Jagdish Mehta એ કેમ કીધું કે Bjp ના સાશનથી ગુજરાતના લોકો તોબા તોબા છે | Gujarat Bjp | Rajkot | Trp

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • #nirbhaynewsgopi #rahulgandhi #gujarat #congress #gujaratbjp #jagdishmehta #trpg..Jagdish Mehta એ કેમ કીધું કે Bjp ના સાશનથી ગુજરાતના લોકો તોબા તોબા છે | Gujarat Bjp | Rajkot | Trp
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

КОМЕНТАРІ • 179

  • @PushpaVadher-et4wj
    @PushpaVadher-et4wj 8 днів тому +12

    ખૂબ ખૂબ અભિનંદન ગોપીબેન સરસ રીતે સત્ય ની સાથે વાત કરી

  • @akndigital1323
    @akndigital1323 8 днів тому +18

    હવે પરિવર્તન એજ કલ્યાણ હવે જરૂરી છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 8 днів тому +1

      હોવું જોઇએ

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja 8 днів тому

      મહોબતની દુકાન બંધ કરીને અભય મુદ્રાના સિમ્બોલના ટી શર્ટ, શર્ટ, ઝભા અને કપડાની થેલીઓ ભાજપ વિરોધીઓને વ્યાજબી ભાવે પૂરા પાડવાની વ્યવસ્થા કરવી જોઇએ

  • @akndigital1323
    @akndigital1323 8 днів тому +18

    હવે કોંગ્રેસ ને સંગઠન મજબૂત કરવુ પડે

    • @user-in7ji1qj1d
      @user-in7ji1qj1d 7 днів тому +1

      Loko e pan andhbhakti chhodi ne saath aapvo padshe .

  • @shantilalkotia3274
    @shantilalkotia3274 8 днів тому +11

    Evm hatao

  • @rajusprajusp8409
    @rajusprajusp8409 8 днів тому +8

    રાજકોટ માં બધા સાણા છે માટે હવે પછી
    અંદરખાને મતદાર કોંગ્રેસ બાજું ધીમેધીમે
    જંતુ જાશે જૂના રાજકોટ માં તો હારશે જ
    ગંદકી શહેર માં ખુબજ છે સફાઇ નથી સારી
    થતી નેતા ઓ ક્યાંય બજારમાં જોવા આવતા
    પણ નથી પ્રજા ત્રાસી ગયા છે કોપરેશન ના
    કામથી કોપરેટર ખાલી ઓફિસમાં જ
    બેઠા રહેછે

  • @user-ny9um2hv5z
    @user-ny9um2hv5z 8 днів тому +11

    તમારા જેવા સલાહકાર જોઈએ

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 8 днів тому +6

    જગદીશ મહેતા સર ની વાત સાચી છે જનતા મોંઘવારી બેરોજગારી પેપર કાન્ડ મગફળી કાન્ડ હોનારતો સરકારી નોકરી આપવામાં આવતી નથી ખેડૂતો ને જણસો ના ભાવ નથી મળતા તોયે 161 અને 26 મા થી 25 શીટો ગુજરાત ભાજપ મોદી ને આપે એ વાત ગળે નથી ઉતરતી સર તમે માનો કે ના માનો પણ ગુજરાત રાજ્યમાં ભાજપ 100000 ટકા ઈવીએમ મા ગોટાળા કરી ને જીતે છે અને એનો માસ્ટર ડિગ્રી પાટીલ છે સર જવાબ આપશો

  • @devendrasinhrauljiipossibl2846
    @devendrasinhrauljiipossibl2846 8 днів тому +30

    પરિવર્તન જરૂરી છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 8 днів тому

      સાચી વાત છે

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja 8 днів тому

      મહોબતની દુકાન બંધ કરીને અભય મુદ્રાના સિમ્બોલના ટી શર્ટ, શર્ટ, ઝભા અને કપડાની થેલીઓ ભાજપ વિરોધીઓને વ્યાજબી ભાવે પૂરા પાડવાની વ્યવસ્થા કરવી જોઇએ

