નરેશ કનોડિયાનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Naresh Kanodiya

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 319

  • @sureshdabasara183
    @sureshdabasara183 2 роки тому +13

    નરેશભાઈ હર હર મહાદેવ હર
    દિવ્યાગંત નરેશભાઈ ની વાત સનાતન સત્ય વાત છે
    જે કીડી ને કણ ને હાથી ને મણ પુરૂ પાડતા હોય તેની સામે પૈસા નો ફેકાય જે ને ખરેખર પૈસાની જરૂર છે તેને આપો તે મહાદેવ ને પણ ગમશે
    ઑમ જય શ્રી કેદારનાથ હર હર મહાદેવ હર ઑમ નમઃશિવાય ઑમ મહાકાલેશ્વર મહાદેવ નમહઃ
    ઑમ જય શ્રી સેતુબંધ રામેશ્વર હર હર મહાદેવ હર

  • @sanjaychaudhari-vu3mb
    @sanjaychaudhari-vu3mb 9 місяців тому +11

    એક સમય હતો જ્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ગુજરાતી ફિલ્મો જોવા માટે થીએટરોમાં પડાપડી થતી

  • @nixanpatel4905
    @nixanpatel4905 4 роки тому +26

    માનનીય શ્રી સ્વર્ગીય મહેશભાઈ અને નરેશભાઈ બંધુ બેલડીને શત શત વંદન. 🙏 🇳🇪 🕉️ જય હિન્દ 🕉️ જય ભારત 🚩 🇨🇦 🙏

  • @BharatPatel-xe9mi
    @BharatPatel-xe9mi 2 роки тому +14

    એક મહાન વ્યક્તિત્વ
    સેલ્યુટ મહેશભાઈ

  • @rupeshpandya3834
    @rupeshpandya3834 4 роки тому +16

    મહાન અભિનેતા નરેશ કનોડિયા ને
    સત સત નમન. ઓમ શાંતિ 🙏🙏🙏

  • @mranil2082
    @mranil2082 2 роки тому +41

    આપણું ગુજરાત આવા કલાકારોને ક્યારેય ભૂલતી નથી ને ભૂલશે પણ નહિ....તમારી જોડી આવનાર જનમમાં પણ કાયમ રહે 🧡🧡

  • @CookingCafe
    @CookingCafe 4 роки тому +23

    જતા જતા તમે દાન વિશેની અણમોલ વાત કહી.ખરેખર દરેક વ્યક્તિએ જીવનમાં સ્વીકારવા જેવી જ વાત છે....ખૂબ જ સરસ વ્યક્તિત્વ નરેશભાઇ નું..ખૂબ સરસ વિચારો..

  • @MRBharvad-r6h
    @MRBharvad-r6h Рік тому +20

    કોઇ નૂગરો હોય જે આ ઇન્ટરવ્યુ સાંભળીને ભાવુક ના થાય!!!!! ❤

  • @sonamodisonamodi2732
    @sonamodisonamodi2732 3 роки тому +7

    नरेश भाई नो interw ,,,एक दम owsam। छे,,, इमने एमनी, खुली ने वात करवा नी chhtaa थी दिल जीती लीधू,,,
    गुजराती फिल्म जगत ना ह्यदय सम्राट ने। दिल थी ❤️। सलाम ❤️❤️

  • @manishbauddha5372
    @manishbauddha5372 Рік тому +38

    નરેશ મહેશ કનોડિયા મહાન કલાકારો હતા હમેશ માટે અમારા દિલમાં રેહસે

  • @ramjishamliya6509
    @ramjishamliya6509 3 роки тому +9

    નરેશ કનોડિયા સાહેબ આપનો નામ ગુજરાતી ફિલ્મો મા હમેંશ ની માટે અમર રહેશે...you are best actor all time in gujarati Movies...❤️❤️❤️

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331 2 роки тому +12

    નરેશભાઇ તમે કીધેલી છેલી વાત બહુ જ સાચી અને સત્ય વાત કરી

  • @ashishdeshmukh6244
    @ashishdeshmukh6244 3 роки тому +6

    सर आपका इंटरव्ह्यू देखने बाद आपको दिलं से सेल्युट ...,....👍👍👍🙏🙏🙏🙏🙏
    आशिष देशमुख

