Gujarati Vyakaran Chhand Part 1| છંદ| Edusafar

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 1,4 тис.

  • @hetalpandya2235
    @hetalpandya2235 6 років тому +582

    રક્ષાબેન તમે જે માહિતી આપી તે અમને બીજે ક્યાંય નથી મળતી.... ખૂબ જ સરસ મેડમ.... તમારો હ્રદયપૂર્વક આભાર....
    એજ્યુસફર ટીમનો પણ દીલથી આભાર માનું છું કે તેમણે રક્ષાબેનના જ્ઞાનને અમારા સુધી પહોંચાડ્યું.....🙏🙏🙏

    • @adityasinh4062
      @adityasinh4062 5 років тому +25

      બેન.. તમારી જેમ બ્રાહ્મણ છે... શિક્ષા આપવાનું કામ જ ગળથૂથી માં મળે... જે અન્યને નથી મળતું.... બાકી... બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ.....

    • @Joshianand0910
      @Joshianand0910 5 років тому +8

      પરંતુ મેડમ શબ્દ જરાય યોગ્ય નથી....બહેન

    • @hkgeming8885
      @hkgeming8885 4 роки тому +1

      Hiii

    • @pandyamiteshkumar269
      @pandyamiteshkumar269 4 роки тому +4

      સાચી વાત ભૂદેવ એટલે ભૂદેવ.....👍

    • @hetalpandya2235
      @hetalpandya2235 4 роки тому +3

      @@rajputxatriy3582 અમે એવું કહેતા જ નથી કે રાજપૂત ઓછા છે... ઈતિહાસમાં રાજપૂતોની ગાથા વાંચી છે ભાઈ

  • @hareshmakwana9240
    @hareshmakwana9240 3 роки тому +130

    આટલી મોટી ઉમરે પણ તમે અમારા માતા સમાન અને માત્રુભાષા સાથે આટલો બધો પ્રેમ સાચવી રાખ્યો અને સાચું માર્ગદર્શન અમને આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર

  • @dharitpithva3095
    @dharitpithva3095 3 роки тому +70

    ગુજરાતી ભાષાને તમારા જેવા શિક્ષકોની ખૂબ જ જરૂર છે. આપનો ખૂબ ખૂબ આભાર.

  • @artbyamitabhakta
    @artbyamitabhakta 3 роки тому +22

    શત શત વંદન રક્ષાબેન, you are gift to those who wants to learn Gujrati. ભાષા થી તમને બીરદાવવા મારા માટે બહુ મુશ્કેલ છે.🙏🏼

  • @vatsalpatel9295
    @vatsalpatel9295 3 роки тому +42

    Gujarati language really need a great teacher like you madam.., I love the way you taught.. Thank you so much

  • @kanuchavda4665
    @kanuchavda4665 3 роки тому +20

    Madam, you are teaching very very best way Gujarati grammar from your first video lesson . I am 71 years old and living in Uk. It makes me my old school students time .These makes me my memories fresh. You are the best teacher in the Gujarati grammar teaching. I bow my head thousands of times in your feet.

  • @deepratandharya6113
    @deepratandharya6113 4 роки тому +33

    આવા સરસ છંદ શીખવાડવા બદલ હદય પૂર્વક તમારો આભાર

  • @artlover_2000
    @artlover_2000 Рік тому +3

    Thank you Teacher...
    ખરેખર...આ વિડિયો ખૂબ જ માહિતીપ્રદ છે અને ખૂબ જ સુંદર રીતે તમે અમને શીખવ્યું છે...આ શેર કરવા બદલ તમારો ફરીથી આભાર

  • @cayatindparikh2844
    @cayatindparikh2844 6 років тому +25

    રક્ષાબેન દવે, બહુ જ મઝા આવી. આ હું ૯મી કે ૧૦મીમાં શીખ્યો હતો. આજે લગભગ ૪૨ વર્ષો પછી થોડીઘણી યાદ તાજી થઈ ગઈ.

