મહાભારત નો એ યોદ્ધા જેનાંથી કૃષ્ણ અને અર્જુન ધ્રુજી ઉઠ્યા હતા | Ishardan Gadhvi | Lok Varta Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 280

  • @Ridhamthehindu
    @Ridhamthehindu 4 місяці тому +29

    વાહ કવિરાજ આ વાત પૂરી નો થાય જીંદગીભર એવું વર્ણન ઈશર દાન નાં કંઠે ❤

  • @laljisuthar108
    @laljisuthar108 3 роки тому +35

    વાહ બાપુ ઈસરદાન ભાઈ વાહ ધન્ય છે બાપુ આપની જનેતા ને આપના જેવા મહાન સંત ને જન્મ આપ્યો આપના માત પિતા ને રદયથી વંદન.....

  • @shyambapurajpara
    @shyambapurajpara Рік тому +35

    વાહ...
    દુલા ભાયા કાગ જેવા ચારણ કવિ હજાર વર્ષે પાકે,
    તો ઇસરદાન જેવા લોકસાહિત્યકાર પણ સદીઓ માં કોક જ પાકે હો...

    • @arsharma-c9k
      @arsharma-c9k 10 місяців тому +2

      સદિયોમા. એકજ.. પાકે

    • @jaiminbarot4335
      @jaiminbarot4335 10 місяців тому +2

      Bhai ana jevo kalakar koi nai❤

    • @KantibhaiMajitra
      @KantibhaiMajitra 5 місяців тому

      ​@@jaiminbarot4335ઈશરદાન જેવા કોઈ નથી

  • @dishavideophotographyoffic1800
    @dishavideophotographyoffic1800 3 роки тому +230

    મહાભારત માં કુષ્ણ ભગવાન કહું છે કે હણતા ને હણવામાં કોઈ પાપ નથી માટે હે હિન્દુ વીરો હવે તલવાર ઉઠાવો વિધર્મી હણવા માં કોઈ પાપ નથી...જય શ્રી રામ

    • @Bansilodhiya
      @Bansilodhiya 2 роки тому +18

      Full support bhai jay shree ram

    • @hajamodhwadiya4135
      @hajamodhwadiya4135 2 роки тому +6

      @@Bansilodhiya
      ll

    • @shahvarshil7494
      @shahvarshil7494 2 роки тому +5

      Shree krisha ye kidhu hatu ke bane tyasudhi hinsa nakarvi mate ketlivar duryodhan ne samjavano prayatna karyo ane santidoot bani ne gya🙏

    • @jambuchaashvin6072
      @jambuchaashvin6072 Рік тому +3

      😂😂😂 very funny 😡😡😡

    • @bhamanibharat835
      @bhamanibharat835 Рік тому +2

      P

  • @denyahir7334
    @denyahir7334 2 роки тому +9

    જે ધર્મ માટે તેમ જ સત્ય ના પક્ષે લડે તે બધા જ લોકો મહાન છે માટે વાડા કરવાનું લેવા દયો, વાલા 🙏🙏🙏🙏

  • @dhirubhaivariya2293
    @dhirubhaivariya2293 Рік тому +1

    ભીષ્મ પિતામહે દશ દિવસ નુ રક્ષણ કર્યુ હતુ અને પાંચ દિવસ નુ રક્ષણ ગુરૂ દ્રોણ ને બે દિવસ કર્ણ યે કરીયુ ને અડધો દિવસ શૈલ્યરાજા એ રક્ષણ કર્યુ હતુ ભગવાને અડધો દિવસ દુર્યોધન ને મારવા બસાવીયો છે જયનુરાપીરદાદા 🌹

