નરેશભાઈ કનોડીયા આ ગુજરાતનું ગર્વ છે જાણતા દુઃખ થાય છે કે આપણી વચ્ચે નથી છતાં આપણા દિલમાં રહે મારું નામ. જયેશભાઈ તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા. ગામ કેવડી માં રહેવું છું જય માં
નરેશ ભાઈ કુળદેવી હરસિધ્ધ માઁ ની જાગતી જોત કોઈલા ડુંગર થી લાયાતા જયારે એ પ્રાણ પતિસ્થા પ્રસંગ હતો ત્યારે હું 5 વર્ષ નો હતો મારાં પપ્પા સાથે ગયો તો🙏🏻જય હરસિધ્ધિ માઁ
નરેશભાઈ ખૂબ સારા કલાકાર હતા...બચપણ માં અમે તેમની ફિલ્મો જોવા માટે અગાઉ થી 10...10 પેસા જમાં કરતા ...હાલ આપડી વચ્ચે નથી એ સમાચાર જોઈ બહુ જ દુઃખ થયેલ ....પન ઈશ્વર ઈચ્છા બળવાન... જય સોમનાથ.. ગીર સોમનાથ ...વેરાવળ
I m watching from Ahmedabad.and kanoda Mari sasari che and legend Mahesh ji and Naresh ji ni bilkul baju varu gar mara sasara nu che...dost many many congratulations to u for makes this awasome video for great tribute to ours legendary one and only one Mahesh ji and Naresh ji...
ખુબ ખુબ આભાર આ વિડીયો બનાવવા તથા બતાવવા બદલ ! કૃણાલભાઈ. સુપરસ્ટાર મહેશભાઈ તથા નરેશભાઈનું ગામ કનોડા તથા તેઓનું ઘર જોઈ ખુબ જ આનંદ થયો. નગીનભાઈ પંડ્યા, જાસપુર. તા.પાદરા, જી.વડોદરા.
ખૂબ ખૂબ ધનયવાદ ભાઈ આ વિડીયો બદલ. હું વડોદરા થી છું અને શ્રીમહેશભાઈ કનોડિયા અને શ્રીનરેશભાઈ કનોડિયા પ્રત્યે મને ખૂબ જ માન છે અને બંને ભાઈઓ માટે તેમની કાળા અને યોગદાન માટે મને અત્યંત ગર્વ છે Love You both Shri Nareshbhai & Shri Maheshbhai❤❤
હું મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના વેઞડવાવ ગામથી વિડીયો જોવું છું મારું નામ રમેશભાઈ છે આ વિડીયો બનાવનાર ને ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ અને ઞુજરાતી ફિલ્મ સુપરસ્ટાર નરેશભાઈ અને મહેશભાઈ ને અમારા આખા ગામ તરફથી કોટી કોટી પ્રણામ🙏
નરેશ ભાઈ અને મહેશ ભાઈ બંને ખૂબ જ સારા વ્યક્તિ હતા
ગુજરાત નું ગૌરવ હતા અને રહેશે
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
નરેશભાઈ કનોડીયા આ ગુજરાતનું ગર્વ છે જાણતા દુઃખ થાય છે કે આપણી વચ્ચે નથી છતાં આપણા દિલમાં રહે મારું નામ. જયેશભાઈ તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા. ગામ કેવડી માં રહેવું છું જય માં
નરેશ ભાઈ કુળદેવી હરસિધ્ધ માઁ ની જાગતી જોત કોઈલા ડુંગર થી લાયાતા જયારે એ પ્રાણ પતિસ્થા પ્રસંગ હતો ત્યારે હું 5 વર્ષ નો હતો મારાં પપ્પા સાથે ગયો તો🙏🏻જય હરસિધ્ધિ માઁ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Humna ketla varas na cho 2024 ma 🤔
So lucky
Deepak vadodara
Vadodara
નરેશભાઈ ખૂબ સારા કલાકાર હતા...બચપણ માં અમે તેમની ફિલ્મો જોવા માટે અગાઉ થી 10...10 પેસા જમાં કરતા ...હાલ આપડી વચ્ચે નથી એ સમાચાર જોઈ બહુ જ દુઃખ થયેલ ....પન ઈશ્વર ઈચ્છા બળવાન...
