નોટિફિકેશન આવી ગયું હવે શું ? ખાસ સંદેશ ?

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024

КОМЕНТАРІ • 103

  • @ashavankar5776
    @ashavankar5776 13 днів тому +6

    આ બધુ તમારા સૌની મહેનત થકી જ છે.🙏🙏🙏🙏

  • @majithiyatejas8942
    @majithiyatejas8942 13 днів тому +7

    Thank youh ચેતનભાઈ❤🤗
    દિલથી સલામી આપું છું.❤❤

  • @bhavikapatel699
    @bhavikapatel699 11 днів тому +1

    પ્રણામ 🙏 સાહેબ શ્રી કાયમી શિક્ષક ની ભરતી ની જગ્યા માં વધારો કરો દરેક ટેટ ટાટ પાસ ઉમેદવાર ખૂબ જ સંઘર્ષ કરી ને ખૂબ જ મહેનત કરી ને પરીક્ષા પાસ કરી છે માટે કરી ને કાયમી શિક્ષક ની ભરતી મા વધારો કરો 🙏🙏🙏🙏🙏🙏જગ્યા મા વધારો થવો જ જોઈએ 🙏🙏

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu 10 днів тому

    સર તમે લોકોએ આંદોલન કર્યું છે અને ખૂબ જ તમે મહેનત કરી છે તેના કારણે ભરતી આવે છે સાહેબ તમારો ખુબ ખુબ આભાર સર દિલથી

  • @mnveer8120
    @mnveer8120 13 днів тому +9

    સર 17વર્ષ થી ચિત્ર, સંગીત, વ્યાયામ ની 1થી 8મા ભરતી નથી કરી તે પણ થવી જ જોઈએ 🙏🙏

  • @gujjucommerceworld3079
    @gujjucommerceworld3079 13 днів тому +5

    ચેતનભાઈ તમારા થકી અમે હતા .... ધન્ય છે તમને અડીખમ યોધ્યા ની જેમ તટસ્થતા થી લડ્યા ....

  • @HardikParmar-fz9ym
    @HardikParmar-fz9ym 13 днів тому +3

    સૌથી મહાન યોદ્ધાઓ ડૉક્યુમેન્ટ તૈયાર કરવામાં પડયા. એ ફક્ત કરવા ખાતર નોકરી કરશે.

  • @bhavishikshak171
    @bhavishikshak171 13 днів тому +2

    ખૂબ ખૂબ અભિનંદન આવા લડવૈયા ભાવિ શિક્ષકો ને વંદન

  • @jikanihusen8092
    @jikanihusen8092 13 днів тому +3

    Thank you Tejas bhai dilip bhai suraj bhai shakuntala ben vibhuti ben neha ben kiran bhai Yuvraj Singh chetan bhai and all Tet tat pass yodhdhao

  • @Digvijaysinhsodha2721
    @Digvijaysinhsodha2721 13 днів тому +1

    તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો તેમજ ભરતી લાવવા માટે સાથ આપનાર ટાટ પાસ ભાઈઓ - બહેનો, સોશિયલ મીડિયાના માધ્યમથી સાથ આપનાર પત્રકાર અને ધારાસભ્ય સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 🙏🙏💐💐

  • @dreamTv-kw7dy
    @dreamTv-kw7dy 13 днів тому +3

    હવે ૯ થી ૧૦ ની જગ્યા વધારવા માટે અને સમયસર જાહેરાત આવે તે માટે પ્રયત્ન કરવો જોઈએ

  • @nayni4150
    @nayni4150 13 днів тому +2

    tnQ sir 🙏 સર ભરતી બોવ ઓછી છે ...આતો ચાંદલો લખવતા હોય એટલી જગ્યા વિષય પ્રમાણે હશે......

  • @manjulabensolanki7892
    @manjulabensolanki7892 13 днів тому +1

    સાહેબ આપે પણ ખુબ જ મહેનત કરી છે એ બદલ આપનો પણ્ ખૂબ ખૂબ આભાર

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu 10 днів тому +1

    સાહેબ હું દિવ્યાંગ છું અને ઘણા ટાઈમથી આ ભરતીની રાહ જોતી હતી મારી ઉંમર 46 વર્ષ છે

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 13 днів тому +3

    સાહેબ,તમારી મહેનત રંગ લાવી. પણ હવે વિદ્યાસહાયક ભરતીમાં વય મર્યાદામાં વધારો કરાવો.

