sir general nu OMR nu merit 52 e atakelu hatu to FINAL MERIT 54 KEVI RITE atki sake sir ganatati kari ne jovo ... aa shit wrong lage chhe kato typing mistake chhe. minimum gernal nu 64 e atavu joie 😅
@chauhanharsh7519 ha ભાઈ એ સાચું પણ આપણે કઈ જાતે નથી બનાવ્યું જે વેબસાઈટ પર હતું એ પ્રમાણે કહ્યું છે. મે કશુંક ફેરફાર કર્યો હોત તો કોમેન્ટ માં લખવાં બધા ઉપડી પડત 😄😄
સર એકલી iti કરે લી સે80.75% સે પરીક્ષા આપવા મલ સે😊
ચોક્કસ મળશે 👍👍
સર iti માં 70.15%અને એપ્રેન્ટિસ GSRTC માં 90% બંને નું 52 મેરિટ થાય છે સે તો પરીક્ષા માં બેસવા માટે મેરિટ લિસ્ટ માં નામ આવશે?...
Ha ચોક્કસ 👍
@jadavthakarshi4967 Thank you sir...♥️
Sir mare ITI ma 67.71 se ane apprentice g.s.r.t.c.ma 64.3 se to merit ketlu thay aane merit ma varo aave ke
46.88& પરીક્ષા આપવા મળશે👍
ITI MA 72% SE (OBC) MA એપ્રેન્ટિસ નથી karu merit ma aavse nam
લગભગ વાંધો નહીં આવે પછી વધુ મેરીટ પર ડેપેન્ડ રહે
Hu general cast ma aavu chu apprentice nathi iti ma 75 % che to hu merit ma aavi saku
તમારું મેરીટ 40.25 બને છે. જો મેરીટ નીચું જાય તો મેળ પડે
Sir mare iti ma 74.87 se and apprentice 86.75se ketalu thay bane
54.20% 👍
Sir Doqumant varifecason ma kay kay Doqumant joy se
Computer nu sharti joy se
Javab to apo sir
Sir mare ITI ma..75% chhe ane apprentice ma 80% toh Maru marit ma name aavse.....
અરે ભાઈ તમારું તો ફાઇનલ છે. કઈ વિચાર્યા વગર તૈયારી ચાલુ કરી દો 👍
Sir mare ITI ma ..71.71 che Ane apprentice ma 75.38 to maru merit ma name avse
@upendraravat2644 ha 👍
Sc st catagory nu merit kem nathi sir javan aapjo.
48 thay che exam apva mlse
Ha 👍
sir general nu OMR nu merit 52 e atakelu hatu to FINAL MERIT 54 KEVI RITE atki sake sir ganatati kari ne jovo ... aa shit wrong lage chhe kato typing mistake chhe. minimum gernal nu 64 e atavu joie 😅
@@chauhanharsh7519 ખોટું નથી ભાઈ gsrtc ની વેબસાઈટ પરથી લીધેલ છે
@@jadavthakarshi4967 pan sir ganatari kari ne jovo 52 ni vada bi pass thayo hot to 40 mark laayo hot to 52 + 12 = 64 that
@chauhanharsh7519 ha ભાઈ એ સાચું પણ આપણે કઈ જાતે નથી બનાવ્યું જે વેબસાઈટ પર હતું એ પ્રમાણે કહ્યું છે. મે કશુંક ફેરફાર કર્યો હોત તો કોમેન્ટ માં લખવાં બધા ઉપડી પડત 😄😄
@@jadavthakarshi4967 haa sir tame mast video banavo chho... hu ema thi j taiyaari karu chhu. 😊
@chauhanharsh7519 ❤️❤️
Sar mare iti 72 ane aepratis ma 62 se mer padase piz Ripley
ચોક્કસ પરીક્ષા આપવા મળશે 👍
Na nai bolave jojo
Sir એકલી iti કરે લી સે 80.75% સે ટો મેરીટ માં આવાય કે કેટલું થાય મેરીટ થાય ❤
@@thakorsachinlsundhiya9332 44.41% વાંધો નહીં આવે 👍
પરીક્ષા આપવા નહિ મરે કે મલ સે@@jadavthakarshi4967
Sir adada jit exam kayre avase
@@mayavnshichintan7492 એપ્રિલ પછી 👍
Sir 1658×15=24870 ni vat keru
Ha એટલે અંદાજિત 25000 કહ્યા છે ભાઈ
Sir mare iti ma 76.92 and Apprentice ma 75.50 chhe varo Aavse
@@manishjadav219 ha 👍
Mare iti ma 70% OBC che apprentice nathi krel chance kharo ??