  • @user-py2si4pv3m
    @user-py2si4pv3m 8 днів тому +12

    કેમ હવે રાજા શાહી થઈ જાય છે અને ભાઈ બધાં નો સમય એક સરખો નથી હોતા

  • @GalabDarbar-jw2be
    @GalabDarbar-jw2be 8 днів тому +24

    રાહુલ ગાંધી ઝીંદાબાદ ગુજરાત સરકાર રાહુલ ગાંધી

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja 8 днів тому

      મહોબતની દુકાન બંધ કરીને અભય મુદ્રાના સિમ્બોલના ટી શર્ટ, શર્ટ, ઝભા અને કપડાની થેલીઓ ભાજપ વિરોધીઓને વ્યાજબી ભાવે પૂરા પાડવાની વ્યવસ્થા કરવી જોઇએ

  • @rajusprajusp8409
    @rajusprajusp8409 8 днів тому +5

    ભાજપ કાર્યકર તરીકે કોઈ હાલ બહાર
    નીકળી શકતા છે નહી

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 8 днів тому +1

      રાજકોટ માં જે કાંડ થયો છે વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા તેની તપાસ કરો ધનસુખ ભંડેરી ની તપાસ કરો કેમ વિજય રૂપાણી નો જમણો હાથ છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 8 днів тому

      વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા ત્યારે ધનસુખ ભંડેરી ને નર્મદા ફાનીસ બનાવિયા તો તેની તપાસ હાથ કરો

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 8 днів тому

      ધનસુખ ભંડેરી PHD કરેલ છે તેની તપાસ કરો વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા અને પાસ કરી છે

  • @bhimabhaimakanbhai9608
    @bhimabhaimakanbhai9608 8 днів тому +8

    સરસ જગદીશભાઈ

  • @zalavijaysinh7906
    @zalavijaysinh7906 8 днів тому +4

    બીકણ,હોય એવું લાગી રહ્યું છે,
    હલકટ અને નાલાયક તો વર્ષો થી છે જ

  • @jetubhaJadeja
    @jetubhaJadeja 8 днів тому +3

    પાટિલ નાં પરિવાર ઉપર ઇ ડી સી બી આઇ મોકલો એક પોલીસ માંથી ભાગી ને મજા કરે છે

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu 8 днів тому +3

    કોંગેસ
    નો. બધો. કકાસ. ભાજપ. માં. સે.

  • @RathodDinesh-gm8so
    @RathodDinesh-gm8so 8 днів тому +12

    30=વરસથી ભાજપ થી કંટાળી ગયા છીએ હવે તો પરીવર્તન આવવાનું છે સાહેબ ક્યારે થશે=2027=માં

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 8 днів тому +1

      હોવું જોઈએ

    • @user-in7ji1qj1d
      @user-in7ji1qj1d 7 днів тому

      Praja e parivartan laav va nu chhe . Bhagvan parivartan nahi laave .

  • @jagdishbhairathod593
    @jagdishbhairathod593 8 днів тому +10

    જગદીશભાઈ મહેતા સાહેબ આપ કહો છો પણ તમે ઘ ઉ ના લોટ માં બાજરી નો ભેગ હોય તેવી વાત કરી છે રાહુલ ગાંધી એ સ્પષ્ટ રીતે કીધું હાલમાં ભુતકાળમાં કોંગ્રેસ માં હતું તે ટોટલીમા ભાજપ થઈ રહ્યું છે જે સ્પષ્ટ દેખાય છે જે ખોટું કરે છે તેની પેઢી ઓ ખલાસ થઈ ગયો છે આ ચોક્કસ પરફેક્ટ છે કોંગ્રેસ રાખમાંથી બેઠો થાય છે બ્રિટેન નુ રીઝલ્ટ જાણો સંવિધાન બચાવો દેશ બચાવો ભાજપ હટાવો દેશ બચાવો જય ભીમ

    • @kailasbengdhatra1391
      @kailasbengdhatra1391 8 днів тому

      Meta. Saheb gadhedo chhe. Hinduna devidewtanu Apman. Kre hinduone. Hinsak kahe Ane hijlane su tmare dowo. Chhe.