  • @dineshranarana7440
    @dineshranarana7440 4 роки тому +16

    નરેશભાઈ કનોડીયા જેમાં વિશે કીધું બહુ સાચી જ વાત છે

  • @jayantiparmar6495
    @jayantiparmar6495 4 роки тому +62

    ભગવાન ને પૈસા ની શી જરૂર? કોઈ માણસ ના કામમાં આવે એવી જગ્યા એ દાન કરો,એક દમ પ્રેક્ટીકલ વાત કરી, મને ખૂબ જ ગમી, વાહ!

  • @hiteshthakkar5961
    @hiteshthakkar5961 4 роки тому +29

    માં વિષે સાંભળીને ઘણું દુખ થાય છે, ખરેખર માં વિના સુનો સંસાર

  • @ram.thakoragol6162
    @ram.thakoragol6162 4 роки тому +37

    ખુબ સરસ. અને સાચી વાત છે કે દાન ની જરુરત ભગવાન ને કે માતાજી ને જરુર નથી કોઈ ગરીબ કે ભુખ્યા ને દાન આપવું જોઈએ

  • @BT-md5bf
    @BT-md5bf 3 місяці тому +2

    Vah naresh bhai chheele bahuj saras vat kahí 👍👍❤❤❤

  • @mangalsinhmakwana355
    @mangalsinhmakwana355 3 роки тому +11

    TIGER ABHI ZINDA HAI .....LOVE YOU MAHESH ND NARESH FOREVER
    MISS YOU SO MUCH .........😢😢

  • @baktaverkarani1852
    @baktaverkarani1852 4 роки тому +9

    OM SHANTI
    MAHESH N NARESH KANODIA

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 4 роки тому +11

    Nareshbhai a interview ma bilkul adambar vagar sachi rite interview apyo....Bane Bhaio vachhe nu bonding to zordar hatu...pan kutumb mate pan atalo j prem hato....A Ahmedabad ma hoi tyare amani pase help mangva avnar loko ne amane khali hathe java nathi didha....Common men jyare paisa kharchi ne amani films jova jata a badha ne puru valtar maltu...means potana dukh dard bhuli ne films joi ne recharge thai jata.... Down to Arth akhu kanodiya family che....Dholiwood films na a Amitabh hata....Bane Bhaio matra sadehe nathi....Baki Amar che ane rahese 🙏🙏🙏Amne Shradhhanjali na hoi.... Salute hoi🙏🙏🙏👍👍👍💐💐💐

  • @ajaypanchal4153
    @ajaypanchal4153 2 місяці тому +1

    I love and respect MAHESH-NARESH Jodi ❤
    They are not only artists but ANGELS also.❤🙏👍

  • @sandhyamaankad2634
    @sandhyamaankad2634 5 місяців тому +1

    Yes.nareshbhai ni vat sachi.Dan yoga patra new karvu.atyre aa kalakar
    Apni vache nathi rahya.
    Koti koti naman bane bhaione.❤chirshani baxe
    Om shanti❤

  • @ramilabenparmar8882
    @ramilabenparmar8882 4 роки тому +5

    વાહ કાકા વાહ સલામ છે તમને વંદન કરું છું તમને કે આટલી ઊંચાઈએ પહોંચવા છતાંય તમે તમારી ગરીબીના દિવસો ભૂલ્યા નથી અહંકારની એક બુંદ પણ ઊડતી નથી કનોડાગામ નું ગૌરવ છો તમે કાકાશ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @vinodchaudhary1578
      @vinodchaudhary1578 4 роки тому

      Kanoda gam nu nhi gujrat nu gurav hata naesh sir om shanti

  • @bhagabhaichudasama1051
    @bhagabhaichudasama1051 4 роки тому +6

    વાહ નરેશભાઈ સરસ વાત કરેલી. અભિનંદન.