@@VishalGosaifoodVlogs જગ્યા ઓ વધુ છે. લગભગ ચાન્સ મળી શકે વધુ મેરીટ પર આધાર
Sir fainal kestlu jashee document mate
@@KhantMehul-kj4ql પેપર પર આધાર કેવું પુછાય છે
Sir iti ma 77.73 ane aaprentiship ma 77 mark chhe obc ma aavu chhu parikhana varo aavi jase
@@Ramapir_choru_1501 ha ચોક્કસ 👍
MARE Sc caste 70.59% che Apprentice nthi to name avse sir ?
@@jayminkapadiya લગભગ વાંધો નહીં આવે 👍
GSRTC હેલ્પર મેરિટ લિસ્ટ અવિયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા બોલાવ સે પરીક્ષા પેલા બઢાને
@@chiragmachhi2959 પરીક્ષા પછી મેરીટ ના આધાર પર
Distinction no matlab su hoi che sir
@@chiragmachhi2959 ડિસ્ટ્રીકશન નો મતલબ માર્ક માટે સ્પેશલ રેન્જ છે. જેમને 70% ઉપર હોય તેને ડિસ્ટ્રીકશન કહે છે.
Saheb mare iti ma 84.28 taka che pan aaeprentice karelu nathi su maro mer aavse saheb
@@sandippatel9111 ચોક્કસ પરીક્ષા આપવા મળશે 46.35 છે વાંધો નહીં આવે 👍
Sir clerk ni kyare avase
@@ravalrakesh9934 આવશે ટૂંક સમયમાં
Sir mare iti ma 78% se apprentice karel nathi to maru nam merrit ma avse
@@alpeshjagani આવી જશે 👍
Sir mare iti ma 65.57 chhe ane apprentice ma 68.71 che toh name avse
@@ashishkalena9761 વાંધો નહીં આવે આપવા મળશે 👍
Sir iti ma 73.4 %apprentice ma 76% che maray axam ma name avsay kay
@@vishrutthakor7977 ha ચોક્કસ પરીક્ષા આપવા મળશે 👍👍
Sir ..mare aprentiship ma 87 che ane iti na 69.07 che to maro varo aavse exam ma obc ma aavu chu ..?
@@pravinkota8661 વાંધો નહીં આવે ભાઈ 👍👍
@@jadavthakarshi4967 sir..merit ketlu thy Maru ...?
@pravinkota8661 50.98 %
Ketal divas ma merit aavse
જાન્યુઆરી ના ending માં આવી જશે
Sir mare ITI ma 73% che
Ane apprentice ma 75% che to maru merit ma name ave
.........????
@@jaydipbaldaniya5402 ha મળશે
Pepar online hase ser
Offline હશે
Ok@@jadavthakarshi4967
Sir mare I t I maa 72.% che & apprenticeship maa 77 % che to Marit maa varo ave saa plzz Riplay
@@rakeshchudasama7567 ચોક્કસ 👍
Mare iti ma 71% se apprentice nthi kru to nam aavse
@@mr.armyboy556 ચાન્સ છે
Sir merit date kyari avse
@@user-fh2ht9lo6b જાન્યુઆરી ending માં આવી જશે
Sir mare iti ma 80 che too mer padsee
@@KhantMehul-kj4ql ha
Sir exam kaya month ma aavsee ???
@@dhavalparmar3988 એપ્રિલ પછી આવી શકે
Final merit ma sc st nu km nathi sir.
Sir 45 mark thai che AC ma aavu chu aai jaish merit ma
@@ashishjadav2433 વાંધો નહીં આવે
મારે 78 છે અને હું કૂલર માં આવું છું તો થઈ જશે 😅
@13_Mahakal અલ્યા ભાઈ લખવા માં મિસ્ટેક થઈ જાય 😀😀
@@jadavthakarshi4967 આતો બે ઘડીક ની મજા બીજું કઈ નઇ 😄
@13_Mahakal good મને હસાડી દીધો 😄😄
જો કદાચ મેરીટ 53-55 જાય તો ખાલી ITI પાસ છોકરા ઓ એક પણ છોકરો 15 ગુના નહીં આવે
બધુજ જગ્યા I.T.I + અપ્રેટિશ વાળા જ હસે ♥️
Female obc iti ma 66 che too chance kharo
@@pateliyanayna4952 ચોક્કસ ચાન્સ છે પરીક્ષા આપવા માટે female માટે 25 અથવા 26 + હોય તો પણ વાંધો નહીં આવે
Ha female ne to 100% varo aavi jay