|| રમુજી થાળ ||લખાણ સાથે

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2024
  • રમુજી થાળ ||લખાણ સાથે ‎@Gondaliya.Bhavika Gujarati Kirtan #થાળ #kirtan #dhun #krishna
    ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે
    એને સાંભળીને લાલો લલચાય છે
    રોજ નવા નવા થાળ ધરાય છે
    એને જોઈ ને લાલો લલચાય છે
    નથી લાડવાનો સ્વાદ, નથી લાપસીનો સ્વાદ
    શિંગદાણા થાડીમાં ધરાય છે
    ત્યારે મોહનનું મુખ મલકાય છે
    તમે જમજો દુધપાક , પછી જમજો મોહનથાળ
    તયાંતો રેવડી ના દાણા દેખાય છે
    ત્યારે મોહનનું મુખ મલકાય છે
    કીધુ બટાકાનું શાક, કીધું કારેલા નું શાક
    જ્યારે કાચાપાકા કેળા ધરાય છે
    ત્યારે મોહનનું મુખ મલકાય છે
    લેજો ભજીયાને ભાત,આતો સમજવાની વાત
    એના ઠાકર ને સાંકર ધરાય છે
    ત્યારે મોહનનું મુખ મલકાય છે
    નથી જમુના નીર, નથી ગંગાના નીર
    જયારે નળ ના પાણી ધરાય છે
    ત્યારે મોહનનું મુખ મલકાય છે
    નથી બનારસી પાન,નથી બીડેલા પાન નથી
    જયારે આંબલીના બિયા ધરાય છે
    ત્યારે મોહનનું મુખ મલકાય છે
    આતો આપવાનું રાજ, બીજુ કરવાનું નું કાજ
    તોય રાધાનો શ્યામ મલકાય છે
    તોય દોડીને વાલો ત્યાં જાય છે
    #ekadashi#કામદા_એકાદશી#કામદા_અગિયારશ#અગિયારસ_ના_નવા_ભજન_લખેલા#bhajanwithlyrics#kirtan #ram #radhakrishna #અગિયારશ#એકાદશી#પાંશા_કુંશા_એકાદશી#એકાદશીભજન #agiayarsh2024#ekadshi2024
    #gujaratibhajan
    #krishnakirtan
    #સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન
    #ram#drovpadikirtan#vasantben
    #vasantben_nimavat
    #કામદાએકાદશીવ્રતકથામહિમાં
    #ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં
    #ઓખાહરણ #કીર્તન#રામદેવધૂનમંડળ#bhavikagondaliya
    #વસંતબેન_નિમાવત
    gujarati kirtan
    સત્સંગ ના ગીત
    ગુજરાતી ગરબા
    કીર્તન
    dhun bhajan
    ekadashi ka bhajan
    ekadashi special bhajan
    ekadashi ka song
    ekadashi songs
    krishna bhajan
    nava bhajan
    એકાદશી
    ભજન મૂકો
    યમુનાષ્ટક
    હનુમાનજી ના ભજન
    agiyaras bhajan
    agiyarash kirtan
    આનંદ નો ગરબો
    anand no garbo
    bhaghban vedio
    bhajan achhe
    bolya shree hari re
    chit tu shid ne chinta kre
    dhandhilila
    dhany ekadashi
    dhuni re dhakhavi beli ame tara namni
    ekadashi geet
    ekadashi katha
    hanuman chalisha
    એકાદશી ભજન
    ekadashi bhajan
    ekadashi na bhajan
    એકાદશી ના ભજન
    ramdev pir na bhajan gujarati
    hanuman new bhajan
    વસંતબેન નિમાવત
    ભજન
    ભજનો
    bhajan gujarati
    hanuman jayanti
    shiv kirtan
    mahila mandal bhajan
    dhun bhajan kirtan satsang
    અગિયારશ ના કીર્તન
    અગિયારશ ના ભજન
    કીર્તન નવા
    રામાયણ
    સ્વામીનારાયણ સત્સંગ
    bansuri ka dhun
    dhun
    dhun kirtan
    garbo gujarati
    geeta ji
    gujarati bhajan
    gujarati dhun
    holi na rashiya gujarati ma
    kirtan gujarati
    mataji na garba
    music
    new kirtan
    ramapir na kirtan
    ગરબા ગુજરાતી
    ગરબો
    ગીત
    રામાપીર ના કીર્તન
    શ્રી રામ જય રામ જય જય રામ
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
    *Thnx for watch!.