  • @sureshvala5138
    @sureshvala5138 5 років тому +10

    પહેલા તો એજયુસફર નો ખુબ ખુબ આભાર આવુ જ્ઞાન કયાંય શીખવા મળ્યું નથી મારે એક વાત કહેવી છે કે જો શકય હોય તો ધોરણ 6 થી 12 સુધી ના વીડિયો બનાવો રક્ષાબેન જ ભણાવે

  • @jadavsanjay1412
    @jadavsanjay1412 4 роки тому +5

    રક્ષાબેન તમે અમને જે માહિતી આપી તે મને બીજા કોઈ પાસે થી નથી મળી માટે આ વિડીયો અમારા સુધી પહોંચાડવા હું તમારો ખુબ ખુબ આભાર માનું છું 🙏🙏🙏🙏 આવા વિડીયો આમાંરા સુધી પહોંચાડવા all the best 👍👍👍👍

  • @vijayrajsinh.000
    @vijayrajsinh.000 4 роки тому +19

    ખુબ મઝા આવી ભણવાની આટલાં અનુભવ વાળા ગુરુ પાસે થી શિખવાથી ખુબ મઝા આવી ગઈ ખુબ ખુબ આભાર 🙏🏻

  • @pravinsinhthakor915
    @pravinsinhthakor915 3 роки тому +4

    🙏 ખૂબ ખૂબ આભાર ડો.રક્ષાબેન તમારો કીમતી સમય અમારા જ્ઞાન વધારવા ફાળવ્યો 🙏 જેથી આવા ગુજરાતી વ્યાકરણ ના બીજા પણ વીડિયો અમારા સુધી પહોંચાડતા રહો, એવી હું આશા રાખું છું.

  • @hasurathod6128
    @hasurathod6128 2 роки тому +3

    Saras rakashaben Dave no abhar khub saras banava se

  • @Arjun_Chavda
    @Arjun_Chavda 6 років тому +13

    જોરદાર.....!!!! આવતા વિડિઓ ની આતુરતા પૂર્વક રાહ જોવ છું!
    ખૂબ ખૂબ આભાર મેડમ...

  • @bharatinaghera9338
    @bharatinaghera9338 3 роки тому +10

    મેડમ 🙏🏾 અદભૂત આપ જ્યારે યમાતારાજભાનસલગા , છંદ‌નુ ઉચ્ચારણ કર્યું ત્યારે મને ૨૫ વર્ષ નો અભ્યાસ યાદ આવી ગયો. 🙏🏾 ધન્ય છે આપને આવી‌ સાત્વિકતા માટે . 🙏🏾

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 3 роки тому +3

    રક્ષા બેન દવે જી આપની ભણાવવા શીખવવા ની શૈલી એકદમ સરસ , સરળ અને હેતાળ છે ! ખૂબ શીખવાનું મળ્યું !!

  • @hasmukhbarot1834
    @hasmukhbarot1834 3 роки тому +1

    ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને આપ જેવા ગુરુના જ્ઞાનનો લાભ મળેતો ગુજરાતી ભાષાનો મહિમા જળવાઈ રહે....ખૂબ જ મજા આવે છે. આપના જ્ઞાનનો લાભ લેવાની...આભાર

  • @umadesai9515
    @umadesai9515 3 роки тому +7

    Thankyou very much Rakshaben, I accidentally came across this gift from god

  • @minalpatel6929
    @minalpatel6929 5 років тому +1

    Khub saras rakshaben. Maru to gujaratij kachu etle chhand samajataj nota. Pn tamaro aa video joi have lage chhe k hu shikhi shakish. Ane pchhi chhand ma lakhish. Khub khub aabhar.

  • @sachinrajgor95
    @sachinrajgor95 5 років тому +75

    Old is gold, superrbbbbb😘❤️

  • @devshisonagara9813
    @devshisonagara9813 2 роки тому +2

    ધન્યવાદ રક્ષાબેન

  • @laxmigadhviofficial2881
    @laxmigadhviofficial2881 3 роки тому +12

    વાહ વાહ, નાનપણ ની યાદ અપવાએ એવુ વ્યક્તિત્વ 🙏🙏

    • @edusafar
      @edusafar  3 роки тому +1

      આપની લાગણી બદલ આભાર

  • @VedikaLodaliya-i5g
    @VedikaLodaliya-i5g Місяць тому +1

    સરસ બા બઉ સારી રીતે રમતા રમતા શીખવાડો છો.મને તો બઉ મજા આવી.

