Junagadh દીકરીના જન્મ વખતે જ પત્નીનું નિધન થતાં વાજતેગાજતે અંતિમયાત્રા કેમ નીકળી?

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2022
  • #junagadh #funeral #gujaratinews
    જૂનાગઢમાં રહેતા 30 વર્ષના ફોટોગ્રાફર શ્રીનાથ સોલંકીએ પત્નીનું અવસાન થતાં વાજતે-ગાજતે અંતિમયાત્રા કાઢી. શ્રીનાથ અને મોનિકાએ 2017માં લવ મેરેજ કર્યા હતા. પાંચ વર્ષનું દામ્પત્ય જીવન બાદ તેઓ માતા-પિતા બનવાના હતાં. શ્રીમંત બાદ મોનિકા તેમના પિયર વેરાવળ ગયા હતાં. પ્રગનેન્સીના નવમાં મહિને અચાનક જ મોનિકાની તબિયત ખરાબ થઈ અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં.
    વીડિયો : હનીફ ખોખર / રવિ પરમાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 320

  • @sdgaming4602
    @sdgaming4602 2 роки тому +32

    ખરેખર દુઃખ આવી પડવા છતાં, પોતાના પ્રેમ માટે વાજતે ગાજતે તેને વળાવ્યો તે માટે ખૂબ હિંમત જોઈએ, ઈશ્વર ને પ્રાથના કે તમને વધુ હિંમત આપે.

  • @arfanachauhan6881
    @arfanachauhan6881 2 роки тому +12

    Monika khubaj hasmukh lagti hati enu smeeth yaad rehse...jabadast story joi pheli vaar aankho ma aansu aavi gaya...bhagvan eni Atma ne shanti aape...🙏

  • @sanatan_ideology
    @sanatan_ideology 2 роки тому +12

    પરમાત્મા આવા મહાત્માને પુનઃ આ લોક ની સેવા કરવા મોકલે એજ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સંત પૂ. મહંત સ્વામી મહારાજ ને પ્રાર્થના.

  • @kapilrao3744
    @kapilrao3744 2 роки тому +8

    ભગવાન તમને સાતો જન્મ સાથે આપે એને 100 વર્ષ ની બંને ને આવરદા આપે

  • @dineshbhaipithaya436
    @dineshbhaipithaya436 2 роки тому +27

    વાહ વાહ શું પ્રેમ હતો બાપ. ભગવાન એમના આત્માને શાંતિ આપે.ભગવાન તમને સાતે જનમ ભેગા રાખે.ઓમ શાંતિ ઓમ.

  • @rupsingsolanki6548
    @rupsingsolanki6548 2 роки тому +21

    હે પ્રભુ સદ્દગત આત્માને પરમ શાંતિ આપજો.

  • @Bhavinpatelindia
    @Bhavinpatelindia 2 роки тому +13

    Really Sad News God Gives To Her Soul Rest in Peace Om Shanti 🙏

  • @vanitayogi2205
    @vanitayogi2205 2 роки тому +9

    ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 роки тому +14

    🙏 ખૂબ દુઃખ થાય છે મને પણ શું થાય કુદરત પાસે આપણે કાય કરી શકતા નથી ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે 🙏🙏🙏 ઓમ્ શાંતિ શાંતિ શાંતિ 🙏 જયદવારીકાધીશ🙏