જય સોમનાથ..
ગીર સોમનાથ ...વેરાવળ
નરેશ ભાઈ ને યાદ આવે એટલે આપણું બાળપણની યાદો આવી જાય છે આવા કલાકારો આવા હીરો હવે નહીં મળે...આવશે પણ નહીં.....શુ જમાનો હતો યાર .....😢😢
❤નરેશ ભાઈ ની વાત જ ના થાય ❤ તેમણે ખૂબ જ ફીલમ બનાયા હો❤
થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
I m watching from Ahmedabad.and kanoda Mari sasari che and legend Mahesh ji and Naresh ji ni bilkul baju varu gar mara sasara nu che...dost many many congratulations to u for makes this awasome video for great tribute to ours legendary one and only one Mahesh ji and Naresh ji...
નરેશભાઈ મહેશભાઇ ગુજરાતી ફિલ્મ ના,.સુપર સ્ટાર છે
સ્વ. નરેશભાઈ કનોડિયા ને ખૂબ ખૂબ અભિનંદન.
ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાના હિલોલ ગામ થી ખૂબ ખૂબ અભિનંદન....હુ ગજરાતી ગીત સંગીત પ્રેમી છુ
ખુબ ખુબ આભાર આ વિડીયો બનાવવા તથા બતાવવા બદલ ! કૃણાલભાઈ. સુપરસ્ટાર મહેશભાઈ તથા નરેશભાઈનું ગામ કનોડા તથા તેઓનું ઘર જોઈ ખુબ જ આનંદ થયો. નગીનભાઈ પંડ્યા, જાસપુર. તા.પાદરા, જી.વડોદરા.
હિંમતનગર તાલુકાના અડપોદરા ગામથી આ વિડીયો જોવું છું..સરસ ગામ છે.નરેશભાઈ નુ .અને વિડિયો પણ સરસ બનાવ્યો છે
જય શ્રી હર સિદ્ધિ માઁ અમારા કુળદેવી ..... વીરપુર જલારામ થી
🙏🏻🙏🏻
નારાયણભાઇ શીવાભાઇ સોલંકી ચાંદખેડા અમદાવાદ થી જણાવેલ માહિતી આપેલ તે બદલ કૃણાલભાઇ આપનો ખુબ ખુબ આભાર
ગુજરાતી ફિલ્મ અને ગ્રામ્ય જીવન ને અભિનય નો ઓપ આપનાર મહા નાયક એટલે શ્રી ઉપેન્દ્રભાઈ અને મહેશભાઈ ને કોટી કોટિ વંદન 🇮🇳🙏🇮🇳🙏
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
તદ્દન સત્ય હકીકત.
જય માતાજી 🚩🙏
🙏🏻🙏🏻
ખૂબ ખૂબ ધનયવાદ ભાઈ આ વિડીયો બદલ.
હું વડોદરા થી છું અને શ્રીમહેશભાઈ કનોડિયા અને શ્રીનરેશભાઈ કનોડિયા પ્રત્યે મને ખૂબ જ માન છે અને બંને ભાઈઓ માટે તેમની કાળા અને યોગદાન માટે મને અત્યંત ગર્વ છે
Love You both Shri Nareshbhai & Shri Maheshbhai❤❤
મણિરાજ બારોટ વિશે કંઈક વિડીયો મણિરાજ કઈ રીતે કલાકાર બને એ બધું🎉🎉
Saras
❤❤❤❤❤❤❤
થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
0
જય શ્રી રામાપીર
કોઈલાડુગડ નીમાં હષૅદ
ઉજીયનની માં હષૅદ
રાજપીપરાની માં હષૅદ
જય હષૅદ
તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા ગામ સાખેજ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤ khoob khoob Abhinandan
Very nice video 👍👌 Jay mataji 🙏🙏
🙏🏻🙏🏻
ખુબ સરસ🙏🙏🙏🙏 નરેશ કનોડિયા ને સલામ🙏🙏
ખૂબ સરસ વિડિયો છે.
