Uncut Podcast with Jamawat| ૫ મહિના થયા Jamawatને! જુઓ અમારી આ સફર વિશે દિલ ખોલીને કરેલી વાતો!

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #uncut #podcast #sanketjoshi #special #jamawatspecial #5monthsold #celebration #

КОМЕНТАРІ • 310

  • @KANU_chaudhary
    @KANU_chaudhary Рік тому +121

    મને મારા પોતાના મંતવ્ય પ્રમાણે તમારું ભવિષ્ય ખૂબ સારું દેખાય છે.હું કૉમેન્ટ નથી કરતો પણ આજ ઈચ્છા થઈ કે કરું.હું પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું લાઇબ્રેરી માંથી હાલ કોમેન્ટ લખી રહ્યો છું. રીડિંગ કરતા કંટાળો આવે ત્યારે તમારા વીડિયો જોવું છું.ચોકસ તમે સફળ થશો👍😊

    • @Aalarabari8
      @Aalarabari8 Рік тому +8

      kanubhai psi pass tame 2024 ma final 😊

    • @g.kdesai4314
      @g.kdesai4314 Рік тому +6

      👍

    • @siddharthshah8529
      @siddharthshah8529 Рік тому +5

      કનુ તુ ભણવામાં ધ્યાન આપ આ બધું મોહમાયા છે

  • @vgcreative5644
    @vgcreative5644 Рік тому +33

    ખૂબ ખૂબ અભિનંદન બેન શ્રી દેવાંશી બેન........ અને સંકેતભાઈ....
    પોડકાસ્ટ અને પત્રકાર ની દુનિયા માં ખૂબ આગળ વધો એવી ભગવાન ને પ્રાથના......
    હકીકત માં તો બિન સચિવાલય ના આંદોલન માં રિપોર્ટિંગ થી જ જમાવટ ચાલુ થઈ ગઈ હતી 💐😍👋

  • @vijaysinhrajput5397
    @vijaysinhrajput5397 Рік тому +11

    આ ચેનલ ૧૦૦% સારી છે.અને આ ચેનલ ખૂબ જ ચાલશે.કારણકે આ એક માત્ર ચેનલ નિષ્પક્ષ છે.અને ગુજરાતના લોકોની જે સમસ્યા કોઈએ ના ઉઠાવી હોય એવી સમસ્યા તમે ઉઠાવો છો
    ખૂબ જ સરસ.આ ચેનલ એક દિવસ જરૂર નંબર વન બનશે.

  • @manishpandya2731
    @manishpandya2731 2 місяці тому +1

    દેવાંશી બહેન આપની વાણી માં સાક્ષાત્કાર માં સરસ્વતી નો વાસ હોવાનો અહેસાસ થાય છે...

  • @Jay5dec
    @Jay5dec Рік тому +17

    સંકેત ભાઈ કેટલા નસીબદાર છે , એમના પત્ની બોલવા દે છે એમને 🤣🤣

  • @19zalaparakramsinh71
    @19zalaparakramsinh71 Рік тому +18

    દેવાંશી બેન તમારી જમાવટ ટીમ.ના પાંચ મહિના સફળતાપૂર્વક રહ્યા તે બદલ ખુબ ખુબ અભિનંદન

  • @manishpandya2731
    @manishpandya2731 2 місяці тому

    ખુબજ સરસ જમાવટ થી આપનું ગૃહસ્થ જીવન ચાલે અને બન્ને સાથે મળીને પરસ્પર સહકાર થી સમાજ સેવા જે ખરેખર નું જમાવટ થી પત્રકારત્વ કરી જનતાનો અવાજ બનેલ છો, અને કાયમી મારી બહેન ખુશહાલ રહે એવી શુભેચ્છાઓ...

  • @TanviSenjaliya
    @TanviSenjaliya Рік тому +2

    Honesty and truth always win. 🙂 #proud

  • @pankajvadaliya58
    @pankajvadaliya58 Рік тому +7

    2 year pchi tmari bov sari jamavat hse ...congratulations both of you...