КОМЕНТАРІ • 185

  • @BharatPatel-mm1eo
    @BharatPatel-mm1eo 25 днів тому +11

    જય હો ભાવિકા બેન ગોંડલીયા,
    ભક્તો થાળ ગાય છે ને મૂકે છે બીજૂ,
    આપે ગાયેલો થાળ બહુ જ ગમ્યો,
    આ થાળ હુ અમારા શ્રી રામકૃષ્ણ ભજન મંડળ, સોજા ગાઇશ...
    જય સીતારામ જય રાધેકૃષણ
    !! શ્રી લાલગુરૂ વિજયતે !!
    જય શ્રીઉમિયા.....

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  25 днів тому +3

      જય શ્રી કૃષ્ણ આપ ને થાળ ગમ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર..રાજીપો થયો...આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો 🙏🙏🙏ધન્યવાદ!

  • @leelabashukla
    @leelabashukla Місяць тому +4

    વાહ ખુબ સરસ થાળ ગયો.
    જય શ્રી કૃષ્ણ બહેન..🙏🏻👌🏻

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Місяць тому +4

    👌👌🙏🙏ખૂબ સરસ થાળ વાહ દીદી🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Місяць тому +6

    વાહ વાહ સુંદર થાલ નું ભજન સંભાળાવીયુ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺👌🌺👍🌺🚩🌺🔱🌺

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏આમ જ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો 🙏🙏

  • @manjumishra1990
    @manjumishra1990 Місяць тому +2

    बहुत सुन्दर गुजराती भजन सुनाया है आपने बहुत अच्छा लगा ❤❤🎉🎉❤❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @jalarammandal5125
    @jalarammandal5125 Місяць тому +6

    વાહ વાહ ખુબ સરસ ભાવિકા બેન થાળની રજૂઆત કરી છે ખૂબ જ સુંદર થાળ છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જલારામ મંડળના 🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏જય ગુરુદેવ 🙏🙏

  • @vibhayashwantvora8746
    @vibhayashwantvora8746 Місяць тому +2

    Like Done
    ખુબ જ સુંદર🎉🎉 થાળ🎉🎉
    મસ્ત ગાયું🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @mayabenpatelsakhimandal4563
    @mayabenpatelsakhimandal4563 29 днів тому +5

    Khub j sarsa ❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  29 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @jyotigajjar3576
    @jyotigajjar3576 22 дні тому +2

    ખૂબજ સુંદર રાગ થી ગયું છે

  • @anandibenpatel2991
    @anandibenpatel2991 Місяць тому +3

    ખુબ સરસ થાળ છે જય શ્રી કૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @sumitavachhani6528
    @sumitavachhani6528 19 днів тому +1

    👌👌👌👌

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 Місяць тому +3

    વાહ ખૂબ સરસ 🙏જયશ્રીકૃષ્ણ 🙏👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Місяць тому +2

    ખુબ સરસ ફની થાળ ભાવિકાબેન લાલો લલચાય છે 😋😋👌👍🌷🌹🙏 જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +5

    જય ભોળાનાથ ભાવીકાબેન સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ બેન

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @user-yq1dp3cg1e
    @user-yq1dp3cg1e День тому +1

    jay ho ben khub srs thal

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  День тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 Місяць тому +3

    જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ સરસ થાળ ગાયો દિદી ખુબ ગમ્યો 👍👌 ખુબ ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના એકાદશીના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર રસીલા બેન આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @kantasharma1297
    @kantasharma1297 3 дні тому

    Very nice thaal❤

  • @PatelSaya
    @PatelSaya Місяць тому +2

    વાહ.વાહ.ખુબ.ખુબ.સરસ.થાળ.છે.દીદી. જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આગળ વધો

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર દીદી 🙏🙏🙏

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Місяць тому +2

    ખુબ જ સુંદર થાળ ગાયો🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @bharatshah4136
    @bharatshah4136 21 день тому +1

