બરસાના ગામ થી રાધા તેડાવશું (કીર્તન લખેલું છે) bhavika gondaliya _એકવાર સાંભળજો મોજ આવી જાસે
Вставка
- Опубліковано 29 вер 2024
- બરસાના ગામ થી રાધા તેડાવશું (કીર્તન લખેલું છે) @Gondaliya.Bhavika
સવા શેર દહીને સવા શેર માખણ
માખણ ખાવાને વહેલો કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
સાંજ પડે ને હું જોવ તારી વાટડી
આરતી ટાણે વહેલો આવજે કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
ગાયુના દુજણા મારી ભેંસોના દુજાણા
દૂધડા પીવાને વહેલો આવજે કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
સવાર પડે ને હું તો જોવ તારી વાટડી
ઢેબરા ખાવા ને વહેલો આવજે
એકવાર મારે ઘેર રમવાને આવજે
જમના કિનારે ગોપી જલ ભરવા ગ્યાતા
ગાયો પાવાને વહેલો આવજે કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
વનરાતે વનમાં વાલા જોવ તમારી વાટડી
રાસે રમવાને વહેલો આવજે કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
બરસાના ગામ થી રૂડા રાધા તેડાવશુ
રાધા સંગે જોડી તારી જામશે કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
બરસાના ગામમાં રૂડા માંડપ રોપાવોશુ
જાનુ લઈને વહેલો આવજે કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
દેશા પરદેશમાં કંકોત્રી લખાવજે
મોટા મોટા દેવોને તેડાવજે કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
બ્રહ્માને તેડાવજો ને વિષ્ણુને તેડાવજો
નારદ મુની ને તેડાવજે કાનુડા
એકવાર મારે ઘેર રમવાને આવજે
નંદ બાબા તેડાવજે વાલા જશોદા તેડાવજે
બેની સુભદ્રા ને તેડાવજે કાનુડા
એકવાર મારા ઘેર રમવાને આવજે
દેવકી ને તેડાવજે વાલા વાસુદેવ ને તેડાવજે
વીરા બળભદ્રને તેડાવજે કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
પરણીને વાલો ગોકુળમાં આવ્યા
જશોદાએ મોતીડે વધાવ્યા કાનુડા
એકવાર મારે ઘેર રમવાને આવજે
સવા શેર દહીને સવા શેર માખણ
માખણ ખાવાની વહેલો કનૈયા
એકવાર મારે ઘેર રમવાને આવજે
#gujaratikirtan #dhunmandal#કીર્તન#bhavikagondaliya #ekadashi#કામદા_એકાદશી#કામદા_અગિયારશ#અગિયારસ_ના_નવા_ભજન_લખેલા#bhajanwithlyrics#kirtan #ram #radhakrishna#dakla #ડાકલા #કાનુડાનાભજન #krishnakirtan#moraribapu #dhun #kirtan #bhajanwithlyrics #bhavikagondaliya #અગિયારશ#એકાદશી#પાંશા_કુંશા_એકાદશી#એકાદશીભજન #agiayarsh2024#ekadshi2024
#gujaratibhajan
#krishnakirtan
#સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન
#ram#drovpadikirtan#vasantben
#vasantben_nimavat
#કામદાએકાદશીવ્રતકથામહિમાં
#ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં
#ઓખાહરણ #કીર્તન#રામદેવધૂનમંડળ#bhavikagondaliya
#વસંતબેન_નિમાવત
gujarati kirtan
સત્સંગ ના ગીત
ગુજરાતી ગરબા
કીર્તન
dhun bhajan
ekadashi ka bhajan
ekadashi special bhajan
ekadashi ka song
ekadashi songs
krishna bhajan
nava bhajan
એકાદશી
ભજન મૂકો
યમુનાષ્ટક
હનુમાનજી ના ભજન
agiyaras bhajan
agiyarash kirtan
આનંદ નો ગરબો
anand no garbo
bhaghban vedio
bhajan achhe
bolya shree hari re
chit tu shid ne chinta kre
dhandhilila
dhany ekadashi
dhuni re dhakhavi beli ame tara namni
ekadashi geet
ekadashi katha
hanuman chalisha
એકાદશી ભજન
ekadashi bhajan
ekadashi na bhajan
એકાદશી ના ભજન
ramdev pir na bhajan gujarati
hanuman new bhajan
વસંતબેન નિમાવત
ભજન
ભજનો
bhajan gujarati
hanuman jayanti
shiv kirtan
mahila mandal bhajan
dhun bhajan kirtan satsang
અગિયારશ ના કીર્તન
અગિયારશ ના ભજન
કીર્તન નવા
રામાયણ
સ્વામીનારાયણ સત્સંગ
bansuri ka dhun
dhun
dhun kirtan
garbo gujarati
geeta ji
gujarati bhajan
gujarati dhun
holi na rashiya gujarati ma
kirtan gujarati
mataji na garba
music
new kirtan
ramapir na kirtan
ગરબા ગુજરાતી
ગરબો
ગીત
રામાપીર ના કીર્તન
શ્રી રામ જય રામ જય જય રામ
DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
IMPORTANT NOTICE :-
SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
*Thnx for watch!.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ સરસ ભાવિકાબેન ભજન ની રજૂઆત કરી 👌👌🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
જય ભોળાનાથ ભાવીકાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
વાહ ખૂબ સરસ કિતૅન🙏જયશ્રીકૃષ્ણ 🙏🎤👌👍
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌👌🌹🌹🌹🌹🌹🙏 જય શ્રીકૃષ્ણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
JAY shree Krishna 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
ખુબ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
Khub saras siv shakti mandal na Jay sri krishna❤❤