  • @dilipbhaivala
    @dilipbhaivala Рік тому +1

    હરે.કૃષ્ણ હરે.કૃષ્ણ હરે.કૃષ્ણ હરે.કૃષ્ણ. કૃષ્ણ.કૃષ્ણ. હરે.હરે.હરે.રામ. હરે.રામ. રામ.રામ. હરે.હરે.આ ભાગવત. જ્ઞાન.સપ્તાહ દરમિયાન..બહુ.જ.આનંદ. અને.ભાગ્ય શાળી.થઈ. ગયો.છુટ.વાળા.દિલીપભાઈ. ના.જય.શ્રી.કૃષ્ણ

  • @AnilPatel-xy7np
    @AnilPatel-xy7np Рік тому +10

    ભીષ્મ પિતા મહ મહાભારતના યુદ્ધમા ત્રણ દિવસ નહી પણ દસ દિવસ દુર્યોધનને દસ દિવસ રક્ષણ આપયુ હતું

  • @bhalanitulsi7277
    @bhalanitulsi7277 3 роки тому +45

    ભીષ્મ પિતામહ મહાભારત ના સૌથી મહાન યોદ્ધા🙏🙏. જય શ્રકૃષ્ણ 🙏

    • @hiteshthakkarthakkar4259
      @hiteshthakkarthakkar4259 3 роки тому +4

      To barbari kon

    • @bhalanitulsi7277
      @bhalanitulsi7277 3 роки тому +4

      @@hiteshthakkarthakkar4259 barbaric na tran teer j akha yudh mate kafi hata

    • @ninamakooldip8087
      @ninamakooldip8087 Рік тому

      @@bhalanitulsi7277 karna ni amodh shakti khali...jova nati aapi..
      ek baan bhelo...barbarik gaded gotto 😆😆😆

  • @rabarin.k.7494
    @rabarin.k.7494 4 роки тому +34

    ધન્ય છે માં ભારતી ના એ વીર સપુતો ને ધન્ય છે કનૈયા ની લીલા ને,, જય મુરલીધર 🙏🙏🚩

  • @solankibhavesh9464
    @solankibhavesh9464 3 роки тому +28

    સરસ ભાઈ ઈશર દાન એક જ હોય ....વારમ વાર ના મળે આવા ભાઈ

  • @DineshmanvarA_
    @DineshmanvarA_ Рік тому +13

    Karn is best 😊
    I love Radhe karn❤

  • @Diwanehum
    @Diwanehum Місяць тому +2

    બર્બરિક મહાન હતા.. બધ્ધા કરતા
    ( જય ખાટુ શ્યામ )🙏💐💐

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 роки тому +5

    જય આઇ સોનલ માં જય આઇ મોગલ માં સદા રાજબાઇ માં સદા રાજબાઇ ખોળે ખેલવા દેજે સદાય માં સોનલ

  • @bharatrabari7750
    @bharatrabari7750 Рік тому +5

    વાહ ઈશુદાન ભાઈ ગઢવી તમારો સરસ ભગવાન તમારા કઠ ને આવો રાખે ભાઈ

  • @dodiyahathisinh9053
    @dodiyahathisinh9053 3 роки тому +11

    તમારા ગયા પછી અમને તમારી વાણી સાંભળવા નહિં મળે ઈ હાંભળી ને મન મુંઝાય જાયછે🕉️🕉️🕉️🚩🔥🙏

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 2 роки тому +3

    Ishar daan ji....1 kavi var ishar daan ji....(Ishra so parmeshwara) ...2 sahitykar...Ishar daan ji...🙄🤔...aa be 2 Ishar daan....na bhooto na Bhavishyti 🙏💐 Jay mataji 🙏💐

