Aa patient alcoholic htu...cirhosis of liver diagnose thyelu htu..Patient ni death liver damage na lidhe thyeli 6e...aa rite Patient na relative ae details history khevi joyie..Patient ne injection apya p6i thodo time ketla loko ne dukhtu hoy 6e ....ane jo kaik thyu 6e to report dekhado ne...proper investigation krvo...aa rite on duty staff ne heran krvo..bilkul brbr nthi .....darek vkhte doctor and nursing staff j khrab na hoy...gana manso pn atyre smjata nthi hota....tme jo sacha j 6o to ....police ne inform krvu joyie aa rite investigation krvni...tmne pn koi ae permission nthi api
એતો જેનો છોકરો માર્યો ને અને ખબર પડે પોલીસ તું કર ને કંપ્લેન. ડૉક્ટર જવાબ કઈ રીતે આપે છે એતો જો પેલા પછી પક્ષ લેજે... ગરીબ લોકો પૈસા ની તકલીફ હોય તે માટે સરકારી માં આવે છે અને તમારા જેવા ભૂલો ને ઢાંકવાનું કરે છે.... મતલબ તમારે પણ ડૉક્ટર બનવાનું છે કે છો whatever તમે કેમ પક્ષ લો છો...
પક્ષ લેવાની વાત નથી કરી ,ઇન્વેસ્ટિગેશન કરવાની વાત કરી છે, પરંતુ તમારા જેવા લોકો કોઈ પણ તપાસ કર્યા વિના ડોક્ટર અને સ્ટાફે ને ખરાબ બોલો છો એટલે અને આ બેન એમ કહે છે કે એમને October મા ઇન્જેક્શન લીધું હતું જેને 2 મહિના થયા અત્યારે દર્દીને કઈ થાય તો એના માટે એ ઇન્જેક્શન ની કોઈ અસર મોટાભાગ મા ના હોય અને હોય તો રિપોર્ટ ઉપર થી j ખબર પડી શકે
Injection thapa ma apya pachhi,urgent ice (baraf lagadvo joiye) aram na pade to doctor ni salah ,mujab ,one week pachhi (thapa ma apel injection per thriombophob cream lagadvi joiye) rpc
જાગૃત પત્રકાર ને મારા પરિવાર સાથે દિલ થી સલામ કરવાનું મન થાય.......i like you ❤️
પત્રકાર મિત્ર ને વંદન, આપની ચેનલ જોવાની મજા આવતી હોય છે, આભાર
પત્રકાર સાહેબ શ્રી ને ઘન્યવાદ
આવા ડૉકટરો ના કારણે ઘણા બધા લોકો ના જીવ જાય છે
ડોક્ટર ફસાઈ ગયા.. પત્રકારને ધન્યવાદ ❤️❤️👌👌👌👌
આવાં ડોક્ટર ની કાર્યવાહી સરકાર શું તંબુરો કરશે સરકાર ની કાર્યવાહી હવે જંનતા નેં કરવાની જરૂર છે
ધન્યવાદ પત્રકાર સાહેબને
ગુજરાત ને તમારા જેવા પત્રકાર ની ખૂબ જ જરૂર છે
હવે આવા ડોક્ટર ની સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવી પડશે
Sarkar pota bhadvi😂 છતાં. શું. પગલાં. Lasa
સરસ ચેનલ વાળાભાઇ ખૂબ ખૂબ સરસ
Good repoter good jernalist🎉🎉
સરકારી દવાખાને આવું વધારે ચાલે છે ભાઈ
ખુબ સરસ વિડીયો
સરસ થેનયૂ ચેનલ વાડાભાઈને
ખુબ ખુબ અભિનંદન
Khub saras saheb....patrakar saheb dhanyavad.....🙏
Aa ben par karyvahi thavi joye....
💯💯💯💯💯💯💯 salam News vala bhai ne
સરકારી દવાખાના વાળા આવાજ હોય જાણે તે આપણી મફતમાં સેવા કરતા હોય સરકાર તેમને પગાર ન ચૂકવતી હોય
ખુબ સરસ કામ કર્યું ભાઈ 🙏🙏
Khoob saras reporting..