Khub sundar
તાલપોડા ગામ કપડવંજ તાલુકો નરેશ કનોડિયા ની દરેક ફિલ્મ અમે જોઈએ છીએ તેમા નરેશ કનોડિયા અને જયશ્રી ટી સુપર હિટ જોડી
Mast gam che 1 dum chokhu gam vhe naresh bhai nu
ખૂબ જ સરસ માહિતી આપી છે સીડોસણા તાલુકો જોટાણા બાજુ જીલ્લો મહેસાણા
રમેશ મહેતા નું ઘર બતાવો કુણાલભાઈ. ❤❤❤
ગુજરાત ના ગૌરવ એવા નરેશ કનોડિયા મારા માનીતા સ્ટાર વિશે આટલી સરસ આપવા માટે આભાર ભાઈ વણકર સમાજના હતા એ જાણી આનંદ થયો કેમ હું પણ વણકર છું 🙏🙏
Good work se Bhai
Saras video saras mahiti ❤❤❤❤❤
Naresh Mahesh mara vnkr samaj Na Hiro hta Ane aa jivan rhese i miss u naresh Bhai mhesh Bhai
ખૂબ સરસ વિડિયો છે brother
હું મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના
વેઞડવાવ ગામથી વિડીયો જોવું છું મારું નામ રમેશભાઈ છે આ વિડીયો બનાવનાર ને ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ અને ઞુજરાતી ફિલ્મ સુપરસ્ટાર નરેશભાઈ અને મહેશભાઈ ને અમારા આખા ગામ તરફથી કોટી કોટી પ્રણામ🙏
અમારા વણકરસમાજના સૌથી મોટા કલાકાર હતા જય હરસિદ્ધિ માતાજી
Very good information
Thank you very much sir for this information video of Naresh sir and Mahesh sir. Village 👌👍👏 sir amaru gam morbi 💐💐 big ceramic industry in morbi 👍
हु पण एक गुजराती सुउ नरेश भाइ एक मस्त कलाकार हता अतेरे आपडी वचे नथी ते थी बवु दुख से बवु सरस सुपस्टार हता जय भागवान
હું મહેસાણા થી આ વિડીયો જોયો સરસ વિડિયો લાગ્યો. Thank you.
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
નરેશ કનોડીયા ના દરેક વિડિયો માં લાઇક.સબસ્ક્રાઈબ. કરુંછું. મારુ ગામ. વલ્લવપુર. તા. શહેરા. જી.પંચમહાલ. અમર રહો નરેશ કનોડીયા❤❤❤❤❤
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
ખૂબ સરસ વિડીયો જોવાની મઝા આવી ગઈ
Mst bhaiya ❤️❤️
😅bahusarasvideo
Joranang
Nice work Bhai all the best 👍
Hu Arvind khant Aravalli jillo,malpur taluka nu Aniyor gam thi video joyo khub khub dhanyawad.
Jay mataji bhai video bov mast che
🙏🏻🙏🏻
વણકરવાસ ગામ ગિયોડ તા. જિ ગાંધીનગર થી ધન્યવાદ
ખૂબ ખૂબ સરસ...જય માતાજી
Hu valsad thi chu I'm 33 year old . ane hu nano hato tyare thi naresh sir ni badhi j Film joyi che .....e yaado Kai rite bhulay.....😊😊😊
ફાગવેલ થી ❤
Gaam bahot sundar he 👍
Bahut saras video 👍
થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
જયસુખભાઇ રાજકોટ જીલ્લામાં ગામભાયાવદર
નરેશ ભાઈ તથા મહેશ ભાઈ ને ખૂબ ખુબ અભિનંદન પાઠવુ
હૂ સોલંકી નરસિંહ નાથા ભાઈ
ભાટસિમરોલુ
તા, કેશોદ
જી, જુનાગઢ
હું ગામ લણવા .તા.ચાણસ્મા.જી.પાટણ. નરેશ કનોડિયા નો સંગીતપ્રેમી સુ.હું તેમના આત્મા ને ભગવાન શાંતિ આપે.જય હરસિદ્ધ માતાજી.
નરેશભાઈ કનોડિયાની ફિલ્મો મેં લગભગ બધીજ જોઈ છે.