  • @Sahasrara1008
    @Sahasrara1008 Рік тому +21

    દરેક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષ હોય છે. થેન્ક યૂ, સંકેત કુમાર...

    • @VipulsinhVala
      @VipulsinhVala Рік тому +1

      Sanket Kumar devanshi ben na husband che ?

    • @Sahasrara1008
      @Sahasrara1008 Рік тому +2

      @@VipulsinhVala ના. તેમના જીવન સાથી છે.

    • @king-ew8kj
      @king-ew8kj Рік тому +2

      @@VipulsinhVala ha

    • @hareshpanchal2322
      @hareshpanchal2322 6 місяців тому

      ​@@VipulsinhValaYes

  • @mayurirathod7205
    @mayurirathod7205 4 дні тому

    Bv mst hti podcast, just finished watching. Devanshi Ben ni biji side jova mli and ur husband is very mature and supportive. The way he handled all ur questions and answered it with honesty and innocently. This is what marriage is about. Both have very connecting and understanding vibe with each other❤ God bless you both nd ur channel Jamawat ofcourse.

  • @tejpalramanlal3826
    @tejpalramanlal3826 Рік тому +3

    તમારી... સરળતા (પારદશૅકતા), સંવેદનશીલતા, સાત્વિકતા, સાહસિકતા, સમરસતા, સજૅકતા, સક્રિયતા અને સંકલ્પના નો સદૈવ જય હો જો...!!

  • @nimeshchotai9559
    @nimeshchotai9559 Рік тому +4

    દેવાંશીબેન ખૂબ જ ટૂંકા સમયમાં લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવનાર "જમાWટ"નાં સફળતાપૂર્વક 5 મહિના પુરા થવા બદલ તમને, સંકેતભાઈને અને તમારી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐

  • @nirajsdoshi
    @nirajsdoshi Рік тому +3

    દેવાંશી બેન તમારા સંકેતભાઈ ખુબ ખુબ શભેચ્છાઓ

  • @gamitureshkumar2664
    @gamitureshkumar2664 Рік тому

    ખૂબ સુંદર આ કામ તલવારના ધાર પર ચાલવા જવું તેમ છતાં આ મોજ... ખૂબ સુંદર

  • @krupalpurigauswami2502
    @krupalpurigauswami2502 5 місяців тому +1

    World best couple Devanshi Mam and Sanket sir

  • @dmkoshiya9594
    @dmkoshiya9594 2 місяці тому

    I think devanshi ben is lucky. This guy(sanket joshi) is superb. Matured personality

  • @vishnubhaithakor3458
    @vishnubhaithakor3458 Рік тому +1

    દેવાંશીબેન ખુબ ખુબ અભિનંદન તમારા જેવા સાચું બોલવા વાળા પત્રકાર ખુબજ ઓછા છે

  • @santro0809
    @santro0809 Рік тому +5

    ખૂબ જ સરસ તમારી જોડી અને પૉડકાસ્ટે જમાવટ કરી...અને જમાવટ ચાલશે એનું સૌથી મોટું પાસું તમારી પ્રમાણિકતા છે...ખૂબ ઈચ્છા હતી તમારી જોડે જમાવતમાં અવવાની પણ રિસ્યુમ માં જ સિલેક્ટ ન થયો એવું લાગે છે...