तरस्थ कारवाही करते पत्रकार को सलाम
પત્રકારને ઘન્યવાદ
આ લુખી છે
निष्पक्ष जांच थवी जोइए..कानूनी कड़क कार्यवाही थवी जोइए..मृत्यु थयू छे.. पगार मलेछे ने.. बेजवाबदार निफ़ट स्टाफ..देश में गरीबो के हाल से बेहाल..कोई सुनवाई नहीं.....
Wahh Bhai koi garib ni Vedna Samjo 😣😣🙏🏻 aava Repotr ne dil Thi 🫡🫡❤
પત્રકાર આવા હોવા જોઈએ
પોતાના ઉપર આવે ડોક્ટર આવું કરે છે
Saras.bhai
જય શ્રીકૃષ્ણ
ગુડ ગુડ ભાય
આવી બેદરકારી.
ડૉકટર અને નર્સ બન્ને ની બેદરકારી છે આવું જ બઘી હોસ્પિટલમાં આવું જ ચાલે છે
પત્રકાર ભાઈ ને અભીનંદન
ડોક્ટર ની હવા નીકળી ગઈ 😂😂😂😂😂😂😂😂
Bov saru kaam che bhai tamaru and puri tapas thay ane justice Thavo joye ben ne anyay na thavo joye
આખા દેશમાં આવુ જ છે
નફરત છે આરોગ્ય વિભાગ
Sachi vat che aa loko aavu j varatan kare che
સાચા હોય તો નામ દેવામાં કાંઈ વાંધો નથી
પત્રકારની હિમ્મત ને વંદન 🙏
Patrakar bhai ne lakh lakh abhinandan
Hospital ma aavu j kare che doctero bhai
સરસ પત્રકાર આવા ડોક્ટર સજા આપો
Aa patient alcoholic htu...cirhosis of liver diagnose thyelu htu..Patient ni death liver damage na lidhe thyeli 6e...aa rite Patient na relative ae details history khevi joyie..Patient ne injection apya p6i thodo time ketla loko ne dukhtu hoy 6e ....ane jo kaik thyu 6e to report dekhado ne...proper investigation krvo...aa rite on duty staff ne heran krvo..bilkul brbr nthi .....darek vkhte doctor and nursing staff j khrab na hoy...gana manso pn atyre smjata nthi hota....tme jo sacha j 6o to ....police ne inform krvu joyie aa rite investigation krvni...tmne pn koi ae permission nthi api
એતો જેનો છોકરો માર્યો ને અને ખબર પડે પોલીસ તું કર ને કંપ્લેન. ડૉક્ટર જવાબ કઈ રીતે આપે છે એતો જો પેલા પછી પક્ષ લેજે... ગરીબ લોકો પૈસા ની તકલીફ હોય તે માટે સરકારી માં આવે છે અને તમારા જેવા ભૂલો ને ઢાંકવાનું કરે છે.... મતલબ તમારે પણ ડૉક્ટર બનવાનું છે કે છો whatever તમે કેમ પક્ષ લો છો...
બધા ડોક્ટર ખરાબ નથી હોતા પણ જે પૈસા આપીને ડિગ્રી લીધી હોય ને એની માટે છે... એને તો સજા મેળવી જોયે
પક્ષ લેવાની વાત નથી કરી ,ઇન્વેસ્ટિગેશન કરવાની વાત કરી છે, પરંતુ તમારા જેવા લોકો કોઈ પણ તપાસ કર્યા વિના ડોક્ટર અને સ્ટાફે ને ખરાબ બોલો છો એટલે અને આ બેન એમ કહે છે કે એમને October મા ઇન્જેક્શન લીધું હતું જેને 2 મહિના થયા અત્યારે દર્દીને કઈ થાય તો એના માટે એ ઇન્જેક્શન ની કોઈ અસર મોટાભાગ મા ના હોય અને હોય તો રિપોર્ટ ઉપર થી j ખબર પડી શકે
આવા ડોક્ટર હોસ્પિટલ સસ્પેન્ડ કરવા જોઈએ
Goodpatrekare
આવા ડૉક્ટરોને કાયમી માટે સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ લાઇસન્સ અને ડિગ્રી કાયમી માટે કેન્સલ કરવી જોઈએ.
