આદિવાસીઓ ખ્રિસ્તી પણ નથી હિંદુ પણ નથી આદિવાસીઓ ની સંસ્કૃતિ અલગ છે. આદિવાસીઓ ખ્રિસ્તી, મુસ્લિમ અને હિંદુ બનશે તો આદિવાસીઓ ની સંસ્કૃતિ વિલુપ્ત થઈ જશે .. જય આદિવાસી
કઈ નથી પહોંચ્યું અને તમે પહોંચી ગયા એના માટે આભાર પણ સરકારને પણ કહો કે ધર્માંતરણના મુદ્દો નહીં પણ સરકાર પોતાની સહાયતા મોકલે ગામનો વિકાસ કરે અને બીજી વાત ઈશુ ધર્મ નહિ પણ જીવન બદલે છે સારા વિશ્વાસી ઓ સાથે આ વાતની સાથે ચર્ચા વિચારણા કરી શકો છો તમે આ બાબતોને લઈને
આદિવાસી વિસ્તાર માં રહેતો આદિવાસી જે શિક્ષિત અને નોકરી કરતો થયો હોય તો તે આ મિશનરી ને આભારી છે. આપણી સરકારે કે આપણા કોઈપણ ધાર્મિક સંપ્રદાયે કશું જ કર્યું નથી. ફક્ત રાજકીય ઉપયોગ કર્યો છે.
@@valviankit8159 mehnat to aadiwasi chhokraj kare chhe pan aa missionaries temne mehnat saachi dishama karvi teno rasto batave chhe Ane school tatha aarthik madad poori pade chhe jyare aapna hindu uchcha vargna loko temne majur banavi temnu shoshanaj kare chhe, sacho rasto dekhadvu to doorni vaat
દેવાંશી બેન તમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. હજુ વધુ ને વધુ વિસ્તારો ની મુલાકાત લઈ ને આવા વિડિયો બનાવો. અને હિન્દુઓ ના મોટા મોટા મંદિર લઇ ને બેસ્યા છે એવા લોકો ને એવી સંસ્થાઓ ને મળી ને એમને સમજાવો કે આવા વિસ્તાર માં દવાખાના બનાવે, સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે.
Hindu temples ni aavak sarkar lai le chhe. Minority temple ni aavak levay nai. Minority special rights hethal. Aetala mate. Aa aakho mamalo j aetale vakaryo chhe.
મેમ કોઈ વાર દેડીયાપાડા ના timbapada ગામે પણ મુલાકાત લેજો જો પ્રભુ ઈસુ ની વાત દિટેલ માં જાણવું હોય તો અને પ્રભુ નું જીવન કેવું હતું અને પ્રભુ ઈસુ એ મનુષ્ય ને જે જીવન આપ્યું છે તે બહુજ કીમતી છે અને પ્રભુ ઈસુ એ સત્ય પરમેશ્વર છે અને તે અનંતકાળ નું જીવન આપે છે પ્રભુ ઈસુ એ આપણા પાપોના માટે કિંમત ચૂકવી છે અને આપણને માફી આપી છે પ્રભુ ઈસુ મહાન છે તેની કરુણા આપણા ઉપર કાયમ બની રહે છે તે રાજા ઓનો રાજા છે તેની આગળ આપણે કસુજ નથી એ જીવન આપનું નથી પ્રભુ ઈસુ એ આપેલું જીવન છે અને એ જીવન જેવું પ્રભુ ઈસુ આ પૃથ્વી પર મનુષ્ય દેહ માં આવ્યો અને જે જીવન આપણી વચ્ચે રહીને જીવન જીવ્યું તેવું જીવન આપણે જીવવાનું છે .પ્રભુ ઈસુ ની સ્તુતિ થાઓ.આમીન
@@introvert989 enej hatavu che ..eni jgya par adivasi lkhavi joye .. hu koy dharmo ma manto nthi .. hu asthik nathi .& Nashtik pan nthi .. vastvik chu .. hu adivasi chu...Mane mari sanskruti nu gaurav che... Jay adivasi jay johar
Darek dharm ma gnati chhe.siya sunni ekbija na katar dushmna chhe, ane catholic protestant pan ekbijana katar dushaman chhe. Ane daily ekbijana lohi vahevdave chhe. E lokni compare hindu ma pehala hato pan have dhime dhime door thai rahyu chhe.
@@usermaybehe Bhai tu pela ખાલી બીજા કોઈ ને નહી પણ ગાંધી બાપુ ને વાંચ એટલે તને બધું સમજાશે જ્ઞાતિ વાદ ના હોય તો પટેલ સમાજ ની society ma koi વાલ્મીકિ k દલિત ને ઘર મલસે?નહી મળે જોવું હોય તો જોઈ આવ બીજું નહી તો t.v ma baba સાહેબ ની સરિયલ આવી હતી e joi hot to b tne aa કૉમેન્ટ krta pela vicharti k જ્ઞાતિ વાદ ક્યાં છે એમ
@@usermaybehe ane ha પટેલ નો j મુખ્ય ફાળો છે જ્ઞાતિવાદ ફેલાવા માં જોઈ આવ અમુક ગામડા ની હજુ એજ હાલત છે અને માણસ બોલે ત્યારે જ્યારે તેને પોતાને અનુભવ થયા હોય . જેને વાગ્યું હોય એને લોહી નીકળે બાકી ના ને તો ક્યાં કશું છે એવું જ લાગે સમજી
ખ્રિસ્તી થવા લાગ્યા ત્યારેજ કહેવાતા હિન્દૂ આદિવાસી ઓ ને હિન્દૂ માનવા લાગ્યા છે બાકી તો શુદ્ર કહેવાય. કહેવાતા ઊંચ વર્ણ ના લોકો તેમને હિન્દૂ માનવા તૈયાર નથી ફક્ત મત લેવા પૂરતા એક બાકી તો વર્ણ વ્યવસ્થા છે જ સાબરકાંઠા ના કેટલાક ગામોમાં ખ્રિસ્તી વસ્તી છે કેમકે 100વર્ષ પહેલા આ ગામોમાં સ્કૂલ અને દવા ખાના ની સગવડ હતી બાકી સરકારી કોઈ સગવડ ન હતી એટલે જ આ વિસ્તાર આજનીતારીખે એજ્યુકેશન માં આગળ છે 🙏
Mata shabrina aedha bor khadha hata bhaghavan ram ae Aadivane ne potani sanskruti 6e Hindu ma ghani sanskruti and panth 6e Potani rite puja Kari shake 6e
બહેન આ પર્વૃતિ ખુબજ મોટા પાયે ચાલે છે લોકો હીન્દુ મુસ્લિમ ની જ વાત કરે છે - even Political people r not speaking single words about this issue - ભાઈ ભાઈ વચ્ચે વેર ઝેર અને સામાજિક મોટા ભાગલા પડી રહ્યા છે - આપને વંદન કરુ છું
@an introvert હા ભાઈ મે બાઇબલ વાંચ્યું છે. અને તે સરળતા થી મળી પણ રહે છે.તમને આમાંથી કઈક ખોટું છે એવું લાગતું હોય તો મને કહો ,મારાથી બને એટલું સોલુશન લાવવાનું પ્રયત્ન કરીશ.