  • @nelsonnill1201
    @nelsonnill1201 3 місяці тому +1

    હું New York માં રહું છું અને મને તમારી ચેનલ જમાવટ જોવાનું અને સાંભળવાનું ગમે છે. તેનુ કારણ તમારુ શુધ્ધ ગુજરાતીમાં બોલવું ખુબજ મીઠ્ઠુ લાગે છે એટલે કદાચ મારા વિશયનો પ્રોગ્રામ નહોય તોપણ સુંદર ગુજરાતી ઉચ્ચારણો વાળુ ગુજરાતી તમારા મુખેથી સાંભળવું બહુ સરસ લાગે છે. બીજુ કે તમે જે કાંઇ વિષય પર બોલો છો એવું સ્પસ્ટ અને સાચી રજુવાત બહુ ઓછી ચેનલો કરી શકે છે . હાલનો સમય ભયંકર જુઠનો છેતરપિંડીનો બનાવટનો તથા એક બીજાને લુંટી લેવાનો તથા મારી નાખવાનો ચાલી રહ્યો છે . તમને જાણીને નવાઇ લાગશે કે આજ સમય પવિત્ર બાઇબલમાં બે હજાર વર્ષો અગાઉથી બતાવ્યો છે. અને બાઇબલની તમામે તમામ ભવિષ્ય વાંણી એકદમ સાચી પડી છે કારણ કે તે પવિત્ર આત્મા ધ્વારા લખાયેલી છે જો તમે પવિત્ર બાઇબલમા આપેલા આ પુસ્તક વાંચો તો જે હવે પછી જે થવાનું છે તેપણ લોકોને જણાવી શકો . માથ્થીઃ ૨૪ મો અધ્યાય તથા માર્ક ૧૩ઃ મોં અધ્યાય તથા લૂક ૨૧ઃ મો અધ્યાય તેમજ બાઇબલનુ છેલ્લુ પુસ્તક વાંચો તો એમા એક બાબત હુંજ તમને જણાવી દઉં એતો છઠ્ઠા અધ્યાય માં એવું લખ્યુ છે કે ઇશ્વરે પોતેજ એક દૂતને પ્રુથ્વી પરથી શાંતિ લઇ લેવાની અને લોકો એક બીજાને મારી નાખે એવી સત્તા આપવામાં આવી છે. આજે આપણે બધાજ જાણીયે છીએ અને અનુભવીએ છીયે કે સાંતી જતી રહી છે અને લોકો નાના અમથા કારણ માટે એક બીજાને મારી નાખી રહ્યા છે. આ પછી પણ આવનાર દિવસોમાં કેવુ ભયંકર બનવાનુ છે તે બતાવ્યુ છે. અને તમે અથવા લોકો માને કે ન માને પણ પ્રભુ ઇસુ જ્યારે છેલ્લે આકાશમાં જતા હતા ત્યારે તેમના શિષ્યો ને દૂતે જણાવ્યુ હતુ કે જે પ્રભુ ઇસુને તમે જતા જુઓ છો તેજ ઇસુ પાછા પ્રથ્વી પર આવશે. તેમના પાછા આવવાની નીશાનીઓ મેં ઉપર જણાવેલાં પુસ્તકોમાં બતાવેલી છે તે લગભગ પુરી થઇ ગઇ છે તે ક્યાં આવશે તે પણ જણાવ્યુ છે તે હાલના ઇઝરાએલ દેશમાં જૈતુનના પર્વત ઉપર ઉતરશે ત્યાર પછી દુનિયા પરના મોટા દેશો સામેનુ ભયંકર યુદ્ધ બતાવેલુ છે….. ઘણું લખીશકાય પણ આટલેથી હું અટકુ છું મારી ખુબજ ઇછ્છા છે કે તમે તથા આ વાંચનાર દરેક જણ ક્રિચ્યિયન ધર્મ વીષેની શુગ છોડીને પણ સત્યને જાણવા બાઇબલ વાંચશો તો જરૂર તમારા જીવનમાં નવોજ પ્રકાશ આવશે તમે પોતે આસ્ચર્ય પામીને કહેશો કે અત્યાર સુધી અમે કેમ અંધારામાં રહ્યા. Thank you very much .