    • @rahulahir9660
      @rahulahir9660 2 роки тому

      જય દ્વારકાધીશ 🙏

  • @dayabharat9293
    @dayabharat9293 4 місяці тому +2

    સ્વામિનારાયણ ભગવાન આવા દિવ્ય આત્માને શાંતિ આપે મહંત સ્વામી મહારાજ ની

  • @neelgamer8524
    @neelgamer8524 2 роки тому +4

    દિવ્ય આત્મા ને શાંતિ આપે એજ પ્રભુ પાસે પ્રાર્થના ૐશાન્તી🙏🙏🙏🙏🙏

    • @hasmukhbhaipatel794
      @hasmukhbhaipatel794 2 роки тому

      દિવ્ય આત્માને શાંતિ મળે એજ અમારી પ્રાર્થના ૐ શાંતિઃ 🙏🙏🙏🙏🙏

  • @golimarcomedy6987
    @golimarcomedy6987 2 роки тому +6

    ભગવાન તે મના દિવ્ય આત્મા ને શાંતિ આપે

  • @user-mw9nn6zm8f
    @user-mw9nn6zm8f 2 роки тому +2

    ૐ શાંતિ ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના

  • @upscmotivationapirant
    @upscmotivationapirant 2 роки тому +4

    ભગવાન દિવ્ય આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏🙏

  • @ishyamthakkar
    @ishyamthakkar 2 роки тому +8

    Tears in my eyes.. RIP sister 😢

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 2 роки тому +14

    ઓમ શાંતિ શાંતિ 🙏🙏😭😭

  • @nandugajjar6315
    @nandugajjar6315 2 роки тому +9

    ભગવાન તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના 🙏

  • @GG-kt4xb
    @GG-kt4xb 2 роки тому +7

    God bless her soul c had great personality.

  • @chauhanbharatsinh7054
    @chauhanbharatsinh7054 2 роки тому +11

    ભગવાન શ્રી રામ તેમના પવિત્ર આત્મા ને શ્રી ચરણોમાં સ્થાન આપે...ૐ શાન્તિ

  • @patelpankaj4
    @patelpankaj4 2 роки тому +5

    Bahgvavn Taemna Aatmane ne shannti Aapke Om Shanti Shanti Shanti

  • @gautamsolanki9946
    @gautamsolanki9946 2 роки тому +1

    પરમકૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏 ઓમ શાંતિ 🙏

  • @khamalpriyanshu6775
    @khamalpriyanshu6775 2 роки тому

    ખરેખર આ બહુ દુઃખની વાત છે ભગવાન એમના પરિવારને હિંમત આપે

  • @ilabasarvaiya6546
    @ilabasarvaiya6546 23 дні тому

    ખુબ જ દુખ થય જોઈને

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 2 роки тому +2

    Ishvar aa pavitra aatma ne Sadgati aape tevi prarthna.... Om Shanti 🙏🙏

  • @kajaldodiya360
    @kajaldodiya360 2 роки тому +6

    Bhagavan temana aatma ne Santi aape om Santi om 🙏

  • @h.mpatel1048
    @h.mpatel1048 2 роки тому +22

    ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે હરે રામ

  • @Mayaindian
    @Mayaindian 2 роки тому

    માં છોકરું આજ પણ મરી જાય દુઃખદ ઘટના છે. અમારી માં બે વાર પ્રસુતિ દરમિયાન પસાર થઈ ચુકી છે. ભગવાન ભોળાનાથ એને આને બાળકને શરણે રાખે. પરિવાર ને હીમ્મત આપે.

  • @nishapatel-anandani2595
    @nishapatel-anandani2595 2 роки тому +1

    God gives u & your family strength
    It’s very courageous

  • @uskm1874
    @uskm1874 2 роки тому +1

    ભગવાન‌એના આત્મા ને શુખશાતિ આપે🙏

  • @Urvish_Vyas_Music
    @Urvish_Vyas_Music 2 роки тому +1

    ભગવાન એમની આત્મા ને શાંતિ આપે 😔🙏🏻

  • @superpowerindia63
    @superpowerindia63 2 роки тому +3

    ૐ શાંતિ શાંતિ શાંતિ... 🙏🏻

  • @nasimhasnani8026
    @nasimhasnani8026 2 роки тому +2

    May God give d strength to d family to bear the unbearable loss. Om Shanti

  • @dhyeylalwanilalwani6603
    @dhyeylalwanilalwani6603 2 роки тому

    She looks so lively......bhagvaan eman ghar na ne himat aape...n time is grt healer....