  • @hindalgo1581
    @hindalgo1581 3 роки тому +39

    વાહ... ગઢવી... ઈશરદાનભાઇ એક જ હોય 🙏💯

  • @dilipmthakor4523
    @dilipmthakor4523 7 місяців тому +2

    વાહ વાહ ઈશ્વરદાન ગઢવી તમારા જેવા લોકસાહિત્ય ના જન્મે

  • @kiranrana2032
    @kiranrana2032 2 роки тому +20

    🙏 વાહ ભાઈ વાહ 🙏 ધન્ય છે ભાઈ તમારા માતા - પિતા 😇 ધન્ય છો તમે

  • @aryangadhavivlogs7152
    @aryangadhavivlogs7152 3 місяці тому +3

    ધન્ય છે ઈશરદાન જી 🚩

  • @vasantgori7450
    @vasantgori7450 3 роки тому +14

    Wah....... Saraswati Putra....... 🙏🙏🙏

  • @subhashkatariya3729
    @subhashkatariya3729 3 роки тому +62

    ઈશર દાન એક જ હોય.... વારમ વાર ના મળે.....

  • @Har_Har_Mahadev_Gj_32
    @Har_Har_Mahadev_Gj_32 3 роки тому +37

    મહાભારત મા સવૅ શ્રેષ્ઠ
    યોદ્ધો કઅરણ

    • @vinodgohil2875
      @vinodgohil2875 2 роки тому +2

      કઅરણ નામનો કોઈ યોદ્ધો મહાભારતમાં છે જ નહીં..
      પણ હા............... કર્ણ નામનો છે...

    • @arjunbhil4182
      @arjunbhil4182 2 роки тому +1

      મહાભારત મા સર્વ શ્રેષ્ઠ ધનુર્ધર વીર એકલવ્ય જી ભીલ હતા જેને શ્રી કૃષ્ણ એ છલ કપટ થી યુદ્ધ મા વીરગતિ અપાવી

    • @Hirenchaudhary122
      @Hirenchaudhary122 11 місяців тому

      ​@@arjunbhil4182Eklavya Jarasandh ni sena ma Krishna same ladva aavyo to tyare Krishna e ene mari nakhyo ema chhal kapat kya chhe??

  • @narendrasinhchavda5261
    @narendrasinhchavda5261 3 роки тому +5

    Wah ishvar Dan jay mataji rang che tamara boline great bhisham Jay mataji

  • @mayurdhvajsinhzala8717
    @mayurdhvajsinhzala8717 2 роки тому +9

    યાદ ચારણ આવશે 🙏

  • @pratapshihora
    @pratapshihora Рік тому +2

    કૃષ્ણમ વંદે જગતગુરુ 🙏જગત ના ગુરુ એવા શ્રી કૃષ્ણ ને વંદન 🙏🙏

  • @thakorbanajiamthaji9852
    @thakorbanajiamthaji9852 3 роки тому +9

    જય શ્રી કૃષ્ણ જય હો કરણ અર્જુન

  • @rajputranjitsinh3614
    @rajputranjitsinh3614 3 роки тому +48

    મહાભારત નો સર્વ શ્રેષ્ઠ યોદ્ધો અભિમન્યુ
    MY IMPRESSION 💫💫

  • @GOHILKamlesh-g4j
    @GOHILKamlesh-g4j 3 місяці тому +4

    ઈશરદાન ગઢવી મારા ફેવરિટ કલાકાર

  • @KaranBharvad-o3b
    @KaranBharvad-o3b 9 місяців тому +2

    જય માતાજી 🚩 ઠાકર 🚩 જય દ્વારકાધીશ 🚩

  • @ramdoot001
    @ramdoot001 3 роки тому +48

    મહાભારતના યૂધ્ધમાં ભિષ્મપિતામહ ત્રણ દિવસ નહીં પણ દશ દિવસ સુધી યુધ્ધ લડ્યા હતા

    • @cooltommy2598
      @cooltommy2598 3 роки тому +5

      એકવાર પાછું જોઈ લે મહાભારત....

    • @ketanmayani1407
      @ketanmayani1407 3 роки тому +2

      @@cooltommy2598 તુ જોઇ લે ભાઇ....
      ભિષ્મ ૧૦ દિવસ સુધી યુદ્ધ લડેલા....