  • @Ronaksolanki7077
    @Ronaksolanki7077 Рік тому

    ❤❤શ્રીમદ ભગવદ ગીતા સિરીઝ ખૂબ સરસ હતી ❤❤
    👌👌👌👌
    Best honest journalist and in future me and my family want to see as a Politician for making changes.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @adwaityogshala
    @adwaityogshala Рік тому +2

    You are on the perfect path devanshiben, stay energetic & blessed 🌷

  • @Indica2658
    @Indica2658 Рік тому +6

    Tmari jode vaat krvi chhe ekvar Devanshi madam...positive pratibhav apva...Tme Podcast chalu kri ek number kam kryu...podcast future chhe...ne tmara analysis ma...left extreme or right extreme nthi lagtu...je barobar chhe.....Gujarat nu lallantop chho tme...aamto Jamavat seperate brand potana ma j saras che ..pn ato ek vaat...Khub Subhechhao ..Jay jay Garvi Gujarat...media no bijo koi revenue source j nthi...etle adds to avse j ..... by the way hu /maru family BJP voter chie vrsho thi..ne rehvana j bjp voter..pm tmaru journalism khub gmyu...chalu rakhjo kam avi rite..aa Jamavat chalu rehvu joie 1st of its kind in Gujarat

  • @ddchavda8326
    @ddchavda8326 Рік тому +5

    ખુબ ખુબ અભિનંદન બેન તમારા પરીવાર મા આવીજ જમાવટ રહે👌

  • @h94271
    @h94271 Рік тому +3

    Devanshi Mam અને Sanket Sir..... બંને ની Self JAMAWAT....... Bonding.... Superb... 👌👌Would like to start a 24hr news channel with you and your team... Will c u in coming future🙏

  • @vishwadhwa5538
    @vishwadhwa5538 Рік тому +6

    I also want to see you as cm of Gujarat 💎💎and pm of india 💎💎💎💎💎
    We need accountable and responsible person like you
    Leading the nation towards prosperity 💎

  • @jay199298
    @jay199298 Рік тому +10

    Such unfiltered conversation. Typical husband wife relation 😀. Keep going ben. You and your team is febilous.

  • @jpbhai369
    @jpbhai369 Рік тому +3

    રાજનીતી કરતાં પત્રકારિતા તમને વધારે શોભશે.

  • @bhavinr.m2354
    @bhavinr.m2354 Рік тому +6

    40:13 best part 🤩❤️ Yar aa scene joine mane aevu feel thayu kyare mu aavu discuss Karis mara partner jode😅
    41:10 I also feel the same some time 🥹🙏
    43:13 ❤️🙏

  • @lodhasedha6875
    @lodhasedha6875 Рік тому +2

    5 year pa6i jamawat ak jordar platform hse and struggle krta raho ben 5 year nhi but 1 year ma sari jagya ye hu jamawat joi rahyo 6u....

  • @yuvrajdivera9317
    @yuvrajdivera9317 Рік тому +2

    Congratulations both of you...
    Start up kaarvu ej important 6...
    Journey start Kari 6 to kasi e pahochi Jase devansi madam....

  • @KamleshJoshi
    @KamleshJoshi Рік тому +1

    જિંદગી જેની સાથે ગાડીના પાટા પર સફર કરાવી રહી છે તે તમને નવી દિશા અને સફળતા આપશે. તમારા બંનેને, મારો નાનો ભાઈ અને નાની બહેનને ખુબજ આશીર્વાદ અને મહાદેવ ખુબજ કૃપા દૃષ્ટિ આપે એજ અભ્યર્થના....જય મહાદેવ

  • @nileshprajapati17
    @nileshprajapati17 Рік тому +1

    Mam too much better than aajtak news channel
    Mam really ur work is incredible awesome unbelievable magical work
    Thankyou for making amazing jamawat

  • @ramanujdhaval5641
    @ramanujdhaval5641 Рік тому +12

    Yes, Honesty and truth always win. no matters how's the journey is being difficult.

  • @chavdarajesh6644
    @chavdarajesh6644 Рік тому +3

    જમાવટ નો આરંભ જ પ્રચંડ છે તે લોકો અંતનો વિચાર કરતાં નથી. ખરેખર બેન તમારું કામ ખૂબ જ સારું છે.

  • @urmezurmez
    @urmezurmez Місяць тому

    This was not expecting.but enjoyed.nice to know yr husband n future plans. I Have hardly started since few days n saw atleast yr 7/8 podcasts.n enjoying v much. I am sure u will succeed n grow. U r capable n selection of guest is v gg.