  • @indaynpenter7879
    @indaynpenter7879 2 роки тому

    ભગવાન તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના 🙏🙏🙏🙏😢😢😢

  • @rahulahir9660
    @rahulahir9660 2 роки тому +3

    ૐ શાંતિ શાંતિ 🙏🙏

  • @manishabensharma5578
    @manishabensharma5578 2 роки тому +5

    Vishnu Bhagwan temna Aatma ne shanti ape 💐🙏

  • @jalveertanna6982
    @jalveertanna6982 2 роки тому +5

    Rest in peace🙏

  • @azharqureshi7672
    @azharqureshi7672 Рік тому +1

    ખૂબ જ રડાવી દે એવી આ વાત છે કે પોતાના પ્રેમ માટે તેમને કીધું હતું તેમ બધું કર્યું અને બંને ની એક બીજા ની જોડી તૂટી ગય

  • @mamtakamlakargaikwad3721
    @mamtakamlakargaikwad3721 2 роки тому

    aa ben jevi manas jagat ma bhu ocha rhi gaya che prabhu em ni pavitra atma ne shanti ap jo ane bem ne parivar mate shakti. Amen.

  • @wedding57
    @wedding57 2 роки тому +7

    Please accept our sympathy for your sad loss, May it comfort your family that so many people care and are thinking of your family at this time. There are no words to express our heartfelt sympathy to your family.
    with our deepest Sympathy
    DaDa Bhagwan Aadhyatma Vignan

  • @EverydayEnglishTalk
    @EverydayEnglishTalk Рік тому

    Om Shanti! Bhagwan parivar ne himmat ape ane mata dikri ni atma ne shanti aape 🙏

  • @nareshravaljay741
    @nareshravaljay741 2 роки тому +3

    ઓમ શાંતિ,🙏🙏

  • @sweetysurati2784
    @sweetysurati2784 2 роки тому

    Om shanti 🙏

  • @asmitahardik6888
    @asmitahardik6888 2 роки тому +3

    Om santi bhgvan koy ne aavo divash na batave he prabhu parmatma emna aatmane santi aape😭😭

  • @savitaben1048
    @savitaben1048 2 роки тому +3

    🕉 શાંન્તી 🙏😭

  • @ummupatelofficial6054
    @ummupatelofficial6054 2 роки тому

    Love you didi Miss you didi maa mogal tamara divy atma ne Shanti aape evi prathna karu chhu 🙏🏻

  • @meenaprajapati1875
    @meenaprajapati1875 2 роки тому

    Om Shanti

  • @pruthvirajsinhdodiyapruthv1620
    @pruthvirajsinhdodiyapruthv1620 2 роки тому

    ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

  • @indrajitbhavsar2474
    @indrajitbhavsar2474 2 роки тому

    ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે

  • @thakkarbaldev4912
    @thakkarbaldev4912 2 роки тому

    ઓમ શાંતિ

  • @user-sp8pl4fl2y
    @user-sp8pl4fl2y 4 місяці тому

    Om shanti

  • @dilipchitroda4289
    @dilipchitroda4289 2 роки тому

    હે પ્રભુસતગત આત્મમાં ને પરમ શાંતિ આપજા

  • @Karanthakor793
    @Karanthakor793 2 роки тому

    ભગવાન એમની આત્માને શાંતિ આપે 🙏

  • @dipikavasani9317
    @dipikavasani9317 2 роки тому +1

    Om Shanti 🙏🙏

  • @bhatvashiyakirit
    @bhatvashiyakirit 2 роки тому

    Om Shanti 🙏ben na atma ne Dvarkadhis Shanti ape a prathna😭🌷🙏

  • @krupapatel4419
    @krupapatel4419 2 роки тому

    Om shanti shanti shanti Monika be tamari atma ne prabhu shanti ape ....

  • @nasimhasnani8026
    @nasimhasnani8026 2 роки тому +2

    May d departed soul rest in peace.

