|| શ્રી કૃષ્ણ નો થાળ || લખેલું છે |Gujarati Kirtan
Вставка
- Опубліковано 29 вер 2024
- હરી મંદિરમાં હોય થાળી મારા ઠાકર મંદિરમાં હોય થાળી
તમે જમવા આવો ને મારા વનમાળી
લાડવાને લાપસી ચણાની દાળ
પાપડ પુરીને માથે વડી નો વઘાર
ઉના ઉના ભોજન ટાઢા થાય
સાદ પાડે છે માતા જશોદા રે આજ
શેરીએ ને ગલીએ પડાવું સાદ
ન લીધો હોય તો લેજો પ્રસાદ
ઝારી ભરાવુ જળ જમુનાના નીર
આચમન કરો ને તમે સુભદ્રાના વીર
લવિંગ સોપારીને બિડેલા પાન
મુખવાસ કરોને આવીને મોરાર
#ekadashi#કામદા_એકાદશી#કામદા_અગિયારશ#અગિયારસ_ના_નવા_ભજન_લખેલા#bhajanwithlyrics#kirtan #ram #radhakrishna #અગિયારશ#એકાદશી#પાંશા_કુંશા_એકાદશી#એકાદશીભજન #agiayarsh2024#ekadshi2024
#gujaratibhajan
#krishnakirtan
#સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન
#ram#drovpadikirtan#vasantben
#vasantben_nimavat
#કામદાએકાદશીવ્રતકથામહિમાં
#ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં
#ઓખાહરણ #કીર્તન#રામદેવધૂનમંડળ#bhavikagondaliya
#વસંતબેન_નિમાવત
gujarati kirtan
સત્સંગ ના ગીત
ગુજરાતી ગરબા
કીર્તન
dhun bhajan
ekadashi ka bhajan
ekadashi special bhajan
ekadashi ka song
ekadashi songs
krishna bhajan
nava bhajan
એકાદશી
ભજન મૂકો
યમુનાષ્ટક
હનુમાનજી ના ભજન
agiyaras bhajan
agiyarash kirtan
આનંદ નો ગરબો
anand no garbo
bhaghban vedio
bhajan achhe
bolya shree hari re
chit tu shid ne chinta kre
dhandhilila
dhany ekadashi
dhuni re dhakhavi beli ame tara namni
ekadashi geet
ekadashi katha
hanuman chalisha
એકાદશી ભજન
ekadashi bhajan
ekadashi na bhajan
એકાદશી ના ભજન
ramdev pir na bhajan gujarati
hanuman new bhajan
વસંતબેન નિમાવત
ભજન
ભજનો
bhajan gujarati
hanuman jayanti
shiv kirtan
mahila mandal bhajan
dhun bhajan kirtan satsang
અગિયારશ ના કીર્તન
અગિયારશ ના ભજન
કીર્તન નવા
રામાયણ
સ્વામીનારાયણ સત્સંગ
bansuri ka dhun
dhun
dhun kirtan
garbo gujarati
geeta ji
gujarati bhajan
gujarati dhun
holi na rashiya gujarati ma
kirtan gujarati
mataji na garba
music
new kirtan
ramapir na kirtan
ગરબા ગુજરાતી
ગરબો
ગીત
રામાપીર ના કીર્તન
શ્રી રામ જય રામ જય જય રામ
DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
IMPORTANT NOTICE :-
SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
*Thnx for watch!.
🚩જય સિયારામ 🙏જય શ્રીકૃષ્ણ 🙏વાહ ખૂબ સરસ થાળ🎤👌👍
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏
ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏
જય શ્રી કૃષ્ણ🌹🙏🌹
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏
Beautiful ❤ Nice sharing 👍🎉🎉🎉
Thnx 🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏
એકાદશીના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏
👌👌👌👌
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