  • @shyamkahar6583
    @shyamkahar6583 4 місяці тому +1

    Ek dum saacho original kalakaron ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @lalitmandli8816
    @lalitmandli8816 4 роки тому +3

    Love you very much Shree Naresh Kanodiya saheb 🌹🥰❤️🙏

  • @hemakatara2430
    @hemakatara2430 4 роки тому +4

    Bhgvan mahesh & naresh kanodiyaa bnne bhai ni aatma ne shanti aape ane aemnaa parivar aa dukh sahan krva ni shakti aape aevi mari prabhu ne parathnaa 🙏🙏🙏

  • @ketanraychand4863
    @ketanraychand4863 2 роки тому +4

    Legend is never daie. Dount to urth Naresh Sir. You are my ideal. My favorite superrstaar miss you so much Sir. 😪😪😪

  • @kishorashish7327
    @kishorashish7327 4 роки тому +6

    ખૂબ સરસ ઇન્ટરવ્યૂ... જય હો...🙏

  • @dineshvankar4315
    @dineshvankar4315 3 роки тому +2

    Good નરેશ સર 🙏🙏🙏🙏🙏

  • @shyamkahar6583
    @shyamkahar6583 4 місяці тому +2

    Kanodiya brother is a great 👌👌👌👌👌❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @vitthalbhaipatel2502
    @vitthalbhaipatel2502 2 роки тому +3

    Very much useful to progress wanting personals.

  • @gajendrapandya9857
    @gajendrapandya9857 3 місяці тому

    સ્વર્ગમાંથી બનેલી જોડી મહેશ કનોડીયા નરેશ તમે જે ઇન્ટરવ્યૂ હતું તે મને ખૂબ જ ગમ્યું છે ભાઈ આવા મહાન હસ્તી નું ઇન્ટરવ્યુ લીધું તે બદલ ખુબ ખુબ આભાર❤❤❤❤❤❤

  • @khushitjaina-1194
    @khushitjaina-1194 3 роки тому +3

    Bhagvan Naresh bhai Kanodia ni aatma ne Shanti aape 🙏❤️

  • @parmarramesh8970
    @parmarramesh8970 4 роки тому +13

    નરેશ કનોડિયા, રહેશે સદાય સ્મરણ મા ।

  • @manishamomaya2975
    @manishamomaya2975 4 роки тому +25

    બધા ના દિલ માં આ જોડી કાયમ અમર રહેશે...પુરાય ન એવી ખોટ પડી...પરિવાર ને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે....ને એ બધું બેલડી ની આત્મા ને પ્રભુ શાશ્વત સુખ અર્પે

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 3 місяці тому

    નરેશ કનોડિયા ની ખુબ પીચર ્અમે જોયા ખુબ મજા આવતી 🙏🏼🙏🏼🙏🏼💕

  • @maafilmsproduction6778
    @maafilmsproduction6778 2 роки тому +2

    મારી ઈશા સે નરેશ દાદા ની ફિલ્મ બનાવવાની પણ સગવડે જરૂર બનાવીશ

  • @sonalbensoni986
    @sonalbensoni986 12 днів тому

    Khub saras etarviyo bhai very nice 👍👍 har har Mahadev har om ❤❤

  • @anjalistudioraner
    @anjalistudioraner 5 місяців тому

    🎉વાહ નરેશભાઈ 🎉 ખરે ખર આવા મહાન કલાકાર ને ધન્ય છે🎉 એમની યાદ કાયમ રહેશે

  • @dineshmoradiya4236
    @dineshmoradiya4236 2 роки тому +2

    Good video bhai 🕉 Sai ram

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 2 роки тому +2

    ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર તરફ થી

  • @mahendravanzara1625
    @mahendravanzara1625 2 роки тому +3

    All time miss you Naresh Saheb Bhagwan Tamara aatma ne shanti aape 😔

  • @mukeshprajapati1768
    @mukeshprajapati1768 4 роки тому +4

    I miss u sir...really bahuj saras motivational speech aapi sir...

