Delhi assembly election 2025 : દિલ્હીમાં વસતા ગુજરાતીઓ કયા મુદ્દા પર મતદાન કરશે?

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • #Delhiassemblyelection #Delhielection #Kejriwal #modi #bjp
    દિલ્હી વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના કલાકો બાકી છે. દિલ્હીમાં વસતા ગુજરાતીઓનો વર્ગ મોટો છે. અહીં જનપથ પર આવેલા ગુજરાતી માર્કેટમાં એવા ગુજરાતીઓ વેપાર કરે છે જેમના દાદાઓ દિલ્હી આવીને વસી ગયા હતા. તેઓ આ ચૂંટણીમાં કયા મુદ્દા અંગે મતદાન કરશે? શું દિલ્હીમાં ખરેખર મફતની સેવાઓ મળે છે? આ અંગે તેમનું શું માનવું છે? જુઓ વીડિયો
    વીડિયો : શ્યામ બક્ષી
    શૂટ : કલ્પેશ ચાવડા
    ઍડિટ : સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 3

  • @mahendrapatel-d4n
    @mahendrapatel-d4n 5 днів тому

    Narendra Modiji 🙏🙏
    BJP🇮🇳 Delhi.
    Bhartiya Janta Party🎉🥳🎈