CCC certificate computer course ના કર્યો હોય પણ કોમ્પ્યુટર નો બીજો કોઈ કોર્સ કરેલો હોય તો પણ ચાલે છે જેમ કે auto CAD તો ચાલશે અથવા કોઈ સમય મર્યાદા આપે છે કે આ સમય દરમિયાન કઢાવી લેવું પછી આપીએ તો ચાલશે.
તે ચાલી જશે ? કેમ કે નોટીફિકેશન માં તો એવું લખેલું સે કે જો સ્પેલિંગ માં ભૂલ હોય તો એફિડેવિટ કરવું અને જો નામ અથવા સરનેમ માં ભૂલ હોય તો ગેજેટ કરાવવું .
Sir aa recruitment ma bahar na state wada pan apply karelu che toh ae Loko valid che ke nahi ke pachi Gujarat domicile compulsory mangse@@jadavthakarshi4967
Sir iti ma ek subject ma second trail che to ketla percentage mara calculet thase
Sir mari second tril che to ketla percentage kevase
તમે લખ્યા કેટલા?
CCC certificate computer course ના કર્યો હોય પણ કોમ્પ્યુટર નો બીજો કોઈ કોર્સ કરેલો હોય તો પણ ચાલે છે જેમ કે auto CAD તો ચાલશે અથવા કોઈ સમય મર્યાદા આપે છે કે આ સમય દરમિયાન કઢાવી લેવું પછી આપીએ તો ચાલશે.
Sir computer nu certificate na hoy to chale
Hii
Hello Sir
Me AutoCAD No Course Kare Chhe Te Chal K Ny?
please Reply...🥹
Sir computer certificate nathi. Su karavu
Sir,from bharti vakhate me no criminal certificate English ma hatu te upload karyu chhe to chal she sir
ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ગુજરાતી માં હોય તો તે પણ બતાવી દેવું. ગુજરાતી અને english બંનેં
Sir computer nu certificate nathi chale
Saheb mare Aprrentis marksit MA Father name na chella Axer ma R Na badale K che to vadho aavase? Aprrentis mark sheet Octo 2006 Ni che.
એફિડેવિટ કરી લેવાય વાંધો ના આવે
@@jadavthakarshi4967 धन्यवाद सर
Sir maari second trial che to koi problem na aave ne?
ના કઈ નહીં પ્રોબ્લેમ થાય
સર કયું result ચાલે sem 1 ke sem2 મે તો બે એવરેજ માર્ક લખા છે જેમ કે
Iti
1 સેમ =700=450
2 સેમ =700=460 તો મે બે ના સારવાર કરી avrge ટકા લખા છે
એટલે મેં 65 લખા છે તમે શું ક્યો છો
અને apprentice na 520 mathi 374 che jena me 71.92 lakha
છેલ્લી ભેગી માર્કશીટ આપી હશેને
@@jadavthakarshi4967 ha ema 1400 =910
Ane average 455 lakha chr
Sir mare 72% na badle 74% thay gaya che to su karvanu
@@Vickypatel9328-t3p આતો ભાઈ પ્રોબ્લેમ કહેવાય હવે કંઈ ના થાય
Sir me online from bharti vakhte english cast certificate number nakhiya che. Gujarati ma pan cast certificate che to have
@@ParmarRanjit-o3f વાંધો નહીં બંને બતાવી દેવા
@@jadavthakarshi4967 thank you sir
sir sc catagory ma avu chhu cast certificate true copy chale k nhi ?
@@rajeshkhetariya9478 ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઓરિજિનલ હોવું જોઈએ
@@jadavthakarshi4967 ઓરીજનલ નથી તો શુ english ma કઢાવી લઈયે તો ચાલસે?
@rajeshkhetariya9478 ગુજરાતી માં કઢાવજો
@@jadavthakarshi4967 સર ફોમઁ ભયુઁ એ જ નંબરનું બીજુ સર્ટિફિકેટ નિકળી સકે ?
Cast cerificate
સર, મારે બધા ડોક્યુમેન્ટ માં સરનેમ ઝાલા છે અને મારા પિતા ની સરનેમ બધા ડોક્યુમેન્ટ માં ઠાકોર છે? તો સુ કરવું?😢
એફિડેવિટ કરી લેવાય નોટરી માં ઝાલા અને ઠાકોર એક જ વ્યક્તિ છે
તે ચાલી જશે ? કેમ કે નોટીફિકેશન માં તો એવું લખેલું સે કે જો સ્પેલિંગ માં ભૂલ હોય તો એફિડેવિટ કરવું અને જો નામ અથવા સરનેમ માં ભૂલ હોય તો ગેજેટ કરાવવું .
@zalamahendra926 ha ગેઝેટ કરી લેવાય ભાઈ 👍
@@jadavthakarshi4967 પરંતુ નોટિફિકેશન માં તો એવું લખેલું સે કે ગેજેટ ફોર્મ ભર્યા ની તારીખ પેલા નું હોવું જોઈએ તો સુ કરવું હવે ?
Sir મારા 10 અને 12 . અપ્રેંટીસ માર્કશીટ માં ઝાલા આગળ લખેલું સે. ને. આઇટીઆઈ માર્કશીટ માં. ઝાલા પાછળ લખેલું છે તો સોલ્યુશન સુ. આનું જણાવશો કોઈ. .....
Basic computer course bcc certificate chale
@@jagdishbhairathva4566 ચાલે 👍
Ok thanks sir
સર આટલા બધા ડોક્યુમેન્ટ હોય અને આ બધા ને લાગુ પડે કે ખાલી અમુક જ્ઞાતિને?
જે કેટેગરી પ્રમાણે અમુક લાગુ પડે SC, ST, OBC, EWS એ પ્રમાણે છે
Sir aa recruitment ma bahar na state wada pan apply karelu che toh ae Loko valid che ke nahi ke pachi Gujarat domicile compulsory mangse@@jadavthakarshi4967
Bhai tamaro contact no aapo ne vat karvi che
9925186407
Sir iti ma ek subject ma second trail che to ketla percentage mara calculet thase