ગુજરાતના આ ગામમાં નર્સરીનો ધંધો એવો જામ્યો કે યુવાનોએ રોજગારી માટે ગામ બહાર જવાની જરૂર પડતી નથી

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2021
  • તમે નર્સરી તો અનેક જોઈ હશે પરંતુ આજે અમે તમને ગુજરાતનું એક એવું ગામ બતાવીએ છીએ જેમાં રહેનારા મોટા ભાગના લોકો નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. નવસારી જિલ્લાના દોલધા ગામમાં છેલ્લાં 10 વર્ષથી નર્સરી ઉદ્યોગનો એવો વિકાસ થયો છે કે ગામના બંગલાવાળાથી લઈને નાના ઝૂંપડાવાળા લોકો પોતાના વ્યવસાયની સાથે સાથે નર્સરીનો ઉદ્યોગ ચાલુ કરી આવક મેળવી રહ્યા છે.
    #Nurserybusiness #Gujarat
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 27

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel3778 2 роки тому +5

    ખુબ ખુબ અભિનંદન સૌ ગામવાસીને તથા શરૂઆત કરનારા એવા શિક્ષકશ્રીને !
    🏹🏹🏹🌾🌴🌳🌹🌺🥀🌷⚘🌵🍀🌾🏹🏹🏹

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 28 днів тому

    ખુબ સરસ.જયસરીકૃષણ.

  • @turningpoint8226
    @turningpoint8226 2 роки тому +5

    ખુબ સુંદર
    .....

  • @parmanandsharma4811
    @parmanandsharma4811 10 днів тому

    LOVELY VIDEO SO MANY BLESSINGS . THANKS .

  • @smit.k.kgardening2752
    @smit.k.kgardening2752 2 роки тому +2

    Very good ✨🌹🌲🌱🌿🌾🌵🍂🍁🥀

  • @rameshdaivipoojak2670
    @rameshdaivipoojak2670 4 місяці тому +1

    BAU SARAS KAAM CHHE

  • @karshanselat4381
    @karshanselat4381 3 дні тому

    નાળિયેરી છે

  • @khushipatel4822
    @khushipatel4822 2 роки тому +10

    દોલધા એકજ નઈ હવેતો ઝરી, કંબોયાં નો પણ સમાવેશ થાય સે

    • @ashokbhaivyas2034
      @ashokbhaivyas2034 3 місяці тому

      આ ગામો ક્યાં આવેલા છે

    • @Anymous-iv5qd
      @Anymous-iv5qd 2 місяці тому +1

      @@ashokbhaivyas2034 Chikhali Vansda road per .

    • @ashokbhaivyas2034
      @ashokbhaivyas2034 2 місяці тому

      ​@@Anymous-iv5qdnice to reply અમો પણ વાંસદા થી બુહારી આવતી વખતે અમો મેઈન રોડ થી ડાબી સાઈડ અંદર ની બાજુ આખું ગામ નર્સરી ઉદ્યોગ હતો ગામ યાદ નથી

    • @Anymous-iv5qd
      @Anymous-iv5qd 2 місяці тому +1

      @@ashokbhaivyas2034 e side to thodi Ghani nursery Che bhinar gam ma .
      Mote bhage Chikhali road per vadhare Che . Tya sasta ma Mali jay . City ma double bhav ma veche .

    • @ashokbhaivyas2034
      @ashokbhaivyas2034 2 місяці тому +1

      હું વર્ષો પહેલાં વાલોડ માં પ્રાઇવેટ માં જોબ કરતો હતો અને એ બાજુ ફરવા આવ્યો હતો મને એ વિસ્તાર ખૂબજ ગમે 👌 લોકો માયાળુ 🙏 ખૂબજ સાદગી છતાં સંતોષી 👍 ગામ નું નામ યાદ આવે એટલે જણાવીશ 🪴🌹🥭🌵🌴🌳🌲

  • @bhavinturakhiya3970
    @bhavinturakhiya3970 2 роки тому +1

    Khub saras. 6 feet na limda na chodva vavo ane vecho.

  • @dipakgamit4487
    @dipakgamit4487 2 роки тому

    Sachi mahenat aane khevay

  • @leenapatel7046
    @leenapatel7046 Рік тому

    👌👌👌

  • @parmardevisinh5199
    @parmardevisinh5199 2 роки тому

    Good

  • @bharatahir792
    @bharatahir792 2 роки тому +1

    BBC , HAVE AAVA 👆 SARA SAMACHAR AAPO... 🙏
    ANE VISHV KALYAN NU KAM KARO... 🙏

  • @vinodganvit3086
    @vinodganvit3086 11 місяців тому

    V̊e̊r̊ẙg̊o̊o̊d̊

  • @NajiyaDarukhanawala
    @NajiyaDarukhanawala 4 дні тому

    Online moklo chai

  • @ChiragGohil
    @ChiragGohil 2 роки тому

    Mara mama na ghar ni baju nu gam

  • @priyatandel9071
    @priyatandel9071 2 роки тому

    Kimat kem aapi chor ni khubaj sarash ben

  • @belabendodiyar143
    @belabendodiyar143 8 місяців тому

    Tmaro number aapo ne mare ful chhod levana chhe

  • @shakhivehmunaf3546
    @shakhivehmunaf3546 Рік тому

    Call me green gold nursery Umapur Maharashtra beed

  • @nimeshshah7485
    @nimeshshah7485 2 роки тому

    Good