@@dipakgamit4751 then we should replace everysinlge doctor with padharis, Lmaooo yarr then tum log ke padharis tier 1 cities mai kyu nhi aate and hostpital ke Bahar itne jayda log bimar hai unko kyu theek nhi karte, the truth is you all are just brain washing poor people As you can see there are 3 church, but your Christan fathers won't feed poor people they will use church money to convert people, but won't help anybody, tum log ke padharis ko covid 19 ke time kya hua tha, I've never seen any Christan person or big personality of Christian to come and help others, as you can see these all people are poor they don't have good clothes to wear to make their home but donating to church, now if you gonna ask what Hinduism done, then let me tell you, all the temple in india runs cancer hospital, schools, provide free food to everyone, we never convert, have you ever heard ki Koi Hindu missonories kisko convert kara Even that Thomas guy don't know what catholic and protestant is and calling himself padhari Stop brainwashing poor people's
આદિવાસીઓ ખ્રિસ્તી પણ નથી હિંદુ પણ નથી આદિવાસીઓ ની સંસ્કૃતિ અલગ છે. આદિવાસીઓ ખ્રિસ્તી, મુસ્લિમ અને હિંદુ બનશે તો આદિવાસીઓ ની સંસ્કૃતિ વિલુપ્ત થઈ જશે .. જય આદિવાસી
મને હજી યાદ છે કે મારા પપ્પા હોસ્પિટલમાં હતા અને એક ભય અમને એવું કીધું હતું કે તમે લોકો ક્રિસ્ચન બની જાવ તો અમે તમારું બધું પૂરું પાડી છે પણ મારા પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી છે અમે હિન્દુ છે તો હિન્દુ જઈશું અમને કોઈ લાલચ નહીં જોઈતી👍
ઈશાઈ અને ઇસ્લામ બન્ને ધર્મો ગમે તેમ કરી ને પોતાના ધર્મ ની વસ્તી વધારવા માગે છે હિન્દુઓ માં બીજા નું ધર્માંતરણ કરવાનો કોન્સેપ્ટ નથી ઇસ્લામ માં મારી ને મુસલમાન બનાવવાનો તો ખ્રિસ્તી માં સેવા ના કે મદદ ના નાટક થી સેવા જ કરવી હોય તો નિસ્વાર્થ કરો , કોઈ તમારા ધર્મ માં આવી જાય એ માટે સેવા કરવી એ ઢોંગ છે અને આમાં હિન્દુ સંગઠનો ની પણ ખોટ છે , મંદિર નો રૂપિયો આવા ભોળા આદિવાસી ની મદદ કરવામાં વપરાય એટલે આવું થાય નહિ
હું પણ એક UA-camr છું પણ જ્યારે જે જગ્યા માટે વિડિયો બનવું છું ને તો ત્યાંની પરિસ્થિતિ અને લોકોની સમાજિક અને આર્થિક સ્થિતિ સરકાર બદલે એના માટે સરકાર રજૂ કરું છું તમારા જેવા લોકો જેવું નહિ કે ધર્મ લઈને બેસી જીએ થોડી સરમ રાખજો
Ben hu pote pn aadiwashi chhu south gujrat thi j chhu ...ha e vat sachi ke saja thay but dharm parivartan thavanu main reason a chhe ke ...ahi motabhag na aadiwashi loko Christian chhe atle amne joi joi ne amni sathe rahi rahi ne hindu pn Christian banya chhe...& ben ahi koi andhshradhdha nathi....pn tme koi sara shikshit yuvak yuvati ne malya nathi ...motabhag na je loko chhe a kya to abhan chhe kya to ochhu bhanela chhe...jena lidhe language problem thay chhe...tmne pn ne emne pn...jo tme je ariya ma jav chho tya na koi educated person ne sathe lai jaw je amni boli bi samji sake ane tmne pn samjavi sake to tmne spst ...sachi sachot mahiti mlse
જો તું વિસ્વાસ કરસે તો બીમારી જરૂર દૂર થશે. ઈસુ માં બીમારી દૂર થઈ છે એવા લાખો પ્રમાણો છે.મને પણ મસા ની બીમારી હતી એક માત્ર પ્રાર્થના કરવાથી મને મસા સારો થઈ ગયો કોઈ દવા નથી લીધી. જો કે આપણા વિસ્વાસ પર આધારિત હોય છે.એમા અંધસદ્ધા સાની
અમારું બાઈબલ ડોક્ટર પાસે જવા કદી મના નથી કરતું ઉલટાનું સમર્થન કરે છે.કોઈ પણ સારું કામનું જ્ઞાન ઈસુ તરફ થી જ આવે છે પછી તે ડોક્ટરી ઈલાજ કેમ નહીં હોય . ઈસુ લોકો ને સારાં કરવા કોઈ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. એટલે સુધી કે દુશ્મન નો પણ
Adivashi is nither hindu nor muslim .these particular comunity has right to chose their religion.this indegenous community has own identity and near to nature like forest water nd land .it has own ritual.
@an introvert Right. Angrejo ae pan karyu hatu ke je Christan apnavse ane ana purvajo ni jamun malse. Aam logo per jabardasti atyachar Kari Christan apnavdayo hato.What a great chirstanity !
સરસ માહિતી આપતો વિડીયો લોકોની સમક્ષ લાવવા માટે ખૂબ ખૂબ આભાર..... બધા જ કહે છે કે બંધારણ અધિકાર આપે છે કોઈ પણ ધર્મ પાળવાનો...જે 100% સાચું છે....પણ હિન્દૂ આદિવાસી ના નામે બધા લાભ લેવાનું તો નથી લખ્યું ને....અહીં બધા ડબલ લાભ લે છે.... અહીં કહે છે કે આદિવાસી પ્રકૃતિ પૂજક છે.....પણ ગામડા મા દર વર્ષ પ્રકૃતિ પૂજન ના આયોજન થાય છે....પણ નામના પ્રકૃતિ પૂજકો એમાં ક્યાં આવે છ?.... પોતે આદિવાસી તો કહેડાવવું છે પણ આવા કાર્યક્રમો મા પણ ભાગ નથી લેવો... આ લોકોને થોડી પણ શરમ નથી આવતી કે પોતાના કાગળમાં હિન્દૂ આદીવાસી લખાવે છે....અને હિન્દૂ ધર્મના નામે બધા લાભ લે છે....દરેક ને પોતે જે ધર્મ પાળે એના પર ગર્વ હોય છે....તો પોતાનો ધર્મ ગર્વથી પાળો અને કાગળમાં પણ લખાવો એવી નમ્ર વિનંતી છે....પોતાના જ ધર્મના નામે મળતાં લાભ મેળવો.... હિન્દૂ ધર્મના નામ નો ખોટો ઉપયોગ ના કરો..... જો એવું લાગતું જ હોય કે આદીવાસીઓનો કોઈ ધર્મ હોતો નથી તો ફક્ત કાગળ મા આદિવાસી લખાવો.... પણ હિન્દૂ ધર્મનું નામ ના લખાવો.....કોઈ પણ બંધારણ કે ધર્મ મા એવુ ક્યાંય નઇ લખ્યું હોય કે બીજાના ધર્મ ના નામે લાભ લેવો એમ.... સમજાય તેને વંદન...
