Alpesh Thakor VS Raghu Desai : અલપેશ ઠાકોરની શાખ દાવ પર ? Gujarat Vidhansabha Politics 2022

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #gujarattak #gujaratnews #gujaratpolitics #AlpeshThakor #RaghuDesai #GujaratCongress #BJP #bjp #GUT023
    રાધનપુર વિધાનસભા વિસ્તાર આમ તો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું ગઢ ગણાતું પરંતુ ગત ટર્મ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી અને ભાજપની ગઢ ગણાતી રાધનપુર વિધાનસભા કોંગ્રેસને ફાળે ગઈ ત્યાર બાદ અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ જઈ અને રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી રાધનપુરની જનતાએ ભાજપને જાકારો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની હાર થઇ અને કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈને વિજય બનાવ્યા હતા.
    ---------------
    Gujarat Tak ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    About GUJARAT TAK
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on
    Website: www.mobiletak....
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak

КОМЕНТАРІ • 120