sir Haal hu Government employ 6u ane me ITI Electrician ma 68.71% 6e Maro Obc Category ma samavesh thay 6e pan me General ma form bharel 6e to Sakyata khari
મારી જોડે વેલ્ડર નો 4 વર્ષ નો અનુભવ છે હું વેલ્ડર તરીકે નોકરી કરું છું મારે iti ane apprentice 2 કરેલ છે તો experience na aadhare lai sake મારી જોદે 5 experience છે અલગ અલગ કંપની ના તો આ experience chalse આનો મને રિપ્લે જવાબ આપજો ને જણાવજો 🙏🙏
તમારુ મેરીટ 44.55 બને છે અને જો તમારું આપ્રેતિસ કરેલ હોઈ તો 10 થી 12 માર્ક્સ વધી જાય અને લેખિત પરિક્ષા આપવા મળે જો 53-55 કટ ઓફ જાય તો એક છોકરો માત્ર ITI પાસ નઈ આવે બધા એપરેટિસ જ આવે કદાચ 15 ગુના માં
Sir documents verification time CCC certificate computer course compulsory joie k chali jay che. ફરજિયાત હોવું જોઈએ કે ચાલી જાય પછી થી આપી એ તો જણાવશો સાહેબ. CCC certificate computer course.
@@vipulsolanki0326are bhai notification vanche aema 10/12 ma computer ek subject ya toh computer ma degree ya diploma ya basic computer certificate lakhelu che ae pan apply karta pahela ni date na
Lekhit exam ma minimum 40 thi vadhu mark lavava pde to j eligible thasho. Ane jetla mark aave ena aadhare merit taiyar thai ane merit ma aavo to job mle. Taiyari karva nu sharu Kari dyo
Somthing details wrong fill thai chhe form ma...to exam mate bolavse khara?
E document verification vakhate check karva ma aave.
Ane checking karva vali committee upar adhar rakhe.
Sir je koi pan apprentice na kari yu hoi to
Sir pcc nu computer nu certificate che to te chal se ke please answer
અત્યારે જરૂરી નથી.
નોકરી પછી જોવે
Chokasnu ko teyari karvanu chalu karu
Sir me apprenticeship kari che pan result nathi avyu.
Pan fom ITI par bhari didhu che to nam avse
મેરીટ કેટલું બને એના પર આધાર છે.
Iti ma 73 % che and apprentice gsrtc ma karelu che 77 % che to merit ma name aavse
Genaral category ma aavu chu
લગભગ વારો આવી જશે.
લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી.
sir Haal hu Government employ 6u ane me ITI Electrician ma 68.71% 6e Maro Obc Category ma samavesh thay 6e pan me General ma form bharel 6e to Sakyata khari
થોડું મુશ્કેલ છે.
મેરીટ લીસ્ટનો વેઈટ કરો.
CCC certificate computer course ના કર્યો હોય તો સર્ટિફિકેટ ક્યાં થી હોય પણ વેરીફીકેશન સમયે માંગે છે તો ઉમેદવાર ને રીજેકટ કરી દેવામાં આવે છે જણાવશો
નોકરી મળે પછી જરૂર પડે.
અત્યારે તૈયારી શરૂ કરી દેવી.
ITI DIESEL MECHANIC ma 70% se (ST catagory) Su exam mate bolavi sake ?
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir iti ma 63.07% se ane apprentice nathi karel to merit ma thodi sakyata re
મુશ્કેલ છે.
મેરીટ લીસ્ટનો વેઇટ કરો.
કદાચ વારો આવી જાય.
તૈયારી શરૂ રાખવી.
કામ લાગશે.
મારી જોડે વેલ્ડર નો 4 વર્ષ નો અનુભવ છે હું વેલ્ડર તરીકે નોકરી કરું છું મારે iti ane apprentice 2 કરેલ છે તો experience na aadhare lai sake મારી જોદે 5 experience છે અલગ અલગ કંપની ના તો આ experience chalse આનો મને રિપ્લે જવાબ આપજો ને જણાવજો 🙏🙏
આ ભરતીમાં અનુભવ માંગેલ નથી.
ITI genral mechanic course ma ITI electronic mechanic course chale
ITI કક્ષાએથી પ્રયત્ન કરવામાં આવેલ છે.
Sir parixa to badha ne aapva male ne
આ વિડિયો જોઇ લેવો.
ua-cam.com/video/IjIVFxCvgQ8/v-deo.html
General me avu chu mare 77 taka che apprentice nathi kari su avse
થોડું મુશ્કેલ છે.
પણ ફાઇનલ મેરીટ યાદી માં ખ્યાલ આવે.
તૈયારી શરૂ કરી દેવી.
Kai jati category ma ketla foram baraya. Sir
Tme કઈ કેટેગરીમાં આવો છો?
મેરીટ કેટલું બને છે?
એની ગણતરી કરી તૈયારી શરૂ કરી દેવી.