@@bhattchintan2223 ભાઇ આ કટાક્ષ છે........ આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ ના પગપેસારો ના લીધે... આદિવાસી સમાજ ની પરંપરાઓ રિત રિવાજો પાળવા વાળા લોકો ઓછા છે અને આદિવાસી માં થી ખ્રિસ્તી બનેલા લોકો જન્મ મરણ લગ્ન વિધિ અલગ રીતે કરે છે એટલે આદિવાસી પરંપરાઓ વિલુપ્ત થઈ રહી છે....... તેનું કારણ ખ્રિસ્તીકરણ છે.. હું તો આદિદેવ મહાદેવ નો ઉપાસક છું.. 🙏🙏🙏
@@paulgamit6580 tamaru mind wash thayu 6e bhai Mane koi problem nathi Hu to badha sukho ne latt maru Maro dharam na muku Taklif hoy to su dharam chang karvano
Thank You. Devanshi Ben Hu Pote Christian Chu. Ane Prabhu Ishu Christ Ne Mara Uddharak Manu Chu. Tamara Darek Videos Job Che Ane Tamne Ne Tamari Team Ne Abhinandan.
અહી ડાંગ મા કોઈ હિન્દુ નથી કે ખીરચન નથી ઓનલી ફોર આદિવાસી છે પણ અભણ પ્રજા હોવા ના કારણે ખીરચન બન્યા અને ભણેલા હોવાથી પોતાને આદિવાસી બનવુ ગમતુ નથી હાલ હજારો સંપ્રદાય ડાંગ મા કાર્ય કરે છે આદિવાસી પ્રકૃતિ પુજક છે અને પ્રકૃતિ નુ ઉત્સવ ને માનવા વાળા છે
આજે આ માઈક લઇ ને ફરો છો વિદેશ મા જવા મલે તો વિજા જોઈએ જે આ લોકો ને વિદેશ જવા કાગળ ના વિજા નિ જવાબદારી ઉપાડે છે જો સરકાર મા સમાન સમરસ માનયા હોત તો દરેક જિલ્લામાં મા હેલિકૉપ્ટર થી મોટા સારા દવાખાના થી સારવાર થાય.
Potana svarth mate aadivasio ne km dharam ma dhanda ma nakho Cho .......aadivasi koi dharm sathe jodayel nathi .....je jodayela che a ...andh bhakt ...che...
દેવાંશી મેડમ ભારત દેશ ના संविधान મુજબ આદિવાસી કોણ છે તે samjvu બહુજ જરૂર છે article ૨૪૪ su છે તે samju જરૂર છે જે આદિવાસી ખ્રિસ્તી થઈ ગયા છે તે ક્યારે પણ આદિવાસી નહીં હોય sake માટે આ લોકો ની ક્યારે પણ આદિવાસી મા ganatri કરવી નહીં
Thank you so much ben aa babat par ras leva mate have tame aa muddo uthavyo che to ene puro j karjo andar unda utarjo hu tamaro fan chu ane rahis pan aa vat par tamare bov abhyas karvo padse neutral rite God bless you🙏
હું ૧ વર્ષ પેલા જ હિંદુમાંથી ઈસાઈ બન્યો છું આ મારા જીવનનો સૌથી મહત્વનો નિર્ણય છે.હિન્દુ ધર્મમાં ઊંચ નીચ બો છે. પ્રભુ પરમેશ્વર ઈશુ મશી તમામ લોકો ને આશિષ આપે.🛐✝️🙌🤌
Hindu santo ane netao Ishwar na Pattharo na mandiro pachhal Paisa kharch kare jyare Christian missionaries anath din dukhyo ma ishwar ne joine temni seva kare chhe. Bhukh Ane nisahay loko potanu naam dharam ne mahatva aapta nathi pan kon kevi rite temne madad kare chhe te nihali ne temne anusare chhe.
I was surprised by the questions you were asking those individuals, some of made no sense at all. Looks like YOU on purpose are trying to create differences between individual groups of people. Even though the last person said on record that “we don’t force anyone to change their religion” and “there are people who come and go in our community, there is also another baba which they believe in”, you didn’t mention this in your closing or video title. I wonder how can you sleep after spreading this kind of hatred. Also, I DARE you to ask these same questions to Hindus going to Temples.
આદિવાસી હવે આદિવાસી નહિ રહીયા પોતાની સંસ્કૃતિ રીત રિવાજ ભૂલી ગયા, પેલા ના આદિવાસી વિદેશી આક્રમકતા ધર્મ પરિવર્તન માટે બોવ યાતના ઓ આપી પન આદિવાસી જ રહીયા ને અત્યાર ના લોકો જીવન ને મહત્વ આપી પોતાની જાત ગુમાવી બેઠા છો...
Completely disagree with devanshi Ben questions like before becoming Christian you are hindu rights? We all adivasi converted in between 1960-70. When hospital and school are run by relegion institutes. Most of the our father are converted in other relegion. But our grandmother and grandfather don't even know who is hindu god or Christian god.
Hu aadivasi chu pan scha dil thi kahu chu JAY SHREE RAM, HAR HAR MAHADEV , AADIVASI HINDU CHU ANE HINDU RAHIS aa badha msg vaincha bo khotu thai rahiyu che aadivasi samaj na kur devi yaha mogi mata che ane aadivasi loko samjo kai to karvuj parese aa HAI YAHA MOGI MATA raksha karo amari
Linga gam shankarbhagvan na ling parthi padel chhe linga gam no etihas boj alag chhe pan garib loko ne padri dwara aapel paisa thi loko khristi thaya karan hu linga gam no chhu
The father even does not know his religion. They even don't know Which type of Cristian they are. They even don't know which prayer they do. They just use the peoples of dang.
કોઈએ પણ લાલચુ કહેવાની જરૂર નથી.આપણે જ આપણા ભાઈઓને સાથે નથી રાખ્યા એટલે જ બીજા ધર્મવાળા પોતાની સાથે લઇ ગયા છે.
આ વાત સાચી છે ભાઇ
અર્ધ સત્ય છે આ
લાલચ નથી આ બંધારણીય અધિકાર છે.. કોઈ પણ ધર્મ અપનાવી શકે? એનાથી જાતી નથી બદલાતી.. કોઈ પણ ધર્મ અપનાવે એ આદિવાસી જ રહેવાનો છે..
આદિવાસીઓ ખ્રિસ્તી પણ નથી હિંદુ પણ નથી આદિવાસીઓ ની સંસ્કૃતિ અલગ છે. આદિવાસીઓ ખ્રિસ્તી, મુસ્લિમ અને હિંદુ બનશે તો આદિવાસીઓ ની સંસ્કૃતિ વિલુપ્ત થઈ જશે ..
જય આદિવાસી
કેટલા સધ્ધર થયા
કઈ નથી પહોંચ્યું અને તમે પહોંચી ગયા એના માટે આભાર પણ સરકારને પણ કહો કે ધર્માંતરણના મુદ્દો નહીં પણ સરકાર પોતાની સહાયતા મોકલે ગામનો વિકાસ કરે અને બીજી વાત ઈશુ ધર્મ નહિ પણ જીવન બદલે છે સારા વિશ્વાસી ઓ સાથે આ વાતની સાથે ચર્ચા વિચારણા કરી શકો છો તમે આ બાબતોને લઈને
To bhosdina tu adivasi che ke ni te ke pela?