  • @jasubhaisolanki8269
    @jasubhaisolanki8269 2 роки тому

    ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 🙏

  • @Anilpatel-jc9eh
    @Anilpatel-jc9eh 2 роки тому +1

    😭😭😭😭Om shanti shanti 🙏🏻🙏🏻

  • @RanjanPatel-tq3ll
    @RanjanPatel-tq3ll 3 місяці тому

    ખરેખર આ વિડીઓ જોઇ ને આંખ માં આંસુ આવી ગયા 😢

  • @karan-fi5il
    @karan-fi5il 2 роки тому +8

    Rest in piece 🙏

  • @manishapatel4504
    @manishapatel4504 2 роки тому

    પ્રભુ તારે દ્વારે આવ્યો પંનય આત્મા શાંતી આપેજો.હે પરમાત્મા

  • @pratikshabrahmbhatt2369
    @pratikshabrahmbhatt2369 4 місяці тому

    Jay shree krishna om shanti 🙏🙏

  • @kaushikkanara5503
    @kaushikkanara5503 2 роки тому +1

    om shanti ben 🙏🙏😭

  • @charushahanchor3607
    @charushahanchor3607 Місяць тому

    Om shanti om 🙏

  • @SadhucharandasGondaliya
    @SadhucharandasGondaliya 3 місяці тому

    DUKHAD GHATNA RADI PADAYU OM SANTI OM

  • @harpalsinhjadeja9613
    @harpalsinhjadeja9613 2 роки тому

    હે પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્મા ને શાંતિ આપે ભગવાન શ્રી મારી તમને એક ફરિયાદ છે કે માતા બનેલી એક લક્ષ્મી જેવી પત્ની ને આ રીતે અંતિમ શ્વાસ લીધા એના કરતા આ સરકાર ના ભ્રષ્ટાચારી ને ઊપર લય લીધા હોત તો અમે પણ ફટાકડા ફોડવાની ની મઝા લેત 😭😭🙏

  • @mrknownothing2470
    @mrknownothing2470 2 роки тому +2

    How good this hospital is when both died while delivering a baby in the relatively simple procedure?

    • @radhika4868
      @radhika4868 2 роки тому

      Matlb aaj kal ASA bhot Kam sunne ko milta h ki delivery me mar gye ache khate pite gr k log kese mar sakte h

  • @pcplumber01
    @pcplumber01 2 роки тому +1

    ૐ શાંતિ શાંતિ શાંતિઃ 🙏🙏🙏

  • @amrishbhaimarwadi5774
    @amrishbhaimarwadi5774 2 роки тому

    Wow lovely 🌹🌹🌹 bro

  • @jayshreesitaram1862
    @jayshreesitaram1862 Рік тому

    Jay shree sitaram bhagawan teoni aatma fari bharat ma navjivan aape jethi , manusya jeevan no bhagwan arthe sarthak kare...jay Bagheswer Balaji.

  • @chetnapatel1028
    @chetnapatel1028 2 роки тому

    Really sad news😭Rip🙏
    Bhagavan sadgat aatma ne santi aape 🙏😭😭😭

  • @nitavalvi2422
    @nitavalvi2422 2 роки тому +3

    💐💐👏👏

  • @jaybhavaniedit261
    @jaybhavaniedit261 2 роки тому +1

    ઓમ શાંતિ શાંતિ 🙏🙏🙏🙏😔

  • @balramsharma6744
    @balramsharma6744 2 роки тому +2

    Omshanti

  • @talshibhaikevadiya936
    @talshibhaikevadiya936 2 роки тому +3

    🌹મોનીકાબેન ના આત્મા ને શાંતિ આપે ભગવાન🌹🙏🙏🙏🙏🙏

  • @meenabengandhi8800
    @meenabengandhi8800 2 роки тому

    Bhagwan. Tamani.Atma. Ne. Shsnti. Aape. Om. Shanti

  • @nikitaahir2062
    @nikitaahir2062 2 роки тому

    Aa bahu dukhad chhe😢😭🙏

  • @bharatishah4955
    @bharatishah4955 3 місяці тому

    Ohh Shanti.

  • @marumarkhi224
    @marumarkhi224 2 роки тому

    Om shanti...