  • @manojsoni8988
    @manojsoni8988 Рік тому

    સમાજ ઉત્થાન માટે સાતત્યપૂર્ણ પ્રયત્નોને સલામ. જમાવટ થકી ગુજરાતનું ગૌરવ વધારતા રહો એ જ અભ્યર્થના...કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેશું કદાચન...

  • @cosmeticmaking1208
    @cosmeticmaking1208 Рік тому +4

    your husband is lucky . we appreciate you both.

  • @shaikhilmuddinshamsuddin1129
    @shaikhilmuddinshamsuddin1129 6 місяців тому

    Very nice.honest and delightful ❤

  • @baldevdassadhu5120
    @baldevdassadhu5120 Рік тому

    વાહ ખુબ સરસ મજા આવી અને કુમારે જે જવાબ આપ્યા તે સચોટ હતા

  • @mahipattrivedi3237
    @mahipattrivedi3237 7 місяців тому

    બહેન શ્રી. દેવાશી બહેન.. સંકેત ભાઈ
    ખૂબ સુંદર અતિ સુંદર..
    જમાવટ.. અત્યારે સૌથી વધારે સોશિયલ મીડિયા માં જોવાતી ચેનલ છે.
    બીજું બહેન જરૂરી નથી કે .જે ના લગ્ન હોય એના જ ગીત ગાવા જોઈએ.
    મતલબ..ભાજપ અત્યારે સતા માં છે છતાં..આપ સત્ય ની સાથે છે..
    હું ખૂબ ભાજપ સંગઠન માં છું..પણ જ્યારે જ્યારે આપ સત્ય બોલો છે ત્યારે પણ ગમે જ......
    બહેન..ખૂબ શુભેચ્છાઓ
    મહિપત ત્રિવેદી..ભાવનગર

  • @alkamakwana8556
    @alkamakwana8556 Рік тому

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન 🎉🙏🏻👍🏻

  • @arunrana5919
    @arunrana5919 Рік тому

    Tamara vdos perfect n logical hoy chhe and ghagna nu synchronisation classic hoy chhe

  • @GVP.
    @GVP. Рік тому +1

    ખરેખર ઘરમાં વાતો થતી હોય અને...જમાવટ તો થાય જ છે...છતાં તમારું વ્યક્તિત્વ હ્રદય સ્પર્શી 💝🇮🇳

  • @parthjoshi111
    @parthjoshi111 6 місяців тому +1

    I like Jamavat. But I super like the journalism of Devanshi Joshi.

  • @52rajesh
    @52rajesh Рік тому

    yes history and different culture of Gujrat and most important gujrati writers ,old and new generation with their published books.

  • @brijeshthakkar8226
    @brijeshthakkar8226 Рік тому +1

    મજા આવી ગઈ યાર..ઘણું જાણવા મળ્યું..જમાવટ ઘણું ...ઘણું...આગળ વધે ખૂબ પ્રગતિ કરે..

  • @sureshdarji1314
    @sureshdarji1314 Рік тому

    ખુબજ સુંદર રીતે કામ કર્યું છે તમામ ક્ષેત્રમાં devanshi બેન

  • @kirtikhandival9882
    @kirtikhandival9882 Рік тому +1

    Congratulations Devanshiben & Sanketbhsi & Zamavat Team

  • @GujjuGuruji
    @GujjuGuruji Рік тому +2

    Devanshi ji tame journalism filed ma khub saras kaam kari rhya cho,sacha arth ma tame unbiased journalist cho, jya sachu hoy tya khuline appraisal karo anw khotu lage tya criticise pan karo cho and one more thing k i am bjp supporter but ek honest political thoughts keva hova joie e tamara channel thi shikhva madyu
    Tame khub pragti karta raho eva well wishes 👍

