ખરેખર અદ્ભુત....બહુ સરસ રીતે સવાલો પૂછવામાં આવ્યા જેના જવાબરૂપે બહુ બધી સરસ વાતો સાંભળવા મળી...."પલંગ" અછાંદસ અને પિતાજી માટે લખાયેલા કાવ્યો સાંભળતી વખતે આંખમાં આંસુ આવી ગયા...ખરેખર દરેક ગુજરાતીએ સાંભળવા જેવું આ પોડકાસ્ટ છે....બહુ સરસ....
One of the best podcasts ever!! Love and light for sairam who always keep alive my inner kid and give me knowledge about gujrat love you sairam bhai 🙏🫂🫀
Hu sairam dave ne hmesha jovanu pasand karu chu... Jyare time mle tyare, kyk smjva jevu hoi kyk janva jevu hoi,kyk sikhva jevu hoi aa bdhu j sairam dave mathi mle che...pn aaj na aa podcast ma ghnu bdhu che.."sairam" nam kevi rite avyu a janva mlyu...gajab...ni vat che Thank you "jaybhai" 🙏
ખૂબ ઉત્તમ , અદ્ભુત વાતો કરી છે અને એક વિચાર પ્રેરે તેવો આ સંવાદ છે સાંઈરામ ભાઈ વિશે તો કહેવાપણું છે જ નહિ એ તો ઉત્તમદર્જાના કલાકાર છે સાહિત્યકાર છે પણ આજે આ પોડકાસ્ટ પછી "જય થડેશ્વર" આપને હું મારા માનસ ગુરુ તરીકે સ્વીકારું છું 🙏🙇
અદ્ભૂત કાર્ય કરી રહ્યા છો તમે આવા આવા અતિથિઓ ને બોલાવીને, અને એક ઇન્ટરવ્યુઅર તરીકે તમારી અતિથિઓ વિશેની માહિતી મેળવવાનો ગુણ વખાણવા લાયક છે. અને સાંઈરામ દવે તો હંમેશ ની જેમ👌👌
સાંઈરામ દવે સાહેબ વિશે ખૂબ ઉત્તમ રીતે જાણવા મળ્યું એનો શ્રેય જય ભાઈ આપને જાય છે ખૂબ ખૂબ આભાર આવા ઉત્તમ પોડકાસ્ટ માટે.. મૂવી ને સીરિયલ તો ગણી જોઈ આ મનના મનોરંજન માટે જાણવા કોઈ ને દિલથી તો જોઈ લો એક વાર પોડકાસ્ટ જય ભાઈ નો તમારા ખુબ સરસ પ્રયત્નો છે ❤
Khub j khushi thay che gijubhai badheka balmandir nu naam sambhali karank k aa balmandir ma thi me nikli chu. me aeni nanibakul motibakul ane parijatak aeva 3 varsh school pehla thata ae time par ae karela. ane bov sachi vaat che gujarati bhasha mate no prem kadach mara ma pan che to aa baalmandir na karne j. Nostalgic:) haji pan garv che gujarati ma aavti varta "Bapa Kagdo" gijubhai badheka ni lakheli.
જય ભાઈ તમે ખુબ સારું લખો છો..પણ એક લેખક તરીકે મારે તમને એટલું કેવું છે કે..શક્ય હોય તો પોતાની પોતીકી ભાષા(ગુજરાતી) માં પોતાને ઉતારવાનો આગ્રહ રાખો...કેમકે જે મજા "મા" કે "બા" કેહવામાં છે ને એ "મમ્મી" કે "મોમ" માં નથી...ને ગુજરાતી તો એવી ભાષા છે જે ખારા ને પણ મીઠું કહે છે..એનું શબ્દ ભંડોળ વિશાળ છે. એના દરેક શબ્દમાં લાગણીઓનો ભંડાર છે.. માં ઉપર ની તમારી કવિતા માં બધું જ છે..બસ એમાં મારી ગુજરાતી માનો હદય સોરોરવો નીકળી જાય એવો સ્પર્શ નથી...વિચાર કરજો એકવાર
જય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમે પૂરા પરિવાર સાથે સર શ્રી સાઈરામ દવે સાહેબ ના ખૂબ આભારી છીએ કે અમારા પૂરા પરિવાર સાથે બેસી ને અમે આનંદ માણી શકી આજ ના દિવસે પણ અમે બધા જોડે રહી પૂરા પરિવાર સાથે બેસી ખૂબ આનંદ માણી રહ્યા છીએ તમારા ખૂબ આભાર વ્યક્ત કરી છું.