Right
Good job
Right bhai
Right
આદિવાસી વિસ્તાર માં રહેતો આદિવાસી જે શિક્ષિત અને નોકરી કરતો થયો હોય તો તે આ મિશનરી ને આભારી છે. આપણી સરકારે કે આપણા કોઈપણ ધાર્મિક સંપ્રદાયે કશું જ કર્યું નથી. ફક્ત રાજકીય ઉપયોગ કર્યો છે.
Matlab chokra o a ni mehnat kainj nthi em?? Raat divas mehnat chokra o kre ane aema dharm ne ghusedo chho, aa taddan khoti vaat chhe
@@valviankit8159 mehnat to aadiwasi chhokraj kare chhe pan aa missionaries temne mehnat saachi dishama karvi teno rasto batave chhe Ane school tatha aarthik madad poori pade chhe jyare aapna hindu uchcha vargna loko temne majur banavi temnu shoshanaj kare chhe, sacho rasto dekhadvu to doorni vaat
@@ajaychauhan4644 sacho rasto kyare batavyo
Ane hindu kon chhe
Potana maa baap
Maa baap sacho rasto nathi batav ta avu kaho chho?
આપની વાત બિલકુલ સાચી છે માનવી નો વિકાસ કરે સત્ય ના માર્ગે દોરે એજ સાચો ધર્મ છે
મિશનરી ધાર્મિક સંપ્રદાય માં ની ગણાય કે... 🤔🤔🤔
દેવાંશી બેન તમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. હજુ વધુ ને વધુ વિસ્તારો ની મુલાકાત લઈ ને આવા વિડિયો બનાવો. અને હિન્દુઓ ના મોટા મોટા મંદિર લઇ ને બેસ્યા છે એવા લોકો ને એવી સંસ્થાઓ ને મળી ને એમને સમજાવો કે આવા વિસ્તાર માં દવાખાના બનાવે, સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે.
Hindu temples ni aavak sarkar lai le chhe. Minority temple ni aavak levay nai. Minority special rights hethal. Aetala mate. Aa aakho mamalo j aetale vakaryo chhe.
Wow Praise the lord. All glory to God.
Jesus is living God. Hallelujah. Mera yeshu kisika dharm nahi badlta lekin jivan badlta he. Amen
Have loda ghar bhego tha ne 😂😂😂
Devanshiben kaink aavij story chhe mari pase tamaro mail id share karsho please.
Ho jivan to aayushman card pan બદલે પણ ધર્મ nai...
મેરી એક ભેંસ દૂધ નહિ દે રહી થીં... યેશુ આયે ઔર અબ....દેને લગી....મેરા પશુ પશુ મેરા પશુ પશુ મેરા પશુ પશુ....😂😂🙏🙏
મેમ કોઈ વાર દેડીયાપાડા ના timbapada ગામે પણ મુલાકાત લેજો જો પ્રભુ ઈસુ ની વાત દિટેલ માં જાણવું હોય તો અને પ્રભુ નું જીવન કેવું હતું અને પ્રભુ ઈસુ એ મનુષ્ય ને જે જીવન આપ્યું છે તે બહુજ કીમતી છે અને પ્રભુ ઈસુ એ સત્ય પરમેશ્વર છે અને તે અનંતકાળ નું જીવન આપે છે પ્રભુ ઈસુ એ આપણા પાપોના માટે કિંમત ચૂકવી છે અને આપણને માફી આપી છે પ્રભુ ઈસુ મહાન છે તેની કરુણા આપણા ઉપર કાયમ બની રહે છે તે રાજા ઓનો રાજા છે તેની આગળ આપણે કસુજ નથી એ જીવન આપનું નથી પ્રભુ ઈસુ એ આપેલું જીવન છે અને એ જીવન જેવું પ્રભુ ઈસુ આ પૃથ્વી પર મનુષ્ય દેહ માં આવ્યો અને જે જીવન આપણી વચ્ચે રહીને જીવન જીવ્યું તેવું જીવન આપણે જીવવાનું છે .પ્રભુ ઈસુ ની સ્તુતિ થાઓ.આમીન
બે કિલો ચોખા લઈ લીધા એમને !!😅
કાશ કોઈ દીવસ હિંદુ ધાર્મિક ગ્રંથો વાંચ્યા હોત.
Right
ખૂબ જ સારું કામ કરો છો દેવાંશી બેન...કોઈ પત્રકાર માં આટલી હિંમત નથી કે આવા મુદ્દા પર અને એ પણ આવા અંતરિયાળ વિસ્તારમાં પત્રકારત્વ કરી શકે...
આ દેવાંશી બહેન તો મર્દ વ્યક્તિત્વ છે એમને માત પિતાને વંદન કરવા ઘટે
- 🙏🙏🙏
આવુ થવાનું એક કારણ હિન્દુ ધર્મ નો જ્ઞાતિવાદ પણ છે
@@introvert989 enej hatavu che ..eni jgya par adivasi lkhavi joye .. hu koy dharmo ma manto nthi .. hu asthik nathi .& Nashtik pan nthi .. vastvik chu .. hu adivasi chu...Mane mari sanskruti nu gaurav che... Jay adivasi jay johar
Darek dharm ma gnati chhe.siya sunni ekbija na katar dushmna chhe, ane catholic protestant pan ekbijana katar dushaman chhe. Ane daily ekbijana lohi vahevdave chhe. E lokni compare hindu ma pehala hato pan have dhime dhime door thai rahyu chhe.
જ્ઞાતિ ક્યાંથી આવી?
આદિવાસીઓમાં જાતિઓ નથી એવી વાતો વામપંથી ઓ કરે છે અને તમે ઊલટી વાત કરો છો
@@usermaybehe Bhai tu pela ખાલી બીજા કોઈ ને નહી પણ ગાંધી બાપુ ને વાંચ એટલે તને બધું સમજાશે
જ્ઞાતિ વાદ ના હોય તો પટેલ સમાજ ની society ma koi વાલ્મીકિ k દલિત ને ઘર મલસે?નહી મળે જોવું હોય તો જોઈ આવ બીજું નહી તો t.v ma baba સાહેબ ની સરિયલ આવી હતી e joi hot to b tne aa કૉમેન્ટ krta pela vicharti k જ્ઞાતિ વાદ ક્યાં છે એમ
@@usermaybehe ane ha પટેલ નો j મુખ્ય ફાળો છે જ્ઞાતિવાદ ફેલાવા માં જોઈ આવ અમુક ગામડા ની હજુ એજ હાલત છે
અને માણસ બોલે ત્યારે જ્યારે તેને પોતાને અનુભવ થયા હોય . જેને વાગ્યું હોય એને લોહી નીકળે બાકી ના ને તો ક્યાં કશું છે એવું જ લાગે સમજી
કોઈ પણ ધર્મ પાળવું એ બધાંરણમાં લખ્યું જ છે..
જે વ્યકિત ને જ્યાં સાજુ થશે એ ધર્મ સ્વીકારશે...
એમાં ધર્માંતરણ ક્યાંથી આવી જાય છે 🤔
સરકારી રેકૉર્ડ પ્રમાણે કેટલા આદિવાસીઓ ખ્રિસ્તી છે?
Ekdam khari vat
અધિકાર અને સ્વતંત્રતા છે પણ કાયદાકીય રીતે વ્યક્તિ ધર્મ બદલી શકે.