  • @moneybhai9452
    @moneybhai9452 8 днів тому +2

    આખા દેશ માં સહુથી સર્વશ્રેષ્ઠ મતદાતા રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના છે.

  • @vikaschakravarti1202
    @vikaschakravarti1202 8 днів тому +4

    Evm hatavo bjp bhgavo kaymi bharti lavo

  • @RambhaiMeghani
    @RambhaiMeghani 8 днів тому +4

    Abhi. Bhi. Kai. Andh. Bhakt. Gujarat. Me. He

  • @vijyaparmar617
    @vijyaparmar617 8 днів тому +2

    આ વખતે પડકાર નહિ પણ જીતવાની છે કૉંગ્રેસ લખી લેજો

  • @vijyaparmar617
    @vijyaparmar617 8 днів тому +1

    ગુજરાત વિધાનસભામાં આ વખતે કોંગ્રેસના હાથ માં ફાઇનલ

  • @RajubhaiVishani
    @RajubhaiVishani 7 днів тому

    ધન્યવાદ

  • @shantilalkotia3274
    @shantilalkotia3274 8 днів тому +5

    Rahu gandhi jindabad

  • @indiancricket7312
    @indiancricket7312 8 днів тому +10

    #જગદીશભાઈ ને સાંભળ્યા બાદ આખો મુદ્દો સમજાઈ જાય છે.........

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 8 днів тому +1

    પરિવર્તન સંસારનો નિયમ છે સત્તા તખ્તા પલટ હોના હી ચાહીએ ,,,,

  • @bhupendraparmar7462
    @bhupendraparmar7462 8 днів тому

    Sachi vat. Gopiben

  • @VihajithakorThakor-oc2qg
    @VihajithakorThakor-oc2qg 8 днів тому +5

    भाजप का सासन से गुजरात एकेला परेसान नहि हैं मरा कहेना है कि आखा भारत देश परेसान हैं आभाजेलि भाजप का सासन ईतना खराब है कि ऐसा सासन दुनिया में कोई देश नहि हैं आप खुद देखो कहिभि शांन्ति नहि हैं सबके सब में ईनका नाम की होली होति है

  • @vijyaparmar617
    @vijyaparmar617 8 днів тому +2

    જગાભાઈ તમારે ચૂંટણી પેલા આવું બોલવું હતું 😂😅

  • @user-xe1gi8kg4z
    @user-xe1gi8kg4z 7 днів тому +1

    રૂપાલા સાહેબ સારા છે મુખ્યમંત્રી તરીકે ચાલછે રૂપાલા સાહેબ બોલવા માં હોસીયાર છે બોલવાં માં માહીર છે રૂપાલા સાહેબ બોલતાં સારૂં આવળેછે

  • @jodhubhaidabhi3696
    @jodhubhaidabhi3696 8 днів тому +18

    જગદીશ ભાઈ કોંગ્રેસ પાસે લોક મત છે.

  • @jadejasahdevsinh5382
    @jadejasahdevsinh5382 8 днів тому

    Right

  • @Mmmmmmm985
    @Mmmmmmm985 8 днів тому +1

    Evm nu dhyan rakhe to b jiti jay

  • @BhailalParmar-fl5lo
    @BhailalParmar-fl5lo 8 днів тому +1

    બ્રાહ્મણ દયાળુ હોય છે પરંતુ દેવતા નથી માનવી છે......જય બસપા 🐘 જય ભીમ સાહેબ જય આદીવાસી જય બિરસા જયશાહુજી

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 8 днів тому +2

    Gujarat ma congress nu prajalaxi shasan jarur thi aavse .. bhrast bjp na private shasan no vinash thaase ane praja ne haaskaro thase ....