મારા ફેવરિટ હીરો
નરેશ કનોડીયા સ્નેહલતા ની ગુજરાતી ફિલ્મો અતિ સુંદર હતી
સારા એવા સુપર સ્ટાર હતા
ગુજરાતનું ગૌરવ ગણાતા નરેશ કનોડિયા
Hu Surat thi chhu khub saras❤
આપનો વિડિયો ખૂબ ગમ્યો ભાઈ
Locked from Africa...nice video thank you Bhai👌👍
Good job,, brother
ગામ બહુ સારુ છે
થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
Om shanthi Mahesh Bhai naresh Bhai. From ashwinbhai k sutariya at segva ta sinor dist Baroda
Proud of my native place Kanoda
Mahesh Bhai and Naresh Bhai
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
સુરત થી વિડિયો સરસ હતો ગામ પણ જોરદાર છે સરસ લાગ્યો વિડિયો તામારો
Mara to favourite htame emni bdhij film galti ane maa harsidhi to amara pam kurdevi maa che jay mataji bhai❤❤❤❤❤❤❤❤❤❤❤😊 mundra kutch mv.
jordar bhai
થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
ભાવનગરથી જોવ છું👌👌👌
Very nice 🎉❤❤🎉
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ
Very nice video of village Kanoda the birth place of Mahesh Naresh Kanodia. Thank you.I am from Surat😊
હું આ વિડીયો સહેરા તાલુકાના તરસંગ ગામમાંથી જોવું છું પંચમહાલ
ત્યાંથી મોરવા કેટલું દૂર?
હું કાનોડા નો જ વતની છું. મારા કુળદેવી, ઘર અને જમીન હજી પણ ગામ માં જ છે.
થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
Puna Maharashtra thi vidio jovu chu..
છોટાઉદેપુર જિલ્લામાં થી જોવું શુ🙏
Watching frm Amdavad..belongs to Kanoda..jay bahusmarna maa..jay someshwar...🚩🚩🇮🇳🌺🙏👌👍
થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
Super video I like it
Khub saras bhai naresh bhai, ni gam ni mahiti aapi,🎉
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
ખુબ સરસ👍🙏🙏🙏
જયશ્રી હરસિધ્ધિ મા, સુધીર પરમાર, ખોખરા વિસ્તાર, જયંતિલાલ વકીલની ચાલી ખોખરા, અમદાવાદ.
🙏🏻🙏🏻
Miss you millenium megastar. Rip Mahesh - Naresh Kanodia sirs 🙏
અમદાવાદ થી જોવું છું
ખૂબ સરસ ❤
મુકેશ ભાઈ પરમાર દહેવાણ થી
❤Kub saras gam se❤
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
Jay Harshid maa.... 🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખૂબ ખૂબ સરસ માહીતી આપી.
Jai jogni mataji🙏🏻🚩
🙏🏻🙏🏻
🙏🏻🙏🏻
નરેશભાઈ મારા ઘર ની મુલાકાત લીધી હતી જામનગર ચુંટણી પચઆર માં ઘરે આવેલા
હું કુકરવાડા ગામ અમદાવાદ થી જોવું છું મને ગર્વ છે અમારી સમાજ ના અને ઉમદા ભાવ ના હતાં
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
Very good vedio I am from surat
❤❤naresh knodiya Miss you
Gujarat na hiro naresh bhai ane mahesh bhai ne koti koti pranam jay shree ram
Jai Harsidhi mataji🙏🏻🚩
🙏🏻🙏🏻
Radhanpur થી વિડિયો જોઉં છું ઠાકોર જલાજી
જય મા હરસીધ્ધ માતાજી
🙏🏻🙏🏻
Very,best,this,veedyyo
🙏👍👍 Jay Mata Ji
Vadodara
Vikram Thakore Gujrati film industries ne Dubti Dubti Haju Pan Bachavi Rakhi chhe Salam chhe Vikram Thakor ne❤❤❤❤❤❤❤❤
હું ડીસા તાલુકાના આહેડા ગામમાંથી જોવું છું❤
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
અમારી સમાજ નુ ધરેણુ અટલે નરેશભાઈ કનોડિયા 👌👌👌
કય સમાજ છે ભાઈ
થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻
@@k.kchallengers7917 નરેશભાઈ ક્યાં સમાજ ના છે ભાઈ એમ પુછું છું