ધર્મ પરિવર્તન લોભ લાલચ કે ખોટી માહિતીના કારણે ન થવું જોઈએ જ્યારે કિશનરીઓ ખોટી માહિતી કે લાલચ આપીને કરાવે છે...તકલીફ એ છે
Praise the Lord.. May God bless u🙌
ખ્રિસ્તી થવા લાગ્યા ત્યારેજ કહેવાતા હિન્દૂ આદિવાસી ઓ ને હિન્દૂ માનવા લાગ્યા છે બાકી તો શુદ્ર કહેવાય. કહેવાતા ઊંચ વર્ણ ના લોકો તેમને હિન્દૂ માનવા તૈયાર નથી ફક્ત મત લેવા પૂરતા એક બાકી તો વર્ણ વ્યવસ્થા છે જ સાબરકાંઠા ના કેટલાક ગામોમાં ખ્રિસ્તી વસ્તી છે કેમકે 100વર્ષ પહેલા આ ગામોમાં સ્કૂલ અને દવા ખાના ની સગવડ હતી બાકી સરકારી કોઈ સગવડ ન હતી એટલે જ આ વિસ્તાર આજનીતારીખે એજ્યુકેશન માં આગળ છે 🙏
પછી તો શું થાય
Mata shabrina aedha bor khadha hata bhaghavan ram ae
Aadivane ne potani sanskruti 6e
Hindu ma ghani sanskruti and panth 6e
Potani rite puja Kari shake 6e
ગુજરાતનું એક એવું ગામ બતાવો જ્યાં આભડછેટ-અશપૃશયતા ના હોય....
તું કે તારા ગામમાં ઉચ્ચા શિક્ષણ મેળવેલા લોકો ઉચ્ચનીચ કે ભેદભાવ માં માને છે???
E khali Ena agenda upar kaam kare chhe ..Sanghi channel chhe .. ene evu kaai nathi dekhatu..
સાચી વાત ભાઈ જે વાત બહાર લાવવા જેવી છે એ નઈ આવે બહાર
સૌરાષ્ટ્ર.... ગાંધીનગર....કડવો અનુભવ..... જાત પૂછે પેહેલા...
@RIDERS_LIFE_VLOGS બધા ધર્મ માં અસ્પૃશ્યતા છે કોઈ ધર્મ નથી બદલી નાખતુ
धरमॅ परीवॅतन नही मन परीवॅतन
બહેન
આ પર્વૃતિ ખુબજ મોટા પાયે ચાલે છે
લોકો હીન્દુ મુસ્લિમ ની જ વાત કરે છે
- even Political people r not speaking single words about this issue
- ભાઈ ભાઈ વચ્ચે વેર ઝેર અને સામાજિક મોટા ભાગલા પડી રહ્યા છે
- આપને વંદન કરુ છું
લોકો ઈસુ ખ્રિસ્ત ને જાણી ને એનું અનુસરણ કરે છે, એ હકીકત છે.
@an introvert હા ભાઈ મે બાઇબલ વાંચ્યું છે. અને તે સરળતા થી મળી પણ રહે છે.તમને આમાંથી કઈક ખોટું છે એવું લાગતું હોય તો મને કહો ,મારાથી બને એટલું સોલુશન લાવવાનું પ્રયત્ન કરીશ.
@@dipakgamit4751 loda taru nam badal pela
Bhai aa dharm na manas koino vak na kadhe
@@dipakgamit4751 then we should replace everysinlge doctor with padharis, Lmaooo yarr then tum log ke padharis tier 1 cities mai kyu nhi aate and hostpital ke Bahar itne jayda log bimar hai unko kyu theek nhi karte, the truth is you all are just brain washing poor people
As you can see there are 3 church, but your Christan fathers won't feed poor people they will use church money to convert people, but won't help anybody, tum log ke padharis ko covid 19 ke time kya hua tha, I've never seen any Christan person or big personality of Christian to come and help others, as you can see these all people are poor they don't have good clothes to wear to make their home but donating to church, now if you gonna ask what Hinduism done, then let me tell you, all the temple in india runs cancer hospital, schools, provide free food to everyone, we never convert, have you ever heard ki Koi Hindu missonories kisko convert kara
Even that Thomas guy don't know what catholic and protestant is and calling himself padhari
Stop brainwashing poor people's
પ્રભુ યેશુ ને મારી પાર્થના છે બેન ને સત્યની સમજ આવે
આમીન
આમીન
Amin
સત્ય શું છે????
ધર્માંતરણ અટકાવવું જરૂરી છે... આદિવાસી અસ્મિતા જોખમાય છે.
આદિવાસીઓ ખ્રિસ્તી પણ નથી હિંદુ પણ નથી આદિવાસીઓ ની સંસ્કૃતિ અલગ છે. આદિવાસીઓ ખ્રિસ્તી, મુસ્લિમ અને હિંદુ બનશે તો આદિવાસીઓ ની સંસ્કૃતિ વિલુપ્ત થઈ જશે ..
જય આદિવાસી
Sachi vaat che
Pela to adivasi sadb j Nathi constitution ma
Tyathi j tu khoto sabit thay gayo .
@@Anymous-iv5qd તમારા જેવા વિદ્વાન લોકો ને કારણે આદિવાસીઓ નુ અસ્તિત્વ સંકટ માં આવે છે.
મને હજી યાદ છે કે મારા પપ્પા હોસ્પિટલમાં હતા અને એક ભય અમને એવું કીધું હતું કે તમે લોકો ક્રિસ્ચન બની જાવ તો અમે તમારું બધું પૂરું પાડી છે પણ મારા પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી છે અમે હિન્દુ છે તો હિન્દુ જઈશું અમને કોઈ લાલચ નહીં જોઈતી👍
Totally wrong એવું કોઈ ના કહે.....
@@NirmalGamitArtandCraft અંધશ્રદ્ધા felavi bhay na aadhare dharm apnavadave chhe and lobh lalach thi padri o ધર્માંતરણ karave chhe.ae crime chhe constitution mujab.Ae bada padri o criminal chhe Criminal
ખુબ સરસ 👍
@@sarthakakhani9094 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
તમને ખૂબ અભિનંદન..સરસ...ધન્યવાદ..સાધુવાદ
ચર્ચ બન્યા છે એટલે હવે વિકાસ થશે જ
😂😂😂
🖐🖐🖐🖐🖐🖐🖐🖐
@an introvert bhola adivasio ne c...du banave che a Church vala
Waah.....
matlab, udhyog, dhanda bandh kri education, kheti badhu mukine,Church banavta fariye fine.
એક ગામમાં ત્રણ ચર્ચ..... ધર્માંતરણ નહીં તો શું છે..??
ઈશાઈ અને ઇસ્લામ બન્ને ધર્મો ગમે તેમ કરી ને પોતાના ધર્મ ની વસ્તી વધારવા માગે છે
હિન્દુઓ માં બીજા નું ધર્માંતરણ કરવાનો કોન્સેપ્ટ નથી
ઇસ્લામ માં મારી ને મુસલમાન બનાવવાનો તો ખ્રિસ્તી માં સેવા ના કે મદદ ના નાટક થી
સેવા જ કરવી હોય તો નિસ્વાર્થ કરો , કોઈ તમારા ધર્મ માં આવી જાય એ માટે સેવા કરવી એ ઢોંગ છે
અને આમાં હિન્દુ સંગઠનો ની પણ ખોટ છે , મંદિર નો રૂપિયો આવા ભોળા આદિવાસી ની મદદ કરવામાં વપરાય એટલે આવું થાય નહિ
હિન્દુ ધર્મ સનાતન હોવા છતા પણ આટલો કમજોર કેમ છે
હું પણ એક UA-camr છું પણ જ્યારે જે જગ્યા માટે વિડિયો બનવું છું ને તો ત્યાંની પરિસ્થિતિ અને લોકોની સમાજિક અને આર્થિક સ્થિતિ સરકાર બદલે એના માટે સરકાર રજૂ કરું છું તમારા જેવા લોકો જેવું નહિ કે ધર્મ લઈને બેસી જીએ થોડી સરમ રાખજો
right brother
Tme nastik cho?