  • @shaktisinhjadeja6464
    @shaktisinhjadeja6464 8 днів тому

    आपको भारतीय इंटेलिजेंस ब्यूरो का चीफ होना चाहिए था पिछे कहाँ रह गया भारत में आप जैसे लोग नहीं होते तो पता नहीं इस देश का क्या होता धन्य है वह जननी माँ जिन्होंने आपको जन्म दिया।

  • @hasandivan6827
    @hasandivan6827 8 днів тому

    🤚🤚🤚👌👍

  • @bmnewsrajkot3510
    @bmnewsrajkot3510 6 днів тому

    મહાદેવ જગદીશ ભાઇ

  • @JayMahakal-p9l
    @JayMahakal-p9l 8 днів тому +1

    મહેતા સર ની વાત સાચી છે 🙏

  • @bhartikalkani2411
    @bhartikalkani2411 8 днів тому +2

    Congres ginda bad 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vijyaparmar617
    @vijyaparmar617 8 днів тому +1

    ભાજપમાં પણ જૂથવાદ છે જ

  • @user-yh5wi5jt5s
    @user-yh5wi5jt5s 8 днів тому +1

    આ ન્યૂઝ કોંગ્રેસી ઓ ની છે

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 8 днів тому +1

    AAHKAR I

  • @shardabenpatel-cl4hs
    @shardabenpatel-cl4hs 8 днів тому +1

    BJP should be gone in next elecation. East India Company. Light, water, education, costly, berojgari, peperleak, nps, msp, contract system, agniveer, jumalebaji, media marfat brain washig, muslim mate ni dogli niti,ghamand, bhrashtaachaar, mla MP no janadhar nahi, middle class ane core voters naraj, pakash paltu na karne karykar naraj, ed, CBI it, no gerupyog, satta mate sarkaro, mp, mla, todva, virodh pakhsh ne khatm karvo. Jay shree ram.

  • @sureshmistri4298
    @sureshmistri4298 3 дні тому

    Congress jindabad

  • @user-ub6ms4yo4n
    @user-ub6ms4yo4n 8 днів тому +1

    Are bhai BJP thi aakhu india tang aavi gayu che BJP no pap no ghadi bharat gayo che

  • @user-lt5xh2gp9j
    @user-lt5xh2gp9j 8 днів тому +1

    B j p ni har to pakki se

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup6370 8 днів тому

    Sadak chap agyani o debat kare. He

  • @indiancricket7312
    @indiancricket7312 8 днів тому +11

    વાહ #જગદીશભાઈ #વાહ #પત્રકારત્વ જીવંત તમે જ રાખ્યું છે

  • @bhartikalkani2411
    @bhartikalkani2411 8 днів тому +1

    Bjp bagavho Des basavho

  • @samrabhaikadcha9818
    @samrabhaikadcha9818 8 днів тому +1

    Jamavat. Ane nirbhay. Aa bane senal ane jagdis bhai maheta nu kam 100 taka sachij krese.

  • @MrJchoksi39
    @MrJchoksi39 8 днів тому +1

    Badlav
    Badlav
    Badlav

  • @kailasbengdhatra1391
    @kailasbengdhatra1391 8 днів тому

    Congres ne koydi sflta. Mlwanij. Nthi

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 8 днів тому

    2027 ma vidhansabha election aavse takat hoy to against voting Kari batavo aatli monghvari Kem vadhi te bjp no koi lal kehto nathi bas vote aapo 2022 ma 156 kevi rite aavi 2017 ma 00 hati

  • @chandrakantmandavia3219
    @chandrakantmandavia3219 8 днів тому

    Modi, bjp neta, pravkta badha ravani abhiman ma madmast chhe.. Enu equity market ni jem correction gap down jarur aavshe tevu maru prediction chhe.. Have over valued chhe to congreee proffit booking jarur kardhe..

  • @jagdishbhaiparel785
    @jagdishbhaiparel785 8 днів тому

    Ballot thi chutni karavo .Loko kahe che Guj.na Evm set che.saty bahar avse

  • @harishkotecha6996
    @harishkotecha6996 8 днів тому

    You played games mr Mehta because not get money sorry from bjp please not do now you active please stop from uk please don’t massively 😊

  • @tulshibhaigohil9387
    @tulshibhaigohil9387 8 днів тому

    पासठकीसालमेकइसाधुवोकाकतलकियाथाकागरेसने

  • @user-br2bq6wl9t
    @user-br2bq6wl9t 8 днів тому

    Pro Congress both gopi and Mheta

  • @tulshibhaigohil9387
    @tulshibhaigohil9387 8 днів тому

    कागरेनीसरकारनहीबनेउशरापमणेलसेपासठनीसालमा

  • @prakashkapoor9536
    @prakashkapoor9536 6 днів тому

    Why
    Na kare narayan?
    Are you not neutral?