  • @rajeshwarivaghela7108
    @rajeshwarivaghela7108 Рік тому +2

    Jamawat na 1st podcast ma jordar jamavat padi gai👌👌

  • @arvindbhavani5560
    @arvindbhavani5560 Рік тому

    દેવાંશીબેન બહુ સરસ ધન્યવાદ

  • @bhurabhaibarad9115
    @bhurabhaibarad9115 Рік тому

    ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન અને સંકેતભાઈ ને

  • @nileshprajapati17
    @nileshprajapati17 Рік тому

    When writing history of journalism
    Devanshi mam name written in golden words
    Ur work is incredible

  • @pravinbhaivirparia9606
    @pravinbhaivirparia9606 Рік тому

    Devanciben, I think you should be the legal advisor of CM or PM .If I tell you in gujarati ,' તમે ખૂબ સારા અને તટસ્થ વિચારક અને તત્વ ચિંતક છો .તમારી જરૂર દેશ ની કોઈ મહત્વની કામગીરી માટે હોવી જોઈએ.

  • @ThakkarNarendrakumar
    @ThakkarNarendrakumar 6 місяців тому

    દેવાંશી બેન તમે ખરેખર સાચા પત્રકાર છો તમારી ચેનલ જમાવટ નંબર 1 છે

  • @bhojabhijiladiya9939
    @bhojabhijiladiya9939 Рік тому +1

    દેવાંશી બેન ને ખુબ ખુબ શુભેચ્છાઓ

  • @devbhatt6118
    @devbhatt6118 Рік тому +2

    You both are too good hope many more to come together of yours 😊

  • @savitapatel6680
    @savitapatel6680 Рік тому

    બેન તમારી ટીમ ને ખુબ ધન્યવાદ તમે ખુબ આગળ વધો એવી પ્રાર્થના

  • @mukeshchaudhari6035
    @mukeshchaudhari6035 3 місяці тому

    Saras Team chhe Devansiben....

  • @dipak.hchaudhary3224
    @dipak.hchaudhary3224 Рік тому +2

    તમારી સફળતા આસમાને પહોંચશે....

  • @pravinbhaivirparia9606
    @pravinbhaivirparia9606 Рік тому

    Devanshiben, you are really lucky that you got a noble person SANKET as your husband.

  • @BhavinShahBS
    @BhavinShahBS Рік тому +2

    આજે ખરા અર્થ માં જમાવાટ થઈ. આજે તો ભારોભાર પ્રેમ ચલકાઈ રહ્યો છે આપની આંખોમાં.

  • @vipsadhu-thol
    @vipsadhu-thol 2 місяці тому

    Jamavat gujarat ni AajTak chenal se🎉🎉🎉❤❤❤

  • @SodaThakor-s6d
    @SodaThakor-s6d 8 днів тому

    ❤देवांशी जोशी तुम सु तमरा आत्म ने ओखोछो

  • @mananpatel924
    @mananpatel924 Рік тому +1

    Great answer, only want to ask question then journalism enough, if you want to solve it then going to politics, so you understand very well a question while try to solve it. liked vision and innocence of Sanket bhai. also noted Content and purpose vers business.

  • @Navinbhai.b
    @Navinbhai.b Рік тому +2

    B.j.p join કરી લો....c.m na દાવેદાર છો....આનંદીબેન પછી....સુંદર સારી સરકાર આપશો તમે.......❤

  • @KGDhadhal5266
    @KGDhadhal5266 Рік тому

    My favourite devanshiben tme khubjjj aagal vadho Ane amne aa jamavat bovjjj gme che 😍

  • @mukeshchaudhari6035
    @mukeshchaudhari6035 3 місяці тому

    U both are genius

  • @zalarinaba9216
    @zalarinaba9216 7 місяців тому

    I m big fan of jmavat. Most favorite devanshiben🎉

  • @saurabhnathawa7461
    @saurabhnathawa7461 Рік тому +2

    Good chemistry between eachother

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Рік тому

    ખુબ સરસ દેવાંશી બેન તમારી ટીમ ખુબ આગળ વધે ને પબ્લિક નાં પ્રશ્નો ને વાચા આપી શકો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના

  • @dipak.hchaudhary3224
    @dipak.hchaudhary3224 Рік тому +1

    દેવાંશી બેન તમે નાના પ્રશ્નો સરકાર સામે લાવો છો...એ સરસ

  • @jpbhai369
    @jpbhai369 Рік тому

    શોધવાનું કશું નથી આ સંસાર માં તમારું હાલ નું કર્તવ્ય કરતાં રહો જીવન ની મજા જ એ છે , તમે નર્મદા ના કિનારે જશો તો ત્યાં તમે એ જ વિચાર કરશો કે આમ મેળ નય પડે ચાલો ફરી જમાવટ કરીએ પણ એ સમય ફરી જમાવટ કરવાનો નય હોય, એટલે હાલ નું જે કામ છે તેમાં જ ડૂપકી લગાવી દયો બાર આવશો એટલે તમને ખબર પડી જશે .. જેટલો વધારે સમય ડૂબકી રોકી રાખશો એટલી જ વધારે મોજ આવશે તમારા જીવન માં. બસ આજે આટલું;

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 Рік тому +1

    Good work jamavat team....

  • @udayvanpariya8823
    @udayvanpariya8823 Рік тому

    બેન
    દર્શકનો ના વિસ્તારની સમસ્યાનો માટે એક live સવાલ જવાબ રાખતો શૉ કરો.
    આ દેશની ખરેખર છે સમસ્યા છે તેના પર એક show કરો
    અને દેશમાં સરકારની વિવિધ યોજનાઓ અને તેનો લાભ લેવાની રીતે વિશે માહિતો આપતો શૉ બનાવો.

  • @બાપુ-ઞ2ગ
    @બાપુ-ઞ2ગ Рік тому +1

    12:49 talking about BJP campaign AD

  • @9mayurpatel9
    @9mayurpatel9 Рік тому +1

    👍👌👌Behind every successful man, there stands a woman! ..aaje aa suvichar Reverse thayo em lage se.👆👆👌👌🙏.

  • @chandrakantpatel7945
    @chandrakantpatel7945 Рік тому +1

    Congratulations. Devanshi you are bold and clear vision very knowledgeable.

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 10 місяців тому +3

    આ બધી ઘરની વતું કેવાય એકલા હોઇ ત્યારે ઘરે કરિલેવાય.......😂😂😂😂

  • @ishwar836
    @ishwar836 5 місяців тому

    Suparb starting all the best

  • @cosmeticmaking1208
    @cosmeticmaking1208 Рік тому

    i told you in beginning, you will progress fast way you represent the fact with fearless attitude.

  • @kalajoshi7782
    @kalajoshi7782 5 місяців тому

    સત્ય ની સાથે છે જમાવટ

  • @ashvinpanchal1994
    @ashvinpanchal1994 Рік тому +1

    khub saras....devanshiben.....

  • @appleholidays1510
    @appleholidays1510 Рік тому

    Many congratulations......devanshi di.....u are a greatfull person....Go ahead more & more.....god always with u......Please come 1 time surendranagar.......very bad situation in basic facilities.......thereis not like a district, we surprise many times hows the Government declared District surendranagar.....here's local polytics are totally corrupted.......A small village is better than Surendranagar.....please coverage one time local issues.....we are always with u....u speaking always truth & neutral.......but government beurocracy is so corrupted....egoistic......he think voters as a nothing....and we are something......but he don't know public is the most powerfull tools for Democracy......there is no any policies for developing surendranagar in next 5 yrs....only 1 policy how much we can earn in any skims......we tired & hopeless from local polytics & authority.......water supply system, electricity dull, roads are like farm, no gutters, water drannaige, illegal construction in govt space, hapta raj, Gangsters common in every area......street light, no any gardens for children & many more.....Please Speak our voice & reach that at top.....i think we all are decided, nothin can be doing in s.nagar.....if government declare mega city, after than we says....nothing will change.....good luck Devanshi di....i have always daily show your all episodes.....we like u....so hopes from u.....Abhishek Shah- Surendranagar-----9662176470

