પાંડવો અને દ્રોપદી વનમાં ધૂમ્ર ઋષીના ત્યાં આવ્યા, ઋષિએ ઇન્દ્રના મહાદેવ જવાનું સૂચવ્યું, (કડવુ-૧)

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • પાંડવો અને દ્રોપદી વનમાં ધૂમ્ર ઋષીના ત્યાં આવ્યા, ઋષિએ ઇન્દ્રના મહાદેવ જવાનું સૂચવ્યું, (કડવુ-૧)
    --------------------------------------------------------------------------
    🇨🇳મિત્રો, જય શ્રી કૃષ્ણ🇨🇳
    આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, વનપર્વ અંતર્ગત ( કડવું - ૧ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ કયું છે, તેમ વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી સાંભળો
    પાંચ ભાઈઓને છઠ્ઠી દ્રોપદી નગરની બહાર નીકળ્યા, બધાએ વનમાં જવા, નગરના લોકો પાછળ આવે છે, ધર્મરાજ બધાને સોગંદ આપે છે, સુભદ્રા ટળવળે છે, અભિમન્યુ હૈયા ફાટ રડે છે, પિતા ક્યારે મળશે, કુંતાજીને મળી અને બધા નીકળ્યા છે. ધર્મરાજ કે મારે આનંદ કલેશ નહીં, બધાએ સાથે ચાલ્યા છે. થોડા દિવસે ધૂમ્ર ઋષિના મઠે ગયા. ઋષી કહે કેમ આવી હાલત, ત્યારે ભીમેં વાત કરી, ત્યારે ધુમ્રિક કહે છે કે થોડા દિવસો પછી કૌરવોના કુળ નું મરણ થશે.
    ધર્મ કહે છે આ શું બોલો છો, ગમે તેમ તોય મારા ભાઈ છે, એ રીતે છ મહિના ત્યાં રહ્યા છે, દુઃખ પડે દિલમાં દજાય નહીં, સુખથી રાજી થવાય નહીં, કંઈ આપવાનો નથી કંઈ લેવાનો નથી, ફોગટ સંસાર બાજી છે, ધર્મરાજની રીતે જે વર્તે તે સત્ય છે, બીજું તો વાદી ઘરનો ખેલ છે, પછી થોડા દિવસ પછી ગૌતમ ઋષિના ત્યાં ગયા, ગૌતમ ઋષિએ પણ શ્રાપ આપ્યો, પછી થોડા દિવસ પછી અગસ્તના ત્યાં ગયા અગસ્ત ઋષિએ, દ્રોપદીને સૂર્યનારાયણનો અક્ષય પાત્રનો મંત્ર આપ્યો. રજસ્વલા હશે ત્યારે અર્જુન નિકાળશે, જેટલી ઈચ્છા કરશે તેટલું નીકળશે, પછી આજ્ઞા લઈ અને નીકળે છે, અગસ્ત ઈન્દ્રના મહાદેવ જવાનું કહે છે, ત્યાં શિવરાત્રીનો મેળો છે, તો પાંડવો ઈન્દ્રના મહાદેવ નીકળે છે, ઇન્દ્રના મહાદેવ આવ્યા ઝૂપડી બાંધી રહ્યા, યાત્રાની વાર છે, વલ્લભ વધે છે દુર્યોધનને સમાચાર પહોંચ્યા છે.
    તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી
    કૉમેન્ટ જરૂર થી કરશો. વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
    આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
    સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
    / @mahantshrishankarpuriji
    Your queries:-
    મહાભારત કથા
    મહાભારત કથા વનપર્વ ( કડવું - ૧ )
    પૌરાણિક વાર્તાઓ
    પૌરાણિક કથાઓ
    રામાયણ કથાઓ
    મહાભારત કથા ભાગ - ૧
    આધ્યાત્મિક કથાઓ
    મહાભારત
    રામાયણ
    વૈદિક જ્ઞાન
    સિદ્ધ પુરુષો
    Hinduism
    સનાતન ધર્મ
    hindu mythology
    mythology
    devotional movie
    gujarati devotional full movies
    devotional stories
    Mahabharat in gujarati
    महाभारत
    संपूर्ण महाभारत
    sampoorna mahabharat
    B. R. Chopra Mahabharat
    સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
    Gujarati gyan
    ગુજરાતી જ્ઞાન
    ગુજરાતી કથાઓ
    Please Subscribe this channel 🙏 🙏
    / @mahantshrishankarpuriji
    #સંપૂર્ણમહાભારત
    #આખુંમહાભારત
    #પૌરાણિકકથાઓ
    #gujaratigyan
    #gujaratikathao
    #sampoornamahabharat
    #hindumythology
    #hindumythologicalstories
    #mahabharat
    #brchopramahabharat

КОМЕНТАРІ • 6