    • @mehtapratik1501
      @mehtapratik1501 3 роки тому +6

      10 દિવસ દુર્યોધન ની રક્ષા કરવા ની પ્રતિજ્ઞા હતી પિતામહ ને.

    • @cjsodha896
      @cjsodha896 2 роки тому

      Ha

    • @kirtinbhaikgpatel4582
      @kirtinbhaikgpatel4582 2 роки тому +1

      @@cooltommy2598 p

  • @LakhabhaiBharvad-u5b
    @LakhabhaiBharvad-u5b 10 днів тому

    Ha ghadavi Ha❤❤❤❤❤

  • @hirarabarisanosara5990
    @hirarabarisanosara5990 2 роки тому +9

    જય શ્રી કૃષ્ણ ભગવાન 🕉️🙏🏻🚩🚩

  • @mahendrasinpahparmar7486
    @mahendrasinpahparmar7486 2 роки тому +4

    વાહ વાહ ગઢવી ભાઈ. જય દ્વારકાધીશ

  • @RaajThakor-w1f
    @RaajThakor-w1f Рік тому +1

    મહાભારત મા કો કે આખા જગતમાં કહો કૃષ્ણ ભગવાન જેવો કોઈ યોદ્ધા ના હતા

  • @hbt253
    @hbt253 10 місяців тому +2

    Mahabharat ma kyan lakhelu che a ?

  • @ratansinghgadhavi6179
    @ratansinghgadhavi6179 3 роки тому +5

    Vah kavirz vah bapu amrrho itiyas ma sada apnu nam amar rahse

  • @dhanjibhaivrathod504
    @dhanjibhaivrathod504 2 роки тому +5

    વાહ કવિરાજ વાહ આ કવિરાજ

  • @bariyajagdish1962
    @bariyajagdish1962 3 місяці тому +1

    Jay ho 🙏🙏🙏🙏🙏🙏

  • @gujratidayro16
    @gujratidayro16 5 місяців тому +2

    ઈતો ઈશરદાન ના હાકલા પડકારા હો આ એક યુગ પૂરો થયો
    😔

  • @radheofficialdeesa5104
    @radheofficialdeesa5104 Рік тому +1

    Ishardan na chahak 🥰❤

  • @tusharadarshschoolradhanpu3123
    @tusharadarshschoolradhanpu3123 2 роки тому +9

    અંગરાજ કર્ણ સર્વશ્રેષ્ઠ યોદ્ધા હતો

  • @urvishbaria504
    @urvishbaria504 5 місяців тому +1

    Gajab ......waah....adbhut

  • @hardiksinhjadeja8462
    @hardiksinhjadeja8462 2 роки тому +3

    1000 aek hjar varshe made ava kavi ishvardan🙏

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 роки тому +2

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર

  • @uઆર
    @uઆર 3 місяці тому +2

    ૐ જયશ્રી રાજપુતાના ક્ષત્રિય

  • @meramanahir1814
    @meramanahir1814 3 роки тому +5

    Shiv aum vishnavey namah
    સીતારામ
    Jay shree krishna
    Jay shree ram
    Jay hind

