Swaminarayan Sampraday માં સડો, Jagdish Mehta એ નિરાકરણ લાવવા માટે શું કહ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Swaminarayan Sampraday માં સડો, Jagdish Mehta એ નિરાકરણ લાવવા માટે શું કહ્યું? #gujarattak
    સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વ્યાભિચારને લઈને રોજ નવી-નવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ સંતોની આ હરકતોથી સમાજ અને સંપ્રદાય પર શું અસર થાય છે અને આવી ઘટનાઓના નિરાકરણ માટે શું કરવું જોઈએ તે મુદ્દે વાત કરી હતી... શું કહ્યું છે તેમણે સાંભળો...
    #swaminarayansampraday #jagdishmehta #vadtalswaminarayan #BAPS #parshottampipaliya #gujaratnews #gujarattak #GUT047
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 47

  • @sureshbhaimehta4921
    @sureshbhaimehta4921 2 місяці тому +3

    સાધુ એને કહેવાય જેણે સાંસારિક સુખનો ત્યાગ કર્યો હોય.સાધુને મોબાઈલની શી જરૂર હોય?

    • @AahiraGroup
      @AahiraGroup 2 місяці тому

      To bhai porn video sema jove 😂

  • @bharatupadhyaya8715
    @bharatupadhyaya8715 2 місяці тому

    Jiyo ! Very balanced views. Jagdish bhai jiyo

  • @rajendrapandya3380
    @rajendrapandya3380 2 місяці тому +3

    ભાઈ સાધુ તો ચલતા ભલા તેનુ એક ઠેકાણુ ના હોય આતો વેપારી મેનેજમેન્ટ કરતા લંપટ સાધુ ના આચળા મા ભેડીયા જછે આદરક ફિરકા એકબીજાના ગળા મા ટાટીયા ભેરવી ને એક બિજા ને તોડી પોતેજ સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ સાબિત કરવામા છે કોઈ લંપટ નો કાંડ બહાર આવે ભૂગર્ભ મા બાદ વિદેશ ચાલ્યા જવાની સગવડ નુ પ્લાનીંગ હોવાની પુરી સંભાવના ઓ છે આ લંપટ લીલા સંમ્પ્ર્દાય જ છે એટલા કાંડ વર્ષો થી બહાર આવે છે વર્ષો જુના રેકોર્ડ તપાસશો તો ખબર પડશે આબાળકો ને શિખવવા કર્તા બગાડશે જ કોઇ દુધે ધોયેલા નથી હજુ બીજા કાંડો બહાર આવશે જ

  • @acharyahariprasad6
    @acharyahariprasad6 2 місяці тому +1

    जय श्री स्वामीनालायक

  • @acharyahariprasad6
    @acharyahariprasad6 2 місяці тому +1

    जय श्री कामिनारारण

  • @mayoorchavda499
    @mayoorchavda499 2 місяці тому

    Paper Leak , Rajkot - Surat - Morbi - Baroda Harni Kand , Gov office ma corruption, Monghawari , Land mafia Politician ni chamcha giri na karavi aava koi subject par santo ne sudharo karavama interest nathi. khali public na paisa potani branch kem vadharavi tena par 100% focus karavanu and mota - mota utsavo kari ne public na paisa no dhumado karavano tema busy rahevaanu.

  • @mayoorchavda499
    @mayoorchavda499 2 місяці тому

    Only Yogi Aaditya Nath Hindu maate lade chhe , mafia na encounter kare chhe baaki badha potano business kare chhe and public na paisa no vahivat karavano , koi Keral, Kashmir , Bangal , Manipur ma java taiyar nathi. khali Politician ni chaplusi - har tora karavama busy chhe etle emni file kyay atake nahi.

  • @hematrivedi172
    @hematrivedi172 2 місяці тому +3

    ઘણું બધું અદાવત થી થઇ રહયું છે. જે તમને ખબર નથી. આ સંપ્રદાય મા ઘણું સારૂ છે તે ની ચર્ચા કેમ કરતાં નથી.