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy 6 днів тому

    200.children.hatayari.bjp.morbi.rajkot.vadodara.surat.amdavad.aa.akoy.ne.saja.malel.nathi.

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 8 днів тому

    ચુંટણી ઇલેક્શન બેલેટ પેપર થી થવું જોઈએ

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu 8 днів тому +1

    ભાજપ. નો. કાંક્સ. સે. કોંગેસ. મોં. ભાજપ. માં. સે.

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 8 днів тому

    શું ભલામાણા ગપ્પા મારવા બેસી ગયા છો ગુજરાત મા હિન્દુ મુસ્લિમ ના મુદ્દે ભાજપ ની સરકાર જ રહેશે જયા હાર થઇ ત્યાં મોધવારી મુદ્દે થઇ છે ગુજરાત સોના ની ચીડિયા છે મોધવારી ગુજરાત ને નડે છે છતાં ભાજપ સિવાય ગુજરાત કોઇ ને પણ વોટ નહીં આપે

  • @mustakchauhan2607
    @mustakchauhan2607 8 днів тому

    Ala bhai aa jaggo golva jevo che bjp ni fevar kare che

  • @hanshajiparjapti4270
    @hanshajiparjapti4270 8 днів тому

    Gujarat mein BJP se pareshan hai Janata Vikas Modi ke bhakton ka hua hai

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura7463 8 днів тому

    Bjp jase jo tmare rajkani olkh hoto un mehata hospital Kam thae mari patny doctor ni lavahi. Mutyu thiu bjp Gujarat
    Hatasu jo aavi bed Kari mot aape

  • @solankimehul7350
    @solankimehul7350 7 днів тому

    Khali congresh ni mahenat thi kasu na thay loko ae andhbhakti mathi bahar aavvu joeye. . Rss gujarat na lokonu brainwas karyu 6e

  • @bharatsinhwaghela6965
    @bharatsinhwaghela6965 8 днів тому

    Parivartan jarruri se te sachu Pan congrats k BJP Na joiye
    Koi navo pax Ni sthapna kare ane te jete avi ichha se darek gujarati Jani lo k BJP koi nu sambhartu Nathi ane congrats pax aapni virudhh se mate na congrats Na BJP nava pax ne chanc aapo ane aa banye ne jakaro aapo
    Humna Rahul bolyo Hindu hinsak se hisha kare se hind
    Kem bolyo. Karan Rahul pote Hindu Nathi samjay tene vandan Na samjay tene namskar

  • @dineshnesadiya6572
    @dineshnesadiya6572 6 днів тому

    Gujarat ne Gujaratio ij lagana chhe ,

  • @VRrisingStar1
    @VRrisingStar1 8 днів тому

    Aree aa Rahul ne jitava ma ras nathi. Arrr ane to bas Hindu o ne bhagla ( divided) padvamaj ras che … mano ya na mano

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 8 днів тому

    CONGRESS NETA PIDITONE MUDDA NAHI UTHAVE TOH NETA AAB AC MA BESINE VIRODH KATRA HATA SHAKTISINGH MEVANI JEVA PALBHIA JEVA NETA Z CHALCHE

  • @jagdishsinhgohil8201
    @jagdishsinhgohil8201 8 днів тому +1

    Privartan jaruri chhe

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 8 днів тому

    😊

  • @user-vs4px9ln5g
    @user-vs4px9ln5g 8 днів тому +1

    Bjp bhagaoo

  • @user-nu6vj1cj2b
    @user-nu6vj1cj2b 8 днів тому

    Rupiyathi.jitese.sarpancho.dalalikarri.bahukamaya.bhastachar.karibjpmase

  • @arifpirjada9373
    @arifpirjada9373 8 днів тому

    Ato akela chalo varoj khel cchhe parantu cong trish varash thi samjota kare cchhe pachash prsent sodebaj cchhe gammey te tarikha thi samjota kariy liye cchhe

  • @italiyabhargav4222
    @italiyabhargav4222 8 днів тому

    Modi saheb ne aa eco system pr humlo karva se mirbhay news ane jamavat pr

  • @himanshuchaudhari-st6yv
    @himanshuchaudhari-st6yv 8 днів тому

    Aa bjp bjp karva vala Loko padela j 6e comments ma joi lo......pachi Gujarat nu su thase....pachi kand j kand thase....