  • @dreamTv-kw7dy
    @dreamTv-kw7dy 13 днів тому +3

    હવે ૯ થી ૧૦ ની જગ્યા વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને સમયસર જાહેરાત આવે તે માટે પ્રયાસ કરવો જોઈએ

  • @jayminsharma
    @jayminsharma 12 днів тому +2

    Tamaro khub aabhar sath sahkar aapyo 🙏

  • @learnwithmd8446
    @learnwithmd8446 13 днів тому +2

    tame. khub. khub. prayas karyo. che
    tame. khub. j. mature and. bov. sara. prabhavi leader cho
    tamare khub. prayas kariyo che
    abhar apno

  • @abhishekgamit4126
    @abhishekgamit4126 13 днів тому +3

    Thank u so much sir for support 🎉❤

  • @mintupatel5007
    @mintupatel5007 13 днів тому +4

    સર દિવ્યાંગ બાળકો અભ્યાસ માટે મદદરૂપ બનો 👍🏼

  • @bhavikapatel699
    @bhavikapatel699 11 днів тому

    તમામ નો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 13 днів тому +3

    Jagya vadhro nu kai karo

  • @bhochiyanishaa5165
    @bhochiyanishaa5165 13 днів тому +4

    Cetegary no labha જોઇએ sir

  • @teenodhapa8570
    @teenodhapa8570 13 днів тому +3

    ખુબ ખુબ અભિનંદન

    • @dabhipurvi7245
      @dabhipurvi7245 13 днів тому

      ચૂંટણી પહેલાં ભરતી પુરી થવી જોઈએ

  • @niravchaudhary6903
    @niravchaudhary6903 13 днів тому +2

    Secondary ma jagyao vadhe te mate try karia thoda to badhane labh thay🙏🙏🙏

  • @gambhirvasava6031
    @gambhirvasava6031 13 днів тому +12

    ભરતી આવી ખુબ સારું સર પણ અનામત નો લાભ ના આપ્યો એટલે કેટેગરી વાળાઓ ને અન્યાય થયો એ બોવ દુઃખ ની બાબત છે.સર હવે વિદ્યાસહાયક ની ભરતી મા ઉંમર મર્યાદા મા વધારો કરવો સાહેબ

    • @chandreshrathod3174
      @chandreshrathod3174 12 днів тому

      સાહેબ અનામત ની લાભ મળે જ 55% પાશિંગ ગુણ માન્ય ગણી આ ભરતી મા સમાવેશ કરવામાં આવે. આના માટે રજૂઆત કરવી પડે. બાકી ખાલી એમ કહ્યે કે ના મળી એનું દુઃખ એ ના ચાલે. આ અનામત નો હક બંધારણીયા છે. એ આપવામાં આવ્યો નથી. તો એના માટે લડવું પડે. કરો રજૂઆત તમારા સ્થાનિક આગેવાન ને. લગતા વળગતા તમામ ને. 🙏🙏🙏

  • @solankiurvashi5534
    @solankiurvashi5534 13 днів тому +2

    Congratulations.. Tamari mahenat rang lavi😊

  • @vijay_Rajput_1208
    @vijay_Rajput_1208 13 днів тому +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🎉

  • @vankargirishbhai8986
    @vankargirishbhai8986 13 днів тому +4

    હજુ જગ્યાઓ વધારવા માટે કંઈક કરવા જેવું છે

  • @yogeshrathod1394
    @yogeshrathod1394 12 днів тому +1

    Jagiya ochi aavi che.bhai khush thava jevu kai nai. Nicha merit vada nu su.jeni to digri pan nay gani.😢

    • @CHETANDHAMELIYA
      @CHETANDHAMELIYA  12 днів тому +1

      પ્રયાસ તો કરીએ છીએ
      આટલા તો લાગશે ને

  • @dabhibakul4191
    @dabhibakul4191 13 днів тому +2

    Khub khub aabhar sir tamaro

  • @Ronak-tb3hs
    @Ronak-tb3hs 13 днів тому +1

    Thank you so much sir…tamara jeva leader vagar 24700 na ghar ma ujas shakya no that🙏🙏🙏

  • @RathodNayan-nv6eh
    @RathodNayan-nv6eh 13 днів тому +2

    Form 15 Divas pachhi bharase enu su matlab?