    • @sanjayjetani2063
      @sanjayjetani2063 2 місяці тому

      Kay સારું che j nay ક્યાંથી bole

    • @Rits-lg5qd
      @Rits-lg5qd 2 місяці тому

      ​@@sanjayjetani2063 તમે પૂર્વગ્રહ છોડીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં થોડા ઊંડા ઉતરશો તો તમને ખ્યાલ આવશે કે આ જે કાંઈ થઈ રહ્યું છે તે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિ સહન નહીં થઈ શકવાને કારણે લોકો આવું બધું કરાવી રહ્યા છે બીજા કોઈનું ન સાંભળતા તમે જાતે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઊંડા ઉતરશો તો જ ખ્યાલ આવશે

    • @Rits-lg5qd
      @Rits-lg5qd 2 місяці тому

      તમે જાતે જઈને તપાસ કરશો તો જ તમને ખબર પડશે કારણ કે મૂળ એમ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિ સહન થઈ શકતી નથી એટલા માટે આવું બધું કરીને સંપ્રદાયને બદનામ કરવામાં આવી રહ્યો છે

    • @Rits-lg5qd
      @Rits-lg5qd 2 місяці тому

      સંપ્રદાયમાં જે કાંઈ ખોટું થઈ રહ્યું છે તે ખોટું જ છે તેને આપણે સપોર્ટ કરતા નથી પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સારું કાર્ય છે તેને આપણે વિચાર કરવો જોઈએ બિરદાવવું જોઈએ કારણ કે સમાજને આગળ લાવવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્વનો ફાળો છે તે ભૂલવું જોઈએ નહિ
      જેણે ભૂલ કરી છે આવડા મોટા સંપ્રદાયને કલંકિત કર્યો છે તેને સજા થવી જ જોઈએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ આગેવાનો છે તેમણે ફરીથી આ પ્રકારનું કૃત્ય ન થાય તેના માટે યોગ્ય પગલા લેવા જોઈએ

    • @jayloving2005
      @jayloving2005 2 місяці тому

      Akhu Kholo to dekhay Baki kakra gotso to Tamara ma baap ma pan avgun dekhase

  • @krishpatel94402
    @krishpatel94402 2 місяці тому

    Kota kes kriya pn saty no vijy hoy vhelou ke moda

  • @sudhirpatel4417
    @sudhirpatel4417 2 місяці тому +1

    Kundal dham bahu sara santo se....

  • @gujaratinfo5649
    @gujaratinfo5649 2 місяці тому

    14:25 pidit sathe to tena Vali pan fariyad mate sath aapta nathi

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t 2 місяці тому +1

    ગોંડલ પધારો તો ખબર પડે કેટલુ વિવસથીત રીતે કામ થાય સે

    • @kishordethalia4325
      @kishordethalia4325 2 місяці тому

      ગોંડલ માં પણ વ્યવસ્થિત બ્રેન વોશ થાય છે

  • @gulammahmadbhatt1258
    @gulammahmadbhatt1258 2 місяці тому

    Rajkarana Hatha na bano.G.N.Bhatt

  • @krishpatel94402
    @krishpatel94402 2 місяці тому

    Aacharya sa che pn santo ne man gmtu karvtu aetle to aemne fsayA

  • @gopaljethwa588
    @gopaljethwa588 2 місяці тому +1

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખટારા ભરાય એટલા વ્યભિચારી ટકલા ઓ છે😮😮😮😮😮😮😮

  • @LakshyaDiamond
    @LakshyaDiamond 2 місяці тому

    Dear Jagdish Mehta avu. Kvay chhe k Adhuro Ghado bahu chalkay .bhai pehla Satya Jano pachhi Judge Bano .koi na Hatha bani ne patrakaratv nu murder kari tamaro Dharam pan Vechi didho .

  • @diliptrivedi5997
    @diliptrivedi5997 2 місяці тому +1

    PAISO,SATTA HOY PACHHI VYABHICHAR AVE.POLITITIAN,SAMPRADAYO PRAJA MATE DARPAN THAYA CHHE.

  • @kishordethalia4325
    @kishordethalia4325 2 місяці тому

    તમે જેને ક્લિન ચીટ આપો છો તે કોઇ દુધે ધોયેલ નથી, સાહેબ

  • @mananmonani8948
    @mananmonani8948 2 місяці тому

    Boycott it 😮

  • @LakshyaDiamond
    @LakshyaDiamond 2 місяці тому

    Bhai BAPS e shikshapatri & Grantho j potani Rite Badli nakhya 6

    • @rohit_p123
      @rohit_p123 2 місяці тому

      Tame kand j karya chhe, BAPS vala e nahi😊

    • @Rits-lg5qd
      @Rits-lg5qd 2 місяці тому

      ઓ મૂરખના સરદાર પહેલા વડતાલ દ્વારા રચાયેલા શાસ્ત્રો વાંચો અને ત્યારબાદ બીએપીએસ ના શાસ્ત્ર વાંચો તો ખબર પડશે કે શું બદલવું છે કોઈએ કશું બદલ્યું જ નથી શાસ્ત્રો વાંચવાની તેવડ ન હોય ને તો ચાલુ ગાડીએ ચડવું નહિ