  • @vyomdabhi8773
    @vyomdabhi8773 6 років тому +32

    આપે છંદની ખુબજ ઊંડાણપૂર્વક સમજણ આપી છે.. એટલું ઊંડાણપૂર્વક અને સરળતાંથી સમજાવવું મુશ્કેલ છે. સમાસનાં વિડિઓ બનાવવા વિનંતિ છે.

  • @radhachovatiya2856
    @radhachovatiya2856 5 років тому

    ખૂબ જ સુંદર રીતે ગુજરાતી વ્યાકરણ ની માહિતી આપવા બદલ રક્ષાબહેન તમારો ખૂબ ખૂબ આભાર

  • @prakashmaru1019
    @prakashmaru1019 5 років тому +9

    No one can beat Gujarati and hindi median teacher in explaining contain, rather English medium teacher or lecturer.
    Really blessed to studied in Gujarati median...

    • @alpeshparmar5669
      @alpeshparmar5669 3 роки тому

      Aa comments tme gujrati ma bi kri skt ne !!!!!

    • @n.p.9997
      @n.p.9997 3 роки тому

      @@alpeshparmar5669 Sachi vaat

  • @SunitaSharma-sc4ft
    @SunitaSharma-sc4ft 5 років тому +2

    mem shat shat pranaam khub j saras rite shikhvaado chho aava vidhvaan proffcer khub ochha hoy chhe

  • @DABHISAVAJBHAI
    @DABHISAVAJBHAI 3 роки тому +4

    વા વા.. સરસ રક્ષાબેન તમે ખૂબ સરસ ભણાવો છો તમારે તો શિક્ષક હોવું જોઈએ

  • @aatharva7248
    @aatharva7248 3 роки тому

    Tamara jeva samaj sevako jya sudhi chhe tya sudhi aa desh nu bhavishya ujvaal chhe
    Koti koti pranam

  • @SalviAnkit1111
    @SalviAnkit1111 5 років тому +4

    Baaa.. Pranam
    Aapno aa vdio maro 1st vidio che.. Mne khub khub saru janva madyu, mne tamaro vidio khub j gmyo..
    Baa tme khub j sarash rite bhanavi rhya cho tamara student ne..
    Aapno aabhar manu chu..
    Thank u so much..

  • @chetanvyas5809
    @chetanvyas5809 Рік тому

    આપના તરફ ખુબજ જરૂરી જ્ઞાન ખુબજ સરળ રીતે સમજાય તેવી રજુઆત કરાય છે આપ ને ખુબ ખુબ વંદન

  • @ashishdevmurari216
    @ashishdevmurari216 5 років тому +4

    Jordar.....khub saras samjavyu...
    Tamara jeva shikshako ni aaje khub j jarur chhe...
    Thank u 😊 so much raksha ma'am..

  • @vijayrajgor5735
    @vijayrajgor5735 2 роки тому

    ખુબ જ સરસ. તમે જે બોલો તે તરતજ યાદ રહી જાય છે.આટલૂ સારૂ તો અમારા સર પણ શિખવાડતા નથી.,

  • @singervishal7261
    @singervishal7261 5 років тому +3

    🍃ખૂબ સરસ માહિતી આપી રક્ષાબેન...🙏ગુજરાતી વિષયમાં છંદ વિશે આવી વિસ્તૃત સમજ ભાગ્યે જ કોઈ પાસેથી મળે...🙏

  • @ભાવનાપટેલ.સુરત

    Bahu j saras
    Jordar rite samajuti aapshree apo chho 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ajayvora6005
    @ajayvora6005 3 роки тому +4

    અદ્ભુત
    અભિભૂત કરી દીધાં
    આવી રીતે જો ગુજરાતી ભાષા sikhavadva ma આવે તો બાળકોને મજા પડી જાય

  • @priyank757871
    @priyank757871 3 роки тому +1

    મેં જમતા જમતા આ વિડિઓ ચાલુ કર્યો.
    એમાં પિંગલ ની વાર્તા આવી ત્યારે કોળિયો હાથ માં જ રહી ગ્યો. 😊
    આટલું સરસ રીતે શીખવડ્યું છે આ વિડિઓ માં.
    Channel અને દક્ષા બેન નો આ જ્ઞાન માટે ખૂબ ખૂબ આભાર. 🙏🏻

  • @dipeshjethava6031
    @dipeshjethava6031 6 років тому +13

    અજ્જુ અને વરડુ . Khubaj best mahiti aapi, a to khabarj na hati. thanks ben.