  • @rajugoswami4962
    @rajugoswami4962 4 роки тому +7

    100 times salute To our naresh bhai

  • @devendrachavda4797
    @devendrachavda4797 2 роки тому +3

    The Great 👌👌👌👌

  • @parmarganpat2119
    @parmarganpat2119 2 роки тому +2

    Naresh and mahesh kanodiya dono mahaan insaan the gujraat ka gaurav i miss dono bhai dil se namaskaar karta hun

  • @bhai5948
    @bhai5948 2 роки тому +3

    👍🏼👍🏼🌷👌🏼👌🏼

  • @gaurangpatel8140
    @gaurangpatel8140 6 місяців тому +1

    Great mahesh naresh brother

  • @manishapunambhairana8432
    @manishapunambhairana8432 3 роки тому +3

    Great👍 super star of Gujarati entertainment world

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 2 роки тому +2

    હર મહાદેવ 🙏🙏👍

  • @MuktabenPatel-cl9qo
    @MuktabenPatel-cl9qo Рік тому

    Om shanti har har mahadev 🙏🏻🙏🏻🌹🌹

  • @pranjalsenjaliya_w-o_autotune
    @pranjalsenjaliya_w-o_autotune 4 роки тому +10

    Really Motivational Speech

  • @anilbhaisachani3214
    @anilbhaisachani3214 4 роки тому +3

    ખૂબ સરસ વાત કરી આભાર

  • @sodhabhupatsinh713
    @sodhabhupatsinh713 3 роки тому +2

    Naanpan ma Naresh kanodiya Ghani filmo Joyeli che waah kanodiya saheb Jay Hind Jay Bharat Ram Ram

  • @maadev9240
    @maadev9240 4 роки тому +2

    મહાદેવ હર... નરેશ કનોડિયાના

  • @MuktabenPatel-cl9qo
    @MuktabenPatel-cl9qo Рік тому

    SVa sachi vat dhe👍👍🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 3 місяці тому

    બહુ સાચી વાત છે🌹🙏🌹🙏🌹

  • @vishalkhakhla3532
    @vishalkhakhla3532 2 роки тому +2

    Good interview

  • @Maharaja007-r9k
    @Maharaja007-r9k 4 роки тому +6

    Love you...miss you....great Maheshbhai_Nareshbhai....RIP.

  • @thetygra
    @thetygra 4 роки тому +17

    Tiger Abhi zinda he hamare Dil me Miss you

  • @kanusolanki3516
    @kanusolanki3516 Рік тому

    જોર દાર સુપર ❤❤❤👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏👍

  • @chiragbakshi5216
    @chiragbakshi5216 4 роки тому +20

    Last lines he spoke ,he literally blew my mind, he was so right, give. Money, food. to needy people who really needs it. RIP 🙏🙏🙏

  • @neetagauswami9771
    @neetagauswami9771 Рік тому

    Slam dil thi bnne bhai ko diya femily ne jo ava mhan vyakti ne lavya che khub khub abhinadn and dil thi fari slam God bless you🙏

  • @mukeshbhaiparmar6527
    @mukeshbhaiparmar6527 2 роки тому

    Jay Mahadev . Bagawan Mahesh naresh Bhai ne tamari Sahran ma sthan Aapjo . Om shanti........Om shanti.....

  • @natureslove1348
    @natureslove1348 4 роки тому +3

    Jay mata ji om shanti🙏🙏

  • @hrushikeshvyas5840
    @hrushikeshvyas5840 4 роки тому +2

    Mast interview hato 👌👌👌

  • @arvindvaniya2909
    @arvindvaniya2909 4 роки тому +4

    Saras interview che Naresh bhai

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 2 роки тому +2

    મહાદેવ હર,,,

  • @jadejavanrajsinh1690
    @jadejavanrajsinh1690 4 роки тому +1

    Jay mataji bhai sachivat che naresbhai ni

  • @zalajitendrasinh1059
    @zalajitendrasinh1059 4 роки тому +3

    Naresh kanodiya mara mate supreme ⭐start che

  • @narendrapadhiya1298
    @narendrapadhiya1298 11 місяців тому +1

    N g padhia
    Best Superb
    Kalakar

  • @utaransh3025
    @utaransh3025 4 роки тому +4

    The real super star⭐..
    Most talented actor..