  • @aditya21491
    @aditya21491 8 днів тому

    BJP hatao

  • @JagdishMathukiya-rk5ft
    @JagdishMathukiya-rk5ft 4 дні тому

    ગદે

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy 6 днів тому

    Bjp.ne.vote.aapi.bharastachar.vadhari.ditho.have.andhbhakto.jago.gujrat.ne.denama.dubadi.ditho

  • @ganpatrathod1074
    @ganpatrathod1074 8 днів тому

    Kogaresha.jitasha

  • @vinodtank561
    @vinodtank561 8 днів тому

    Ben junagadh nu batao

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj 8 днів тому

    Have cogres mo vijay thai tem lGe se

  • @jodhubhaidabhi3696
    @jodhubhaidabhi3696 8 днів тому

    Aa Bhai bhajap ni bhacha bole che.

  • @dipakshastri152
    @dipakshastri152 8 днів тому

    What about emergency ?

  • @trivedivijay9579
    @trivedivijay9579 8 днів тому

    Jagdish bhai aa badha ma chamkya che. Jamavat ma pan aa, ahi pan aa. 😂😅

  • @italiyabhargav4222
    @italiyabhargav4222 8 днів тому

    Aaaj patrakaar loksabhaa 7-8 seat aapta hata aavi ketli 1 e pn 30000 vote ni lead hati

  • @cooldeva008
    @cooldeva008 8 днів тому

    Ek party Hindu Virodhi chhe Biji Madhyam varg Virodhi chhe. 😂

  • @SunilKumar-ff8ll
    @SunilKumar-ff8ll 8 днів тому

    🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 8 днів тому

    Congres ne congres j haravese

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 8 днів тому

    Agnivir ni babat ma sansad ma khotu bole tene teko n apay. Rahul juth jyada bolte he.

    • @sonalshah1946
      @sonalshah1946 8 днів тому

      Rajnath khotu bolta, insurance na paisa malya hata

  • @MaydeepsinhJethva
    @MaydeepsinhJethva 8 днів тому

    Patidar samaj koi divas bjp ne na muke😂

  • @chandreshpadia544
    @chandreshpadia544 8 днів тому

    Congres ma thi gandhi parivar jase pache congres no uday tase

  • @navinbhalani5505
    @navinbhalani5505 8 днів тому

    Rahul ji koyi nu dukh bhangi nayi sake aagala 60 varas no praja ne anubhav chhe. Baatli badli sakay chhe daaru nayi tevi j rite party badlo neta he na tej. Baaki rahul ji desh na mota gaddar chhe garo bolva sivay kayi bhaan nathi. Baki sarkar dar 5 varase badli nakhvi e prajana haath ma chhe. Knowing e kayi dukh dur nahi kare. 2 ke 4 mahinama 50 congress na mp bjp ma badli java na chhe

  • @chandreshpadia544
    @chandreshpadia544 8 днів тому

    Jagubhai congres Gujarat ma nahi Ave

  • @chandreshpadia544
    @chandreshpadia544 8 днів тому

    Gujarat ma only modi bjp

  • @user-nu4xv2wv4v
    @user-nu4xv2wv4v 8 днів тому

    Bhai તમને અને ગોપી ને BJP થી તકલીફ છે કેમકે kothala ભરી ને લીધા છે કોંગ્રેસ પાસેથી બાકી ગુજરાત ના લોકો ને કોઇ તકલીફ નથી BJP થી, लोकसभा માં તમે બંને તો 12 સીટ આપી ચૂક્યા હતા કોંગ્રેસ ને...પણ...ગુજરાત ની જનતા એ 25 સીટ BJP આપી હવે સમજી જાવ બુદ્ધિ હોય તો બાકી મૂર્ખ તો બોલમાં જ આગળ હોય