Sir mare iti ma 81.00% che ane hu a apperenticipe kari nathi to maru merit ma name aavi sakse ??
કઈ કેટેગરીમાં આવો છો.
શક્યતા છે
તૈયારી શરૂ કરી દેવી
@@dgeducation SC ma aavu chu
તમારુ મેરીટ 44.55 બને છે અને જો તમારું આપ્રેતિસ કરેલ હોઈ તો 10 થી 12 માર્ક્સ વધી જાય અને લેખિત પરિક્ષા આપવા મળે
જો 53-55 કટ ઓફ જાય તો એક છોકરો માત્ર ITI પાસ નઈ આવે
બધા એપરેટિસ જ આવે કદાચ 15 ગુના માં
Mare 66% che iti ma ane open ma avu 6u to hu avi sku chu?
Thodu mushkel 6e.
Baki final merit aave tyare final nakki thai.
Taiyari sharu Kari devi
Sir iti ma 65.83 che s.t category
Apprentice nathi Karyu to su merit list ma samaves thase k nahi
Shakyata 6e.
Taiyari karva ni sharu Kari devi
Sir exam kaya manth ma aave che Kai khabar che.
April - May ma aavi shake.
Sir hu general ma aavu chu ane mare ITI ma 70% અને apprentice ma 90% છે તો જનરલ માં હું આવી સકુ કે નહિ
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
@@dgeducation 46.24 થાય છે મેરીટ આવી જસે..?
Sir mare electrician iti ma80.75% se pan apprentice nathi kre li to exam aapva ml se
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir mate machanical diesel ma 67 % obc ma aavu 6u to exam apva mlse?
મુશ્કેલ છે.
મેરીટ લીસ્ટ નો વેઇટ કરો.
તૈયારી શરૂ રાખવી.
Sir ફીટર માં 67%છે obc +ph છું. સુ લેખિત માટે ત્યારી શરૂ કરવી જોઈએ?
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
sar st category iti ma63.65 apprentice 96.25 merit mein Naam avashya ?
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir me obc category i.t.i ma 65 .5 apprentice 72 merit me Naem avavshya 🙏
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir iti ma mare 72.50 che.ST cetegari ma to name aavi sakse
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
સર મારે iti અને apprentice નું મેરીટ 49.8155 થાય છે obc માં આવું છે OMR Exam આપવા મળશે?
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Mare EWS che ITI ma 67% aprantice ma 74%che exam aapva malse baav j tension che bhai plz reply
લગભગ વાંધો નઇ આવે તૈયારી કરવાનું શરૂ કરી દ્યો.
@@manojraval4890 46 મેરીટ અટકાય તો તારો વારો આવી જાય ભાઈ
Sir Mare EWS che ITI MA 67.33 Ane Aprrentis MA 72.46 Che To Exam List MA Nam aavase?
@@mnsmns7050 💯 EWS wala n 10% reservation che
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sc વાળા ને કદાચ નો વારો ના આવે પણ સવર્ણ ને તો ૧૦% અનામત લીધી છે એટલે ૧૦૦% વારો આવી જાય.
SIR MARE ITI MA 73%AVIYA CHE APPRENTICE PAN KAREL CHE PAN APPRENTICE MA FAIL CHU TO MERIT MA NAAM AAVI SHAKE
વારો આવે એવી શક્યતા છે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir mare iti ma 73.14 percentage che apprentice 82.5 percentage che. To hu exam aapisaku????
Lagbhag vandho nai aave.
Taiyari sharu Kari devi
Sir mare ITI ma 72% se એપ્રેન્ટિસ નથી કરું merit ma nam aavse exam ma
કઈ કેટેગરીમાં આવો છો?
મેરીટમાં નામ આવે શક્યતા છે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir documents verification time CCC certificate computer course compulsory joie k chali jay che. ફરજિયાત હોવું જોઈએ કે ચાલી જાય પછી થી આપી એ તો જણાવશો સાહેબ. CCC certificate computer course.
નોકરી મળે પછી CCC ની જરૂર પડે.
એમાં કય લખ્યુ છે કે ccc. certificate compalsary જોઈએ એવું@@dgeducation
@@vipulsolanki0326are bhai notification vanche aema 10/12 ma computer ek subject ya toh computer ma degree ya diploma ya basic computer certificate lakhelu che ae pan apply karta pahela ni date na
@@vipulsolanki0326 helper vacancy details બરાબર વાંચો.
@@vipulsolanki0326 જાહેરાત બરાબર વાંચો બાકી પરીક્ષા પાસ કરવા નો કોઈ ફાયદો નથી
Sir mare iti ma. 70% se and apprentice na 67% to merit list ma name aave
કઈ કેટેગરીમાં આવો છો?
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
@dgeducation obc
ITI ma 84℅ che & appreciate ma 94℅ che ews ma to job mali jse?