Ben hu pote pn aadiwashi chhu south gujrat thi j chhu ...ha e vat sachi ke saja thay but dharm parivartan thavanu main reason a chhe ke ...ahi motabhag na aadiwashi loko Christian chhe atle amne joi joi ne amni sathe rahi rahi ne hindu pn Christian banya chhe...& ben ahi koi andhshradhdha nathi....pn tme koi sara shikshit yuvak yuvati ne malya nathi ...motabhag na je loko chhe a kya to abhan chhe kya to ochhu bhanela chhe...jena lidhe language problem thay chhe...tmne pn ne emne pn...jo tme je ariya ma jav chho tya na koi educated person ne sathe lai jaw je amni boli bi samji sake ane tmne pn samjavi sake to tmne spst ...sachi sachot mahiti mlse
.. આઝાદ ભારતમા, તમારા વિસ્તારમાં કોણે સાચી મદદ કરી એ વિચારો .. વિચારોની આપલે કરો -- સર્વદેશી પ્રગતિ કેમ કરવી ? બધા જ ધર્મોના સારા-ખરાબ ઉપદેશની યાદી બનાવો ને સરખાવો વ. વ. ?:>}
આજે ધર્માતરણ ની સાથે રાષ્ટાંતરણ પણ ધીરે ધીરે થશે ... અને સરકાર અને સમાજનો સંગર્ષ થવાની શક્યતાઓ છે.
धर्म बदलवाथी बीमारी दूर ना थाय
अंध श्रद्धा छे
जागो आदीवासी 🙏🏿🙏🏿
જો તું વિસ્વાસ કરસે તો બીમારી જરૂર દૂર થશે. ઈસુ માં બીમારી દૂર થઈ છે એવા લાખો પ્રમાણો છે.મને પણ મસા ની બીમારી હતી એક માત્ર પ્રાર્થના કરવાથી મને મસા સારો થઈ ગયો કોઈ દવા નથી લીધી. જો કે આપણા વિસ્વાસ પર આધારિત હોય છે.એમા અંધસદ્ધા સાની
तमारी वात साची छे भाई जागो आदीवासी जागो जय जोहार
અમારું બાઈબલ ડોક્ટર પાસે જવા કદી મના નથી કરતું ઉલટાનું સમર્થન કરે છે.કોઈ પણ સારું કામનું જ્ઞાન ઈસુ તરફ થી જ આવે છે પછી તે ડોક્ટરી ઈલાજ કેમ નહીં હોય . ઈસુ લોકો ને સારાં કરવા કોઈ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. એટલે સુધી કે દુશ્મન નો પણ
Right Jay johar 🙏🙏🌳🌱
જે રોકતા હતા તે જેલમાં છે.
હા....મિત્ર
લાખો હિંદુ આદિવાસીઓ નું ધર્મ પરિવર્તન થતું અટકાવ્યું...તે આજે જેલમાં છે...સાચી વાત એ હકીકત એ
એ વ્યક્તિને જ ખબર નથી કે એ ક્યા સંપ્રદાયમાં છે એ પ્રોટેસ્ટંટ કે કેથોલિક?કેટલી હદે.......વિશ્વાસ....
સાચી વાત છે. આ લોકો ને જ નથી ખબર ખ્રિસ્તી ધર્મ ના સંપ્રદાય કેટલા.છે.
સરકારે કાયક તો ધ્યાન દેવુ જોઈએ
ધ્યાનથી વિડીયો સાંભળો.... ભાઈ બોલ્યા પેન્ટીકોસ્ટલ...એટલે પ્રોટેસ્ટન્ટ
ખૂબ ઉજાગર કરવાનું કામ કર્યું છે હિન્દુ હજુ ઊંઘે છે
Adivashi is nither hindu nor muslim .these particular comunity has right to chose their religion.this indegenous community has own identity and near to nature like forest water nd land .it has own ritual.
Praise the Lord
Christianity have given us good school, good health, good manners, we left bad habits
સ્કૂલ,સ્વશથ્યક કે પાણી ની સુવિધા આવે કે ન પણ પણ આવે પણ જીવન પરિવર્તન જરૂર આવે છે.જાગૃતતા આવવાના લીધે સુવિધા ઓ જાતેજ કરી લે છે.
@@dipakgamit4751 today what ever I due to them and you are right bro Life is changing
@an introvert કઈ સભ્યતા ને નષ્ટ કરી છે?
@an introvert ભાઇ આદિવાસીઓ ને કોઈ ની ગુલામી પીસાતી નથી
@an introvert Right. Angrejo ae pan karyu hatu ke je Christan apnavse ane ana purvajo ni jamun malse. Aam logo per jabardasti atyachar Kari Christan apnavdayo hato.What a great chirstanity !
Love Jesus ❤❤❤
ડાંગના એ ગામમાં કેમ કશું નથી પહોંચ્યું ? તમે તો પહોંચી ગયાં ! ધન્યવાદ !
લોકો એ 1 લાખ 30000 ભેગા કર્યા... ભાઇ થોડું વિચારો
@@kailashrgamit2545 😁😅😂🤣
સરસ માહિતી આપતો વિડીયો લોકોની સમક્ષ લાવવા માટે ખૂબ ખૂબ આભાર.....
બધા જ કહે છે કે બંધારણ અધિકાર આપે છે કોઈ પણ ધર્મ પાળવાનો...જે 100% સાચું છે....પણ હિન્દૂ આદિવાસી ના નામે બધા લાભ લેવાનું તો નથી લખ્યું ને....અહીં બધા ડબલ લાભ લે છે....
અહીં કહે છે કે આદિવાસી પ્રકૃતિ પૂજક છે.....પણ ગામડા મા દર વર્ષ પ્રકૃતિ પૂજન ના આયોજન થાય છે....પણ નામના પ્રકૃતિ પૂજકો એમાં ક્યાં આવે છ?.... પોતે આદિવાસી તો કહેડાવવું છે પણ આવા કાર્યક્રમો મા પણ ભાગ નથી લેવો...
આ લોકોને થોડી પણ શરમ નથી આવતી કે પોતાના કાગળમાં હિન્દૂ આદીવાસી લખાવે છે....અને હિન્દૂ ધર્મના નામે બધા લાભ લે છે....દરેક ને પોતે જે ધર્મ પાળે એના પર ગર્વ હોય છે....તો પોતાનો ધર્મ ગર્વથી પાળો અને કાગળમાં પણ લખાવો એવી નમ્ર વિનંતી છે....પોતાના જ ધર્મના નામે મળતાં લાભ મેળવો.... હિન્દૂ ધર્મના નામ નો ખોટો ઉપયોગ ના કરો.....