  • @thakorjidigital
    @thakorjidigital 2 роки тому

    🙏🏻om Shanti Om Ben 🙏🏻

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 2 роки тому +1

    ઓમ શાંતિ શાંતિ 🙏🙏

  • @sejaldesai4865
    @sejaldesai4865 2 роки тому +1

    भगवान ऐसा दिन किसको नहीं दिखाए 😭

  • @yoginijoshi1956
    @yoginijoshi1956 2 роки тому

    Om shanti 💐💐🙏

  • @Iyr11
    @Iyr11 Рік тому

    Bhavpurna shradhanjali 🙏🙏🙏

  • @satarg.thakorg.thakor1460
    @satarg.thakorg.thakor1460 2 роки тому +3

    બેનના આત્મા ને ભગવાન શાંતિ આપે ઓમ શાંતિ🙏🙏🙏💐💐💐

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 2 роки тому +1

    🌹🌹🌹🌹🌹🙏om shanti 😭

  • @naseemsiddique9867
    @naseemsiddique9867 2 роки тому

    Isi ko sachchi or dil ki gehraiyon wali mohabbat kehte Hain..Shrinath bhai aapne sachchi mohabbat kiya tha apni wife se..or wo v aapse bepanah mohabbat krti thi...bhagwan unki pavitra aatma ko shanti dein...or aapko housla or shakti dein 🙏🙏😔😔

  • @vishvas-mv7og
    @vishvas-mv7og Рік тому

    ✨😭🙏🥀❤️ મારી દ્રષ્ટિએ ઍક નઈ પણ બે બે જીવ વાજતે ગાજતે મારા રામ પાસે ગયા.
    પરમાત્મા સદાય એમને હસતાં રાખે. મોનિકા માટે ✨😭 પરમાત્માને specially request છે કે આવાં જોલી અને એકબીજાને મદદ કરવા વાળા આ દેવભૂમિ ભારત પર વારમ વાર અવતાર લઈને આવે.
    ✨🥀🌼🇮🇳 પરિવાર અને એમના પતિ અને સ્વજનો હેતું.... રામાયણ ની ઍક ચોપાઈ શ્રદ્ધાળુ અને આસ્થા રૂપે અને શ્રદ્ધાંજલિ રૂપે..... ✨🙏😭 હો એહિ સોએહી રામ રચી રાખા કો કરી તર્ક બઢાવે શાખા... ✨🥀🌼🇮🇳🙏

  • @hareshpatel2730
    @hareshpatel2730 2 роки тому

    om shanti .... bhagavan emani atma ne shanti ape🙏

  • @shyammanek3445
    @shyammanek3445 2 роки тому

    Om santi,bhagvan dwarkadhisha ben ane aemana santan ne santi aape🙏😥

  • @gitabenchauhan2577
    @gitabenchauhan2577 2 роки тому

    Om Shanti 🙏

  • @shitalbarot7442
    @shitalbarot7442 2 роки тому

    JAy swaminarayan om Shanti om

  • @nainavishani4210
    @nainavishani4210 2 роки тому

    🙏🙏 Om Shanti

  • @bhavanjithakor6511
    @bhavanjithakor6511 2 роки тому

    રામ રાખે તેને કોણ ચાખે🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏

  • @vishalkasundra6427
    @vishalkasundra6427 2 роки тому

    🙏🏻Om shanti 🙏🏻

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 2 роки тому

    Bhagwan temna Divya atma ne Shanti ape

  • @mannpatel3485
    @mannpatel3485 2 роки тому

    Om shanti dear

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 Рік тому

    Amr thai gaya om shanti .🙏🙏🙏🙏🙏

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      પવનચક્કીથી સેકન્ડમાં આ રીતે બને છે વીજળી
      ua-cam.com/video/CNtNIzNTlJg/v-deo.html
      મોખા વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચશે?
      ua-cam.com/video/6JZNfXqNySM/v-deo.html
      ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે
      ua-cam.com/video/-ernQzJju0A/v-deo.html
      ભારતનો દરિયો ગરમ થયો, હવે વાવાઝોડાં આવશે?
      ua-cam.com/video/rMkQ8ybb6Ls/v-deo.html

  • @ApsaraCreation01
    @ApsaraCreation01 3 місяці тому

    🙏Om Shanti 🙏