  • @solankikaransinh911
    @solankikaransinh911 2 роки тому +2

    Vah isardan

  • @mahipatsinhramdevpotra2186
    @mahipatsinhramdevpotra2186 3 роки тому +3

    વાહ વાહ કવીરાજ

  • @gopal5107
    @gopal5107 2 роки тому +8

    વાહ કવિરાજ વાહ

  • @shayamgadhavi4318
    @shayamgadhavi4318 2 роки тому +5

    वाह राजपूत वहा चारण गोरव वदनीये 🚩🚩🚩🚩🙏🏻👌👍

  • @જાડેજાઉપ્રેન્દસિંહ

    જય માતાજી વાહ ગઢવી વાહ

  • @guruji-vm9yh
    @guruji-vm9yh Рік тому +1

    You..tube.. aaedvotai..Kem. મુકેશે... એડવર્ટાઇઝ માટે અમે રિચાર્જ નથી

  • @vishnusinhbavalbha4127
    @vishnusinhbavalbha4127 3 роки тому +4

    જય ભવાની કવિરાજ

  • @tirthtrivedi
    @tirthtrivedi 4 роки тому +6

    उत्तम प्रस्तुति के लिये कोटि कोटि प्रणाम

  • @kanudangadhavi1946
    @kanudangadhavi1946 3 роки тому +17

    વાહ વાહ ચારણ

  • @Sanjurajputvlog2000
    @Sanjurajputvlog2000 3 роки тому +14

    🙏જય શ્રીકૃષ્ણ 🙏

  • @Vidyasagar-sq4je
    @Vidyasagar-sq4je Рік тому +1

    સર્વ શ્રેષ્ઠ યોદ્ધો એટલે કર્ણ

  • @Jaydeepdigital5873
    @Jaydeepdigital5873 2 роки тому +8

    વાહ કાનુડા વાહ.......🙏🙏

  • @AnilPatel-xy7np
    @AnilPatel-xy7np 3 роки тому +3

    વાહ વાહ ઇસરદાન ગઢવી

  • @mrfacts4488
    @mrfacts4488 3 роки тому +4

    અરે બધા ગાંડા છો પ્રધ્યુંમન કેવો હતો તો gogal માં સર્ચ કરો ખબર પડે કોણ મહાન હતું😡 કુષ્ણ પુત્ર પ્રદ્યુમન ❤️😘 જય શ્રી કૃષ્ણ

    • @mrfacts4488
      @mrfacts4488 3 роки тому

      Taru kar ok tu

    • @mrfacts4488
      @mrfacts4488 3 роки тому

      Chutya tu search kari jo pachi bol

    • @mrfacts4488
      @mrfacts4488 3 роки тому

      @BapU_RaJput👿 tane topa me natu kidhu ok tare mane bolva pela kon hatu pradhyuman a joi le pachi bakvas kar

    • @kkmend
      @kkmend 3 роки тому

      @BapU_RaJput👿 ha pn e badha yaduvanshi xtriy hta ho

    • @mrfacts4488
      @mrfacts4488 3 роки тому

      @@kkmend have yaadv tamara ma ava lagya am ne vahh 😂😂😂😂 yadav kona ma ave a jate kok yadav hoy a pichi le bhai tamara ma to koi divas na ave ho. Yaduvanshi chi a mame pan ok ane khastriya to thakor pan hoy etle saru a badhu tamaru avu na vicharay baka pela kok ne puchi jovay ho pachi bolay 😂😂😂😂 badha ne lai j leva j he 😂😂😂😂😂😂 amna ma 😂😂😂😂

  • @sumantpatel1
    @sumantpatel1 2 роки тому +1

    Karn karn karn kunti putra karn 💪💪💪

  • @mahendrasinhgohil6983
    @mahendrasinhgohil6983 4 роки тому +12

    Jay murlidhardada

  • @hirenjuvaliya1711
    @hirenjuvaliya1711 3 роки тому +5

    JAY MA BHAGVATI MOGAL
    KAVIRAJ

  • @kishorderujangam9551
    @kishorderujangam9551 3 роки тому +5

    જય શ્રી કૃષ્ણ

  • @raghubharvad205
    @raghubharvad205 3 роки тому +4

    જય દ્રારકા ધીશ

  • @himanshupatel2157
    @himanshupatel2157 Рік тому +2

    આ ભગવા છે

  • @V..Gamerz
    @V..Gamerz 2 роки тому +6

    🔥Bhishma pitamah jesa koi brahma chari nay . 🔥Karan jesa koi danvir nahi.
    arjun to 🔥 pher bhi arjun hai. Guru ho to 🔥guru parshuram jesa🔥