જયભાઈ હું તમારા દરેક વિડીયા જોવ છું અને ઘણુ બધુ જીવનમાં શિખુ છુ. મારી એક નાના ભાઈ તરીકે વિનંતી છે કે તમે ડો. જિતેન્દ્ર અઢીયાનુ(માઈન્ડ પાવર માટે જાણીતા છે)ઈન્ટરવ્યુ લો (પોડકાસ્ટ માટે બોલાવો) 🙏
The best podcast/interview i have experienced till date and the biggest joy that it was in gujrati. Etlo radhay ne anand avyo, Sairambhai na anubhav ane bhav ne samjhine. Mein ane mari mummy e pooro anand lidho che, tamaro khoob ahbhar. Thank you for facilitating the space and energy for such a rich conversation, truly touched Jaybhai 🙏🏽
Bija ni peeda tamne sam-sanvedan jagade tyare j tme jivo cho, baki toh tane paisa kamavo cho. 🙌🏼 (I should take a pen a paper for this podcast, seriously He’s living legend)
@@kaushikpatel7455જરા પણ નહિ દાદા જ્યાં સુધી આ લોકો છે અને એમના અનુગામી તરીકે અમારા જેવા જીવે છે ત્યાં સુધી તો ગુજરાતી ભાષાને ઉની આંચ નહીં આવા દઈએ આપણે મેઘાણીના વંશજો છીએ, આપણે નર્મદના વંશજો છીએ અને સાવ છેલ્લે કહેવું હોય તો આપણે રાજેન્દ્ર દાદાના પૌત્રો છીએ પછી નબળી વાત ન હોય
After this podcast i change my thinking about Sairam dave Before this podcast i think Sairam Dave is joke artist with sens of humar But he is very intelligent men 👏 👏 👏 👏 Thank you jay bhai❤
One of my favourite Writer and motivational speaker Sairam Dave ❤ 🙏🏻🙏🏻 Thank you so much for the wonderful podcast 😊 please Sairam sir ni nachiketa nu adress malse
Kudos to your research and dedication towards every podcast that you've made ! For future suggestions please invite Nitin Jani sir aka khajur bhai ! We'll loved to watch him on your podcast, although he is super busy with his social work that he misses his own father's punya tithi ! But the main stream audience must have to know more and more about the legend we have in gujarat !❤
Recently saurav joshi the biggest vlogger of india એક ફુગ્ગા વાળા પાસે થી બધા ફુગ્ગા લઈ લે છે અને લોકો આ જોઈ પાગલ થઈ ગયા કે વાહ કેટલુ સરસ કામ કર્યુ ! અમારા ગુજરાત નો એક vloggrer ઘણા વર્ષો થી 300 થી વધારે ઘર બનાવી આપી દીધા છે એની કહાની એના વિચાર એનુ જીવન લોકો સુધી હજી પહોંચ્યુ નથી !
જયભાઈ હું તમારા દરેક વિડીયા જોવ છું અને ઘણુ બધુ જીવનમાં શિખુ છુ. મારી એક નાના ભાઈ તરીકે વિનંતી છે કે તમે ડો. જિતેન્દ્ર અઢીયાનુ(માઈન્ડ પાવર માટે જાણીતા છે)ઈન્ટરવ્યુ લો (પોડકાસ્ટ માટે બોલાવો) 🙏
ખરેખર અદ્ભુત....બહુ સરસ રીતે સવાલો પૂછવામાં આવ્યા જેના જવાબરૂપે બહુ બધી સરસ વાતો સાંભળવા મળી...."પલંગ" અછાંદસ અને પિતાજી માટે લખાયેલા કાવ્યો સાંભળતી વખતે આંખમાં આંસુ આવી ગયા...ખરેખર દરેક ગુજરાતીએ સાંભળવા જેવું આ પોડકાસ્ટ છે....બહુ સરસ....
