દુશાસને દ્રોપદીના ચીર ખેંચ્યા, ૯૯૯ ચીર પ્રભુએ પૂર્યા. સતીને જાદુવાળી જાણી મુક્ત કરી. (કડવુ-૪૮)

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • દુશાસને દ્રોપદીના ચીર ખેંચ્યા, ૯૯૯ ચીર પ્રભુએ પૂર્યા. સતીને જાદુવાળી જાણી મુક્ત કરી. (કડવુ-૪૮)
    ---------------------------------------------------------------------------
    🇨🇳મિત્રો, જય શ્રી કૃષ્ણ🇨🇳
    આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, સભાપર્વ અંતર્ગત ( કડવું -૪૮ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ કયું છે, તેમ વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી સાંભળો
    ભગવાન દ્વારિકાધીશએ પોતે દ્રોપદીને અદ્રશ્ય કરી. અને દ્રોપદીનું રૂપ ધારણ કર્યું છે, મનમાં વિચાર્યું છે કે બહેનના 999 ચીરનું દેવું છે, તે આજે આપવું છે, બે ચરણે ઊભા રહી દુષ્ટના સામું જોયું. ત્યારે દુર્યોધન કે તારો કયો બાપ આવ્યો. ત્યારે દ્રોપદી કહે છે કે લે હવે ખેચ ખેંચવા હોય એટલા ચીર. દુશાસન ચીર ખેંચે છે, કે આજે નગ્ન થયા વગર રહેવાની નથી. દુષાસન પાંચસો ચીર ખેંચે છે, ભગવાન કુદરદી ફરે છે. એટલે ભગવાન કોપે છે, અને એને તાવ લાવે છે, શરીરે પછી શકુની ઊઠે છે, શકુની 999 ચિર કાઢે છે, ભગવાન કોપ કરે છે, એને તતડાવી તાવ મૂકે છે, ભીષ્મપિતા કહે છે કે હવે તમારી માને બોલાવી સભામાં નગ્ન કરો. ગાંધારીને લઈને નાચ નચાઓ, દુર્યોધન કહે છે થોડું બોલો,
    દસ્તાવેજ કરેલો છે. પછી ભીષ્મ પિતા વિચાર કરી અને અવળું ભણાવે છે, કે દુર્યોધનના ખૂબ જાદુવાળી છે, અને જેમ ચીરનો ઢગલો થયો તેમ આપણી લાશો નો ઢગલો થશે. દુર્યોધન તે તાબાપત્ર ઉપરથી લેખ છેકી દે છે. ભીષ્મપિતા કામધેનુ બોલાવીને ચીર તેને ઓઢાડી રવાના કરે છે. આકાશમાંથી 999 નદીઓમાં ચીર પડે છે પછી પાંચે પાડવો ખાદી પહેરે છે, વિદુરના ઘરે વાત જાય છે, કુંતા સુભદ્રા અભિમન્યુ બધા દોડતા સભામાં આવ્યા છે બધા રડે છે.
    તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી
    કૉમેન્ટ જરૂર થી કરશો. વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
    આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
    સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
    / @mahantshrishankarpuriji
    Your queries:-
    મહાભારત કથા
    મહાભારત કથા સભાપર્વ ( કડવું - ૪૮ )
    સંપૂર્ણ મહાભારત
    પૌરાણિક વાર્તાઓ
    પૌરાણિક કથાઓ
    રામાયણ કથાઓ
    મહાભારત કથા ભાગ - ૪૮
    આધ્યાત્મિક કથાઓ
    મહાભારત
    રામાયણ
    વૈદિક જ્ઞાન
    સિદ્ધ પુરુષો
    Hinduism
    સનાતન ધર્મ
    hindu mythology
    mythology
    devotional movie
    gujarati devotional full movies
    devotional stories
    Mahabharat in gujarati
    महाभारत
    संपूर्ण महाभारत
    sampoorna mahabharat
    B. R. Chopra Mahabharat
    સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
    Gujarati gyan
    ગુજરાતી જ્ઞાન
    ગુજરાતી કથાઓ
    Please Subscribe this channel 🙏 🙏
    / @mahantshrishankarpuriji
    #સંપૂર્ણમહાભારત
    #આખુંમહાભારત
    #પૌરાણિકકથાઓ
    #gujaratigyan
    #gujaratikathao
    #sampoornamahabharat
    #hindumythology
    #hindumythologicalstories
    #mahabharat
    #brchopramahabharat

КОМЕНТАРІ • 5