  • @AstralPathfinders
    @AstralPathfinders 3 роки тому +1

    गोविंद भाई पालिया गढवी का प्रोग्राम भी बतावे भजन तनु में

  • @karanbharwad5374
    @karanbharwad5374 3 роки тому +1

    Vah

  • @raghudesai8703
    @raghudesai8703 3 роки тому +3

    જય દ્વારકાધીશ.. 🙏

  • @laxmanluhar9115
    @laxmanluhar9115 2 роки тому +2

    Ha kaliya.thakar.ha

  • @jalpajotva934
    @jalpajotva934 3 роки тому +3

    Vah...deviputra

  • @narendrasinhparmarnarendra1696

    Aavi vat no karo bhai shree krushn koi di dhruje

  • @joganihardik7776
    @joganihardik7776 3 роки тому +3

    Jay shree radhe krishna ji

  • @satishvaland3377
    @satishvaland3377 2 роки тому

    Vah gadvi sat sat naman🙏🙏🙏

  • @M.J.Dhadhal
    @M.J.Dhadhal Рік тому +1

    સમય્ સમય મહાન

  • @pravinchothani823
    @pravinchothani823 3 роки тому +2

    Jay Shree Svaminarayan 🌼🌼🌹🌹🌼🌼

  • @Jeramkanani07513
    @Jeramkanani07513 3 роки тому +1

    વાહ.ઈશર

  • @PratapLuna
    @PratapLuna 6 місяців тому

    Vaa kviraj

  • @BharatbhaiDhakhada-m1o
    @BharatbhaiDhakhada-m1o 6 місяців тому

    કુષ્ણમ વંદે જગત ગુરુ ❤

  • @vijayahir7566
    @vijayahir7566 3 роки тому +2

    Aakha bharmand nu maalik se Krishna se

  • @hareshkumarparmar3409
    @hareshkumarparmar3409 3 роки тому +5

    Kuntiputra karn 🙏

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 Рік тому

    Jai ho.

  • @rohitsinhdodiya2413
    @rohitsinhdodiya2413 3 роки тому +1

    Jai દ્વારકાધીશ

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 роки тому +1

    Vah kaviraj 😭 મિસ યુ kaviraj

  • @parvenparven8457
    @parvenparven8457 2 роки тому

    પરશુરામજી પણ નહોતા હરાવી શક્યા ભીષ્મ પિતામાને

  • @kirtisinhchauhan2342
    @kirtisinhchauhan2342 3 роки тому +16

    Pitamah bhishma was a powerful preson of mahabharat. Still want remember him.

  • @crickethelight
    @crickethelight 3 роки тому +2

    Karn

  • @zalaajaysinh6857
    @zalaajaysinh6857 2 роки тому

    Shree krishna pote bhagvan hata bhai e Kai rite dhruji udhya, lakhvama thodu thyanthi lakho bhai.

  • @jaypaljaypalbharvad2632
    @jaypaljaypalbharvad2632 3 роки тому +7

    👌🏽👌👌👌👌

  • @bharavad8261
    @bharavad8261 3 роки тому +2

    હા સાવજ ગરજે

  • @rameshrajput3244
    @rameshrajput3244 3 роки тому +2

    જય મુરલીધર

  • @manekvalaiyabha8036
    @manekvalaiyabha8036 Рік тому +1

    વાહ ચારણ વાહ

    • @vipulpatel9469
      @vipulpatel9469 10 місяців тому

      વાહ ચારણ વાહ

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 3 роки тому +2

    Jai swaminarayan vala 🙏

  • @asharmadusudan3439
    @asharmadusudan3439 2 роки тому

    Jay Shree Krishana Waw Jay mataji

  • @thekashmirfile6887
    @thekashmirfile6887 3 роки тому +1

    Nice story lave you friends.

  • @masuravishal3168
    @masuravishal3168 3 роки тому +4

    Jay hooo charan 🙏🙏

  • @ShubhamRathod-m8n
    @ShubhamRathod-m8n Місяць тому

    😊😊😊