જો એવું લાગતું જ હોય કે આદીવાસીઓનો કોઈ ધર્મ હોતો નથી તો ફક્ત કાગળ મા આદિવાસી લખાવો.... પણ હિન્દૂ ધર્મનું નામ ના લખાવો.....કોઈ પણ બંધારણ કે ધર્મ મા એવુ ક્યાંય નઇ લખ્યું હોય કે બીજાના ધર્મ ના નામે લાભ લેવો એમ....
સમજાય તેને વંદન...
Bhai aadivasi ma હિન્દુ નહિ આવતું બંધારણ વાચી લેજે
ટૂંકુ ને ટચ........
આદિવાસી પરંપરા અને રિત રિવાજો... નાશ:પ્રાય થવા ના આરે...... જય ઇશુ મસી કી....
એનો ઉપાય? ખ્રિસ્તી બની જઈએ કે?
@@bhattchintan2223 ભાઇ આ કટાક્ષ છે........ આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ ના પગપેસારો ના લીધે... આદિવાસી સમાજ ની પરંપરાઓ રિત રિવાજો પાળવા વાળા લોકો ઓછા છે અને આદિવાસી માં થી ખ્રિસ્તી બનેલા લોકો જન્મ મરણ લગ્ન વિધિ અલગ રીતે કરે છે એટલે આદિવાસી પરંપરાઓ વિલુપ્ત થઈ રહી છે....... તેનું કારણ ખ્રિસ્તીકરણ છે..
હું તો આદિદેવ મહાદેવ નો ઉપાસક છું.. 🙏🙏🙏
आदिवासी 90% हिन्दु धर्म मे मानता है।
દર્માતરણ નથી...જે સચ્ચાઈ છે.તે આગળ વધે છે...
Tame l.c ma gamit ke pa6i
Dalit Christian laki ne gov job India ma apply na karta
Foreign jajo
@@naynaben4644 Bharat Desh ma koy b vyakti potano marji thi darm pali sake chhe..Loko ne je saru Lage te kare chhe..tamne Kem problem thay chhe
@@paulgamit6580 tamaru mind wash thayu 6e bhai
Mane koi problem nathi
Hu to badha sukho ne latt maru
Maro dharam na muku
Taklif hoy to su dharam chang karvano
@@naynaben4644 Jesus bless you..
@@paulgamit6580 my lord krina bless u
Sister aap dharm pe mat jaaye government ko bolo vikas kare
It's ok
ડાંગ જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ પાદરીઓના કારણે વધ્યું છે અને આજે નોકરી કરે છે એ પણ મિશનરી શાળાઓમાં ભણી ગણીને વિધાર્થીઓ તૈયાર થયા છે.
11:30
God is great
Hi Devanshi, you are really good to uncover such issues in public domain.
Thank You. Devanshi Ben
Hu Pote Christian Chu.
Ane Prabhu Ishu Christ Ne Mara Uddharak Manu Chu.
Tamara Darek Videos Job Che Ane Tamne Ne Tamari Team Ne Abhinandan.
હે પ્રભુ તેઓ જાણતા નથી કે તેઓ સૂ કરી રહ્યાં છે! માટે તેઓને માફ કરો
Ha
Love Jesus ❤❤❤
@@prashantjadav2083anghrej ghaya pan gulam banavta ghaya
એક પેઢી પછી આદિવાસી કોણ હતા એ તેમના બાળકો ભૂલી જશે અને પોતાની પહેચાન ભૂલી જશે good work ઇસ્સુ મસી
આદિવાસી ગમે તે સંપ્રદાય સાથે જોડાયેલો રહે પણ પણ તેને પ્રકૃતિ થી કોઈ જુદો નથી પડવાનો
Jai johar
@@R.J.584 loda pachi adivasi hu kaam keta che tame loko bhosdina
God bless you
અહી ડાંગ મા કોઈ હિન્દુ નથી કે ખીરચન નથી
ઓનલી ફોર આદિવાસી છે પણ અભણ પ્રજા હોવા ના કારણે ખીરચન બન્યા અને ભણેલા હોવાથી પોતાને આદિવાસી બનવુ ગમતુ નથી હાલ હજારો સંપ્રદાય ડાંગ મા કાર્ય કરે છે
આદિવાસી પ્રકૃતિ પુજક છે અને પ્રકૃતિ નુ ઉત્સવ ને માનવા વાળા છે
ધર્મ ની વાત કરવાના બદલે આર્થિક પરિસ્થીતિ કેવી છે એ મુદ્દો બહાર લાવો તો સારું
યીશું ધર્માતરણ (ધર્મ )બદલવા નથી આવ્યા પણ જીવન બદલવા આવ્યા યીશું માનવતા શીખવવા આવ્યા
Dharam na badkave to pachi tame Prasad pan lev Ane mandire pan javu joeye
Juthu su kam bolo Ishu na nam par
કેટલા ના જીવન બદલ્યા
Bas ek j vaat kahis... thank you very much Christianity 🙏❤️
શિક્ષણ પહોંચે તો લોકો અંધશ્રદ્ધાથી થઈ ધર્મ પરિવર્તન નહીં કરે, સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે જરૂરી છે.
ભણેલા પાસ્ટરો બન્યા છે અને અંધશ્રદ્ધા નો ફેલાવો કરે છે....
Dang ની મુલાકાત બદલ ખૂબખૂબ આભાર મેમ
Devanshi you read all the comments of this video and conclude why so happens more particulerly in tribal community.
આજે આ માઈક લઇ ને ફરો છો વિદેશ મા જવા મલે તો વિજા જોઈએ જે આ લોકો ને વિદેશ જવા કાગળ ના વિજા નિ જવાબદારી ઉપાડે છે જો સરકાર મા સમાન સમરસ માનયા હોત તો દરેક જિલ્લામાં મા હેલિકૉપ્ટર થી મોટા સારા દવાખાના થી સારવાર થાય.
ઈશુ જીવન બદલે છે ધર્મ નહી ઈશુ પર જે કોઇ વિશ્વાસ કરે તે નાશ ન પામે પણ અંનત જીવન પામે ઈશુ બધા ને પ્રેમ કરે છે આમેન
Amen, praise The Lord 🤝
Potana svarth mate aadivasio ne km dharam ma dhanda ma nakho Cho .......aadivasi koi dharm sathe jodayel nathi .....je jodayela che a ...andh bhakt ...che...
દેવાંશી મેડમ
ભારત દેશ ના संविधान મુજબ આદિવાસી કોણ છે તે samjvu બહુજ જરૂર છે article ૨૪૪ su છે તે samju જરૂર છે જે આદિવાસી
ખ્રિસ્તી થઈ ગયા છે તે ક્યારે પણ આદિવાસી નહીં હોય sake માટે આ લોકો ની ક્યારે પણ આદિવાસી મા ganatri કરવી નહીં
Jay adivasi Jay Johar
Thank you so much ben aa babat par ras leva mate have tame aa muddo uthavyo che to ene puro j karjo andar unda utarjo hu tamaro fan chu ane rahis pan aa vat par tamare bov abhyas karvo padse neutral rite
God bless you🙏
દુનિયા મા અન્ય દેશો માં ક્યાં ક્યાં મંદિર છે તેનો પણ વીડિયો બનાવો
જય જય શ્રી રામ 🚩🚩🚩
Aadivasi no koi dharm nathi devashi Ben
Only aadivasi
God bless you Devanshiben god jobs ❤❤
અજુ ડાંગ જિલ્લામાં કેટલા ટાઈમ રોકવાના છે મેમ.