very very touchable podcast for me thanks you so much jaybhai and sairambhai
ખુબ ખુબ આભાર સાથે શુભેચ્છા દીલ થી સલામ હૈયા ને ભાવ થી ભીંજવી નાખ્યું. ખૂબ લાંબુ જીવો સાઈરામ દવે આપના જેવા કલાકાર ની આ રાષ્ટ્રને ખૂબ જરૂર છે
Jay bhai mane khub j game che aava podcast jovanu .jay mataji 🙏🚩
જોરદાર ભાઈ આ ખૂબ જ યાદગાર પ્રોગ્રામ રહેશે ❤❤ તમને અને સાંઈરામ ભાઈ ને વંદન 💝🙏
100%
ખૂબ હૃદય સ્પર્શી પોડકાસ્ટ... જય.તમારી કવિતા બી ખૂબ સુંદર...
મારો છોકરો નચિકેતા માં અભ્યાસ કરે છે... અને આજે પોડકાસ્ટ સાંભળી મને વિશ્વાસ થયો છે કે તેનું ભવિષ્ય સારા હાથો માં છે......
One of the best podcasts ever!! Love and light for sairam who always keep alive my inner kid and give me knowledge about gujrat love you sairam bhai 🙏🫂🫀
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
Hu sairam dave ne hmesha jovanu pasand karu chu...
Jyare time mle tyare, kyk smjva jevu hoi kyk janva jevu hoi,kyk sikhva jevu hoi aa bdhu j sairam dave mathi mle che...pn aaj na aa podcast ma ghnu bdhu che.."sairam" nam kevi rite avyu a janva mlyu...gajab...ni vat che
Thank you "jaybhai" 🙏
જયભાઈ ખરેખર બહુ સરસ પોળકાસ્ટ હતો, આમાથી અમારા જેવો યુવાવર્ગ જીવનમાં ઘણુ બધુ સમજીને ઘણા સુધારા લાવી શકશે.
one of best podcast 🙏🙏🙏
Salute Jaybhai❤
Who needs NETFLIX when you have podcasts like this ✨✨😍
Exactly!
Superb emotional podcast❤
Sairam dave ni amazing vaato janva mali😊
Thank u fr this podcast
👍👍wah saras
Life changing podcast chhe kya bat hai પેહલી વખત આટલું સરસ podacast જોયો જય જય ગરવી ગુજરાત જય હિન્દ ❤
Thanks Bhai!
Ak pan podcast hu miss nathi karto bhai
Khub saras @jay thadeshwar ,
ખુબ ખુબ આભાર ભાઈ 🙏
Superb song you Sairam wrote and sung. Lovely..
સાંઈરામભાઈ તમારી દિકરી વિશે ની વાતો અદભૂત છે ❤❤❤❤
"Sachi vaat che" - just love it. So genuine.
તમારો ખૂબ ખૂબ આભાર સાઈરામ દવે સાહેબ કે તમે બાપ વગરના દીકરાની વેદનાની જે કવિતા લખી છે તે બહુ ગમી
ખુબ ખુબ આભાર. તમારો પ્રેમ સાચો છે.
ખૂબ ઉત્તમ , અદ્ભુત વાતો કરી છે અને એક વિચાર પ્રેરે તેવો આ સંવાદ છે
સાંઈરામ ભાઈ વિશે તો કહેવાપણું છે જ નહિ એ તો ઉત્તમદર્જાના કલાકાર છે સાહિત્યકાર છે પણ આજે આ પોડકાસ્ટ પછી "જય થડેશ્વર" આપને હું મારા માનસ ગુરુ તરીકે સ્વીકારું છું 🙏🙇
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
અદભૂત અને પ્રશંસનીય , સાત્ત્વિક મનોરંજન સાથે જ્ઞાન અને સાહિત્ય ની આપ લે
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
Atyar sudhi nu sau thi best sambhdel prodcas❤❤❤
ખરેખર આપના શબ્દો બઉ અદભુત અને રદય સ્પર્શી હોય છે ❤
અદ્ભૂત કાર્ય કરી રહ્યા છો તમે આવા આવા અતિથિઓ ને બોલાવીને, અને એક ઇન્ટરવ્યુઅર તરીકે તમારી અતિથિઓ વિશેની માહિતી મેળવવાનો ગુણ વખાણવા લાયક છે. અને સાંઈરામ દવે તો હંમેશ ની જેમ👌👌
Jay shree Krishna Jaybhai ane Prashantbhai (Sairam dave) !!!