    • @KT-cl7hy
      @KT-cl7hy 6 років тому

      अजभु के अज्जु?

  • @manojjoshi5233
    @manojjoshi5233 4 місяці тому

    ગુજરાતી ભાષા અને તેના વ્યાકરણ માટે માન ઉપાજાવવા બદલ રક્ષાબેન નો ખૂબ આભાર 🙏
    આશા રાખું કે એજ્યુ-સફર આને રક્ષાબેન સુધી પહોંચાડશે. EduSafar નો પણ આભાર 🙏

  • @nimishapatel8734
    @nimishapatel8734 3 роки тому +3

    I bow down to you Ba! Pranam Ba . Your spirt is better then young person. and beautiful teaching

  • @vipulbro3640
    @vipulbro3640 Рік тому +2

    ખૂબ જ સરસ શીખવાડ્યું તમે માજી❤

  • @moritansukh4498
    @moritansukh4498 6 років тому +32

    Tamara vadhare ne vadhare lectures gothvo evi asha rakhiye che👌👌

  • @mitalibhoj532
    @mitalibhoj532 2 роки тому

    Gujrati bhasha ne tamara jeva teacher ni khub jaror 6 thank you Dave mam and edusafar team ne b thank you so much 😊🙏

  • @pandyavivek9480
    @pandyavivek9480 3 роки тому +46

    ખાનગી સ્કૂલો લાખો રૂપિયાની ફીસ લે છે પણ આવા શિક્ષક વિદ્યાર્થીને આપે છે ?
    તમને આદરણીય નમન 🙏

    • @vipulsodha5579
      @vipulsodha5579 3 роки тому +5

      પ્રશ્ન એ છે કે સ્કૂલો ભલે લાખો રૂપિયા લે છે પરંતુ અભ્યાસક્રમ સરકાર નક્કી કરે છે જે હોશિયાર થી ઠોઠ વિદ્યાર્થી માટે બનાવ્યો હોય છે પરંતુ અભ્યાસક્રમ બાર નું ભણાવા માટે કોઈ પરવાનગી શિક્ષક પાસે હોતી નથી તેથી તેઓ પોતાનું પાસે રહ્યું જ્ઞાન વિદ્યાર્થી ને આપી શકતા નથી તેઓ માત્ર એક અભ્યાસક્રમ માટે જ બંધાયા હોય છે.

  • @ziyadpatel7730
    @ziyadpatel7730 4 роки тому

    ડૉ.રક્ષાબેન તમે છંદ ખૂબ સુંદર રીતે સમજ આપો છો.

  • @makwanakumrajsinh7958
    @makwanakumrajsinh7958 5 років тому +33

    Old is gold teachers......jay mataji

  • @anantmalavia9079
    @anantmalavia9079 Рік тому

    પૂજ્ય રક્ષા બહેન!
    આપના ઉમંગ, જ્ઞાન અને સમજવાની સહજતા ने સાદર પ્રણામ ❤

  • @nehagajera4260
    @nehagajera4260 3 роки тому +4

    આવા જ વિડિયો loko સુઘી પહોંચાડતાં રહો...આભાર મેડમ

  • @ij_1243
    @ij_1243 4 роки тому

    Khub j saras raksha ben tamari bhanavani shaili bau j rasprad 6e, me fakt mmjj video start karyo hato but atlo interesting 6e k have akho video puro thava avyo 6e ...
    Bau j saras ... Khub khub aabhar tamaro.

  • @mr.mj.3684
    @mr.mj.3684 3 роки тому +5

    Gujarati language really need a great teacher like you madam.., I love the way you taught.. Thank you so much
    years ago Rakshaben The information you gave us is not found anywhere else .... Very nice madam .... Thank you from the bottom of my heart .... Delivered to us .......

