Rajkot Fire : 'પહેલાં હું કૂદ્યો પછી પાંચ બાળકોને બચાવ્યાં' પૃથ્વીરાજે બાળકોને કેવી રીતે બચાવ્યાં?

Поділитися
Вставка
  • Опубліковано 26 тра 2024
  • #Rajkot #Rajkotfire #Rajkotfireupdate
    રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે અંદર અનેક લોકો ફસાઈ ગયા હતા. તેમાંથી એક પૃથ્વીરાજસિંહ ઝાલા પણ હતા. જોકે, તેઓ પોતે પણ બચી ગયા અને અન્ય પાંચ બાળકોનો જીવ પણ બચાવ્યો. તેઓ કેવી રીતે બચ્યા અને બાળકોનો જીવ કેવી રીતે બચાવ્યો? જુઓ વીડિયો
    વીડિયો : તેજસ વૈદ્ય
    કૅમેરા : પવન જયસ્વાલ
    ઍડિટ : આમરા
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 30

  • @DhavalBaga-uo4pm
    @DhavalBaga-uo4pm 2 місяці тому +11

    Wah Prithvi Raj wah,, Salute Dost,, jevu nam aevuj prakram (Prithviraj Chauhan).. Salute..

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs 2 місяці тому +12

    ખૂબજ હિંમત વાળો છે આ બાળક...
    ભગવાનનો આભાર કે આ બાળક બચી ગયો..

  • @JIGRAJVADHERDWARKA
    @JIGRAJVADHERDWARKA 2 місяці тому +6

    સરસ બેટા

  • @yadavdevyangini6972
    @yadavdevyangini6972 2 місяці тому +11

    બાળક બહાદુર કહેવાય

  • @sunitahirani7241
    @sunitahirani7241 2 місяці тому +4

    Purely Rajput PrithviRaj Zala be courageous always Mataji bless you .

  • @sonarameru4489
    @sonarameru4489 Місяць тому +2

    Good beta

  • @kavitakrishnamurti-no8ir
    @kavitakrishnamurti-no8ir 2 місяці тому +3

    Wah re beta khub saru km kryu

  • @yadavdevyangini6972
    @yadavdevyangini6972 2 місяці тому +6

    છોકરો મનોસ્થિતિ સારી કહેવાય

  • @user-rm2pc2bl9t
    @user-rm2pc2bl9t 2 місяці тому +5

    ❤आभार

  • @abhimanyurana9010
    @abhimanyurana9010 Місяць тому

    A bhai ne bravery award apvo joi sarkare..

  • @sohambhadiyadra7268
    @sohambhadiyadra7268 2 місяці тому +4

    Aaj na divaso ma koi vyakti ni sarkar taraf thi koi jatni security ni koi jawabdaari hoti nathi to valio balko ne aavi jagyao par kem mokalta hase

  • @BharatRamavat-rd1yb
    @BharatRamavat-rd1yb Місяць тому

    Saru thayu maja avi gayi hehehehe😅😅😅😅😅😅

  • @mukuldave7767
    @mukuldave7767 2 місяці тому +1

    Why Valsad Vishwambhari Should not be considered as Temporary structure, it is made up of plaster of Paris, SO many years has passed with one entry one exit.

  • @TmROBERTYT
    @TmROBERTYT Місяць тому +1

    😮😮😮😢😢

  • @BharatRamavat-rd1yb
    @BharatRamavat-rd1yb Місяць тому

    Bichara game zone Vara ne karodo ni nuksani aayvi hase temi bharpayi kon karse ram ram🥺🥺🥺

  • @radhikaradhika2290
    @radhikaradhika2290 2 місяці тому

    मीडिया ने विनती छे के आ बालक ने वारे वारे अलग अलग मीडिया बधू n पूछो plz
    ऐनी मनोस्थिति नू ख्याल रखो ae drek ne aek j बनेली घटना khe chhe pn हर बार ए टाइम matji पसार thay छे
    Plz मीडिया 😭😭

  • @SufiyaKaduji-rp4kj
    @SufiyaKaduji-rp4kj Місяць тому

    Alaram lagavu joye

  • @AftabAhmedLakhani
    @AftabAhmedLakhani 2 місяці тому

    Jako Rakhe Saiyan Maar Sake Na Koi sacche Guru ka Bal ka marona Mara Jaaye❤❤❤❤

  • @vilasJasani
    @vilasJasani Місяць тому

    ,પઊ

  • @jaykumar8589
    @jaykumar8589 2 місяці тому +1

    હા છોકરાને ખાસ ફર્ક નથી પડ્યો. એના બે ફ્રેન્ડ ચાલ્યા ગયા છે તોય. હિંમત સારી કેવાય

    • @JIGRAJVADHERDWARKA
      @JIGRAJVADHERDWARKA 2 місяці тому

      ૧૭વરસ નો છે નાનો છે

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 Місяць тому +1

      Tu kem khi shake k ene fark nthi padyo?? Aa 17 varsh na balak e bija 5 ne bachavya che.
      17 varsh no che to pn marad che. Bayla ni jem ghare besi ne Tona nthi marto aa

  • @DevatbBhuva-rx8cv
    @DevatbBhuva-rx8cv 2 місяці тому

    😂😂😂😂😂