Lekhit exam ma minimum 40 thi vadhu mark lavava pde to j eligible thasho.
Ane jetla mark aave ena aadhare merit taiyar thai ane merit ma aavo to job mle.
Taiyari karva nu sharu Kari dyo
Sir Mare iti ma 65.57%
Apprentice 88.75%
Merit ketlu thay che ane su merit ma varo aavse
લગભગ વાંધો નઇ આવે.
તૈયારી શરૂ કરી દેવી.
@@dgeducation sir total merit ketlu thay che
Sir mare 42.85 nu meret thay che to exam aapva malshe
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
સર હું scbc મા થી સૂ..iti ma 71 %અને appetince ma 70% છે તો નંબર આવશે..
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir પરિક્ષા કયારે લેવાશૈ
April - May month ma aavi shake
મારે 71,%iti maa apprentice ma 63che hu general ma aavichu exam aapva madse
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Mare total merete 48.47 6e obc ma avu 6u to chance khro k sir
Sir reply
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir, mare 43.813 chhe merit ma name avshe
કઈ કેટેગરીમાં આવો છો એ જોવું પડે.
સર હું OBC મા આવું છું મારે ઇલેકટ્રીશ્યન મા 63% છે એપ્રેન્ટિસ મા 95% છે તો હું મેરીટ મા આવીશ
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir mare iti ma 69.63 percentage che....apprenticeship ma 78 percentage che to mane exam aapva madse...
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Tx sir
મેરીટ કઈ તારીખ ઓરું આવશે
1-2 મહિના માં આવી જશે.
mare iti ma 81% se & Apprenticeship ma 87%
વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir mare iti 71.92
Apprentice ma 91.25
Merti katalu
53.2435
Sir mara SC ma 39thay che આવશે નામ
થોડું મુશ્કેલ છે.
ફાઇનલ મેરીટ યાદી માં ખ્યાલ આવે.
તૈયારી શરૂ કરી દેવી
Iti ma 70.29%& apprentice 83.25% mel avse exam
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
@@dgeducation sc cetegory
Mare ITI ma 70% che exam aapva madse obc ma
વારો આવે એવી શક્યતા છે.
તૈયારી શરૂ કરી દેવી.
Sir mare iti ma 77
Apprentice ma 62
Merit kadi aapo n
42.35+9.3=51.65
@JayBarot-lq8rz thanks sir
@@baria_Sarkar_015 are main koi sir nathi bhai
@@JayBarot-lq8rz OK
Merit ma name aavse k sir mare
OBC ma chu
@@baria_Sarkar_015 obc nai sebc lage Gujarat ma khali
Ha exam aapva madi jase bhai ane main sir nathi 😅
Hu OBC ma Chu Mare 70 mathi 48.50 Thai Che Su Exam Aapva de Sir
70% હોય તો 38.5 થાય.
એપ્રેન્ટિસ કરેલું હોય તો ફાયદો થશે.
એ છતાં પણ શક્યતા છે.
તૈયારી શરૂ રાખવી.
@@dgeducation સર ITI +Apprentice બંન્ને નું થઇ અને 70 માંથી 48.50 થાઈ છે તો કેટલા ટકા ચાન્સ રે છે અને SEBC માંથી છું Reply આપજો
મારે 52.157 થાય છે obc મા omq પરીક્ષા દેવા મળશે
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Sar mare iti maa 66.81% 6e hu merit maa aavis
Kai category ma aavo 6o?
Obc ma 40.46 thay 6e no aavse ?
શક્યતા છે.
તૈયારી ચાલુ કરી દેવી.
Mare 44.45..se obc avse
શક્યતા છે.
તૈયારી શરૂ કરી દેવી.
Iti 66% obc female chance kharo
100% વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
Iti ma 65.25 %ane apprenticeship ma 90% che med aavshe ?
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
65 mark highest hata bha
👍
Mare merrit 56 thay se
લગભગ વારો આવી જશે.
તૈયારી શરૂ કરી દેવી.
GSRTC હેલ્પર મેરિટ લિસ્ટ અવિયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા બોલાવ સે પરીક્ષા પેલા બઢાને
પહેલાં લેખિત પરીક્ષાનું મેરીટ તૈયાર થશે.
પરીક્ષા લેવાશે.
પછી ડોક્યુમન્ટ વેરીફીકેશન માટે બોલાવશે
@@chiragmachhi2959આ નથી apprentice ની ભરતી તો ડાયરેક્ટ લઈ લે
Obc....46.75
Taiyari sharu Kari devi.
Shakyata 6e.
Iti+ apprentice= 51 ,
Last 2022 helper exam= 39.50😔😔😔
Plz help sir 🙏🙏🙏
તૈયારી માટે અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાઈ જવું. t.me/helpergsrtc
અને અમારી યુટ્યુબ ચેનલમાં સિલેબસ મુજબના બધા પ્લેલિસ્ટના વિડિયો જોઇ લેવા.