  • @hasamukhpatel3919
    @hasamukhpatel3919 Рік тому

    સંકેતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન

  • @sandipherma2889
    @sandipherma2889 Рік тому +2

    When you two are talking, your tones reminded me " te maara mate coffe kem mangai?"😀😀

  • @donakki8212
    @donakki8212 Рік тому +3

    Hu mbbs student chu,but my best wishes to jamavat ❤️😍

    • @ahir9599
      @ahir9599 Рік тому

      Sras MBBS student vahh srs srs 35 sal tak padhte rho

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 Рік тому

    👍💯🙏 ખૂબ ખૂબ અભિનંદન.

  • @kuldeepgadhvi1788
    @kuldeepgadhvi1788 Рік тому +1

    One heartfelt complaint: આપની ટીમ અહીં કોમેન્ટ નાં ક્યારેય કોઈ જવાબ કેમ નથી આપતી? રોજ નહી, બધાને નહી, પણ ક્યારેક કોઈક ને તો જવાબ આપી શકાય ને!!

  • @abhalvala18
    @abhalvala18 Рік тому

    Vah khubaj saras devanshi joshi

  • @Your_Secret_Superstar
    @Your_Secret_Superstar Рік тому +3

    Please start something like, Samdish Bhatia... Unfiltered.

  • @bhaumikrathwa8804
    @bhaumikrathwa8804 Рік тому

    Tame je vistar ma reporting karo cho jya koi moti news channel pochti nathi kato pochva magnti nathi.
    Moti channel khali TRP pachad bhage che.
    Appreciate your Work😁👌👌.....

  • @saidhekane
    @saidhekane Рік тому

    થોડા સમય પહેલાં આ podcast નો થોડો ભાગ જોયો હતો, ત્યારબાદ regularly analysis જોતો રહ્યો છું, weather રિપોર્ટિંગ ખૂબ સરસ હતી, શ્રીમદ્ ભાગવત ગીતા ના વીડિયો પણ જોયા, ત્યારે આ બેન ને જાણવાની ઈચ્છા થઈ કારણ કે મને લાગ્યું કે આમાં રાજકીય મટીરીયલ છે, જે આ podcast માં સંકેત ભાઇ એ પણ કહ્યું.
    બેન ની વાત થી પણ સાબિત થાય છે કે તે પોલિટિકલ મટીરીયલ છે કારણ કે બધું જ છોડવાની વાત એ જ કરી શકે છે કે જે બીજા માટે જીવા તત્પર હોય

  • @JoNtS4u
    @JoNtS4u Рік тому

    મેમ ખરેખર મને આ એપીશોડ બહુંજ ગમ્યો અને જલ્દી થી જમાવટ ની એપ્લિકેશન આવે

  • @kiranjoshi8632
    @kiranjoshi8632 Рік тому +1

    Adbhut 👌❤️
    Nice to see both of you together 😍
    Keep it up nd keep shining ✨ #jamawat

  • @D.J16726
    @D.J16726 Рік тому

    તમે પતિ પત્ની એકબીજા ને તું ને જગ્યા એ તમે કહો તો બહુ સારું લાગે છે 🥰😍😊દેવાંશી બેન તમને વાત ગમે તો જવાબ આપજો

  • @DineshKaria
    @DineshKaria Рік тому

    હું દિલથી તમારી નિષ્પક્ષતાને ચાહું છું. 23:22

  • @vatudonvatudivlogs
    @vatudonvatudivlogs Рік тому +1

    ખુબજ જોરદાર હોય છે story. ....... Hoy છે , નીપક્ષ હોય છે એટલે game છે ☺️. મોકો મળે તો મારે પન તમારી સાથે કાન કરવું છે 👍👍👍👍👍

  • @dhaivatbuch5704
    @dhaivatbuch5704 Рік тому +3

    DEVANSHI MAM : SU VAAT KRISU AAJE ?
    SANKET SIR : BAU PEHLA KRI LIDHI TI , TYARE J LAGAN THAI GAYA CHE!!!!🤣🤣