  • @vs4325
    @vs4325 3 роки тому +1

    Dhanya-vaad Madam
    Aapno khub khub *Aabhar*

  • @kantibhaihingu908
    @kantibhaihingu908 4 роки тому +20

    You are great teacher 😊 thank you for teaching

  • @alikadivar1926
    @alikadivar1926 3 роки тому +2

    ખુબ સરસ રીતે સમજાવ્યું તમે આવી રીતે ભણાવતા રહેશો એવી અપેક્ષા

  • @kartikmakwana2222
    @kartikmakwana2222 3 роки тому +4

    Wow wow wow raxa mam, every teacher should be like you...l like your teaching style so much....

    • @rehansaxena8335
      @rehansaxena8335 2 роки тому

      અદભૂત છે તમારી ભણાવવાની શૈલી,🙏🙏🙏

  • @rameshgauswami5232
    @rameshgauswami5232 4 роки тому

    Khub khub aabhar rakshaben aapni pasethi amne khub j sari information mli se..

  • @jinu911
    @jinu911 6 років тому +11

    Adbhut! Thank you so much for making it so simple !!

  • @karunaabdar6984
    @karunaabdar6984 3 роки тому

    મેડમ,ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. ધણા વષૌ પછી આ જોઈ ને ખુબ આનંદ થયો. આભાર.

  • @pravinkansara965
    @pravinkansara965 3 роки тому +4

    Rakshaben thankyou for the good class so much to learn I was very happy that you are the best in teaching please carry on with this lessons many thanks jai swaminarayan Pravinbhai Kansara

  • @Jaymavdiyodigital
    @Jaymavdiyodigital 3 роки тому +2

    અજ્યું સફર નો આભાર કે જે રક્ષાબેન જેવા એક માતૃ ભાષા ના ખુબજ જ્ઞાની વ્યક્તિ પાસેથી આજે મને ખૂબ સરસ છંદ વિશે શીખવા મળ્યુ...

  • @jinalvishariya2015
    @jinalvishariya2015 5 років тому +6

    Wow,,,, su samjavo chho, tamara jeva teacher made to students topper bane j, fail to dur ni vaat chhe

    • @pushpaajani8235
      @pushpaajani8235 3 роки тому

      બહુ જ સરસ ભણાવો છો
      મને વ્યાકરણ મા ખૂબ મજા આવે
      મને પણ સીંતેર વર્ષે બધાં છંદોનું બંધારણ
      અને રાગ યાદ છે

  • @himanshuoza1955
    @himanshuoza1955 Рік тому

    ખૂબ સરસ... માં સરસ્વતી ની આ મોટા બેન પર કૃપા છે.. બાકી આટલી સરળતાથી શીખવી ના શકે.. 🙏

  • @thobhattoshif6347
    @thobhattoshif6347 6 років тому +55

    raxa mam chhe ne e GUJRATI Language nu heart chhe
    je sahmat hoy like kare plzz

  • @dakisaylesh1550
    @dakisaylesh1550 5 років тому

    Vahh ben vahh dhanywad se je vidhayarthina naseeb ma tamari pase bhanavano moko malyo hase jay hind jay bharat

  • @vardangadhavi5342
    @vardangadhavi5342 6 років тому +91

    લઘુ - ગુરૂ એજ પિંગલ, ને અખર, ગણ, યતિ પિછાણ ,
    નઇ મળે આવું જ્ઞાન,રાખતા જે બેન રક્ષા !
    જય હો ...

    • @darbarnatvarsang6934
      @darbarnatvarsang6934 6 років тому +7

      બેન...
      લુપ્ત થતી શુદ્ધ ગુજરાતી બચાવવા માટે આભાર.....
      Thnx Edu Safar

    • @lakhansakhara
      @lakhansakhara 6 років тому +1

      જય હો

    • @gohilrajdipsinh4626
      @gohilrajdipsinh4626 6 років тому +1

      સરસ વિડીયો છે હો દાદીમા

    • @kk-uj2it
      @kk-uj2it 5 років тому

      Vah kavirajj

    • @rudrasvlog8649
      @rudrasvlog8649 3 роки тому +1

      💜💜

  • @jigishamehta5717
    @jigishamehta5717 Рік тому +1

    પહેલા તો એક માતા તુલ્ય ચરણમાં મારા વંદન.
    આપ સમજૂતી ખૂબ જ સરસ આપો છો
    તમારા જેવા શિક્ષક મળવા ખૂબ જ મુશ્કેલ છે

  • @anilapurohit7237
    @anilapurohit7237 5 років тому +4

    ડૉ. રક્ષાબેન,માતા , સાચા અર્થમાં શિક્ષા પ્રદાન કરતા ઊર્જા આપતી આપણી ભાષાનું સાચું શિક્ષણ આપતા શિક્ષિકા.