Hallelujah ,Sister God bless you
आदीवासी प्रकृति पूजक छे आदीवासी संस्कृती आवनार समय नास पामसे
હિન્દુ કોણ અને ક્યારથી એની વ્યાખ્યા આપો
સેવા કરવી હોય તો માનવતા ના ધોરણે કરો. ધર્મ પરિવર્તન ના હોય.
કોઈ ને ઈસુ નો પ્રેમ જોઈને ઈસુ ની પાછળ સ્વ ઈચ્છાથી ચાલવું હોય તો તમે કોને કોને મના કરશો. જેમ હું ચાલું છું
એકવાર ઈસુ નો પ્રેમ સમજી જશો ને તો દુનિયા નો બધો પ્રેમ ભુલી જશો
ઈસુ મારા માટે એક પણ સારું કામ ન કરે તો પણ ઈસુ સારાં છે
हम सारे आदिवासी हिंदू को एक दिन हम चर्च मे लेके जायेंगे....... हिंदू को ख्रिस्ती बनना हम जरूर बनायेंगे🙏 हाले लूया 🙏
Devanshi Ben tame Deep darshan highschool ahwa ma javu pachi kejo km christian thya che te???
સાચું કહો છો.... પણ ત્યાં નહીં જાય એ લોકો કેમકે ત્યાં બધા educated મળશે એમને
ખૂબ ખરાબ કહેવાય હવે જાગવું જોઇએ 😮
હું ૧ વર્ષ પેલા જ હિંદુમાંથી ઈસાઈ બન્યો છું આ મારા જીવનનો સૌથી મહત્વનો નિર્ણય છે.હિન્દુ ધર્મમાં ઊંચ નીચ બો છે. પ્રભુ પરમેશ્વર ઈશુ મશી તમામ લોકો ને આશિષ આપે.🛐✝️🙌🤌
Aamen.
Khus raho..pan
Bhaio nenafrat na Karta. ame Haji pan a bhed bhav ma jiviye che.
ક્રિસ્યનમાં પણ ભેદભાવ છે જ પણ હમણાં ખબર નહિ પડે, હજી હમણાં જ ગયા છો ને એટલે..🙏
પોતાના બાપને વિચ્યો છે .હરિઓમ
લાલચી
Great work 👍👍
Hindu santo ane netao Ishwar na
Pattharo na mandiro pachhal Paisa kharch kare jyare Christian missionaries anath din dukhyo ma ishwar ne joine temni seva kare chhe. Bhukh Ane nisahay loko potanu naam dharam ne mahatva aapta nathi pan kon kevi rite temne madad kare chhe
te nihali ne temne anusare chhe.
Aavu j hindu sansthao us and africa maa kare chhe bhai .. etle aa badhay same j chhe..
Adivasi samaj sahi faisla hai unki jindagi badal jayegi pakka bharosha hai jay mulnivasi jay adivasi Jay bhim jay Johar Jay samvidhan
Religion's ni vaat na karso aa loko ni education ma chhu changes aavya emni vaat karo ....saru lagse...ben....
Devanshi Joshi is Great Journalist
Bageshwar dhaam ne garo denara ane dhongi kehnara aa baju jota j nathi
Devanshiben....Sara's vishay..
I was surprised by the questions you were asking those individuals, some of made no sense at all. Looks like YOU on purpose are trying to create differences between individual groups of people. Even though the last person said on record that “we don’t force anyone to change their religion” and “there are people who come and go in our community, there is also another baba which they believe in”, you didn’t mention this in your closing or video title. I wonder how can you sleep after spreading this kind of hatred. Also, I DARE you to ask these same questions to Hindus going to Temples.
આદિવાસી વિસ્તારમાં બહું જ સારી સ્કૂલઓ બનાવી છે આ લોકોએ તો પછી શિક્ષણ મેળવી લેવું જોઈએ .
इन लोगो को मेंटली माइंड वॉश किया जाता है नही तो आदिवासी कबी अपनी संस्कृति को नही छोड़ते
Good informaton.
Aadivasi ek alag j che.....politics e Tena vote mate ket ketlu kare che.....Aadivai e to mulnivasi che
આદિવાસી હવે આદિવાસી નહિ રહીયા પોતાની સંસ્કૃતિ રીત રિવાજ ભૂલી ગયા, પેલા ના આદિવાસી વિદેશી આક્રમકતા ધર્મ પરિવર્તન માટે બોવ યાતના ઓ આપી પન આદિવાસી જ રહીયા ને અત્યાર ના લોકો જીવન ને મહત્વ આપી પોતાની જાત ગુમાવી બેઠા છો...
Ben AA dharmantaran na khevay aadivashi game ae Dharma padi sake che
ભારત દેશ માં ગમેતે વ્યક્તિ ને ગમેતે ધર્મ પાળવાની છૂટ છે માટે આને ધર્મ પરિવર્તન ના કહેવાય
God bless you devansiben...❤
Bahen Hindu Dharam ni varn vyavsthani pan vat karo
વાણિયા બ્રાહ્મણ પટેલ ઊંચા બાકીના બધાં નીચા એવું માનેછે તથા તેમની સાથે નો વ્યવહાર પણ સારો હોતો નથી બેન આ વિશે પણ વાત કરો
બેન તમને પ્રણામ
Mara mitr Christian ma jato hato to..ana mind par asar ubhi thai ...tya loko bhoot pret nu badhu batavta...
Sanatan is best.
Khub Saras
જમાવટ TV પર ક્યારે આવસે ?
Very good god bless you
Completely disagree with devanshi Ben questions like before becoming Christian you are hindu rights?
We all adivasi converted in between 1960-70. When hospital and school are run by relegion institutes.
Most of the our father are converted in other relegion. But our grandmother and grandfather don't even know who is hindu god or Christian god.
Hu aadivasi chu pan scha dil thi kahu chu JAY SHREE RAM, HAR HAR MAHADEV , AADIVASI HINDU CHU ANE HINDU RAHIS aa badha msg vaincha bo khotu thai rahiyu che aadivasi samaj na kur devi yaha mogi mata che ane aadivasi loko samjo kai to karvuj parese aa HAI YAHA MOGI MATA raksha karo amari
ડાંગ દરબાર કેટલા દિવસ ભરાય છે ?
5 divas
@@kamleshbirari8385 ok bhai
3 divas🤣😜
ખુબ જ સરસ બેન ડાંગ વિસ્તાર મા ખૂણે ખૂણે ફરો છો
Constitution na Hisabe Aadivasi Hindu nathi
Linga gam shankarbhagvan na ling parthi padel chhe linga gam no etihas boj alag chhe pan garib loko ne padri dwara aapel paisa thi loko khristi thaya karan hu linga gam no chhu
ખુબ જ ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવા મા આવી રહ્યુ છે પરંતુ ગરીબ વિસ્તારો માં ચર્ચ બનાવવા પૈસા કયાંથી આવી રહ્યા છે?
કથળતી સ્થિતિ છે.
The father even does not know his religion.
They even don't know Which type of Cristian they are.
They even don't know which prayer they do.
They just use the peoples of dang.
Facts 🤝🏻