Wah bhai wah bahuj saras podcast
Jay Shri Krishna!
સાંઈરામ દવે સાહેબ વિશે ખૂબ ઉત્તમ રીતે જાણવા મળ્યું એનો શ્રેય જય ભાઈ આપને જાય છે ખૂબ ખૂબ આભાર આવા ઉત્તમ પોડકાસ્ટ માટે..
મૂવી ને સીરિયલ તો ગણી જોઈ
આ મનના મનોરંજન માટે
જાણવા કોઈ ને દિલથી તો જોઈ લો
એક વાર પોડકાસ્ટ જય ભાઈ નો
તમારા ખુબ સરસ પ્રયત્નો છે ❤
ખુબ ખુબ આભાર ભાઈ!
Sairambhai the great human personality.......once in a life to meet sir
Sairam Bhai is the Best!
Khub j khushi thay che gijubhai badheka balmandir nu naam sambhali karank k aa balmandir ma thi me nikli chu. me aeni nanibakul motibakul ane parijatak aeva 3 varsh school pehla thata ae time par ae karela. ane bov sachi vaat che gujarati bhasha mate no prem kadach mara ma pan che to aa baalmandir na karne j. Nostalgic:)
haji pan garv che gujarati ma aavti varta "Bapa Kagdo" gijubhai badheka ni lakheli.
ખુબ સરસ
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
Ultimate product i ever seen in my life.
ખુબ આભાર, જાણીને ખુશી થઇ કે તમને ગમ્યું અમારું કામ
વાહ સાઈરામ ખુબ સરસ વાતો કરી...
જીવન મૂલ્ય , કિંમતી અદભુત, ❤
100%
સાંઈ જે ના ઘરે દિકરી એના ઘરે રોજ દિવાળી.❤❤❤❤
100% સાચી વાત. દીકરી એટલે સાક્ષાત લક્ષમીજી નું રૂપ.
જય ભાઈ તમે ખુબ સારું લખો છો..પણ એક લેખક તરીકે મારે તમને એટલું કેવું છે કે..શક્ય હોય તો પોતાની પોતીકી ભાષા(ગુજરાતી) માં પોતાને ઉતારવાનો આગ્રહ રાખો...કેમકે જે મજા "મા" કે "બા" કેહવામાં છે ને એ "મમ્મી" કે "મોમ" માં નથી...ને ગુજરાતી તો એવી ભાષા છે જે ખારા ને પણ મીઠું કહે છે..એનું શબ્દ ભંડોળ વિશાળ છે. એના દરેક શબ્દમાં લાગણીઓનો ભંડાર છે.. માં ઉપર ની તમારી કવિતા માં બધું જ છે..બસ એમાં મારી ગુજરાતી માનો હદય સોરોરવો નીકળી જાય એવો સ્પર્શ નથી...વિચાર કરજો એકવાર
Thanks Bhai! Feedback noted.
,xx
😮
Jaybhai tme surat na 60
Superb podcast....❤jai jai garvi Gujarat 😊
Jai Jai Garvi Gujarat
One of my favourite and greatest artist.....
જય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમે પૂરા પરિવાર સાથે સર શ્રી સાઈરામ દવે સાહેબ ના ખૂબ આભારી છીએ કે અમારા પૂરા પરિવાર સાથે બેસી ને અમે આનંદ માણી શકી આજ ના દિવસે પણ અમે બધા જોડે રહી પૂરા પરિવાર સાથે બેસી ખૂબ આનંદ માણી રહ્યા છીએ તમારા ખૂબ આભાર વ્યક્ત કરી છું.
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
🙏🙏🙏
સુપર્બ પોડકાસ્ટ .
સાઈરામભાઈ તમને હજાર સલામ .
પહેલીવાર આટલો લાંબો પોડકાસ્ટ મેં એક બેઠકે સાંભળ્યો છે .