આવા ડોક્ટરને આજીવન સજા કરવી જોઈએ
બાપા એ પૈસા ખર્ચીને ડોક્ટર બનાવ્યા છે એટલે ફાંસી ની સજા આપવી જોઈએ આ બેનના છોકરાં ને આજ ઇંજેક્શન આપવું જોઈએ
આ ભાઈ જે પત્રકાર છે એનું નામ કહો સલામ છે ભાઈ તમને
👍👍👍
વાઘ હોય તો એટલું બધું બોલવાનું બેન સ્ટાફ ને હોસ્પિટલ બંધ કરાવી દેવી જોઈએ
ખોટી હતી એટલે નથી ઉભી રહી સાચી હોય તો જાય જ નહીં
Shame on hospital.
સો સો સલામ પત્રકાર ભાઇ
🙏👌👌
Vahhhh ‼️👌💕 patrakar bhai tamone selyut
Supar repoter
થાનિક.નેતાકયાગયા.પત્રકાર.ને.શલામછે
આ બધા ને સસ્પેન્ડ કરો અને આ બેન ને તો ખાસ એને j ખબર નથી
આવા ડોક્ટર ને સજા કરવી છે
લાયસન્સ કેન્સલ કરવું જોઈએ
Vah bhay vah
Saspadekaroe
Doctor
Saras. Karyu. Patrkar. Saheb
આ છે ભાઈ ભાજપ નો વીકાસ
Cctv ma joi lo
Sarkari hospital ma avuj chale chhe....Mane khud khabar chhe...mara jode avu thayu chhe
કોઈ સરખી રીતે જવાબ નઈ આપતાં
🙏🙏
Injection expiry date nu hase
આ ગધેડાને કોને ડોક્ટર બનાવ્યો છે
આવા દવાખાનામાં જવાય નાં
Patrkarne dhnyvad kaydesarni kariyavahi karo
Video kyano chhe ??
Reportarne salam
સાત.કોઠા..વિનધીયે.તોય.હવૈ.સંવેદન.કય..લેવા.જવી......
😢 ૐ શાંતિ
આમાં ડોક્ટર નો વા ક છે
Sarkar j doctor no lulo bachav kari ne ketla yea garibo patient na jiv lai lidha
માનવતા.મરિગય
આ છે ભાઈ ગુજરાત નો વિકાસ મારાં વાલા
ડોક્ટર/ને ઘ્યાન રાખવું જોઈએ
આ ડોક્ટર ઉભો ને એ જ છે એ પણ ખોટું બોલે છે
આવાની હિસાબે તો કંઈક ના જીવ ગયા છે ભાઈ
Khota bahana batave che docter bachav mate
Rajkot ma aava doctor bov se
Patrkar ne dhniy vad
Dardi jode avu na karay
Dava khano badh karavo
Injection thapa ma apya pachhi,urgent ice (baraf lagadvo joiye) aram na pade to doctor ni salah ,mujab ,one week pachhi (thapa ma apel injection per thriombophob cream lagadvi joiye) rpc
સરકારી મા આવુજ હોય છે
😊😊😊
a budhi
Aa Loko Ne Saja Karo Barabar
Aa Sister Ne Pakdo Badho Raz Khabar Padi Jase Bhai Aa Loko Kho Rame Chhe
Dr. Ne pan injection aapo
પત્રકાર ખોટી નો છે
Sister boctor nu kam kari kharit too pachi doctor ni. Su jarur. Ch
ડોક્ટર બિચારો આરામ કરતો હસે બીજું સુ
Aane sasment karo
Aava doctor ne saja thavi joye
આને સજા થવી જોઈએ
આ ડોક્ટર નથી
ડિગ્રી ચેક કરો
Doctor have sav be darkar thay gaya se