  • @Maheshkumar-lv9uw
    @Maheshkumar-lv9uw 4 роки тому +2

    ૐ શાંતિ

  • @TejashPatel1234
    @TejashPatel1234 Рік тому +1

    One of the gurati moovie one and only naresh kanodia only one miss you sir

  • @સવારામસાંખટ
    @સવારામસાંખટ 3 роки тому +2

    સવારામસાંખટ ભજનીક મોટાપીપળવા,જયરામાધણી

  • @maheshjoshi3552
    @maheshjoshi3552 6 місяців тому

    બહુ સરસ ઇન્ટરિયું છે🎉

  • @mehboobsipai3161
    @mehboobsipai3161 3 роки тому +4

    ગુડબાય ભાઈ નરેશભાઈ સરસ વાત કરી

  • @pranjalsenjaliya_w-o_autotune
    @pranjalsenjaliya_w-o_autotune 4 роки тому +8

    Salute to Naresh Sir

  • @hitendrasinhchavda3697
    @hitendrasinhchavda3697 5 місяців тому

    અતિ સુંદર નરેશભાઈ હર હર મહાદેવ

  • @rasiklalchauhan2538
    @rasiklalchauhan2538 4 роки тому +2

    Nareshbhai je dan vishe kahyu a to kharekhar 100% sachi vat chhe.

  • @devangraval-ol3gg
    @devangraval-ol3gg 6 місяців тому

    દાન કોને આપવું એ જે એમણે કહ્યું તે ૧૦૦% સત્ય છે. બહુ સાચું અને સારું કહ્યું

  • @SanjayKumar-jg7uv
    @SanjayKumar-jg7uv 3 роки тому +2

    👍👍👍🙏🙏🙏

  • @Priya_bhojak13
    @Priya_bhojak13 4 роки тому +7

    Miss u sir😪😪😍

  • @Mirnakrish
    @Mirnakrish 4 роки тому +5

    He is superstar of gujrati cinema ❤️

  • @vimlaparmar9070
    @vimlaparmar9070 2 місяці тому

    Mhesh. Bhai. Naresh. Bhaine. Mara. Stst. Vdan🎉🎉

  • @shyamkahar6583
    @shyamkahar6583 4 місяці тому

    Banne bhai uper picture ban vi joiye 👌👌👌👌👌❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @premilamaru7262
    @premilamaru7262 3 роки тому +1

    Yes it's very true those lines said by Naresh Kanodia that is in the end

  • @vgnadodanadoda2221
    @vgnadodanadoda2221 2 роки тому +2

    જય માતાજી

  • @hemakatara2430
    @hemakatara2430 4 роки тому +4

    Miss you naresh dada 😘😘😘😘😭

  • @gitabenbaria851
    @gitabenbaria851 3 місяці тому

    ખૂબસૂરત નરેશ કનોડીયા

  • @kalpeshparmar9462
    @kalpeshparmar9462 4 роки тому +7

    Legend of Gujarati film

  • @ravichavda2781
    @ravichavda2781 8 місяців тому +1

    Salute you Sir

  • @mehrunissacharaniya1315
    @mehrunissacharaniya1315 4 роки тому +15

    May his soul rest in eternal peace, Aameen

  • @dineshvankar4315
    @dineshvankar4315 3 роки тому

    Vah सहाब एक माँ વિશે. Su પ્રેમ che

  • @jashvantdabhi7154
    @jashvantdabhi7154 4 роки тому +8

    Naresh bhai. Tamaro. Etrvyu. Anne. Gamyo. Khub. Sarah vat. Kari. Para ntu .atla .Mota .mega .mileniyamyam. Super .star .Banya. Satatame
    Tamra. Badpanni. Garibi. Na. Divaso. Ne. Bhulya. Nathi

  • @sarudra6507
    @sarudra6507 Рік тому

    Best vedio of your channel..

  • @jayshreedave3307
    @jayshreedave3307 4 роки тому +2

    Sachi vat che.
    Bhgvan pase to che ..jya kam aave tya aapo to jivan jivi jvay.