જય ને પણ અભિનંદન
ખુબ આભાર, જાણીને ખુશી થઇ કે તમને ગમ્યું અમારું કામ
જયભાઈ thank you very much. સાંઈરામજી salute.
Thank you so much!
Superb one of the best podcast 🙏
Amazing
Especially your idea of rasdhar of meghani and storyline sounds brilliant
અદભુત ❤❤
જય ભાઈ તમે બહુ જ સુંદરમઝાનું કામ કરી રહ્યા છો મારે પણ તમારી સાથે કામ કરવું છે પ્લીઝ રિપ્લાય આપો જય ભાઈ🙌🙏🌼❤️
ખુબ આભાર, જાણીને ખુશી થઇ કે તમને ગમ્યું અમારું કામ!
Jay bhai khubj saras padcast kaik janva jevu... Ne tamari motivational speech pn bau saras che.. Bhai....
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
Wah Sairam Wah !!!
ખુબ જ સરસ
જય અને સાંઈરામ જી
બેવ ની વાતો આજે જાણવા મળી
Thank you!
Next level AURA 🙌
વંદન માત્ર વંદન ...🙏
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
વાહ... જય ભાઈ વાહ...
ખુબજ મજા આવી પણ ખાલી મજાજ નથી લીધી !...
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
જયભાઈ હું તમારા દરેક વિડીયા જોવ છું અને ઘણુ બધુ જીવનમાં શિખુ છુ. મારી એક નાના ભાઈ તરીકે વિનંતી છે કે તમે ડો. જિતેન્દ્ર અઢીયાનુ(માઈન્ડ પાવર માટે જાણીતા છે)ઈન્ટરવ્યુ લો (પોડકાસ્ટ માટે બોલાવો) 🙏
Wah prasantsir wah
Jabbbardast podcast... 2 kalak no che pan kantalo j ni aavto k skip karvanu man nathi thatu...😊
The best podcast/interview i have experienced till date and the biggest joy that it was in gujrati. Etlo radhay ne anand avyo, Sairambhai na anubhav ane bhav ne samjhine. Mein ane mari mummy e pooro anand lidho che, tamaro khoob ahbhar. Thank you for facilitating the space and energy for such a rich conversation, truly touched Jaybhai 🙏🏽
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
Prashant ne gotiii lejo......❤❤❤❤
Khub saras ❤❤
અદ્ભુત સાંઈરામ ભાઈ અદ્ભુત 🔥
100%
અત્યાર સુધીનો સૌથી best... Na i must say THE BEST Podcast ..❤❤ Jay done by u .... request છે આવી જ રીતે અમને ગુજરાતી ભાષા થી જોડી રાખજો...❤
great podcasts keep up the good work.
BIJO BHAG LAVJO SAIRAM DAVE SAATHE 😃🙏😍
Jaldi! :)
Great Podcast Saheb...🙏
Jay bhai jordar podcast hato aa jova nu khubj maja padi aapkho podcast joyo hu pan soni chu bhai jay mataji
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
Sairam bhai atle Gujarat na avu ek gaurav patra ke jemne sambhdine sahitya pratyey no prem ane swabhiman paida thay.Tamara Aa agadh Vyaktitva Mate Khub Khub Abhar Sairam Bhai 🙏
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
આભાર વ્હાલા
Thank you for connecting us with our roots. (I'm feeling awkward to comment this in english but really appreciated and thank you so much once again)
Jay bhai jetli var tame and Sir radya atli var radi chu hu pan... big fan of u and sir ❤❤❤❤
ખુબ ખુબ આભાર. તમારા માટેજ આ મેહનત કરીયે છીએ. આવીજ રીતે સપોર્ટ કરતા રહો. 🙏
Best of the best episode of live interview ever
Thank you!
ગુજરાતી સાહિત્યના લેખક એવા રઘુવીર ચૌધરી સાહેબ ,પ્રવીણ દરજી, રતિલાલ બોરીસાગર જેવાને બોલાવો ક્યારેક.. ❤
Thanks for the suggestion!
Bija ni peeda tamne sam-sanvedan jagade tyare j tme jivo cho, baki toh tane paisa kamavo cho.