    🙏🙏🙏

  • @jayshreepatel3918
    @jayshreepatel3918 Місяць тому +3

    સરસ લખ્યું છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @smitasakrani4977
    @smitasakrani4977 29 днів тому +2

    Jay Shree Krishna Khub Saras🙏🙏🌹🌹🌹

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @VK_OK_VLOGS19
    @VK_OK_VLOGS19 Місяць тому +2

    વાહ. ખુબ સરસ થાળ 🙏🌺🙏🌺🙏😇🙏🙏🙏😇😇😇😇

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @Shila-kn3is
    @Shila-kn3is 25 днів тому +1

    Super

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @sheelapatel2402
    @sheelapatel2402 28 днів тому +3

    ખુબ સરસ છે બેન જય શ્રી કૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 Місяць тому +2

    ખૂબ જ સરસ થાળ ગયો ❤❤❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર દીદી 🙏🙏

  • @shraddhapatel4640
    @shraddhapatel4640 Місяць тому +2

    Bahu j sunder 👌... mast ❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @shilpakondhiya
    @shilpakondhiya Місяць тому +2

    Khub saras tal 6

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @vishalgondaliya7785
    @vishalgondaliya7785 Місяць тому +2

    ખુબ સરસ ગાયુ જય રામાપીર🚩🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ આનદ થયો

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  29 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @pravinaghelani1790
    @pravinaghelani1790 27 днів тому +3

    Khub saras thal chhe ho

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  26 днів тому

      જય શ્રીકૃષ્ણ ખુબ ખુબ આભાર આમજ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટરૂપી આશીર્વાદ આપતા રહેજો 🙏🙏

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u Місяць тому +3

    Nice

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @alkaparonigar5045
    @alkaparonigar5045 13 днів тому +1

    ખુબ સુંદર

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому

      જય શ્રીકૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏 દીદી

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏❤️

  • @user-xy1uw1hu2n
    @user-xy1uw1hu2n 9 годин тому

    ખુબસરસ બેન

  • @jitendratailor3749
    @jitendratailor3749 15 днів тому +1

    ❤❤❤❤very nice ben❤❤❤jay dwarkadhish jay shree krishna🙏

  • @preranashah2690
    @preranashah2690 23 дні тому +1

    Very nice ❤

  • @ranjanpatel4795
    @ranjanpatel4795 Місяць тому +2

    Nice Thal

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  29 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @sutharansh967
    @sutharansh967 Місяць тому +2

    👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  29 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjada 27 днів тому +1

    ખૂબ જ સરસ થાળ 👌👌🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @jayshreesampat7448
    @jayshreesampat7448 5 днів тому

    Sav sachi vat bhajan ma kari

  • @padhiyarkalyani8208
    @padhiyarkalyani8208 23 дні тому +1

    🎉nice

  • @shardaparmar3741
    @shardaparmar3741 Місяць тому +2

    Jay Shri Krishna didi

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @VilasVekariya
    @VilasVekariya 27 днів тому +2

    સાચી વાત છે ખુબ સરસ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @cookingcompany8912
    @cookingcompany8912 Місяць тому +2

    બહુ જ સરસ છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Maaneet4evr
    @Maaneet4evr 22 дні тому +1

    👏🏻👏🏻👏🏻🙏🙏🙏😂😂😂 ખરેખર સુંદર થાળ છે અને રમુજી પણ એટલો જ છે 😂😂😂👌👌👌

  • @shilpamehta599
    @shilpamehta599 24 дні тому +1

    સરસ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @krishnaraval9990
    @krishnaraval9990 27 днів тому +2

    Whah

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @srathod5328
    @srathod5328 Місяць тому +2

    👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @meerapatel3087
    @meerapatel3087 Місяць тому +2

    ❤❤🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @ramapatel6138
    @ramapatel6138 17 днів тому +1

    Vah! Vah! Vah! Bahuj saras bhajan 6 Ati sundar-saras ben ❤👍🤚

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  17 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર.. આપની કોમેન્ટ વાંચીને ખૂબ આનંદ થયો 🙏🙏🙏