  • @meerabakshi2676
    @meerabakshi2676 3 роки тому

    Dhanyawaad, Rakshaben. Maney amaaraa.n Gujarati pradhyaapika Savita ben Gajjar yaad aavi gayaa. Eamni shokhavavaani shaili pan aavi j rasmay hati. Khub khub aabhaar.

  • @----6306
    @----6306 6 років тому +20

    બહુ સરસ મેડમ 👌👌👌👌

  • @alpeshbhatt6555
    @alpeshbhatt6555 5 років тому +1

    છંદ વિશે આટલું બૃહદ્ જ્ઞાન પ્રાપ્ત કરી અદ્ભુત આનંદ પ્રાપ્ત થયો.
    આપનો સહૃદય ખૂબ ખૂબ આભાર 🙏

  • @hasamukhbhaijethva2399
    @hasamukhbhaijethva2399 5 років тому +4

    WoW.... really super , excellent 👌

  • @apexadarji1934
    @apexadarji1934 3 роки тому

    ખૂબ જ સરસ સમજ આપી છે આપે. આટલું સરળતાથી શિખાય તો ગુજરાતી વ્યાકરણ સરસ બની જાય.
    આવી જ રીતે સમાસ ની સમાજ આપશો મેડમજી.

  • @ravalramabhai5811
    @ravalramabhai5811 4 роки тому +3

    Mane tamari speeches bahu game chhe 🤗🤗🤗🤗🤗

  • @bahratkumat
    @bahratkumat 3 роки тому

    Jai Shree Krishna Rakshaben. Aapnu lecture sambhali Aanand thayo 🙏

  • @snehagupta1572
    @snehagupta1572 3 роки тому +10

    Fist time gujrati vyakrn bhanva ma maja aavi

  • @Bhanu82004
    @Bhanu82004 4 роки тому

    Jivan ma tamne malva malse to maru jivan dhanya banse.
    Khub khub aabhaar

  • @meetsoniartist9882
    @meetsoniartist9882 3 роки тому +5

    😊બા....તમે બહુજ સરસ ભણાવો છો..!!😊 છંદ...👍😘

    • @Jaanpahechan
      @Jaanpahechan 3 роки тому

      Ben tame pahela kem naa malya... atyare maru potanu ek akhbari patrika no malik bani jate....amu thaki gayela.awa shbdo thi....pramay.pusthtaan.keshakarshan.snighdhta.....koi teacher a arth naa samjavyo..m

    • @SureshVala-u3d
      @SureshVala-u3d 6 місяців тому

      અદભુત! વંદન. તમારા ઉત્સાહથી પ્રેરણા મળે છે.

  • @joshisandip9285
    @joshisandip9285 3 роки тому

    રક્ષાબેન તમારો ખુબ ખુબ આભાર અતિ સુંદર સમજણ આપના દ્વારા આ વીડિયો માં સમજવા અમાં આવી છે આ બદલ આપનો ખુબ ખુબ આભાર આગળ પણ આવા વીડિયો બનાવી અમને ગુજરાતી ભાષા ની મજા અને ગુજરાતી ભાષા ની સમજણ આપશો આવી આશાવ્યક્ત કરું છું...🙏🙏
    આપના જેવા શિક્ષકો ની ગુજરાત માં આને ગુજરાતી સાહિત્ય માં ખુબ જરું છે...

    • @edusafar
      @edusafar  3 роки тому +1

      સંદીપભાઈ, એજ્યુસફર વતી તમારા સૂચન બદલ ખુબ ખુબ આભાર...

  • @jaydeeppatel2842
    @jaydeeppatel2842 6 років тому +12

    Thank you very much ma'am....

  • @charankhimraj862
    @charankhimraj862 2 роки тому

    માતૃશકિત આપને તથા આપના સુલભ જ્ઞાનનેે વંદન હો વંદન હો વંદન હો.