🙌🏼
(I should take a pen a paper for this podcast, seriously He’s living legend)
Awesome v
Thank you!
Best Gujarati podcast ever.
Plz do some podcast with Gujarati Atheletes
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
Best podcast ever i have ever seen
Thank you so much for this podcast😇
Ajthi 50 varsh pachhi gujarati bhasha mate english ma samvad karvo pdshe
@@kaushikpatel7455જરા પણ નહિ દાદા જ્યાં સુધી આ લોકો છે અને એમના અનુગામી તરીકે અમારા જેવા જીવે છે ત્યાં સુધી તો ગુજરાતી ભાષાને ઉની આંચ નહીં આવા દઈએ આપણે મેઘાણીના વંશજો છીએ, આપણે નર્મદના વંશજો છીએ અને સાવ છેલ્લે કહેવું હોય તો આપણે રાજેન્દ્ર દાદાના પૌત્રો છીએ પછી નબળી વાત ન હોય
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
After this podcast i change my thinking about Sairam dave
Before this podcast i think Sairam Dave is joke artist with sens of humar
But he is very intelligent men
👏 👏 👏 👏
Thank you jay bhai❤
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
આજ ના બાળકો ટીવી અને કાર્ટૂન માં બૌજ સમય બગાડે છે
ખૂબ સરસ ❤
Thank you for invite sairam❤
Thanks for your love and support.
Thank
One of my favourite Writer and motivational speaker Sairam Dave ❤ 🙏🏻🙏🏻 Thank you so much for the wonderful podcast 😊 please Sairam sir ni nachiketa nu adress malse
The best line is It's OK to be Average
Sachi Vaat!
Mayabhai ahir ne Intaview lyo.. ❤
Super speech ❤
O pappa kyarek to aavo...kadach aa j shabdo atyar sudhi man ma kyak sachvi ne rakhya ta....vandan
hu jarur thi aamani thinks mari baby mate karish je mare teni sathe pehlethi karvi joiti hai, pan jagya tyathi savar🙏
Aa podcast matr children samdadha cha nake parents
Srs Srs
👌👍🙏
Anu bha ,lakhansi gadvi
Wah Wah !!! Jay bhai one of the best podcast... 🙌🏻🤩
35:45 Point to be Noted SaiRam
🙌🙌👏👏
Rakesh Bhai Barot ne lavo....
sairam bhai...kinnar ni vat e radavi didho
Kudos to your research and dedication towards every podcast that you've made ! For future suggestions please invite Nitin Jani sir aka khajur bhai ! We'll loved to watch him on your podcast, although he is super busy with his social work that he misses his own father's punya tithi ! But the main stream audience must have to know more and more about the legend we have in gujarat !❤
ખુબ ખુબ આભાર. તમારા લોકોનો પ્રેમ ખુબ મૂલ્યવાન છે. જોતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
😍😍😍😍
Jay bhai Devayatbhai Khavad nu podcast karo
❤🙏
Khajurbhai ne lavo ne plz
Jaldi Thashe!
Recently saurav joshi the biggest vlogger of india એક ફુગ્ગા વાળા પાસે થી બધા ફુગ્ગા લઈ લે છે અને લોકો આ જોઈ પાગલ થઈ ગયા કે વાહ કેટલુ સરસ કામ કર્યુ ! અમારા ગુજરાત નો એક vloggrer ઘણા વર્ષો થી 300 થી વધારે ઘર બનાવી આપી દીધા છે એની કહાની એના વિચાર એનુ જીવન લોકો સુધી હજી પહોંચ્યુ નથી !
જયભાઈ હું તમારા દરેક વિડીયા જોવ છું અને ઘણુ બધુ જીવનમાં શિખુ છુ. મારી એક નાના ભાઈ તરીકે વિનંતી છે કે તમે ડો. જિતેન્દ્ર અઢીયાનુ(માઈન્ડ પાવર માટે જાણીતા છે)ઈન્ટરવ્યુ લો (પોડકાસ્ટ માટે બોલાવો) 🙏
Khajurbhai ne lavo plz
❤❤❤
Jay Bhai ak request karu chu ke Sanjay Bhai Raval sathe podcast karo ne please Jo karyu hoy to please share the video.....