  • @hemadesai3802
    @hemadesai3802 21 день тому +1

    ખૂબ ખૂબ સરસ થાળ

  • @bijalpatel8028
    @bijalpatel8028 19 днів тому +1

    ખુબ સરસ

  • @meenaprajapati3317
    @meenaprajapati3317 27 днів тому +2

    Godilaya meenaben🙏🏻👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @ilanenbhatt
    @ilanenbhatt Місяць тому +2

    Jai Sri Krishna

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @damyantipatel5114
    @damyantipatel5114 Місяць тому +7

    Waw bhu sars

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  29 днів тому +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @ashokandkat5184
    @ashokandkat5184 Місяць тому +2

    🎉બાપાસીતારામ 🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @user-py9pb2ov4r
    @user-py9pb2ov4r 24 дні тому +1

    Bhavikaben khoob saras🙏🙏👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  23 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @namratasolanki523
    @namratasolanki523 Місяць тому +2

    Bahuj sars ben

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  29 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i Місяць тому +2

    👌👌👏puro thal lakhi ne muko plz Jay shree Krishna 🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @meerataunk2216
    @meerataunk2216 25 днів тому +1

    Lajwab bhajan.

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  25 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 22 дні тому +1

    ખુબ સરસ થાળ ગાયો ભાવિકા બેન👌👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  22 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ભાઈ 🙏🙏🙏

  • @belavaghela5500
    @belavaghela5500 24 дні тому +1

    ખુબ સરસ થાળ છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @nirmalapatel6886
    @nirmalapatel6886 Місяць тому +2

    Saras lalo chokkash dode j😊

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @triptivyas7281
    @triptivyas7281 22 дні тому +1

    👌👌👍

  • @deenajoshi8228
    @deenajoshi8228 21 день тому +1

    Bahuj saras che Ben bija thar moklava mate vintti

  • @surshabd9813
    @surshabd9813 24 дні тому +1

    સંતરામ દેશાણી..‌બોટાદ..૯૮૨૪૮૯૯૧૩૧

  • @JIGRAJVADHERDWARKA
    @JIGRAJVADHERDWARKA 24 дні тому +1

    મારા જેઠાણી આજ થાર બઉ ગાય છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  23 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @RanjanbenRathod-hv4xv
    @RanjanbenRathod-hv4xv 25 днів тому +1

    સરસ👌🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @HeenaChodvadiya
    @HeenaChodvadiya 4 дні тому

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 4 дні тому

    Wah BhavikaBen Wah Very Nice Thal 👌 Sambhadava Ni Khubj Maja Aavi Thal Ma Sav Sachi Vat Kidhi Che Jay Shree Krushna 🙏 🙏 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  2 дні тому

      જય શ્રી કૃષ્ણ..ખૂબ ખૂબ આભાર આપને થાળ ગમ્યો તે સાંભળીને ખૂબ આનંદ થયો..આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏

  • @belavaghela5500
    @belavaghela5500 24 дні тому +1

    વાહ વાહ બેન વાહ સરસ ગાયું છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @samirvithani5940
    @samirvithani5940 24 дні тому +1

    Saras

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  23 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 4 дні тому

    Mane amj thatu k aaloko thar ma bole su dharave su pan tame mara man no thar banavij didho whaaa😊😊😊😊 jai shree krishna

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  2 дні тому

      જય શ્રી કૃષ્ણ...ખૂબ આનંદ થયો આપની કૉમેન્ટ વાંચી ને....આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏👍👍❤️❤️

  • @surshabd9813
    @surshabd9813 24 дні тому +1

    જય સીયારામ... બેન શ્રી...હુ આપના કીર્તન મારી સુર સબદ ચેનલ માં સ્ટુડિયો રેકોર્ડ કરીને મુકવા માગું છું... સાથે હુ ગીતકાર પણ છુ .. ચર્ચ મારજો યુટ્યુબ માં.. સંતરામ દેશાણી.. લખજો...ને જણાવશો સીતારામ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય સીયારામ ...આપ નો નંબર મોકલશો🙏

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Місяць тому +2

    Srs👏👏🙏🌹🙏😅😅😅

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આપ સૌને મારું ભજન પસંદ આવ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏

  • @nitabenbmokani654
    @nitabenbmokani654 24 дні тому +1

    Bhagvan bhav na bhukiya chhe

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Kalp40746
    @Kalp40746 Місяць тому +2

    થાળ મસ્ત છે હો પણ અધુરો કેમ લખ્યો છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      હા ચોક્કસ પૂરો લખીને મૂકીશ ટૂંક સમયમાં

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 25 днів тому +2

    Ambaliya na bi કોઈ na dhare

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  25 днів тому

      રમુજી થાળ લખ્યું છે....સ્ક્રીન ઉપર...અને અમે પણ બીજા કોઈ ના માંથી ગાયો છે એટલે શબ્દો ફેરફાર ના કરી શકીએ...જાતે બનાવ્યો હોય તો અમારી રીતે બદલી શકીએ🙏

  • @npganatra
    @npganatra 27 днів тому +3

    Tulsi, na,pan,ne,,thal,,ma,joye,
    To,thal,puro,,

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @lalovadoliya-nf6on
    @lalovadoliya-nf6on 24 дні тому

    સાસા સાવ સારો નતો થાળ ગાયેલો

    • @lalovadoliya-nf6on
      @lalovadoliya-nf6on 15 днів тому

      @@Gondaliya.Bhavika એ તો કોમેન્ટ થશે જેવી વિડીયો બનાવવાનુ બંધ કરી દો.

  • @greenpanthergaming9317
    @greenpanthergaming9317 25 днів тому +1

    Kkhub sars

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 26 днів тому +2

    ગામ કયુ છે?

  • @urmilapatel7346
    @urmilapatel7346 Місяць тому +1

    થાળ સારો છે પણ નીચે અધુરો લખેલો છે તો પૂરો લખવો જય શ્રી કૃષ્ણ 👍👍🙏🙏🙏👏👏🎉🎉🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Місяць тому

      પૂરું લખાણ વીડિયો માં છે

  • @vinodbhaivaghela5466
    @vinodbhaivaghela5466 17 днів тому +1

    Dete he bhagvan ko dhoka insa ko kya chhodenge?

  • @VilasVekariya
    @VilasVekariya 27 днів тому +2

    અધૂરો છે પુરો લખીને મોકલો

  • @hemangpatel1440
    @hemangpatel1440 25 днів тому +2

    ઠેકાણાં વગર નો થાર છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  25 днів тому

      Ok👍😊તમે નો સાંભળતા🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  25 днів тому +1

      ઠેકાણા વગર નો છે એટલે જ 65000 પહોંચ્યો🙄સારું લાગે તો સાંભળવું નહિતર નો સાંભળવું...અમે કાઈ અપશબ્દો તો નથી બોલતા ને..ભગવાન ના ભજન જ મૂકીએ છીએ...🙏🙏🙏લખવું હોય તો સારું લખવું બાકી..કાઈ ના લખવું🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  25 днів тому

      મેં pin કરી એ કૉમેન્ટ વાંચી લ્યો તમે જે પણ હોય હું ઓળખતી નથી🙏

  • @AnkitaPatel-he7mj
    @AnkitaPatel-he7mj 25 днів тому +2

    Saras hal hai bahan badhu likhane muko

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @AnkitaPatel-he7mj
    @AnkitaPatel-he7mj 25 днів тому +2

    Saras daal se Bane baddu laki ne mukho

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @patelmohit9207
    @patelmohit9207 Місяць тому +2

    Super

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  29 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @user-ix8pn9pf9o
    @user-ix8pn9pf9o 27 днів тому +2

    Nice

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @ranjansrecipe4094
    @ranjansrecipe4094 24 дні тому +1

    👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @user-fp5dv8we4p
    @user-fp5dv8we4p 7 днів тому +1

    👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  6 днів тому

      જય શ્રી કૃષ્ણ જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @kirtipatel8229
    @kirtipatel8229 24 дні тому +1

    બહુ જ સરસ છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  23 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @pareshviradiya725
    @pareshviradiya725 7 днів тому +1

    Nice

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  6 днів тому

      જય શ્રી કૃષ્ણ જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 29 днів тому +2

    Super

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  27 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