  • @04gondaliya
    @04gondaliya 13 днів тому +2

    Khub khub aabhar sir🙏

  • @niravchaudhary6903
    @niravchaudhary6903 13 днів тому +2

    ખૂબ ખૂબ આભાર ભાઈ🙏🙏

  • @roshnichaudhari5416
    @roshnichaudhari5416 13 днів тому +2

    Chetanbhai ladat ladi ne aatle phochya to potana pr pn proud fill thay 6e

  • @kishanthakor-it4xv
    @kishanthakor-it4xv 13 днів тому +2

    Sir secondary ma jgya vdharo kravo sir

  • @SarojDulera
    @SarojDulera 13 днів тому +1

    Tnx sir tamaru pn khub j yogdaan se.

  • @mahendrasangada5984
    @mahendrasangada5984 13 днів тому +1

    આભાર બધાનો તમારો

  • @poptanisejal5058
    @poptanisejal5058 13 днів тому +1

    ચેતનભાઈનો ખુબ ખુબ આભાર, નીડર

  • @pareshsolanki3711
    @pareshsolanki3711 13 днів тому +1

    Tamari aneTamara jeva tamam yodha ni Jeet se Chetan bhai

  • @patelrekhapatel5913
    @patelrekhapatel5913 13 днів тому

    છેલ્લાં 15 વર્ષથી ચિત્ર શિક્ષકોની માત્ર પરીક્ષા જ લવાઈ છે પણ ભરતી નથી કરતા તો સર, વધુ સંખ્યામાં ચિત્ર શિક્ષકોની ભરતી થાય તો સારું.

  • @vishvabhatt5905
    @vishvabhatt5905 13 днів тому +1

    Thank you so much...god always bless you 🙏

  • @mitalidesai1858
    @mitalidesai1858 13 днів тому +2

    Thank you so much 🙏🙏🙏🙏

  • @chahdharirashmi2857
    @chahdharirashmi2857 13 днів тому +6

    Categary no labh mate Kai karvu joye

    • @chandreshrathod3174
      @chandreshrathod3174 13 днів тому +2

      Koi nahi kare ae anmat vala a j kevu jose. Aa badha aapda bhaio to 120+ che to ae sukaam ama sath aape to aape jaate j kaik krvu joe.. Gandhinagr javu pde rubaru rajuaat. Krva. Baki hve aavta 2 thi 3 year raah jovani..

    • @tanvigamit5378
      @tanvigamit5378 13 днів тому

      Sachi vat che

    • @tanvigamit5378
      @tanvigamit5378 13 днів тому +1

      UGC NET CTET central exam ma pan 55% hoi che

    • @tanvigamit5378
      @tanvigamit5378 13 днів тому

      @@chandreshrathod3174 atyre j TET1/2 ni exam gay ema pan category mujab passing marks hata

    • @chandreshrathod3174
      @chandreshrathod3174 12 днів тому +1

      ​@@tanvigamit5378 anamat maate aagal su kervu 55% manya rakhava. Kai vichary che aagal kya pglaa leva..

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 13 днів тому +2

    Thanks

  • @Gujratiguru9898
    @Gujratiguru9898 13 днів тому +2

    ખૂબ ખૂબ આભાર સર

  • @VIJAYKUMARSONERI
    @VIJAYKUMARSONERI 13 днів тому +2

    2018+19નું TAT pass nu ક્યાંય ના કર્યું સાહેબ

  • @desairevabhai-y2h
    @desairevabhai-y2h 13 днів тому +1

    ખૂબ ખૂબ આભાર ચેતન ભાઈ 🙏🙏🙏🙏🙏

  • @kishanthakor-it4xv
    @kishanthakor-it4xv 13 днів тому +1

    Khub khub abhinandan sir ji

  • @kailashkavathiya337
    @kailashkavathiya337 13 днів тому +2

    Thank you 🙏🙏

  • @dhruv273
    @dhruv273 13 днів тому +1

    આભાર સાહેબ

  • @GirishPatel-p2w
    @GirishPatel-p2w 13 днів тому +2

    🙏🙏🙏🙏

  • @nareshbarot_official550
    @nareshbarot_official550 13 днів тому +1

    Sangeet sikshak ni bharati thashe ke nahi ane na thavani hoy to amare keva pagla leva teni salah apsho saheb…tamara number moklva vinanti