  • @hetalsindhav2270
    @hetalsindhav2270 5 років тому +3

    Wow! Your teaching very nice.

  • @pandyasheetal4819
    @pandyasheetal4819 Рік тому +1

    તમારી આગળ ભણ્યા પછી ગુજરાતી હોવાનું સાચું મહત્વ સમજાયું... શબ્દો નથી તમારા માટે પણ ભગવાન આપને લાબું, સ્વસ્થ જીવન આપે એવી અભ્યર્થના સાથે કોટી કોટી નમન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nikhilbhatt4895
    @nikhilbhatt4895 5 років тому +19

    આજે હકીકત માં તમારા જેવા શિક્ષકોની જરૂર છે

  • @nayannilaknilak1067
    @nayannilaknilak1067 3 роки тому +1

    અતિ સારું છે મહત્વનું છે.

  • @jayshreesolanki397
    @jayshreesolanki397 5 років тому +4

    નમસ્કાર બેન 🙏ખુબ જ સરસ શિખવાડી રહ્યા છો 🙏🙏

  • @bhaveshpgandhiahs1083
    @bhaveshpgandhiahs1083 2 роки тому

    શુ અદભુત કોમ્યુનિકેશન પાવર છે.

  • @eshwarihariramani9338
    @eshwarihariramani9338 4 роки тому +3

    That the way Ah! Ah! I like it The way you teach it is awesome . Hats off ma'am

    • @punitvyas8838
      @punitvyas8838 3 роки тому

      5tftffghhhhhh6679ob4555gg k0 n
      777in .96c bv .09
      ben ⁹900000000009ń

  • @alikadivar1926
    @alikadivar1926 3 роки тому +2

    Raksha ben is good Teacher

  • @mahendradabhi7060
    @mahendradabhi7060 5 років тому +3

    મેડમ ગુજરાતી માટે તમારા જેવા ટીચર હોય તો અત્યારે આટલી મહેનત ના કરવી પડે. Thanks medam

  • @gaglaniheenap9688
    @gaglaniheenap9688 5 років тому

    Jsk madam namste khub khub saras rite tame vyakran shikhvo cho madam. Khubaj saras.

  • @jeev_maurya2727
    @jeev_maurya2727 6 років тому +12

    I have listen this teacher name, one of the best gujarat teacher, fine

    • @vasavarohini6260
      @vasavarohini6260 4 роки тому

      Superb....👌👌👌👌I am glad to learn chhand from ma'm👍👍

  • @jayshreebendesai6624
    @jayshreebendesai6624 3 роки тому

    ખૂબ જ ખૂબ જ સરસ જ્ઞાન આપ્યું આદરણીય રક્ષાબેને. આપણે સાદર વંદન. આપના બીજા વીડિયોની પ્રતીક્ષા રહેશે🙏

  • @monikartist9316
    @monikartist9316 6 років тому +16

    Me peli vaar aava lady joya ek dam diff. Tamaru jivan mane bov j gamyu

  • @br.talsania
    @br.talsania 10 місяців тому

    ketli saras jankari mali .. khub aabhar

  • @MayankKumar-wz1ud
    @MayankKumar-wz1ud 5 років тому +5

    આશા છે કે અંગ્રેજી બોલવા વાળી પેઢી ગુજરાતી ભાષા ને જીવંત રાખે🙏🏻

  • @vibhutirajput7162
    @vibhutirajput7162 Рік тому

    મા....તમારા આવા અદ્ભુત પ્રયત્ન ને ખરા હૃદય થી વંદન છે....

  • @jalandharchokava3340
    @jalandharchokava3340 6 років тому +51

    છંદ એટલે ભાષાનું શાસ્ત્રીય નૃત્ય

  • @studentsunions6883
    @studentsunions6883 2 роки тому

    Khub Sara's bhanavo cho school ni yaad aavi Jay
    Old is gold

  • @trickygujaratiwithsonalsid8970
    @trickygujaratiwithsonalsid8970 5 років тому +7

    Mam I am your ex student, I watch your all videos. They all are fabulous. I want to contact you. At present I am also a Gujarati teacher.

  • @mayaschavan232
    @mayaschavan232 Рік тому

    દંડવત પ્રણામ 🙏 રક્ષાબેન સરસ માહિતી આપી . તે માટે આભાર.