che. Kesho ?
Jay mataji
Very nice
Very good samirbhai
Wah samirbhai 👍👍
जय श्री राधे कृष्णा
सादर नमस्कार
Please share detailed recipes
Tya bija Ravjibhai pan chhe tya pan mja avi jase
Good job Samirbhai. It really helps people to pick right food 👍
Bov saras che sak
Visited the place before 10 yrs... awesome test😋😋
આવૉ અમારા લીલી તુવર શાક ના પૉગરામ મજા આવી જાય
Moj pdi gy 😍
First
Samir bhai Nana Manas ne jahetat ni support Karo Cho bhagvan tamaru bhalu kare
Nice
A1
Samir bhai amdavad parcel kai rite mdi ske?
Vadhare quantity ma order karvo pde?
Waah..
Hi sameer
Nice works done by u till the date. can suggest any good option to have breakfast in surendranagar by 7.30am?
Also suggest any good local food option by passing through Jetpur/Gondal around 12pm?
Tel na daba par to refined soyabin oil lakhu che (to singtel kem bole che)
Full Deshi Mojj 👌👌👌
👍👍👍👍👍
Are Bhai kathiya wadi try karo
Samir bhai video man NE to kyarek batavo?
lila chana ni dal khava avjo vadhiya ma sankhswar
Bhai bhavangar parsal mokale 6
👏👏👏
રાજકોટ ના બધા બલોગર એકજ જગયાયે સુવાતછે
Kanda lasan sathe doodh?
This hotel is how many kilometers from Surendranagar?
3kiko mitar
Mane to shak no lal ranag sharu laygu
Mara masinu gam che karangadh
મુળી નો વિડીઓ ક્યારે આવશે
Subscribe jaldi 500k thay evi shubhkamna
Jain food available ?
તેલ ઓછું લો તો ન ચાલે? બાકી વાનગી સરસ છે
આમાં મીઠું કેયારે નાખીયું
તમારે કરણગઢ , સુરેન્દ્રનગર થી કઈ દિશામાં આવ્યું મતલબ કે સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા તરફ, કે મૂળી તરફ કે પછી વઢવાણ તરફ એ ક્લિયર કહેવું જોઈએ અને best thing is કે દરેક વિડીઓમાં લોકોશન જ એડ કરી દો.
Video ma chokkhu kahelu chhe dost..Patdi thi Surendranagar jata...10 km pahela
બાપુ,
બધુંય તો બરોબર પણ તેલ જોઈ ને મન પાછળ પડી જાય છે.
Right
aatlu tel to joeyej
Ghor buliguia
વિડિયો શૂટિંગ બરાબર નથી સારું કર્યું
Thanks for your feedback..sudharvani try karshu
Very nice
Nice