  • @mayurimakadia5563
    @mayurimakadia5563 13 днів тому +3

    2018 19 tat ni bharti pan karavo

  • @appugamit
    @appugamit 13 днів тому +1

    Salute sir....

  • @SureshPrajapati-ih1mv
    @SureshPrajapati-ih1mv 13 днів тому +2

    Bhai tu vidio ma j દેખાવ છો હો

  • @jalpasolanki2526
    @jalpasolanki2526 13 днів тому +1

    Sir, anamat no labh nai malyo .

  • @JagrutiPatel-c9v
    @JagrutiPatel-c9v 13 днів тому +1

    Thank you all of you

  • @sanuvasava3984
    @sanuvasava3984 13 днів тому

    માદયમિક વિભાગ ની સમય સર ભરતી કદાચ નહીં પણ થાય કેમકે ફોર્મ ભરવા ની તારીખ લંબાવાઈ છે

  • @anuppatel7465
    @anuppatel7465 13 днів тому +1

    Thank you sir

  • @YogeshPadhiyar-d1v
    @YogeshPadhiyar-d1v 13 днів тому +2

    Tx તમને પણ ભાઈ

  • @poojadudhrejiya72
    @poojadudhrejiya72 13 днів тому +1

    Khub... Khub....abhar bdhano

  • @JituVachhani
    @JituVachhani 13 днів тому +2

    Gujarat sudharo karava matej nokari levi6

  • @snehaurvesh30
    @snehaurvesh30 13 днів тому

    Sir jagiya vadhare ave aevu kai karo

  • @DiptiRaval123
    @DiptiRaval123 13 днів тому +1

    Sir મારે આધાર કાર્ડ પતિના નામનું છે તો કોઈ problem થાય કે પપ્પા ના નામનું કઢાવવું પડે please replay

    • @vaghelageetaben3307
      @vaghelageetaben3307 13 днів тому +1

      કોઈ નહિ થાય મારે પણ એવું જ છે

  • @HAZZLYN.KATARA7028
    @HAZZLYN.KATARA7028 13 днів тому +1

    Thank you so much 🙏🙏🙏🙏🙏🙏

  • @JituVachhani
    @JituVachhani 13 днів тому

    Sarakar shikshakon bane tetali potana visatar aapajo jethi badakone potana vatananij bhasha ma samajavu sahelu pade

  • @dilipsinhdabhi3705
    @dilipsinhdabhi3705 13 днів тому +1

    ❤❤❤

  • @rameshbhagora3328
    @rameshbhagora3328 13 днів тому +1

    જલદી જલદી પરીક્ષા લાવજો

  • @dabhikanubhai7081
    @dabhikanubhai7081 13 днів тому +1

    Nice sir

  • @indrakumarbaria4649
    @indrakumarbaria4649 13 днів тому +1

    ❤..🇮🇳..👍

  • @patelvipul1753
    @patelvipul1753 13 днів тому +1

    Sar age mo vdhharoo kro

  • @dabhikanubhai7081
    @dabhikanubhai7081 13 днів тому

  • @jalpasolanki2526
    @jalpasolanki2526 13 днів тому

    Amate kaik karo sir please

  • @patel4284
    @patel4284 13 днів тому +1

    🎉🎉🎉ઓલ ધ બેસ્ટ

  • @sonalkaklotar-br2iq
    @sonalkaklotar-br2iq 13 днів тому

    Hareshbhai tarsariya

  • @pandyaharesh321
    @pandyaharesh321 13 днів тому +1

    Khub khub abhar sir 🙏

  • @RamilabenChaudhari-gy2sm
    @RamilabenChaudhari-gy2sm 13 днів тому +1

    Thank you🙏🙏

  • @heenajagatiya843
    @heenajagatiya843 13 днів тому +1

    Thank you sir